logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ધ્રાંગધ્રાના ધ્રુમઠ ગામે દેશી દારૂ બનાવવાનો આથો ઝડપાયો • પોલીસના દરોડામાં ૧૫૦ લિટર આથો કિંમત ૩૭૫૦ રૂપિયાનો જપ્ત ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં હોય જે દરમિયાન ધ્રુમઠ ગામની સીમમાં દેશી દારૂ બનાવવાની અસામાજિક પ્રવૃતિ ચાલતી હોવાની બાતમીને આધારે સ્થાનિક પોલીસ મથકના પી.પી.ખૂંટી, વિક્રમભાઈ રબારી, નરેશભાઈ ભોજિયા સહિતના સ્ટાફે દરોડો કરી સીમ વિસ્તારમાંથી ૧૫૦ લિટર દેશી દારૂ કિંમત ૩૭૫૦ રૂપિયાનો જપ્ત કરી ગણેશભાઈ હીરાભાઈ પાનસુલને ઝડપી પાડી ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

3 hrs ago
user_Sunny Vaghela
Sunny Vaghela
પત્રકાર ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગર, ગુજરાત•
3 hrs ago

ધ્રાંગધ્રાના ધ્રુમઠ ગામે દેશી દારૂ બનાવવાનો આથો ઝડપાયો • પોલીસના દરોડામાં ૧૫૦ લિટર આથો કિંમત ૩૭૫૦ રૂપિયાનો જપ્ત ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં હોય જે દરમિયાન ધ્રુમઠ ગામની સીમમાં દેશી દારૂ બનાવવાની અસામાજિક પ્રવૃતિ ચાલતી હોવાની બાતમીને આધારે સ્થાનિક પોલીસ મથકના પી.પી.ખૂંટી, વિક્રમભાઈ રબારી, નરેશભાઈ ભોજિયા સહિતના સ્ટાફે દરોડો કરી સીમ વિસ્તારમાંથી ૧૫૦ લિટર દેશી દારૂ કિંમત ૩૭૫૦ રૂપિયાનો જપ્ત કરી ગણેશભાઈ હીરાભાઈ પાનસુલને ઝડપી પાડી ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

More news from ગુજરાત and nearby areas
  • • પોલીસના દરોડામાં ૧૫૦ લિટર આથો કિંમત ૩૭૫૦ રૂપિયાનો જપ્ત ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં હોય જે દરમિયાન ધ્રુમઠ ગામની સીમમાં દેશી દારૂ બનાવવાની અસામાજિક પ્રવૃતિ ચાલતી હોવાની બાતમીને આધારે સ્થાનિક પોલીસ મથકના પી.પી.ખૂંટી, વિક્રમભાઈ રબારી, નરેશભાઈ ભોજિયા સહિતના સ્ટાફે દરોડો કરી સીમ વિસ્તારમાંથી ૧૫૦ લિટર દેશી દારૂ કિંમત ૩૭૫૦ રૂપિયાનો જપ્ત કરી ગણેશભાઈ હીરાભાઈ પાનસુલને ઝડપી પાડી ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
    1
    • પોલીસના દરોડામાં ૧૫૦ લિટર આથો કિંમત ૩૭૫૦ રૂપિયાનો જપ્ત 
ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં હોય જે દરમિયાન ધ્રુમઠ ગામની સીમમાં દેશી દારૂ બનાવવાની અસામાજિક પ્રવૃતિ ચાલતી હોવાની બાતમીને આધારે સ્થાનિક પોલીસ મથકના પી.પી.ખૂંટી, વિક્રમભાઈ રબારી, નરેશભાઈ ભોજિયા સહિતના સ્ટાફે દરોડો કરી સીમ વિસ્તારમાંથી ૧૫૦ લિટર દેશી દારૂ કિંમત ૩૭૫૦ રૂપિયાનો જપ્ત કરી ગણેશભાઈ હીરાભાઈ પાનસુલને ઝડપી પાડી ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
    user_Sunny Vaghela
    Sunny Vaghela
    પત્રકાર ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગર, ગુજરાત•
    3 hrs ago
  • જૂનાગઢ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે તંત્ર સંપૂર્ણ તૈયાર થઈ ગયું છે. 🗳️ 👉 26 એપ્રિલે મતદાન યોજાશે 👉 8.25 લાખથી વધુ મતદારો મતદાન કરશે 👉 1010 મતદાન મથકો પર થશે મતદાન 👉 સવારે 7 થી સાંજના 6 વાગ્યા સુધી મતદાન જિલ્લા કલેક્ટર દ્વારા તમામ મતદારોને લોકશાહીના આ પર્વમાં જોડાઈને અચૂક મતદાન કરવા અપીલ કરવામાં આવી છે. 📅 મત ગણતરી: 28 એપ્રિલ 👉 તમારો મત તમારો અધિકાર — જરૂર મતદાન કરો!જૂનાગઢ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે તંત્ર સંપૂર્ણ તૈયાર થઈ ગયું છે. 🗳️ 👉 26 એપ્રિલે મતદાન યોજાશે 👉 8.25 લાખથી વધુ મતદારો મતદાન કરશે 👉 1010 મતદાન મથકો પર થશે મતદાન 👉 સવારે 7 થી સાંજના 6 વાગ્યા સુધી મતદાન જિલ્લા કલેક્ટર દ્વારા તમામ મતદારોને લોકશાહીના આ પર્વમાં જોડાઈને અચૂક મતદાન કરવા અપીલ કરવામાં આવી છે. 📅 મત ગણતરી: 28 એપ્રિલ 👉 તમારો મત તમારો અધિકાર — જરૂર મતદાન કરો!
    1
    જૂનાગઢ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે તંત્ર સંપૂર્ણ તૈયાર થઈ ગયું છે. 🗳️
👉 26 એપ્રિલે મતદાન યોજાશે
👉 8.25 લાખથી વધુ મતદારો મતદાન કરશે
👉 1010 મતદાન મથકો પર થશે મતદાન
👉 સવારે 7 થી સાંજના 6 વાગ્યા સુધી મતદાન
જિલ્લા કલેક્ટર દ્વારા તમામ મતદારોને લોકશાહીના આ પર્વમાં જોડાઈને અચૂક મતદાન કરવા અપીલ કરવામાં આવી છે.
📅 મત ગણતરી: 28 એપ્રિલ
👉 તમારો મત તમારો અધિકાર — જરૂર મતદાન કરો!જૂનાગઢ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે તંત્ર સંપૂર્ણ તૈયાર થઈ ગયું છે. 🗳️
👉 26 એપ્રિલે મતદાન યોજાશે
👉 8.25 લાખથી વધુ મતદારો મતદાન કરશે
👉 1010 મતદાન મથકો પર થશે મતદાન
👉 સવારે 7 થી સાંજના 6 વાગ્યા સુધી મતદાન
જિલ્લા કલેક્ટર દ્વારા તમામ મતદારોને લોકશાહીના આ પર્વમાં જોડાઈને અચૂક મતદાન કરવા અપીલ કરવામાં આવી છે.
📅 મત ગણતરી: 28 એપ્રિલ
👉 તમારો મત તમારો અધિકાર — જરૂર મતદાન કરો!
    user_Dinesh Gambhava Report
    Dinesh Gambhava Report
    G Express news channel head Gujarat ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગર, ગુજરાત•
    7 hrs ago
  • Post by સુમિત લકુમ
    1
    Post by સુમિત લકુમ
    user_સુમિત લકુમ
    સુમિત લકુમ
    હળવદ, મોરબી, ગુજરાત•
    22 hrs ago
  • ૨૬મી એપ્રિલે યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચાર માટે લખતર શહેર અને ગ્રામ્ય પંથકમાં ભાજપે ઘર-ઘર સંપર્ક અભિયાન આદર્યું છે.જયેશભાઇ પટેલ, મુકેશભાઈ પટેલ, દશરથસિંહ રાણા અને રવિરાજભાઈ વાઢેર સહિતના અગ્રણીઓની આગેવાનીમાં કાર્યકરો સીધા જનતાના સંપર્કમાં રહી સરકારની લોક કલ્યાણકારી યોજનાઓની માહિતી આપી રહ્યા છે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય જનસંવાદ દ્વારા સંગઠનને મજબૂત કરી આગામી ચૂંટણીમાં વિજય મેળવવાનો છે. તમામ હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મતદારોને રૂબરૂ મળી પક્ષની વિચારધારા અને વિકાસકાર્યોથી માહિતગાર કરી રહ્યા છે.
    1
    ૨૬મી એપ્રિલે યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચાર માટે લખતર શહેર અને ગ્રામ્ય પંથકમાં ભાજપે ઘર-ઘર સંપર્ક અભિયાન આદર્યું છે.જયેશભાઇ પટેલ, મુકેશભાઈ પટેલ, દશરથસિંહ રાણા અને રવિરાજભાઈ વાઢેર સહિતના અગ્રણીઓની આગેવાનીમાં કાર્યકરો સીધા જનતાના સંપર્કમાં રહી સરકારની લોક કલ્યાણકારી યોજનાઓની માહિતી આપી રહ્યા છે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય જનસંવાદ દ્વારા સંગઠનને મજબૂત કરી આગામી ચૂંટણીમાં વિજય મેળવવાનો છે. તમામ હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મતદારોને રૂબરૂ મળી પક્ષની વિચારધારા અને વિકાસકાર્યોથી માહિતગાર કરી રહ્યા છે.
    user_Shailesh Vaniya
    Shailesh Vaniya
    Local News Reporter દસાડા, સુરેન્દ્રનગર, ગુજરાત•
    17 hrs ago
  • Post by Nasim
    1
    Post by Nasim
    user_Nasim
    Nasim
    Mill Owner ચોટીલા, સુરેન્દ્રનગર, ગુજરાત•
    7 hrs ago
  • Judgement Low And Order
    1
    Judgement Low And Order
    user_Deepak Marathe
    Deepak Marathe
    Video Creator Gujarat•
    19 hrs ago
  • *મેફેડ્રોન ડ્રગ્સ રૂ 1,92,000ના જથ્થા સાથે આરોપીની ધરપકડ કરતી અમદાવાદ ગ્રામ્ય SoG.* લોદરીયાળ ગામના ખેતરની ઓરડીમાંથી નશાકારક પદાર્થ મળી આવેલ. અમદાવાદ જિલ્લાના સાણંદ શહેરના ડેલાવાસ, લોહરીયાળ ગામ, તા.સાણંદના ખેતરની ઓરડીમાંથી મેફેડ્રોન એમ ડી ડ્રગસ 64 ગ્રામ જેની કિંમત રૂપિયા 1,92,000ના જથ્થા સાથે એક ઈસમ નરેશભાઈ ઉર્ફે ગોપાલભાઈ કોળી પટેલને ઝડપી પાડ્યો.
    1
    *મેફેડ્રોન ડ્રગ્સ રૂ 1,92,000ના જથ્થા સાથે આરોપીની ધરપકડ કરતી અમદાવાદ ગ્રામ્ય SoG.*
લોદરીયાળ ગામના ખેતરની ઓરડીમાંથી નશાકારક પદાર્થ મળી આવેલ.
અમદાવાદ જિલ્લાના સાણંદ શહેરના ડેલાવાસ, લોહરીયાળ ગામ, તા.સાણંદના ખેતરની ઓરડીમાંથી મેફેડ્રોન એમ ડી ડ્રગસ 64 ગ્રામ જેની કિંમત રૂપિયા 1,92,000ના જથ્થા સાથે એક ઈસમ નરેશભાઈ ઉર્ફે ગોપાલભાઈ કોળી પટેલને ઝડપી પાડ્યો.
    user_Sanjay Zala Official
    Sanjay Zala Official
    Local News Reporter ધંધુકા, અમદાવાદ, ગુજરાત•
    20 min ago
  • • ઝાલાવાડ પંથકના માત્ર એક જ વિધાર્થીની પસંદગી થઈ ધ્રાંગધ્રા તપોવન વિધાલયમાં ધોરણ 11માં અભ્યાસ કરતા વિધાર્થી ઝાલા ધર્મરાજસિંહની પ્રિનેશનલ ક્રિકેટ સ્પર્ધામાં પસંદગી પામી છે. જેમાં 26 એપ્રિલથી 1મે સુધી તેલંગાણા રાજ્ય ખાતે યોજાનારા નેશનલ ક્રિકેટ સ્પર્ધા માટે 9 એપ્રિલથી 23 એપ્રિલ સુધી અમદાવાદ ખાતે પ્રિનેશનલ કેમ્પનું આયોજન કરાયું છે જેમાં ઝાલાવાડ પંથકમાંથી માત્ર એક ધર્મરાજસિંહ ઝાલાની પસંદગી કરવામાં આવતા સ્કૂલ, પરિવાર અને સમગ્ર ઝાલાવાડ પંથક માટે ગૌરવની લાગણી છવાઈ છે.
    1
    • ઝાલાવાડ પંથકના માત્ર એક જ વિધાર્થીની પસંદગી થઈ
ધ્રાંગધ્રા તપોવન વિધાલયમાં ધોરણ 11માં અભ્યાસ કરતા વિધાર્થી ઝાલા ધર્મરાજસિંહની પ્રિનેશનલ ક્રિકેટ સ્પર્ધામાં પસંદગી પામી છે. જેમાં 26 એપ્રિલથી 1મે સુધી તેલંગાણા રાજ્ય ખાતે યોજાનારા નેશનલ ક્રિકેટ સ્પર્ધા માટે 9 એપ્રિલથી 23 એપ્રિલ સુધી અમદાવાદ ખાતે પ્રિનેશનલ કેમ્પનું આયોજન કરાયું છે જેમાં ઝાલાવાડ પંથકમાંથી માત્ર એક ધર્મરાજસિંહ ઝાલાની પસંદગી કરવામાં આવતા સ્કૂલ, પરિવાર અને સમગ્ર ઝાલાવાડ પંથક માટે ગૌરવની લાગણી છવાઈ છે.
    user_Sunny Vaghela
    Sunny Vaghela
    પત્રકાર ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગર, ગુજરાત•
    3 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.