logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

સુરેન્દ્રનગર: રાણાગઢ જિલ્લા પંચાયત બેઠક માટે કોંગ્રેસે લાભુબેન ધરજીયાના નામની કરી સત્તાવાર જાહેરાત સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની રાણાગઢ બેઠક માટે કોંગ્રેસ પક્ષ દ્વારા લાભુબેન વાલજીભાઈ ધરજીયાના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નૌશાદભાઈ સોલંકીએ આ નામની જાહેરાત કરતા કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ઉમેદવાર લાભુબેને જનસેવા અને વિસ્તારના લોકપ્રશ્નો ઉકેલવાના સંકલ્પ સાથે કોંગ્રેસની વિચારધારા પર વિજય મેળવવાનો આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો છે.

20 hrs ago
user_Shailesh Vaniya
Shailesh Vaniya
Local News Reporter દસાડા, સુરેન્દ્રનગર, ગુજરાત•
20 hrs ago

સુરેન્દ્રનગર: રાણાગઢ જિલ્લા પંચાયત બેઠક માટે કોંગ્રેસે લાભુબેન ધરજીયાના નામની કરી સત્તાવાર જાહેરાત સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની રાણાગઢ બેઠક માટે કોંગ્રેસ પક્ષ દ્વારા લાભુબેન વાલજીભાઈ ધરજીયાના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નૌશાદભાઈ સોલંકીએ આ નામની જાહેરાત કરતા કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ઉમેદવાર લાભુબેને જનસેવા અને વિસ્તારના લોકપ્રશ્નો ઉકેલવાના સંકલ્પ સાથે કોંગ્રેસની વિચારધારા પર વિજય મેળવવાનો આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો છે.

More news from ગુજરાત and nearby areas
  • • ઝાલાવાડ પંથકના માત્ર એક જ વિધાર્થીની પસંદગી થઈ ધ્રાંગધ્રા તપોવન વિધાલયમાં ધોરણ 11માં અભ્યાસ કરતા વિધાર્થી ઝાલા ધર્મરાજસિંહની પ્રિનેશનલ ક્રિકેટ સ્પર્ધામાં પસંદગી પામી છે. જેમાં 26 એપ્રિલથી 1મે સુધી તેલંગાણા રાજ્ય ખાતે યોજાનારા નેશનલ ક્રિકેટ સ્પર્ધા માટે 9 એપ્રિલથી 23 એપ્રિલ સુધી અમદાવાદ ખાતે પ્રિનેશનલ કેમ્પનું આયોજન કરાયું છે જેમાં ઝાલાવાડ પંથકમાંથી માત્ર એક ધર્મરાજસિંહ ઝાલાની પસંદગી કરવામાં આવતા સ્કૂલ, પરિવાર અને સમગ્ર ઝાલાવાડ પંથક માટે ગૌરવની લાગણી છવાઈ છે.
    1
    • ઝાલાવાડ પંથકના માત્ર એક જ વિધાર્થીની પસંદગી થઈ
ધ્રાંગધ્રા તપોવન વિધાલયમાં ધોરણ 11માં અભ્યાસ કરતા વિધાર્થી ઝાલા ધર્મરાજસિંહની પ્રિનેશનલ ક્રિકેટ સ્પર્ધામાં પસંદગી પામી છે. જેમાં 26 એપ્રિલથી 1મે સુધી તેલંગાણા રાજ્ય ખાતે યોજાનારા નેશનલ ક્રિકેટ સ્પર્ધા માટે 9 એપ્રિલથી 23 એપ્રિલ સુધી અમદાવાદ ખાતે પ્રિનેશનલ કેમ્પનું આયોજન કરાયું છે જેમાં ઝાલાવાડ પંથકમાંથી માત્ર એક ધર્મરાજસિંહ ઝાલાની પસંદગી કરવામાં આવતા સ્કૂલ, પરિવાર અને સમગ્ર ઝાલાવાડ પંથક માટે ગૌરવની લાગણી છવાઈ છે.
    user_Sunny Vaghela
    Sunny Vaghela
    પત્રકાર ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગર, ગુજરાત•
    6 hrs ago
  • Post by Pankaj Parmar
    1
    Post by Pankaj Parmar
    user_Pankaj Parmar
    Pankaj Parmar
    પાટણ, પાટણ, ગુજરાત•
    10 hrs ago
  • મહેસાણા ભરતનાટ્યમ વિશારદ વર્ષની પ્રેક્ટીકલ પરીક્ષા યોજાઈ મહેસાણાના આઈ એમ એ હોલ ખાતે ભરતનાટ્યમ વિશારદ વર્ષની પ્રેક્ટીકલ પરીક્ષા યોજાઈ પરીક્ષા પૂર્વે ફોટોશૂટનું આયોજન કરવામાં આવ્યું હતું આ સમગ્ર આયોજન ઉષ્મા ત્રિવેદી જાની દ્વારા કરવામાં આવ્યું હતું રિપોર્ટર ભાવિન ભાવસાર મહેસાણા
    4
    મહેસાણા 
ભરતનાટ્યમ વિશારદ વર્ષની પ્રેક્ટીકલ પરીક્ષા યોજાઈ 
મહેસાણાના આઈ એમ એ હોલ ખાતે ભરતનાટ્યમ વિશારદ વર્ષની પ્રેક્ટીકલ પરીક્ષા યોજાઈ 
પરીક્ષા પૂર્વે ફોટોશૂટનું આયોજન કરવામાં આવ્યું હતું
આ સમગ્ર આયોજન ઉષ્મા ત્રિવેદી જાની દ્વારા કરવામાં આવ્યું હતું 
રિપોર્ટર 
ભાવિન ભાવસાર મહેસાણા
    user_Bhavin Bhavsar Reporter
    Bhavin Bhavsar Reporter
    Satellite Communication Services Provider મહેસાણા, મહેસાણા, ગુજરાત•
    23 hrs ago
  • Post by Natvar D Solanki
    1
    Post by Natvar D Solanki
    user_Natvar D Solanki
    Natvar D Solanki
    Local News Reporter Ghatlodiya, Ahmadabad•
    15 hrs ago
  • બાદાહુર
    2
    બાદાહુર
    user_Bahadur Bahadur
    Bahadur Bahadur
    અસારવા, અમદાવાદ, ગુજરાત•
    1 hr ago
  • अहमदाबाद गुजरात एंटी टेररिस्ट स्क्वॉड (ATS) और राजस्थान ATS ने संयुक्त कार्रवाई में एक अंतरराष्ट्रीय ड्रग तस्करी गिरोह का भंडाफोड़ किया है। ATS के पुलिस इंस्पेक्टर जे.एम. पटेल को मिली खुफिया जानकारी के आधार पर NH-68 पर नाकाबंदी कर दो आरोपियों को गिरफ्तार किया गया। गिरफ्तार आरोपियों की पहचान शंकरराम रमेशराम और सलमान लालाखान के रूप में हुई है। तलाशी के दौरान उनके पास से करीब 5 किलोग्राम मेथामफेटामाइन बरामद किया गया, जिसकी अंतरराष्ट्रीय बाजार में कीमत लगभग 25 करोड़ रुपये बताई जा रही है। प्रारंभिक जांच में सामने आया है कि यह ड्रग्स पाकिस्तान सीमा पार से तस्करी कर भारत लाया गया था। फिलहाल पुलिस ने एनडीपीएस एक्ट के तहत मामला दर्ज कर आगे की जांच शुरू कर दी है।
    1
    अहमदाबाद  गुजरात एंटी टेररिस्ट स्क्वॉड (ATS) और राजस्थान ATS ने संयुक्त कार्रवाई में एक अंतरराष्ट्रीय ड्रग तस्करी गिरोह का भंडाफोड़ किया है। ATS के पुलिस इंस्पेक्टर जे.एम. पटेल को मिली खुफिया जानकारी के आधार पर NH-68 पर नाकाबंदी कर दो आरोपियों को गिरफ्तार किया गया।
गिरफ्तार आरोपियों की पहचान शंकरराम रमेशराम और सलमान लालाखान के रूप में हुई है। तलाशी के दौरान उनके पास से करीब 5 किलोग्राम मेथामफेटामाइन बरामद किया गया, जिसकी अंतरराष्ट्रीय बाजार में कीमत लगभग 25 करोड़ रुपये बताई जा रही है।
प्रारंभिक जांच में सामने आया है कि यह ड्रग्स पाकिस्तान सीमा पार से तस्करी कर भारत लाया गया था। फिलहाल पुलिस ने एनडीपीएस एक्ट के तहत मामला दर्ज कर आगे की जांच शुरू कर दी है।
    user_ARUN KUMAR VERMA
    ARUN KUMAR VERMA
    પત્રકાર અસારવા, અમદાવાદ, ગુજરાત•
    2 hrs ago
  • Post by Pankaj Parmar
    1
    Post by Pankaj Parmar
    user_Pankaj Parmar
    Pankaj Parmar
    પાટણ, પાટણ, ગુજરાત•
    12 hrs ago
  • Post by मानव सेवा केंद्र अहमदाबाद
    1
    Post by मानव सेवा केंद्र अहमदाबाद
    user_मानव सेवा केंद्र अहमदाबाद
    मानव सेवा केंद्र अहमदाबाद
    Social Welfare Centre સાબરમતી, અમદાવાદ, ગુજરાત•
    7 hrs ago
  • અમદાવાદ ગ્રામ્યમાં ડ્રગ્સ પર પોલીસનો મોટો પ્રહાર અમદાવાદ ગ્રામ્યના સાણંદ વિસ્તારમાં નશાના વેપારીઓ સામે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. સાણંદ પોલીસની ટીમે બાતમીના આધારે “બાબા ફેશન” નામની કપડાંની દુકાનમાં દરોડો પાડી લાખોની કિંમતનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. આ કામગીરી દરમિયાન ડ્રગ્સના મુખ્ય આરોપી ધવલ ઉર્ફે લવલી દરજી સહિત કુલ 4 આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. પ્રાથમિક તપાસ મુજબ દુકાનની આડમાં ડ્રગ્સનો ગેરકાયદેસર વેપાર ચાલી રહ્યો હતો. પોલીસે મુદ્દામાલ જપ્ત કરીને વધુ તપાસ હાથ ધરી છે અને આ નેટવર્ક સાથે જોડાયેલા અન્ય લોકો સુધી પહોંચવાના પ્રયત્નો ચાલુ છે. પોલીસની આ કાર્યવાહીથી વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.
    1
    અમદાવાદ ગ્રામ્યમાં ડ્રગ્સ પર પોલીસનો મોટો પ્રહાર
અમદાવાદ ગ્રામ્યના સાણંદ વિસ્તારમાં નશાના વેપારીઓ સામે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. સાણંદ પોલીસની ટીમે બાતમીના આધારે “બાબા ફેશન” નામની કપડાંની દુકાનમાં દરોડો પાડી લાખોની કિંમતનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું છે.
આ કામગીરી દરમિયાન ડ્રગ્સના મુખ્ય આરોપી ધવલ ઉર્ફે લવલી દરજી સહિત કુલ 4 આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. પ્રાથમિક તપાસ મુજબ દુકાનની આડમાં ડ્રગ્સનો ગેરકાયદેસર વેપાર ચાલી રહ્યો હતો.
પોલીસે મુદ્દામાલ જપ્ત કરીને વધુ તપાસ હાથ ધરી છે અને આ નેટવર્ક સાથે જોડાયેલા અન્ય લોકો સુધી પહોંચવાના પ્રયત્નો ચાલુ છે.
પોલીસની આ કાર્યવાહીથી વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.
    user_ARUN KUMAR VERMA
    ARUN KUMAR VERMA
    પત્રકાર અસારવા, અમદાવાદ, ગુજરાત•
    14 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.