Shuru
Apke Nagar Ki App…
motivational story.
રજની ભાઈ પરીખ
motivational story.
More news from ગુજરાત and nearby areas
- તળાજા શહેરમાંથી એક ચિંતાજનક તસ્વીર સામે આવી રહી છે, જ્યાં વોર્ડ નંબર 1 અને નગરપાલિકા પ્રમુખના વોર્ડ નંબર 4 વચ્ચે આવેલા સિનેમા પાસે તાજેતરમાં બનાવાયેલો નવો રોડ ધસી પડવાની કગારમાં પહોંચી ગયો છે. સ્થાનિક રહેવાસીઓમાં ભારે ભયનો માહોલ સર્જાયો છે. લોકોના કહેવા મુજબ, રોડની હાલત દિવસે દિવસે બગડી રહી છે અને કોઈ પણ સમયે મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે. ચોંકાવનારી બાબત એ છે કે આ મુદ્દે તંત્ર અને ચૂંટાયેલા પ્રતિનિધિઓને વારંવાર જાણ કરવામાં આવી હોવા છતાં હજુ સુધી કોઈ અસરકારક પગલા લેવામાં આવ્યા નથી. જો સમયસર ધ્યાન નહીં અપાય, તો ભવિષ્યમાં જાનમાલનું મોટું નુકસાન થઈ શકે છે. સ્થાનિક લોકો તંત્ર પાસે તાત્કાલિક કાર્યવાહી અને1
- જૂનાગઢ જિલ્લા માં વાર્ષિક પરીક્ષા નો માહોલ જોર પકડી રહ્યો છે1
- બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમાં મંગળવારે વિશેષ શણગાર અને ફ્રુટ અન્નકૂટ ધરવામાં આવ્યો હતો. શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી આ દિવ્ય દર્શનનું આયોજન કરાયું હતું.1
- સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તારીખ:07-04-2026ને મંગળવારના રોજ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજીને જરદોશી અને એમ્બ્રોઇડરી વર્કવાળા વાઘાની શણગાર કરાયો એવં દાદાને કીવી,સફરજન, કેરી,મોસંબી,કેળા વગેરે ફ્રુટનો અન્નકૂટ ધરવાયો હતો. આજે સવારે 5:30 કલાકે મંગળા આરતી અને સવારે 7:00 કલાકે શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી. મંદિર પરિસરમાં આવેલ યજ્ઞશાળામાં મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.અનેક હરિભક્તોએ દર્શન એવં મહાપ્રસાદનો લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો. રીપોર્ટર: ચિંતન વાગડીયા બરવાળા મો:૮૦૦૦૮૩૪૮૮૮1
- Post by Dhamakedar news1
- *રૂ 1 લાખનો ભારતીય બનાવટની વિદેશી દારૂનો જથ્થો પકડી પાડતી અમદાવાદ ગ્રામ્ય LCB.* વિદેશી દારૂની પ્લાસ્ટિકની બોટલો તથા બિયર ટીન નંગ 641 સાથે કુલ 1,22,350 નો મુદામાલ ઝડપી પાડતી અમદાવાદ ગ્રામ્ય LCB. અમદાવાદ જિલ્લાના બગોદરા વિસ્તારમાંથી અમદાવાદ ગ્રામ્ય LCB ને મોટી સફળતા મળી છેં. Lcb ના હેડ કોન્સ્ટેબલોને મળેલ ચોક્કસ બાતમીના આધારે બગોદરા ના એસટી બસ સ્ટેન્ડ નજીકથી બસ ની ડેક્કીમાંથી ચાર કોથળા ભરેલી વિદેશી દારૂની પ્લાસ્ટિકની બોટલો તથા બિયર ટીન 641 જેની કિંમત રૂ 1,22,350 નો મુદામાલ ઝડપી કરી બે ઈસમોને પકડી પાડ્યા.1
- जयपुर मावठु।1
- ગઈ કાલે બે કલાક પૂર્વે ભાજપ સાથે છેડો ફાડી કોંગ્રેસમાં ભળેલા મહિલા કોર્પોરેટરની ભાજપમાં વાપસી. વોર્ડ નંબર 3 ના મહિલા કોર્પોરેટર આજે બપોરે વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાયા હતા. કોંગ્રેસ દ્વારા યોજાયેલી પ્રેસ કોન્ફ્રરન્સ માં કોંગ્રેસ સાથે જોડાણ કર્યાની જાહેરાત કરાઈ હતી. પોતે સુરક્ષિત ના હોવાના કારણે ભાજપ સાથે છેડો ફાડી તેઓ કોંગ્રેસ માં જોડાયા હોવાની જાહેરાત કરી હતી. જોકે મહિલા કોર્પોરેટર ને પોતાની ભૂલ સમજાઈ હોય તેમ કોંગ્રેસ સાથેના થોડા કલાકોના જોડાણ બાદ ઘર વાપસી કરી છે. વડવા ( બ ) વોર્ડના પૂર્વ મહિલા કોર્પોરેટર સેજલબેન ગોહિલ ફરી ભાજપમાં જોડાઈ ગયા. તેમણે જણાવ્યું કે મને ભટકાવવામાં આવી હતી, હવે મને મારી ભૂલ સમજાઈ ગઈ એટલે હું પાછી આવી છું શહેર કોંગ્રેસ પ્રમુખ મનહરસિંહ ગોહિલે જણાવ્યું સેજલબેન નો કોઈ પણ પ્રકારનું પ્રલોભન આપવામાં આવ્યું ન હોતુ ભાજપમાં અસુરક્ષિત જણાતા તેઓએ કોંગ્રેસનો ખેસ પહેર્યો હતો1
- અમરેલી ખાંભા ના મિતિયાળી ના જંગલ વિસ્તાર માં લાગી આગ1