Shuru
Apke Nagar Ki App…
જસદણ બસ સ્ટેશન પાસે આવેલ અમર ગેસ્ટ હાઉસમાં કુટણખાનુ ઝડપાયું જસદણ પોલીસે આરોપીની ધરપકડ પકડ કરી હતી નવા બસ સ્ટેન્ડ નજીકથી આવેલ અમર ગેસ્ટ હાઉસ માં કુટણખાનું ઝડપાયો જસદણમાં પ્રથમ વખત ગેસ્ટ હાઉસમાં દેહ વેપારનો પર્દાફાશનવા બસ સ્ટેશન નજીક અમર ગેસ્ટ હાઉસમાં પોલીસની રેડએક મહિલા સહિત ત્રણ લોકોની ધરપકડગેસ્ટ હાઉસ સંચાલક અને કર્મચારી પણ ઝડપાયાપોલીસને અગાઉથી મળી હતી ગેરકાયદેસર પ્રવૃત્તિની બાતમી મળી હતી મોડી રાત્રે રેડ દરમિયાન રોડ પર લોકોના ટોળા જોવા મળ્યા હતાઘટનાને લઈને જસદણમાં ભારે ચકચારગત મોડી રાત્રે કરી હતી જસદણ પોલીસ દ્વારા રેડસીસીટીવીના આધારે પોલીસની વધુ તપાસ ચાલુ
KARSANBHAI BAMTA bamta

More news from ગુજરાત and nearby areas
- નવા બસ સ્ટેન્ડ નજીકથી આવેલ અમર ગેસ્ટ હાઉસ માં કુટણખાનું ઝડપાયો જસદણમાં પ્રથમ વખત ગેસ્ટ હાઉસમાં દેહ વેપારનો પર્દાફાશનવા બસ સ્ટેશન નજીક અમર ગેસ્ટ હાઉસમાં પોલીસની રેડએક મહિલા સહિત ત્રણ લોકોની ધરપકડગેસ્ટ હાઉસ સંચાલક અને કર્મચારી પણ ઝડપાયાપોલીસને અગાઉથી મળી હતી ગેરકાયદેસર પ્રવૃત્તિની બાતમી મળી હતી મોડી રાત્રે રેડ દરમિયાન રોડ પર લોકોના ટોળા જોવા મળ્યા હતાઘટનાને લઈને જસદણમાં ભારે ચકચારગત મોડી રાત્રે કરી હતી જસદણ પોલીસ દ્વારા રેડસીસીટીવીના આધારે પોલીસની વધુ તપાસ ચાલુ4
- 14 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર કિશોરભાઈ ધાધલ.. રૂ. 9.24 લાખ રોકડ સાથે કુલ 93 લાખનો મુદ્દામાલ જપ્ત.. 7 કાર, 1 બાઈક અને 15 મોબાઇલ પોલીસે કબ્જે કર્યા.. કિશોરભાઈ ધાધલ ના ખેતરના તબેલામાં ચાલતો હતો જુગારનો અડ્ડો.. પોલીસે જુગાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી તમામ આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી..1
- જામનગર: મનપા ચૂંટણી પહેલા જામનગરમાં આમ આદમી પાર્ટીનો હડકંપ મચી ગયો છે. વોર્ડ નં. ૨ ના જાહેર થયેલા ઉમેદવાર હનીફ મલેકે પક્ષ સાથે છેડો ફાડી ૨૫૦ કાર્યકરો સાથે કોંગ્રેસમાં 'ઘરવાપસી' કરી છે આ સાથે વોર્ડ નં. ૮ ના મહિલા મોરચાના ઉપપ્રમુખ વિધિતાબેન ભટ્ટ પણ કોંગ્રેસમાં જોડાતા 'આપ' છાવણીમાં સોપો પડી ગયો છે ટિકિટ જાહેર થયા બાદ ઉમેદવાર જ પક્ષ છોડી જતા જામનગરનું રાજકારણ ગરમાયું છે. રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮1
- Post by Nasim1
- Judgement Low And Order1
- દયાળજી આશ્રમ, મજૂરાગેટ, સુરત ખાતે " મહા રક્તદાન શિબિર" નું આયોજન ગોઠવવામાં આવ્યું હતું.1
- motivational story.1
- બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમાં મંગળવારે વિશેષ શણગાર અને ફ્રુટ અન્નકૂટ ધરવામાં આવ્યો હતો. શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી આ દિવ્ય દર્શનનું આયોજન કરાયું હતું.1