Shuru
Apke Nagar Ki App…
*મેફેડ્રોન ડ્રગ્સ રૂ 1,92,000ના જથ્થા સાથે આરોપીની ધરપકડ કરતી અમદાવાદ ગ્રામ્ય SOG. *મેફેડ્રોન ડ્રગ્સ રૂ 1,92,000ના જથ્થા સાથે આરોપીની ધરપકડ કરતી અમદાવાદ ગ્રામ્ય SoG.* લોદરીયાળ ગામના ખેતરની ઓરડીમાંથી નશાકારક પદાર્થ મળી આવેલ. અમદાવાદ જિલ્લાના સાણંદ શહેરના ડેલાવાસ, લોહરીયાળ ગામ, તા.સાણંદના ખેતરની ઓરડીમાંથી મેફેડ્રોન એમ ડી ડ્રગસ 64 ગ્રામ જેની કિંમત રૂપિયા 1,92,000ના જથ્થા સાથે એક ઈસમ નરેશભાઈ ઉર્ફે ગોપાલભાઈ કોળી પટેલને ઝડપી પાડ્યો.
Sanjay Zala Official
*મેફેડ્રોન ડ્રગ્સ રૂ 1,92,000ના જથ્થા સાથે આરોપીની ધરપકડ કરતી અમદાવાદ ગ્રામ્ય SOG. *મેફેડ્રોન ડ્રગ્સ રૂ 1,92,000ના જથ્થા સાથે આરોપીની ધરપકડ કરતી અમદાવાદ ગ્રામ્ય SoG.* લોદરીયાળ ગામના ખેતરની ઓરડીમાંથી નશાકારક પદાર્થ મળી આવેલ. અમદાવાદ જિલ્લાના સાણંદ શહેરના ડેલાવાસ, લોહરીયાળ ગામ, તા.સાણંદના ખેતરની ઓરડીમાંથી મેફેડ્રોન એમ ડી ડ્રગસ 64 ગ્રામ જેની કિંમત રૂપિયા 1,92,000ના જથ્થા સાથે એક ઈસમ નરેશભાઈ ઉર્ફે ગોપાલભાઈ કોળી પટેલને ઝડપી પાડ્યો.
More news from ગુજરાત and nearby areas
- *મેફેડ્રોન ડ્રગ્સ રૂ 1,92,000ના જથ્થા સાથે આરોપીની ધરપકડ કરતી અમદાવાદ ગ્રામ્ય SoG.* લોદરીયાળ ગામના ખેતરની ઓરડીમાંથી નશાકારક પદાર્થ મળી આવેલ. અમદાવાદ જિલ્લાના સાણંદ શહેરના ડેલાવાસ, લોહરીયાળ ગામ, તા.સાણંદના ખેતરની ઓરડીમાંથી મેફેડ્રોન એમ ડી ડ્રગસ 64 ગ્રામ જેની કિંમત રૂપિયા 1,92,000ના જથ્થા સાથે એક ઈસમ નરેશભાઈ ઉર્ફે ગોપાલભાઈ કોળી પટેલને ઝડપી પાડ્યો.1
- વ્યાજખોરોની ઉઘરાણીનો વીડિયો આવ્યો સામે.. ગઢડા પોલીસે ભગુભાઈ બોરીચા વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા 2023 ની સંબંધિત કલમો ૩૫૧(૩), ૩૫૨ તથા ગુજરાત નાણાની ધીરધા ૨ કરનારા ભાખત અધિનીયમ ૨૦૧૧ ની કલમ ૩૩(૩),૪૦, ૪૨(ડી), મુજબ તેમજ ગુજરાત નાણાંકીય ધીરધાર અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી..1
- જામનગર: મનપા ચૂંટણી પહેલા જામનગરમાં આમ આદમી પાર્ટીનો હડકંપ મચી ગયો છે. વોર્ડ નં. ૨ ના જાહેર થયેલા ઉમેદવાર હનીફ મલેકે પક્ષ સાથે છેડો ફાડી ૨૫૦ કાર્યકરો સાથે કોંગ્રેસમાં 'ઘરવાપસી' કરી છે આ સાથે વોર્ડ નં. ૮ ના મહિલા મોરચાના ઉપપ્રમુખ વિધિતાબેન ભટ્ટ પણ કોંગ્રેસમાં જોડાતા 'આપ' છાવણીમાં સોપો પડી ગયો છે ટિકિટ જાહેર થયા બાદ ઉમેદવાર જ પક્ષ છોડી જતા જામનગરનું રાજકારણ ગરમાયું છે. રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮1
- Post by Rakesh sagathiya1
- જસદણના વિછીયા રોડ પર રામપાર્કમાં ખેતરમાં આગ ખેતરમાં આગ બાજુ માં ટાયરો ના ઢગલામાં ભીસણ આગ ખેતરની બાજુમાં તેલની ઘાણી પણ આવેલી અને બાજુમાં સબ સ્ટેશન ધુમાડાના ગોટેગોટા થી લોકોમાં ભય રામ પાર્ક ના રહેવાસીઓ માં ભઈનો માહોલ જસદણ ફાયર બિગેડ ની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.3
- • પોલીસના દરોડામાં ૧૫૦ લિટર આથો કિંમત ૩૭૫૦ રૂપિયાનો જપ્ત ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં હોય જે દરમિયાન ધ્રુમઠ ગામની સીમમાં દેશી દારૂ બનાવવાની અસામાજિક પ્રવૃતિ ચાલતી હોવાની બાતમીને આધારે સ્થાનિક પોલીસ મથકના પી.પી.ખૂંટી, વિક્રમભાઈ રબારી, નરેશભાઈ ભોજિયા સહિતના સ્ટાફે દરોડો કરી સીમ વિસ્તારમાંથી ૧૫૦ લિટર દેશી દારૂ કિંમત ૩૭૫૦ રૂપિયાનો જપ્ત કરી ગણેશભાઈ હીરાભાઈ પાનસુલને ઝડપી પાડી ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.1
- Post by Sanjay Kumar Sanjay Kumar kadapada1
- *રૂ 1 લાખનો ભારતીય બનાવટની વિદેશી દારૂનો જથ્થો પકડી પાડતી અમદાવાદ ગ્રામ્ય LCB.* વિદેશી દારૂની પ્લાસ્ટિકની બોટલો તથા બિયર ટીન નંગ 641 સાથે કુલ 1,22,350 નો મુદામાલ ઝડપી પાડતી અમદાવાદ ગ્રામ્ય LCB. અમદાવાદ જિલ્લાના બગોદરા વિસ્તારમાંથી અમદાવાદ ગ્રામ્ય LCB ને મોટી સફળતા મળી છેં. Lcb ના હેડ કોન્સ્ટેબલોને મળેલ ચોક્કસ બાતમીના આધારે બગોદરા ના એસટી બસ સ્ટેન્ડ નજીકથી બસ ની ડેક્કીમાંથી ચાર કોથળા ભરેલી વિદેશી દારૂની પ્લાસ્ટિકની બોટલો તથા બિયર ટીન 641 જેની કિંમત રૂ 1,22,350 નો મુદામાલ ઝડપી કરી બે ઈસમોને પકડી પાડ્યા.1