logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

લુણાવાડા ટાઉન પો.સ્ટે. પ્રોહીબીશનના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી મહીસાગર એલ.સી.બી. લુણાવાડા ટાઉન પો.સ્ટે. પ્રોહીબીશનના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી મહીસાગર એલ.સી.બી. પંચમહાલ ગોધરા રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી વિધિ ચૌધરી સાહેબ તથા મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સફીન હસન સાહેબનાઓએ નાસતા-ફરતા આરોપીઓને પકડવા માટે ડ્રાઇવનું આયોજન કરેલ હોય જે અનુસંધાને મહીસાગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ઇન્સ. શ્રી.એમ.કે.ખાંટ સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા એલ.સી.બી સ્ટાફના માણસોની અલગ અલગ ટીમોની રચના કરવામાં આવેલ. દરમ્યાન એલ.સી.બી. સ્ટાફના આ.પો.કો. ભરતભાઈ રણછોડભાઇ નાઓને બાતમી મળેલ કે લુણાવાડા ટાઉન પો.સ્ટે ગુ.ર.નં. ૧૧૧૮૭૦૦૧૨૦૦૦૬/૨૦૨૬ પ્રોહી એક્ટ કલમ ૬૫(એ)(ઇ), ૮૧, ૧૧૬બી મુજબનો નાસતો ફરતો આરોપી- ધીરાભાઇ ફુલાભાઇ બારીયા રહે. વાઘજી બારીયાના મુવાડા તાબે ચીખલી તા- લુણાવાડા જી- મહીસાગરનો હાલ તેના ઘરે હાજર છે તેવી ચોક્કસ બાતમીના આધારે એલ.સી.બી. સ્ટાફના માણસોએ સદર આરોપીના ઘરે તપાસ કરતા ઉપરોકત કામનો આરોપી મળી આવતા આરોપીને ઝડપી હસ્તગત કરી આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

18 hrs ago
user_DILIPBHAI BARIA
DILIPBHAI BARIA
સંતરામપુર, મહીસાગર, ગુજરાત•
18 hrs ago

લુણાવાડા ટાઉન પો.સ્ટે. પ્રોહીબીશનના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી મહીસાગર એલ.સી.બી. લુણાવાડા ટાઉન પો.સ્ટે. પ્રોહીબીશનના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી મહીસાગર એલ.સી.બી. પંચમહાલ ગોધરા રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી વિધિ ચૌધરી સાહેબ તથા મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સફીન હસન સાહેબનાઓએ નાસતા-ફરતા આરોપીઓને પકડવા માટે ડ્રાઇવનું આયોજન કરેલ હોય જે અનુસંધાને મહીસાગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ઇન્સ. શ્રી.એમ.કે.ખાંટ સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા એલ.સી.બી સ્ટાફના માણસોની અલગ અલગ ટીમોની રચના કરવામાં આવેલ. દરમ્યાન એલ.સી.બી. સ્ટાફના આ.પો.કો. ભરતભાઈ રણછોડભાઇ નાઓને બાતમી મળેલ કે લુણાવાડા ટાઉન પો.સ્ટે ગુ.ર.નં. ૧૧૧૮૭૦૦૧૨૦૦૦૬/૨૦૨૬ પ્રોહી એક્ટ કલમ ૬૫(એ)(ઇ), ૮૧, ૧૧૬બી મુજબનો નાસતો ફરતો આરોપી- ધીરાભાઇ ફુલાભાઇ બારીયા રહે. વાઘજી બારીયાના મુવાડા તાબે ચીખલી તા- લુણાવાડા જી- મહીસાગરનો હાલ તેના ઘરે હાજર છે તેવી ચોક્કસ બાતમીના આધારે એલ.સી.બી. સ્ટાફના માણસોએ સદર આરોપીના ઘરે તપાસ કરતા ઉપરોકત કામનો આરોપી મળી આવતા આરોપીને ઝડપી હસ્તગત કરી આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

More news from ગુજરાત and nearby areas
  • Post by Salman moravala
    1
    Post by Salman moravala
    user_Salman moravala
    Salman moravala
    Local News Reporter સંતરામપુર, મહીસાગર, ગુજરાત•
    1 hr ago
  • લુણાવાડા ટાઉન પો.સ્ટે. પ્રોહીબીશનના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી મહીસાગર એલ.સી.બી. પંચમહાલ ગોધરા રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી વિધિ ચૌધરી સાહેબ તથા મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સફીન હસન સાહેબનાઓએ નાસતા-ફરતા આરોપીઓને પકડવા માટે ડ્રાઇવનું આયોજન કરેલ હોય જે અનુસંધાને મહીસાગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ઇન્સ. શ્રી.એમ.કે.ખાંટ સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા એલ.સી.બી સ્ટાફના માણસોની અલગ અલગ ટીમોની રચના કરવામાં આવેલ. દરમ્યાન એલ.સી.બી. સ્ટાફના આ.પો.કો. ભરતભાઈ રણછોડભાઇ નાઓને બાતમી મળેલ કે લુણાવાડા ટાઉન પો.સ્ટે ગુ.ર.નં. ૧૧૧૮૭૦૦૧૨૦૦૦૬/૨૦૨૬ પ્રોહી એક્ટ કલમ ૬૫(એ)(ઇ), ૮૧, ૧૧૬બી મુજબનો નાસતો ફરતો આરોપી- ધીરાભાઇ ફુલાભાઇ બારીયા રહે. વાઘજી બારીયાના મુવાડા તાબે ચીખલી તા- લુણાવાડા જી- મહીસાગરનો હાલ તેના ઘરે હાજર છે તેવી ચોક્કસ બાતમીના આધારે એલ.સી.બી. સ્ટાફના માણસોએ સદર આરોપીના ઘરે તપાસ કરતા ઉપરોકત કામનો આરોપી મળી આવતા આરોપીને ઝડપી હસ્તગત કરી આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
    1
    લુણાવાડા ટાઉન પો.સ્ટે. પ્રોહીબીશનના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી મહીસાગર એલ.સી.બી.
પંચમહાલ ગોધરા રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી વિધિ ચૌધરી સાહેબ તથા મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સફીન હસન સાહેબનાઓએ નાસતા-ફરતા આરોપીઓને પકડવા માટે ડ્રાઇવનું આયોજન કરેલ હોય જે અનુસંધાને મહીસાગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ઇન્સ. શ્રી.એમ.કે.ખાંટ સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા એલ.સી.બી સ્ટાફના માણસોની અલગ અલગ ટીમોની રચના કરવામાં આવેલ.
દરમ્યાન એલ.સી.બી. સ્ટાફના આ.પો.કો. ભરતભાઈ રણછોડભાઇ નાઓને બાતમી મળેલ કે લુણાવાડા ટાઉન પો.સ્ટે ગુ.ર.નં. ૧૧૧૮૭૦૦૧૨૦૦૦૬/૨૦૨૬ પ્રોહી એક્ટ કલમ ૬૫(એ)(ઇ), ૮૧, ૧૧૬બી મુજબનો નાસતો ફરતો આરોપી- ધીરાભાઇ ફુલાભાઇ બારીયા રહે. વાઘજી બારીયાના મુવાડા તાબે ચીખલી તા- લુણાવાડા જી- મહીસાગરનો હાલ તેના ઘરે હાજર છે તેવી ચોક્કસ બાતમીના આધારે એલ.સી.બી. સ્ટાફના માણસોએ સદર આરોપીના ઘરે તપાસ કરતા ઉપરોકત કામનો આરોપી મળી આવતા આરોપીને ઝડપી હસ્તગત કરી આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
    user_DILIPBHAI BARIA
    DILIPBHAI BARIA
    સંતરામપુર, મહીસાગર, ગુજરાત•
    18 hrs ago
  • દુર્ગા ઇલેક્ટ્રોનિક લુણાવાડા 9712828745 9979703748
    3
    દુર્ગા ઇલેક્ટ્રોનિક લુણાવાડા 
9712828745
9979703748
    user_Arifakyoutube Channel
    Arifakyoutube Channel
    Electronics Accessories Wholesaler લુણાવાડા, મહીસાગર, ગુજરાત•
    3 hrs ago
  • ગામ. વડવાશ તા.ફતેપુરા જી. દાહોદ આ મકાન પડેલું 5 વર્ષ થયા તાલુકે ગયા ગામ સરપંચ કન ગયા પણ કોઈ જવાબ આપતો નથી કોઈ મદદ કરતું નથી આમાં આ ભાઈ પાંચ વર્ષથી રખડે છે આ મકાનમાં ચાર નાના બાળક રહે છે
    9
    ગામ. વડવાશ 
તા.ફતેપુરા
જી. દાહોદ 
આ મકાન પડેલું 5 વર્ષ થયા તાલુકે ગયા ગામ સરપંચ કન ગયા પણ કોઈ જવાબ આપતો નથી કોઈ મદદ કરતું નથી આમાં આ ભાઈ પાંચ વર્ષથી રખડે છે 
આ મકાનમાં ચાર નાના બાળક રહે છે
    user_મછાર વીસીંગભાઇ ગૌતમભાઈ
    મછાર વીસીંગભાઇ ગૌતમભાઈ
    ફતેપુરા, દાહોદ, ગુજરાત•
    11 hrs ago
  • દાહોદ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં વાતાવરણમાં આવ્યો પલટો આજે તારીખ 07/04/2026 મંગળવારના રોજ સાંજે 6 કલાક સુધીમાં દાહોદ, ગરબાડા, ફતેપુરા સહિત વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસયો ભર ઉનાળામાં અમુક વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો કમોસમી વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી દાહોદમાં પવનના સુસવાટા અને વીજળીના ગાજ સાથે વરસાદ વરસ્યો
    1
    દાહોદ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં વાતાવરણમાં આવ્યો પલટો 
આજે તારીખ 07/04/2026 મંગળવારના રોજ સાંજે 6 કલાક સુધીમાં 
દાહોદ, ગરબાડા, ફતેપુરા સહિત વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસયો
ભર ઉનાળામાં અમુક વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો 
કમોસમી વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી 
દાહોદમાં પવનના સુસવાટા અને વીજળીના ગાજ સાથે વરસાદ વરસ્યો
    user_Saurabh Gelot
    Saurabh Gelot
    પત્રકાર Dohad, Gujarat•
    6 hrs ago
  • Post by Limdabara News
    1
    Post by Limdabara News
    user_Limdabara News
    Limdabara News
    Local News Reporter દાહોદ, દાહોદ, ગુજરાત•
    13 hrs ago
  • અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લા માં ફરીથી કરા સાથે વરસાદ પડવાથી ખેડૂતો ને પારાવાર નુકસાન. જવાનસિંહ ઠાકોર અરવલ્લી. મોં. 9638500650
    3
    અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લા માં   ફરીથી કરા સાથે વરસાદ પડવાથી   ખેડૂતો  ને પારાવાર નુકસાન.
જવાનસિંહ ઠાકોર અરવલ્લી.
મોં. 9638500650
    user_Jawansingh thakor@108 ખબરદાર ન
    Jawansingh thakor@108 ખબરદાર ન
    Voice of people મોડાસા, અરવલ્લી, ગુજરાત•
    8 hrs ago
  • બાલાસિનોર પોલીસ સ્ટેશનના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને પકડવામાં મહીસાગર એસ.ઓ.જી.ને મળેલ સફળતા. પંચમહાલ ગોધરા રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક વિધિ ચૌધરી સાહેબશ્રી નાઓએ નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા તા.૦૧/૦૪/૨૦૨૬ થી તા.૩૦/૦૪/૨૦૨૬ સુધી ડ્રાઇવનું આયોજન કરેલ હોય જે આધારે મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સફીન હસન સાહેબ નાઓની સુચના અને માર્ગદર્શન મુજબ એસ.ઓ.જી. પો.ઇન્સ. શ્રી.વી.ડી.ધોરડા સાહેબ નાઓએ એસ.ઓ.જી. શાખાના પો.સ.ઇ શ્રી એચ.બી.સિસોદીયા તથા એસ.ઓ.જી. સ્ટાફના માણસોની અલગ અલગ ટીમોની રચના કરવામાં આવેલ. દરમ્યાન એસ.ઓ.જી. પો.ઇન્સ. શ્રી.વી.ડી.ધોરડા સાહેબ નાઓને ટેક્નીકલ તેમજ હ્યુમન સોર્સથી બાતમી મળેલ કે, બાલાસિનોર પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુ.ર.નં.૦૦૩૨/૨૦૨૬ BNS કલમ ૩૧૮(૪),૫૪ તથા આઇ.ટી. એક્ટ ૬૬ (ડી) મુજબના ગુન્હાના કામના નાસતા ફરતા આરોપી સલમાન ઉર્ફે ઉસ્માનગની કારૂકભાઇ લીમડીવાલા રહે. જુનીઅંજુમન હાઇસ્કુલની પાછળ જમાલપુર અમદાવાદ નાનો પોતાના ઘરે હોવાની ચોક્કસ બાતમી આધારે એસ.ઓ.જી. ટીમના પો.સ.ઇ. એચ.બી.સિસોદીયા તથા એ.એસ.આઇ. કિર્તીપાલસિહ તથા હે.કો અક્ષથભાઇ તથા પો.કો.નથુભાઇ તથા પો.કો. મયુરસિંહ નાઓને અમદાવાદ ખાતે મોકલી તપાસ કરાવતાં ઉપરોક્ત ગુન્હામાં નાસતો ફરતો આરોપી મળી આવેલ જેથી હસ્તગત કરી આગળની કાયદેસરની કાર્યવાહી માટે બાલાસિનોર પો.સ્ટે. સોંપવામાં આવેલ છે. પકડાયેલ આરોપી - સલમાન ઉર્ફે ઉસ્માનગની ફારૂકભાઈ લીમડીવાલા રહે જુનીઅંજુમન હાઇસ્કુલની પાછળ જમાલપુર અમદાવાદ
    1
    બાલાસિનોર પોલીસ સ્ટેશનના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને પકડવામાં મહીસાગર એસ.ઓ.જી.ને મળેલ સફળતા.
પંચમહાલ ગોધરા રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક વિધિ ચૌધરી સાહેબશ્રી નાઓએ નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા તા.૦૧/૦૪/૨૦૨૬ થી તા.૩૦/૦૪/૨૦૨૬ સુધી ડ્રાઇવનું આયોજન કરેલ હોય જે આધારે મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સફીન હસન સાહેબ નાઓની સુચના અને માર્ગદર્શન મુજબ એસ.ઓ.જી. પો.ઇન્સ. શ્રી.વી.ડી.ધોરડા સાહેબ નાઓએ એસ.ઓ.જી. શાખાના પો.સ.ઇ શ્રી એચ.બી.સિસોદીયા તથા એસ.ઓ.જી. સ્ટાફના માણસોની અલગ અલગ ટીમોની રચના કરવામાં આવેલ.
દરમ્યાન એસ.ઓ.જી. પો.ઇન્સ. શ્રી.વી.ડી.ધોરડા સાહેબ નાઓને ટેક્નીકલ તેમજ હ્યુમન સોર્સથી બાતમી મળેલ કે, બાલાસિનોર પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુ.ર.નં.૦૦૩૨/૨૦૨૬ BNS કલમ ૩૧૮(૪),૫૪ તથા આઇ.ટી. એક્ટ ૬૬ (ડી) મુજબના ગુન્હાના કામના નાસતા ફરતા આરોપી સલમાન ઉર્ફે ઉસ્માનગની કારૂકભાઇ લીમડીવાલા રહે. જુનીઅંજુમન હાઇસ્કુલની પાછળ જમાલપુર અમદાવાદ નાનો પોતાના ઘરે હોવાની ચોક્કસ બાતમી આધારે એસ.ઓ.જી. ટીમના પો.સ.ઇ. એચ.બી.સિસોદીયા તથા એ.એસ.આઇ. કિર્તીપાલસિહ તથા હે.કો અક્ષથભાઇ તથા પો.કો.નથુભાઇ તથા પો.કો. મયુરસિંહ નાઓને અમદાવાદ ખાતે મોકલી તપાસ કરાવતાં ઉપરોક્ત ગુન્હામાં નાસતો ફરતો આરોપી મળી આવેલ જેથી હસ્તગત કરી આગળની કાયદેસરની કાર્યવાહી માટે બાલાસિનોર પો.સ્ટે. સોંપવામાં આવેલ છે.
પકડાયેલ આરોપી - સલમાન ઉર્ફે ઉસ્માનગની ફારૂકભાઈ લીમડીવાલા રહે જુનીઅંજુમન હાઇસ્કુલની પાછળ
જમાલપુર અમદાવાદ
    user_DILIPBHAI BARIA
    DILIPBHAI BARIA
    સંતરામપુર, મહીસાગર, ગુજરાત•
    18 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.