logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લા મા વરસાદ ની એન્ટ્રી.ખેડૂતો ને પારાવાર નુકશાન. અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લા માં ફરીથી કરા સાથે વરસાદ પડવાથી ખેડૂતો ને પારાવાર નુકસાન. જવાનસિંહ ઠાકોર અરવલ્લી. મોં. 9638500650

7 hrs ago
user_Jawansingh thakor@108 ખબરદાર ન
Jawansingh thakor@108 ખબરદાર ન
Voice of people મોડાસા, અરવલ્લી, ગુજરાત•
7 hrs ago

અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લા મા વરસાદ ની એન્ટ્રી.ખેડૂતો ને પારાવાર નુકશાન. અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લા માં ફરીથી કરા સાથે વરસાદ પડવાથી ખેડૂતો ને પારાવાર નુકસાન. જવાનસિંહ ઠાકોર અરવલ્લી. મોં. 9638500650

More news from ગુજરાત and nearby areas
  • અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લા માં ફરીથી કરા સાથે વરસાદ પડવાથી ખેડૂતો ને પારાવાર નુકસાન. જવાનસિંહ ઠાકોર અરવલ્લી. મોં. 9638500650
    3
    અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લા માં   ફરીથી કરા સાથે વરસાદ પડવાથી   ખેડૂતો  ને પારાવાર નુકસાન.
જવાનસિંહ ઠાકોર અરવલ્લી.
મોં. 9638500650
    user_Jawansingh thakor@108 ખબરદાર ન
    Jawansingh thakor@108 ખબરદાર ન
    Voice of people મોડાસા, અરવલ્લી, ગુજરાત•
    7 hrs ago
  • અદાપુર હિંમતનગર વરસાદ ચાલુ છે
    1
    અદાપુર હિંમતનગર વરસાદ ચાલુ છે
    user_Somsinh Chauhan
    Somsinh Chauhan
    હિંમતનગર, સાબરકાંઠા, ગુજરાત•
    7 hrs ago
  • દુર્ગા ઇલેક્ટ્રોનિક લુણાવાડા 9712828745 9979703748
    3
    દુર્ગા ઇલેક્ટ્રોનિક લુણાવાડા 
9712828745
9979703748
    user_Arifakyoutube Channel
    Arifakyoutube Channel
    Electronics Accessories Wholesaler લુણાવાડા, મહીસાગર, ગુજરાત•
    1 hr ago
  • Post by Nareandrasinh Rathod
    3
    Post by Nareandrasinh Rathod
    user_Nareandrasinh Rathod
    Nareandrasinh Rathod
    Salesperson વડાળી, સાબરકાંઠા, ગુજરાત•
    4 hrs ago
  • ગઈકાલે સાંજે 6 વાગે પોલીસ સૂત્રો થી મળતી માહિતી મુજબ સાબરકાંઠા જિલ્લાના વિજયનગરના બસ સ્ટેશન પાસે પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલા નાસતા ફરતા આરોપી વિજયનગર તાલુકાના ગઢવાડાના મહેન્દ્રસિંહ માંગલાજી ગઢ ને પોલીસે ઝડપી પાડયો હતો. છેલ્લા કેટલાક સમયથી પોલીસને થાપ આપી ફરાર રહેલા આરોપીની ધરપકડ કરી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    1
    ગઈકાલે સાંજે 6 વાગે પોલીસ સૂત્રો થી મળતી માહિતી મુજબ સાબરકાંઠા જિલ્લાના વિજયનગરના બસ સ્ટેશન પાસે પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલા નાસતા ફરતા આરોપી વિજયનગર તાલુકાના ગઢવાડાના મહેન્દ્રસિંહ માંગલાજી ગઢ  ને પોલીસે ઝડપી પાડયો હતો. છેલ્લા કેટલાક સમયથી પોલીસને થાપ આપી ફરાર રહેલા આરોપીની ધરપકડ કરી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    user_ખબર વડાલી
    ખબર વડાલી
    Local News Reporter ઇડર, સાબરકાંઠા, ગુજરાત•
    14 hrs ago
  • राजस्थान का जोधपुर जिल्ला के बीलाडा मे मेघ राजा रीया मेहरबान करदीयो चोमासा जेडो माहोल कीशान भाइ यो के हो शकता है भारी नुक़सान
    1
    राजस्थान का जोधपुर जिल्ला के बीलाडा मे मेघ राजा रीया मेहरबान करदीयो चोमासा जेडो माहोल  कीशान भाइ यो के  हो शकता है भारी नुक़सान
    user_દિવાકર બન્ના
    દિવાકર બન્ના
    Police Officer ખેડબ્રહ્મા, સાબરકાંઠા, ગુજરાત•
    10 hrs ago
  • લુણાવાડા ટાઉન પો.સ્ટે. પ્રોહીબીશનના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી મહીસાગર એલ.સી.બી. પંચમહાલ ગોધરા રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી વિધિ ચૌધરી સાહેબ તથા મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સફીન હસન સાહેબનાઓએ નાસતા-ફરતા આરોપીઓને પકડવા માટે ડ્રાઇવનું આયોજન કરેલ હોય જે અનુસંધાને મહીસાગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ઇન્સ. શ્રી.એમ.કે.ખાંટ સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા એલ.સી.બી સ્ટાફના માણસોની અલગ અલગ ટીમોની રચના કરવામાં આવેલ. દરમ્યાન એલ.સી.બી. સ્ટાફના આ.પો.કો. ભરતભાઈ રણછોડભાઇ નાઓને બાતમી મળેલ કે લુણાવાડા ટાઉન પો.સ્ટે ગુ.ર.નં. ૧૧૧૮૭૦૦૧૨૦૦૦૬/૨૦૨૬ પ્રોહી એક્ટ કલમ ૬૫(એ)(ઇ), ૮૧, ૧૧૬બી મુજબનો નાસતો ફરતો આરોપી- ધીરાભાઇ ફુલાભાઇ બારીયા રહે. વાઘજી બારીયાના મુવાડા તાબે ચીખલી તા- લુણાવાડા જી- મહીસાગરનો હાલ તેના ઘરે હાજર છે તેવી ચોક્કસ બાતમીના આધારે એલ.સી.બી. સ્ટાફના માણસોએ સદર આરોપીના ઘરે તપાસ કરતા ઉપરોકત કામનો આરોપી મળી આવતા આરોપીને ઝડપી હસ્તગત કરી આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
    1
    લુણાવાડા ટાઉન પો.સ્ટે. પ્રોહીબીશનના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી મહીસાગર એલ.સી.બી.
પંચમહાલ ગોધરા રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી વિધિ ચૌધરી સાહેબ તથા મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સફીન હસન સાહેબનાઓએ નાસતા-ફરતા આરોપીઓને પકડવા માટે ડ્રાઇવનું આયોજન કરેલ હોય જે અનુસંધાને મહીસાગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ઇન્સ. શ્રી.એમ.કે.ખાંટ સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા એલ.સી.બી સ્ટાફના માણસોની અલગ અલગ ટીમોની રચના કરવામાં આવેલ.
દરમ્યાન એલ.સી.બી. સ્ટાફના આ.પો.કો. ભરતભાઈ રણછોડભાઇ નાઓને બાતમી મળેલ કે લુણાવાડા ટાઉન પો.સ્ટે ગુ.ર.નં. ૧૧૧૮૭૦૦૧૨૦૦૦૬/૨૦૨૬ પ્રોહી એક્ટ કલમ ૬૫(એ)(ઇ), ૮૧, ૧૧૬બી મુજબનો નાસતો ફરતો આરોપી- ધીરાભાઇ ફુલાભાઇ બારીયા રહે. વાઘજી બારીયાના મુવાડા તાબે ચીખલી તા- લુણાવાડા જી- મહીસાગરનો હાલ તેના ઘરે હાજર છે તેવી ચોક્કસ બાતમીના આધારે એલ.સી.બી. સ્ટાફના માણસોએ સદર આરોપીના ઘરે તપાસ કરતા ઉપરોકત કામનો આરોપી મળી આવતા આરોપીને ઝડપી હસ્તગત કરી આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
    user_DILIPBHAI BARIA
    DILIPBHAI BARIA
    સંતરામપુર, મહીસાગર, ગુજરાત•
    16 hrs ago
  • વડાલી પંથકમાં જીનિંગ ફેક્ટરીઓ દ્વારા કેમિકલયુક્ત પાણી શુદ્ધિકરણ કર્યા વિના ખુલ્લી જમીનમાં છોડવામાં આવતા પર્યાવરણ અને ભૂગર્ભ જળ દૂષિત થવાનો ખતરો ઉભો થયો છે. તાજેતરમાં ધામડી પાટીયા પાસે એક ખેડૂતના કુવામાં કાળા રંગનું અને દુર્ગંધયુક્ત પાણી જોવા મળ્યું હતું. આ ઘટના બાદ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. ધામડી પાટીયા નજીક રહેતા ખેડૂત પટેલ ભીખાભાઈ પ્રભુભાઈના ખેતરમાં આવેલા કુવામાં અચાનક કાળા અને દુર્ગંધયુક્ત પાણીનો પ્રવાહ શરૂ થયો હતો. સ્થાનિકોના મતે, આસપાસની જીનિંગ ફેક્ટરીઓમાંથી એસિડ અને કેમિકલ મિશ્રિત દૂષિત પાણી કોઈપણ ટ્રીટમેન્ટ પ્લાન્ટ વિના જ ખુલ્લી જગ્યામાં છોડવામાં આવે છે. આ દૂષિત પાણી જમીનમાં ઉતરીને ભૂગર્ભ જળને પ્રદૂષિત કરી રહ્યું હોવાનો સ્થાનિકોનો આરોપ છે. આ મામલો મીડિયામાં આવતા જ GPCBની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને ખેડૂતના કુવામાંથી પાણીના નમૂનાઓ એકત્રિત કર્યા હતા. GPCB અધિકારીઓએ આ નમૂનાઓને લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલી આપ્યા છે. સ્થાનિક ખેડૂતોનો આક્ષેપ છે કે ઔદ્યોગિક એકમોની બેદરકારી અને નિયમોનું ઉલ્લંઘન ખેતીલાયક જમીન અને પીવાના પાણી માટે જોખમરૂપ બની રહ્યું છે. આ અંગે GPCBના અધિકારી મનાલીબેનએ જણાવ્યું હતું કે, "ધામડી પાટીયા નજીક આવેલા ખેતરના કુવામાંથી પાણીના સેમ્પલ લેવામાં આવ્યા છે અને તેને તાત્કાલિક લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. આગામી ૧૦ દિવસમાં રિપોર્ટ પ્રાપ્ત થશે, ત્યારબાદ નિયમ મુજબ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે."
    1
    વડાલી પંથકમાં જીનિંગ ફેક્ટરીઓ દ્વારા કેમિકલયુક્ત પાણી શુદ્ધિકરણ કર્યા વિના ખુલ્લી જમીનમાં છોડવામાં આવતા પર્યાવરણ અને ભૂગર્ભ જળ દૂષિત થવાનો ખતરો ઉભો થયો છે. તાજેતરમાં ધામડી પાટીયા પાસે એક ખેડૂતના કુવામાં કાળા રંગનું અને દુર્ગંધયુક્ત પાણી જોવા મળ્યું હતું. આ ઘટના બાદ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.
ધામડી પાટીયા નજીક રહેતા ખેડૂત પટેલ ભીખાભાઈ પ્રભુભાઈના ખેતરમાં આવેલા કુવામાં અચાનક કાળા અને દુર્ગંધયુક્ત પાણીનો પ્રવાહ શરૂ થયો હતો. સ્થાનિકોના મતે, આસપાસની જીનિંગ ફેક્ટરીઓમાંથી એસિડ અને કેમિકલ મિશ્રિત દૂષિત પાણી કોઈપણ ટ્રીટમેન્ટ પ્લાન્ટ વિના જ ખુલ્લી જગ્યામાં છોડવામાં આવે છે.
આ દૂષિત પાણી જમીનમાં ઉતરીને ભૂગર્ભ જળને પ્રદૂષિત કરી રહ્યું હોવાનો સ્થાનિકોનો આરોપ છે. આ મામલો મીડિયામાં આવતા જ GPCBની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને ખેડૂતના કુવામાંથી પાણીના નમૂનાઓ એકત્રિત કર્યા હતા.
GPCB અધિકારીઓએ આ નમૂનાઓને લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલી આપ્યા છે. સ્થાનિક ખેડૂતોનો આક્ષેપ છે કે ઔદ્યોગિક એકમોની બેદરકારી અને નિયમોનું ઉલ્લંઘન ખેતીલાયક જમીન અને પીવાના પાણી માટે જોખમરૂપ બની રહ્યું છે.
આ અંગે GPCBના અધિકારી મનાલીબેનએ જણાવ્યું હતું કે, "ધામડી પાટીયા નજીક આવેલા ખેતરના કુવામાંથી પાણીના સેમ્પલ લેવામાં આવ્યા છે અને તેને તાત્કાલિક લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. આગામી ૧૦ દિવસમાં રિપોર્ટ પ્રાપ્ત થશે, ત્યારબાદ નિયમ મુજબ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે."
    user_ખબર વડાલી
    ખબર વડાલી
    Local News Reporter ઇડર, સાબરકાંઠા, ગુજરાત•
    14 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.