logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

વિજયનગરના બસ સ્ટેશન પાસે પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલા નાસતા ફરતા આરોપી ને ઝડપી પાડ્યો ગઈકાલે સાંજે 6 વાગે પોલીસ સૂત્રો થી મળતી માહિતી મુજબ સાબરકાંઠા જિલ્લાના વિજયનગરના બસ સ્ટેશન પાસે પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલા નાસતા ફરતા આરોપી વિજયનગર તાલુકાના ગઢવાડાના મહેન્દ્રસિંહ માંગલાજી ગઢ ને પોલીસે ઝડપી પાડયો હતો. છેલ્લા કેટલાક સમયથી પોલીસને થાપ આપી ફરાર રહેલા આરોપીની ધરપકડ કરી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

14 hrs ago
user_ખબર વડાલી
ખબર વડાલી
Local News Reporter ઇડર, સાબરકાંઠા, ગુજરાત•
14 hrs ago

વિજયનગરના બસ સ્ટેશન પાસે પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલા નાસતા ફરતા આરોપી ને ઝડપી પાડ્યો ગઈકાલે સાંજે 6 વાગે પોલીસ સૂત્રો થી મળતી માહિતી મુજબ સાબરકાંઠા જિલ્લાના વિજયનગરના બસ સ્ટેશન પાસે પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલા નાસતા ફરતા આરોપી વિજયનગર તાલુકાના ગઢવાડાના મહેન્દ્રસિંહ માંગલાજી ગઢ ને પોલીસે ઝડપી પાડયો હતો. છેલ્લા કેટલાક સમયથી પોલીસને થાપ આપી ફરાર રહેલા આરોપીની ધરપકડ કરી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

More news from ગુજરાત and nearby areas
  • ગઈકાલે સાંજે 6 વાગે પોલીસ સૂત્રો થી મળતી માહિતી મુજબ સાબરકાંઠા જિલ્લાના વિજયનગરના બસ સ્ટેશન પાસે પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલા નાસતા ફરતા આરોપી વિજયનગર તાલુકાના ગઢવાડાના મહેન્દ્રસિંહ માંગલાજી ગઢ ને પોલીસે ઝડપી પાડયો હતો. છેલ્લા કેટલાક સમયથી પોલીસને થાપ આપી ફરાર રહેલા આરોપીની ધરપકડ કરી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    1
    ગઈકાલે સાંજે 6 વાગે પોલીસ સૂત્રો થી મળતી માહિતી મુજબ સાબરકાંઠા જિલ્લાના વિજયનગરના બસ સ્ટેશન પાસે પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલા નાસતા ફરતા આરોપી વિજયનગર તાલુકાના ગઢવાડાના મહેન્દ્રસિંહ માંગલાજી ગઢ  ને પોલીસે ઝડપી પાડયો હતો. છેલ્લા કેટલાક સમયથી પોલીસને થાપ આપી ફરાર રહેલા આરોપીની ધરપકડ કરી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    user_ખબર વડાલી
    ખબર વડાલી
    Local News Reporter ઇડર, સાબરકાંઠા, ગુજરાત•
    14 hrs ago
  • Post by Nareandrasinh Rathod
    3
    Post by Nareandrasinh Rathod
    user_Nareandrasinh Rathod
    Nareandrasinh Rathod
    Salesperson વડાળી, સાબરકાંઠા, ગુજરાત•
    5 hrs ago
  • અદાપુર હિંમતનગર વરસાદ ચાલુ છે
    1
    અદાપુર હિંમતનગર વરસાદ ચાલુ છે
    user_Somsinh Chauhan
    Somsinh Chauhan
    હિંમતનગર, સાબરકાંઠા, ગુજરાત•
    8 hrs ago
  • राजस्थान का जोधपुर जिल्ला के बीलाडा मे मेघ राजा रीया मेहरबान करदीयो चोमासा जेडो माहोल कीशान भाइ यो के हो शकता है भारी नुक़सान
    1
    राजस्थान का जोधपुर जिल्ला के बीलाडा मे मेघ राजा रीया मेहरबान करदीयो चोमासा जेडो माहोल  कीशान भाइ यो के  हो शकता है भारी नुक़सान
    user_દિવાકર બન્ના
    દિવાકર બન્ના
    Police Officer ખેડબ્રહ્મા, સાબરકાંઠા, ગુજરાત•
    11 hrs ago
  • વડનગરમાં વધુ એક રોડના કામમાં ભષ્ટ્રાચાર...🚧
    1
    વડનગરમાં વધુ એક રોડના કામમાં ભષ્ટ્રાચાર...🚧
    user_Sanjay thakor
    Sanjay thakor
    Photographer વડનગર, મહેસાણા, ગુજરાત•
    9 hrs ago
  • હવામાન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં તે જ પવનની સાથે વરસાદની આપવામાં આવેલ આગાહીના પગલે પોશીના તાલુકા ગ્રામ્ય વિસ્તારમાં હવામાનમાં આવેલ પલટાબાદ આકાશમાં વરસાદી વાદળો ઘેરાતા વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે
    1
    હવામાન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં તે જ પવનની સાથે વરસાદની આપવામાં આવેલ આગાહીના પગલે પોશીના તાલુકા ગ્રામ્ય વિસ્તારમાં હવામાનમાં આવેલ પલટાબાદ આકાશમાં વરસાદી વાદળો ઘેરાતા વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે
    user_Vijay Kumar Joshi
    Vijay Kumar Joshi
    Media news Poshina, Sabar Kantha•
    5 hrs ago
  • અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લા માં ફરીથી કરા સાથે વરસાદ પડવાથી ખેડૂતો ને પારાવાર નુકસાન. જવાનસિંહ ઠાકોર અરવલ્લી. મોં. 9638500650
    3
    અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લા માં   ફરીથી કરા સાથે વરસાદ પડવાથી   ખેડૂતો  ને પારાવાર નુકસાન.
જવાનસિંહ ઠાકોર અરવલ્લી.
મોં. 9638500650
    user_Jawansingh thakor@108 ખબરદાર ન
    Jawansingh thakor@108 ખબરદાર ન
    Voice of people મોડાસા, અરવલ્લી, ગુજરાત•
    7 hrs ago
  • વડાલી પંથકમાં જીનિંગ ફેક્ટરીઓ દ્વારા કેમિકલયુક્ત પાણી શુદ્ધિકરણ કર્યા વિના ખુલ્લી જમીનમાં છોડવામાં આવતા પર્યાવરણ અને ભૂગર્ભ જળ દૂષિત થવાનો ખતરો ઉભો થયો છે. તાજેતરમાં ધામડી પાટીયા પાસે એક ખેડૂતના કુવામાં કાળા રંગનું અને દુર્ગંધયુક્ત પાણી જોવા મળ્યું હતું. આ ઘટના બાદ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. ધામડી પાટીયા નજીક રહેતા ખેડૂત પટેલ ભીખાભાઈ પ્રભુભાઈના ખેતરમાં આવેલા કુવામાં અચાનક કાળા અને દુર્ગંધયુક્ત પાણીનો પ્રવાહ શરૂ થયો હતો. સ્થાનિકોના મતે, આસપાસની જીનિંગ ફેક્ટરીઓમાંથી એસિડ અને કેમિકલ મિશ્રિત દૂષિત પાણી કોઈપણ ટ્રીટમેન્ટ પ્લાન્ટ વિના જ ખુલ્લી જગ્યામાં છોડવામાં આવે છે. આ દૂષિત પાણી જમીનમાં ઉતરીને ભૂગર્ભ જળને પ્રદૂષિત કરી રહ્યું હોવાનો સ્થાનિકોનો આરોપ છે. આ મામલો મીડિયામાં આવતા જ GPCBની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને ખેડૂતના કુવામાંથી પાણીના નમૂનાઓ એકત્રિત કર્યા હતા. GPCB અધિકારીઓએ આ નમૂનાઓને લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલી આપ્યા છે. સ્થાનિક ખેડૂતોનો આક્ષેપ છે કે ઔદ્યોગિક એકમોની બેદરકારી અને નિયમોનું ઉલ્લંઘન ખેતીલાયક જમીન અને પીવાના પાણી માટે જોખમરૂપ બની રહ્યું છે. આ અંગે GPCBના અધિકારી મનાલીબેનએ જણાવ્યું હતું કે, "ધામડી પાટીયા નજીક આવેલા ખેતરના કુવામાંથી પાણીના સેમ્પલ લેવામાં આવ્યા છે અને તેને તાત્કાલિક લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. આગામી ૧૦ દિવસમાં રિપોર્ટ પ્રાપ્ત થશે, ત્યારબાદ નિયમ મુજબ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે."
    1
    વડાલી પંથકમાં જીનિંગ ફેક્ટરીઓ દ્વારા કેમિકલયુક્ત પાણી શુદ્ધિકરણ કર્યા વિના ખુલ્લી જમીનમાં છોડવામાં આવતા પર્યાવરણ અને ભૂગર્ભ જળ દૂષિત થવાનો ખતરો ઉભો થયો છે. તાજેતરમાં ધામડી પાટીયા પાસે એક ખેડૂતના કુવામાં કાળા રંગનું અને દુર્ગંધયુક્ત પાણી જોવા મળ્યું હતું. આ ઘટના બાદ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.
ધામડી પાટીયા નજીક રહેતા ખેડૂત પટેલ ભીખાભાઈ પ્રભુભાઈના ખેતરમાં આવેલા કુવામાં અચાનક કાળા અને દુર્ગંધયુક્ત પાણીનો પ્રવાહ શરૂ થયો હતો. સ્થાનિકોના મતે, આસપાસની જીનિંગ ફેક્ટરીઓમાંથી એસિડ અને કેમિકલ મિશ્રિત દૂષિત પાણી કોઈપણ ટ્રીટમેન્ટ પ્લાન્ટ વિના જ ખુલ્લી જગ્યામાં છોડવામાં આવે છે.
આ દૂષિત પાણી જમીનમાં ઉતરીને ભૂગર્ભ જળને પ્રદૂષિત કરી રહ્યું હોવાનો સ્થાનિકોનો આરોપ છે. આ મામલો મીડિયામાં આવતા જ GPCBની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને ખેડૂતના કુવામાંથી પાણીના નમૂનાઓ એકત્રિત કર્યા હતા.
GPCB અધિકારીઓએ આ નમૂનાઓને લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલી આપ્યા છે. સ્થાનિક ખેડૂતોનો આક્ષેપ છે કે ઔદ્યોગિક એકમોની બેદરકારી અને નિયમોનું ઉલ્લંઘન ખેતીલાયક જમીન અને પીવાના પાણી માટે જોખમરૂપ બની રહ્યું છે.
આ અંગે GPCBના અધિકારી મનાલીબેનએ જણાવ્યું હતું કે, "ધામડી પાટીયા નજીક આવેલા ખેતરના કુવામાંથી પાણીના સેમ્પલ લેવામાં આવ્યા છે અને તેને તાત્કાલિક લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. આગામી ૧૦ દિવસમાં રિપોર્ટ પ્રાપ્ત થશે, ત્યારબાદ નિયમ મુજબ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે."
    user_ખબર વડાલી
    ખબર વડાલી
    Local News Reporter ઇડર, સાબરકાંઠા, ગુજરાત•
    15 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.