Shuru
Apke Nagar Ki App…
વિંછીયા રોડ પર રામ પાર્ક ખેતરમાં આગ લાગી ધટના સ્થળે સેવા ભાવી લોકો દોડી ગયા હતા જસદણના વિછીયા રોડ પર રામપાર્કમાં ખેતરમાં આગ ખેતરમાં આગ બાજુ માં ટાયરો ના ઢગલામાં ભીસણ આગ ખેતરની બાજુમાં તેલની ઘાણી પણ આવેલી અને બાજુમાં સબ સ્ટેશન ધુમાડાના ગોટેગોટા થી લોકોમાં ભય રામ પાર્ક ના રહેવાસીઓ માં ભઈનો માહોલ જસદણ ફાયર બિગેડ ની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.
KARSANBHAI BAMTA bamta

More news from ગુજરાત and nearby areas
- જસદણના વિછીયા રોડ પર રામપાર્કમાં ખેતરમાં આગ ખેતરમાં આગ બાજુ માં ટાયરો ના ઢગલામાં ભીસણ આગ ખેતરની બાજુમાં તેલની ઘાણી પણ આવેલી અને બાજુમાં સબ સ્ટેશન ધુમાડાના ગોટેગોટા થી લોકોમાં ભય રામ પાર્ક ના રહેવાસીઓ માં ભઈનો માહોલ જસદણ ફાયર બિગેડ ની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.3
- 14 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર કિશોરભાઈ ધાધલ.. રૂ. 9.24 લાખ રોકડ સાથે કુલ 93 લાખનો મુદ્દામાલ જપ્ત.. 7 કાર, 1 બાઈક અને 15 મોબાઇલ પોલીસે કબ્જે કર્યા.. કિશોરભાઈ ધાધલ ના ખેતરના તબેલામાં ચાલતો હતો જુગારનો અડ્ડો.. પોલીસે જુગાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી તમામ આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી..1
- જામનગર: મનપા ચૂંટણી પહેલા જામનગરમાં આમ આદમી પાર્ટીનો હડકંપ મચી ગયો છે. વોર્ડ નં. ૨ ના જાહેર થયેલા ઉમેદવાર હનીફ મલેકે પક્ષ સાથે છેડો ફાડી ૨૫૦ કાર્યકરો સાથે કોંગ્રેસમાં 'ઘરવાપસી' કરી છે આ સાથે વોર્ડ નં. ૮ ના મહિલા મોરચાના ઉપપ્રમુખ વિધિતાબેન ભટ્ટ પણ કોંગ્રેસમાં જોડાતા 'આપ' છાવણીમાં સોપો પડી ગયો છે ટિકિટ જાહેર થયા બાદ ઉમેદવાર જ પક્ષ છોડી જતા જામનગરનું રાજકારણ ગરમાયું છે. રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮1
- Post by Nasim1
- Judgement Low And Order1
- દયાળજી આશ્રમ, મજૂરાગેટ, સુરત ખાતે " મહા રક્તદાન શિબિર" નું આયોજન ગોઠવવામાં આવ્યું હતું.1
- અમદાવાદ લોક ઉપયોગી માહિતી.1
- બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમાં મંગળવારે વિશેષ શણગાર અને ફ્રુટ અન્નકૂટ ધરવામાં આવ્યો હતો. શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી આ દિવ્ય દર્શનનું આયોજન કરાયું હતું.1