Shuru
Apke Nagar Ki App…
સાળંગપુરમાં હનુમાનજીને જરદોશી વાઘા, ફ્રુટ અન્નકૂટ ધરવાયો: શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજીની પ્રેરણાથી દિવ્ય શણગાર દર્શન બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમાં મંગળવારે વિશેષ શણગાર અને ફ્રુટ અન્નકૂટ ધરવામાં આવ્યો હતો. શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી આ દિવ્ય દર્શનનું આયોજન કરાયું હતું.
Asvin makwana
સાળંગપુરમાં હનુમાનજીને જરદોશી વાઘા, ફ્રુટ અન્નકૂટ ધરવાયો: શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજીની પ્રેરણાથી દિવ્ય શણગાર દર્શન બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમાં મંગળવારે વિશેષ શણગાર અને ફ્રુટ અન્નકૂટ ધરવામાં આવ્યો હતો. શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી આ દિવ્ય દર્શનનું આયોજન કરાયું હતું.
More news from ગુજરાત and nearby areas
- 14 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર કિશોરભાઈ ધાધલ.. રૂ. 9.24 લાખ રોકડ સાથે કુલ 93 લાખનો મુદ્દામાલ જપ્ત.. 7 કાર, 1 બાઈક અને 15 મોબાઇલ પોલીસે કબ્જે કર્યા.. કિશોરભાઈ ધાધલ ના ખેતરના તબેલામાં ચાલતો હતો જુગારનો અડ્ડો.. પોલીસે જુગાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી તમામ આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી..1
- જામનગર: મનપા ચૂંટણી પહેલા જામનગરમાં આમ આદમી પાર્ટીનો હડકંપ મચી ગયો છે. વોર્ડ નં. ૨ ના જાહેર થયેલા ઉમેદવાર હનીફ મલેકે પક્ષ સાથે છેડો ફાડી ૨૫૦ કાર્યકરો સાથે કોંગ્રેસમાં 'ઘરવાપસી' કરી છે આ સાથે વોર્ડ નં. ૮ ના મહિલા મોરચાના ઉપપ્રમુખ વિધિતાબેન ભટ્ટ પણ કોંગ્રેસમાં જોડાતા 'આપ' છાવણીમાં સોપો પડી ગયો છે ટિકિટ જાહેર થયા બાદ ઉમેદવાર જ પક્ષ છોડી જતા જામનગરનું રાજકારણ ગરમાયું છે. રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮1
- *રૂ 1 લાખનો ભારતીય બનાવટની વિદેશી દારૂનો જથ્થો પકડી પાડતી અમદાવાદ ગ્રામ્ય LCB.* વિદેશી દારૂની પ્લાસ્ટિકની બોટલો તથા બિયર ટીન નંગ 641 સાથે કુલ 1,22,350 નો મુદામાલ ઝડપી પાડતી અમદાવાદ ગ્રામ્ય LCB. અમદાવાદ જિલ્લાના બગોદરા વિસ્તારમાંથી અમદાવાદ ગ્રામ્ય LCB ને મોટી સફળતા મળી છેં. Lcb ના હેડ કોન્સ્ટેબલોને મળેલ ચોક્કસ બાતમીના આધારે બગોદરા ના એસટી બસ સ્ટેન્ડ નજીકથી બસ ની ડેક્કીમાંથી ચાર કોથળા ભરેલી વિદેશી દારૂની પ્લાસ્ટિકની બોટલો તથા બિયર ટીન 641 જેની કિંમત રૂ 1,22,350 નો મુદામાલ ઝડપી કરી બે ઈસમોને પકડી પાડ્યા.1
- નવા બસ સ્ટેન્ડ નજીકથી આવેલ અમર ગેસ્ટ હાઉસ માં કુટણખાનું ઝડપાયો જસદણમાં પ્રથમ વખત ગેસ્ટ હાઉસમાં દેહ વેપારનો પર્દાફાશનવા બસ સ્ટેશન નજીક અમર ગેસ્ટ હાઉસમાં પોલીસની રેડએક મહિલા સહિત ત્રણ લોકોની ધરપકડગેસ્ટ હાઉસ સંચાલક અને કર્મચારી પણ ઝડપાયાપોલીસને અગાઉથી મળી હતી ગેરકાયદેસર પ્રવૃત્તિની બાતમી મળી હતી મોડી રાત્રે રેડ દરમિયાન રોડ પર લોકોના ટોળા જોવા મળ્યા હતાઘટનાને લઈને જસદણમાં ભારે ચકચારગત મોડી રાત્રે કરી હતી જસદણ પોલીસ દ્વારા રેડસીસીટીવીના આધારે પોલીસની વધુ તપાસ ચાલુ4
- Post by Nasim1
- Judgement Low And Order1
- motivational story.1
- બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમાં મંગળવારે વિશેષ શણગાર અને ફ્રુટ અન્નકૂટ ધરવામાં આવ્યો હતો. શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી આ દિવ્ય દર્શનનું આયોજન કરાયું હતું.1