Shuru
Apke Nagar Ki App…
Pankaj Parmar
More news from ગુજરાત and nearby areas
- સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની રાણાગઢ બેઠક માટે કોંગ્રેસ પક્ષ દ્વારા લાભુબેન વાલજીભાઈ ધરજીયાના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નૌશાદભાઈ સોલંકીએ આ નામની જાહેરાત કરતા કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ઉમેદવાર લાભુબેને જનસેવા અને વિસ્તારના લોકપ્રશ્નો ઉકેલવાના સંકલ્પ સાથે કોંગ્રેસની વિચારધારા પર વિજય મેળવવાનો આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો છે.1
- Post by Dasharath Thakor સુઈગામ રિપોર્ટર Ktv1
- ગઈકાલે સાંજે 6 વાગે પોલીસ સૂત્રો થી મળતી માહિતી મુજબ સાબરકાંઠા જિલ્લાના વિજયનગરના બસ સ્ટેશન પાસે પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલા નાસતા ફરતા આરોપી વિજયનગર તાલુકાના ગઢવાડાના મહેન્દ્રસિંહ માંગલાજી ગઢ ને પોલીસે ઝડપી પાડયો હતો. છેલ્લા કેટલાક સમયથી પોલીસને થાપ આપી ફરાર રહેલા આરોપીની ધરપકડ કરી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.1
- Post by Nareandrasinh Rathod3
- અદાપુર હિંમતનગર વરસાદ ચાલુ છે1
- Post by मानव सेवा केंद्र अहमदाबाद1
- Post by Pankaj Parmar1
- વડાલી પંથકમાં જીનિંગ ફેક્ટરીઓ દ્વારા કેમિકલયુક્ત પાણી શુદ્ધિકરણ કર્યા વિના ખુલ્લી જમીનમાં છોડવામાં આવતા પર્યાવરણ અને ભૂગર્ભ જળ દૂષિત થવાનો ખતરો ઉભો થયો છે. તાજેતરમાં ધામડી પાટીયા પાસે એક ખેડૂતના કુવામાં કાળા રંગનું અને દુર્ગંધયુક્ત પાણી જોવા મળ્યું હતું. આ ઘટના બાદ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. ધામડી પાટીયા નજીક રહેતા ખેડૂત પટેલ ભીખાભાઈ પ્રભુભાઈના ખેતરમાં આવેલા કુવામાં અચાનક કાળા અને દુર્ગંધયુક્ત પાણીનો પ્રવાહ શરૂ થયો હતો. સ્થાનિકોના મતે, આસપાસની જીનિંગ ફેક્ટરીઓમાંથી એસિડ અને કેમિકલ મિશ્રિત દૂષિત પાણી કોઈપણ ટ્રીટમેન્ટ પ્લાન્ટ વિના જ ખુલ્લી જગ્યામાં છોડવામાં આવે છે. આ દૂષિત પાણી જમીનમાં ઉતરીને ભૂગર્ભ જળને પ્રદૂષિત કરી રહ્યું હોવાનો સ્થાનિકોનો આરોપ છે. આ મામલો મીડિયામાં આવતા જ GPCBની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને ખેડૂતના કુવામાંથી પાણીના નમૂનાઓ એકત્રિત કર્યા હતા. GPCB અધિકારીઓએ આ નમૂનાઓને લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલી આપ્યા છે. સ્થાનિક ખેડૂતોનો આક્ષેપ છે કે ઔદ્યોગિક એકમોની બેદરકારી અને નિયમોનું ઉલ્લંઘન ખેતીલાયક જમીન અને પીવાના પાણી માટે જોખમરૂપ બની રહ્યું છે. આ અંગે GPCBના અધિકારી મનાલીબેનએ જણાવ્યું હતું કે, "ધામડી પાટીયા નજીક આવેલા ખેતરના કુવામાંથી પાણીના સેમ્પલ લેવામાં આવ્યા છે અને તેને તાત્કાલિક લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. આગામી ૧૦ દિવસમાં રિપોર્ટ પ્રાપ્ત થશે, ત્યારબાદ નિયમ મુજબ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે."1
- राजस्थान का जोधपुर जिल्ला के बीलाडा मे मेघ राजा रीया मेहरबान करदीयो चोमासा जेडो माहोल कीशान भाइ यो के हो शकता है भारी नुक़सान1