Shuru
Apke Nagar Ki App…
હવામાન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં તે જ પવનની સાથે વરસાદની આપવામાં આવેલ આગાહીના પગલે પોશીના તાલુકા ગ્રામ્ય વિસ્તારમાં હવામાનમાં આવેલ પલટાબાદ આકાશમાં વરસાદી વાદળો ઘેરાતા વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે
Vijay Kumar Joshi
હવામાન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં તે જ પવનની સાથે વરસાદની આપવામાં આવેલ આગાહીના પગલે પોશીના તાલુકા ગ્રામ્ય વિસ્તારમાં હવામાનમાં આવેલ પલટાબાદ આકાશમાં વરસાદી વાદળો ઘેરાતા વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે
More news from Sabar Kantha and nearby areas
- હવામાન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં તે જ પવનની સાથે વરસાદની આપવામાં આવેલ આગાહીના પગલે પોશીના તાલુકા ગ્રામ્ય વિસ્તારમાં હવામાનમાં આવેલ પલટાબાદ આકાશમાં વરસાદી વાદળો ઘેરાતા વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે1
- राजस्थान का जोधपुर जिल्ला के बीलाडा मे मेघ राजा रीया मेहरबान करदीयो चोमासा जेडो माहोल कीशान भाइ यो के हो शकता है भारी नुक़सान1
- Post by Nareandrasinh Rathod3
- ગઈકાલે સાંજે 6 વાગે પોલીસ સૂત્રો થી મળતી માહિતી મુજબ સાબરકાંઠા જિલ્લાના વિજયનગરના બસ સ્ટેશન પાસે પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલા નાસતા ફરતા આરોપી વિજયનગર તાલુકાના ગઢવાડાના મહેન્દ્રસિંહ માંગલાજી ગઢ ને પોલીસે ઝડપી પાડયો હતો. છેલ્લા કેટલાક સમયથી પોલીસને થાપ આપી ફરાર રહેલા આરોપીની ધરપકડ કરી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.1
- વડનગરમાં વધુ એક રોડના કામમાં ભષ્ટ્રાચાર...🚧1
- અદાપુર હિંમતનગર વરસાદ ચાલુ છે1
- આજની મહેસાણા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા મહેસાણા મા આવનાર મહેસાણા મહાનગરપાલિકા ચૂંટણીઓ લગત મેનીફેસ્ટો લોન્ચિંગ ની પ્રેસ વાર્તા માં cwc ના મેમ્બર મા. શ્રી જગદીશભાઈ ઠાકોર,મહેસાણા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી મા.શ્રી બળદેવજી ચંદુજી ઠાકોર, પ્રવક્તા યુવરાજસિંહ રાણા અને મહેસાણા જિલ્લા ના પ્રભારી શ્રીઓ ખાસ ઉપસ્થિત રહી મેનીફેસ્ટો લોન્ચિંગ કર્યું હતું...4
- પોશીના તાલુકાના લાંબડીયા ગામે જમા તે ઈસ્લામી હિન્દુ દ્વારા સર્વ સમાજ સ્નેહમિલન કાર્યક્રમ લાંબડીયા ખાતે રાખવામાં આવેલ જેમાં લાંબડીયા ગામ લોકો હાજર રહેલ સ્નેહમિલન કાર્યક્રમમાં લાંબડીયા જમાતે ઈસ્લામી હિન્દના પ્રમુખ યાકુભાઈ મેમણ સલીમ પટ્ટી વાળા લાંબડીયા સરપંચ અનિતા પારગી સામાજિક કાર્યકર ધનાભાઈ પ્રજાપતિ પૂર્વ શિક્ષક રેવાભાઇ પ્રજાપતિ મહેન્દ્રભાઈ મકવાણા પ્રવીણભાઈ મકવાણા સમેતગામ આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા1