જૂનાગઢમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી તૈયારીઓ પૂર્ણ | 26 એપ્રિલે મતદાન 🗳️ જૂનાગઢ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે તંત્ર સંપૂર્ણ તૈયાર થઈ ગયું છે. 🗳️ 👉 26 એપ્રિલે મતદાન યોજાશે 👉 8.25 લાખથી વધુ મતદારો મતદાન કરશે 👉 1010 મતદાન મથકો પર થશે મતદાન 👉 સવારે 7 થી સાંજના 6 વાગ્યા સુધી મતદાન જિલ્લા કલેક્ટર દ્વારા તમામ મતદારોને લોકશાહીના આ પર્વમાં જોડાઈને અચૂક મતદાન કરવા અપીલ કરવામાં આવી છે. 📅 મત ગણતરી: 28 એપ્રિલ 👉 તમારો મત તમારો અધિકાર — જરૂર મતદાન કરો!જૂનાગઢ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે તંત્ર સંપૂર્ણ તૈયાર થઈ ગયું છે. 🗳️ 👉 26 એપ્રિલે મતદાન યોજાશે 👉 8.25 લાખથી વધુ મતદારો મતદાન કરશે 👉 1010 મતદાન મથકો પર થશે મતદાન 👉 સવારે 7 થી સાંજના 6 વાગ્યા સુધી મતદાન જિલ્લા કલેક્ટર દ્વારા તમામ મતદારોને લોકશાહીના આ પર્વમાં જોડાઈને અચૂક મતદાન કરવા અપીલ કરવામાં આવી છે. 📅 મત ગણતરી: 28 એપ્રિલ 👉 તમારો મત તમારો અધિકાર — જરૂર મતદાન કરો!

- સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની રાણાગઢ બેઠક માટે કોંગ્રેસ પક્ષ દ્વારા લાભુબેન વાલજીભાઈ ધરજીયાના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નૌશાદભાઈ સોલંકીએ આ નામની જાહેરાત કરતા કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ઉમેદવાર લાભુબેને જનસેવા અને વિસ્તારના લોકપ્રશ્નો ઉકેલવાના સંકલ્પ સાથે કોંગ્રેસની વિચારધારા પર વિજય મેળવવાનો આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો છે.1
- *રૂ 1 લાખનો ભારતીય બનાવટની વિદેશી દારૂનો જથ્થો પકડી પાડતી અમદાવાદ ગ્રામ્ય LCB.* વિદેશી દારૂની પ્લાસ્ટિકની બોટલો તથા બિયર ટીન નંગ 641 સાથે કુલ 1,22,350 નો મુદામાલ ઝડપી પાડતી અમદાવાદ ગ્રામ્ય LCB. અમદાવાદ જિલ્લાના બગોદરા વિસ્તારમાંથી અમદાવાદ ગ્રામ્ય LCB ને મોટી સફળતા મળી છેં. Lcb ના હેડ કોન્સ્ટેબલોને મળેલ ચોક્કસ બાતમીના આધારે બગોદરા ના એસટી બસ સ્ટેન્ડ નજીકથી બસ ની ડેક્કીમાંથી ચાર કોથળા ભરેલી વિદેશી દારૂની પ્લાસ્ટિકની બોટલો તથા બિયર ટીન 641 જેની કિંમત રૂ 1,22,350 નો મુદામાલ ઝડપી કરી બે ઈસમોને પકડી પાડ્યા.1
- 14 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર કિશોરભાઈ ધાધલ.. રૂ. 9.24 લાખ રોકડ સાથે કુલ 93 લાખનો મુદ્દામાલ જપ્ત.. 7 કાર, 1 બાઈક અને 15 મોબાઇલ પોલીસે કબ્જે કર્યા.. કિશોરભાઈ ધાધલ ના ખેતરના તબેલામાં ચાલતો હતો જુગારનો અડ્ડો.. પોલીસે જુગાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી તમામ આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી..1
- જામનગર: મનપા ચૂંટણી પહેલા જામનગરમાં આમ આદમી પાર્ટીનો હડકંપ મચી ગયો છે. વોર્ડ નં. ૨ ના જાહેર થયેલા ઉમેદવાર હનીફ મલેકે પક્ષ સાથે છેડો ફાડી ૨૫૦ કાર્યકરો સાથે કોંગ્રેસમાં 'ઘરવાપસી' કરી છે આ સાથે વોર્ડ નં. ૮ ના મહિલા મોરચાના ઉપપ્રમુખ વિધિતાબેન ભટ્ટ પણ કોંગ્રેસમાં જોડાતા 'આપ' છાવણીમાં સોપો પડી ગયો છે ટિકિટ જાહેર થયા બાદ ઉમેદવાર જ પક્ષ છોડી જતા જામનગરનું રાજકારણ ગરમાયું છે. રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮1
- Post by સરદાર સંદેશ ન્યુઝ1
- अहमदाबाद गुजरात एंटी टेररिस्ट स्क्वॉड (ATS) और राजस्थान ATS ने संयुक्त कार्रवाई में एक अंतरराष्ट्रीय ड्रग तस्करी गिरोह का भंडाफोड़ किया है। ATS के पुलिस इंस्पेक्टर जे.एम. पटेल को मिली खुफिया जानकारी के आधार पर NH-68 पर नाकाबंदी कर दो आरोपियों को गिरफ्तार किया गया। गिरफ्तार आरोपियों की पहचान शंकरराम रमेशराम और सलमान लालाखान के रूप में हुई है। तलाशी के दौरान उनके पास से करीब 5 किलोग्राम मेथामफेटामाइन बरामद किया गया, जिसकी अंतरराष्ट्रीय बाजार में कीमत लगभग 25 करोड़ रुपये बताई जा रही है। प्रारंभिक जांच में सामने आया है कि यह ड्रग्स पाकिस्तान सीमा पार से तस्करी कर भारत लाया गया था। फिलहाल पुलिस ने एनडीपीएस एक्ट के तहत मामला दर्ज कर आगे की जांच शुरू कर दी है।1
- ધંધુકાની બેન્કમાથી 1 લાખ ભરેલો થેલો લઇ અજાણ્યો શખ્સ ફરાર. ધંધુકા તાલુકાના છસીયાણાના વતની અને ધંધુકાના તુલસીપાર્ક ખાતે રહેતા હર્ષકુમાર કાળુભાઇ મકવાણાના પિતાએ રૂ 2 લાખનો ચેક વટાવવા આપેલ હતો. જે બેંકમાં જઈ વટાવી રૂ 1 લાખનું આંગડિયું કરી બીજા રૂ 1 લાખ એફ ડીડીના ટેન્ડરના કામકાજ માટે થેલામાં મૂકી ફરી બેન્ક ખાતે આવી બેન્ક કાઉન્ટપર થેલો મૂકી પૂછપરછ કરતા ને મિત્રનો ફોન આપવા માટે બેન્કના દરવાજા પાસે ગયા હતા. પરત આવતા જોયું તો રૂ 1 લાખ ભરેલો ચેકબુકો ભરેલો થેલો કાઉન્ટ પર હતો નહીં. બેંકમાં સીસીટીવી ફૂટેજની ચકાસણી કરતા ઈસમ કેમેરામાં કેદ થયો. આ અજાણ્યા ઈસમ વિરુદ્ધ હર્ષકુમારે ધંધુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છ1
- બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમાં મંગળવારે વિશેષ શણગાર અને ફ્રુટ અન્નકૂટ ધરવામાં આવ્યો હતો. શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી આ દિવ્ય દર્શનનું આયોજન કરાયું હતું.1
- સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તારીખ:07-04-2026ને મંગળવારના રોજ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજીને જરદોશી અને એમ્બ્રોઇડરી વર્કવાળા વાઘાની શણગાર કરાયો એવં દાદાને કીવી,સફરજન, કેરી,મોસંબી,કેળા વગેરે ફ્રુટનો અન્નકૂટ ધરવાયો હતો. આજે સવારે 5:30 કલાકે મંગળા આરતી અને સવારે 7:00 કલાકે શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી. મંદિર પરિસરમાં આવેલ યજ્ઞશાળામાં મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.અનેક હરિભક્તોએ દર્શન એવં મહાપ્રસાદનો લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો. રીપોર્ટર: ચિંતન વાગડીયા બરવાળા મો:૮૦૦૦૮૩૪૮૮૮1