logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

દાહોદ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં વાતાવરણમાં આવ્યો પલટો દાહોદ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં વાતાવરણમાં આવ્યો પલટો આજે તારીખ 07/04/2026 મંગળવારના રોજ સાંજે 6 કલાક સુધીમાં દાહોદ, ગરબાડા, ફતેપુરા સહિત વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસયો ભર ઉનાળામાં અમુક વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો કમોસમી વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી દાહોદમાં પવનના સુસવાટા અને વીજળીના ગાજ સાથે વરસાદ વરસ્યો

4 hrs ago
user_Saurabh Gelot
Saurabh Gelot
પત્રકાર Dohad, Gujarat•
4 hrs ago

દાહોદ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં વાતાવરણમાં આવ્યો પલટો દાહોદ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં વાતાવરણમાં આવ્યો પલટો આજે તારીખ 07/04/2026 મંગળવારના રોજ સાંજે 6 કલાક સુધીમાં દાહોદ, ગરબાડા, ફતેપુરા સહિત વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસયો ભર ઉનાળામાં અમુક વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો કમોસમી વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી દાહોદમાં પવનના સુસવાટા અને વીજળીના ગાજ સાથે વરસાદ વરસ્યો

More news from ગુજરાત and nearby areas
  • બાલાસિનોર પોલીસ સ્ટેશનના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને પકડવામાં મહીસાગર એસ.ઓ.જી.ને મળેલ સફળતા. પંચમહાલ ગોધરા રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક વિધિ ચૌધરી સાહેબશ્રી નાઓએ નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા તા.૦૧/૦૪/૨૦૨૬ થી તા.૩૦/૦૪/૨૦૨૬ સુધી ડ્રાઇવનું આયોજન કરેલ હોય જે આધારે મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સફીન હસન સાહેબ નાઓની સુચના અને માર્ગદર્શન મુજબ એસ.ઓ.જી. પો.ઇન્સ. શ્રી.વી.ડી.ધોરડા સાહેબ નાઓએ એસ.ઓ.જી. શાખાના પો.સ.ઇ શ્રી એચ.બી.સિસોદીયા તથા એસ.ઓ.જી. સ્ટાફના માણસોની અલગ અલગ ટીમોની રચના કરવામાં આવેલ. દરમ્યાન એસ.ઓ.જી. પો.ઇન્સ. શ્રી.વી.ડી.ધોરડા સાહેબ નાઓને ટેક્નીકલ તેમજ હ્યુમન સોર્સથી બાતમી મળેલ કે, બાલાસિનોર પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુ.ર.નં.૦૦૩૨/૨૦૨૬ BNS કલમ ૩૧૮(૪),૫૪ તથા આઇ.ટી. એક્ટ ૬૬ (ડી) મુજબના ગુન્હાના કામના નાસતા ફરતા આરોપી સલમાન ઉર્ફે ઉસ્માનગની કારૂકભાઇ લીમડીવાલા રહે. જુનીઅંજુમન હાઇસ્કુલની પાછળ જમાલપુર અમદાવાદ નાનો પોતાના ઘરે હોવાની ચોક્કસ બાતમી આધારે એસ.ઓ.જી. ટીમના પો.સ.ઇ. એચ.બી.સિસોદીયા તથા એ.એસ.આઇ. કિર્તીપાલસિહ તથા હે.કો અક્ષથભાઇ તથા પો.કો.નથુભાઇ તથા પો.કો. મયુરસિંહ નાઓને અમદાવાદ ખાતે મોકલી તપાસ કરાવતાં ઉપરોક્ત ગુન્હામાં નાસતો ફરતો આરોપી મળી આવેલ જેથી હસ્તગત કરી આગળની કાયદેસરની કાર્યવાહી માટે બાલાસિનોર પો.સ્ટે. સોંપવામાં આવેલ છે. પકડાયેલ આરોપી - સલમાન ઉર્ફે ઉસ્માનગની ફારૂકભાઈ લીમડીવાલા રહે જુનીઅંજુમન હાઇસ્કુલની પાછળ જમાલપુર અમદાવાદ
    1
    બાલાસિનોર પોલીસ સ્ટેશનના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને પકડવામાં મહીસાગર એસ.ઓ.જી.ને મળેલ સફળતા.
પંચમહાલ ગોધરા રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક વિધિ ચૌધરી સાહેબશ્રી નાઓએ નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા તા.૦૧/૦૪/૨૦૨૬ થી તા.૩૦/૦૪/૨૦૨૬ સુધી ડ્રાઇવનું આયોજન કરેલ હોય જે આધારે મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સફીન હસન સાહેબ નાઓની સુચના અને માર્ગદર્શન મુજબ એસ.ઓ.જી. પો.ઇન્સ. શ્રી.વી.ડી.ધોરડા સાહેબ નાઓએ એસ.ઓ.જી. શાખાના પો.સ.ઇ શ્રી એચ.બી.સિસોદીયા તથા એસ.ઓ.જી. સ્ટાફના માણસોની અલગ અલગ ટીમોની રચના કરવામાં આવેલ.
દરમ્યાન એસ.ઓ.જી. પો.ઇન્સ. શ્રી.વી.ડી.ધોરડા સાહેબ નાઓને ટેક્નીકલ તેમજ હ્યુમન સોર્સથી બાતમી મળેલ કે, બાલાસિનોર પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુ.ર.નં.૦૦૩૨/૨૦૨૬ BNS કલમ ૩૧૮(૪),૫૪ તથા આઇ.ટી. એક્ટ ૬૬ (ડી) મુજબના ગુન્હાના કામના નાસતા ફરતા આરોપી સલમાન ઉર્ફે ઉસ્માનગની કારૂકભાઇ લીમડીવાલા રહે. જુનીઅંજુમન હાઇસ્કુલની પાછળ જમાલપુર અમદાવાદ નાનો પોતાના ઘરે હોવાની ચોક્કસ બાતમી આધારે એસ.ઓ.જી. ટીમના પો.સ.ઇ. એચ.બી.સિસોદીયા તથા એ.એસ.આઇ. કિર્તીપાલસિહ તથા હે.કો અક્ષથભાઇ તથા પો.કો.નથુભાઇ તથા પો.કો. મયુરસિંહ નાઓને અમદાવાદ ખાતે મોકલી તપાસ કરાવતાં ઉપરોક્ત ગુન્હામાં નાસતો ફરતો આરોપી મળી આવેલ જેથી હસ્તગત કરી આગળની કાયદેસરની કાર્યવાહી માટે બાલાસિનોર પો.સ્ટે. સોંપવામાં આવેલ છે.
પકડાયેલ આરોપી - સલમાન ઉર્ફે ઉસ્માનગની ફારૂકભાઈ લીમડીવાલા રહે જુનીઅંજુમન હાઇસ્કુલની પાછળ
જમાલપુર અમદાવાદ
    user_DILIPBHAI BARIA
    DILIPBHAI BARIA
    સંતરામપુર, મહીસાગર, ગુજરાત•
    17 hrs ago
  • પંચમહાલ જિલ્લા પોલીસ વડા ડો.હરેશ દુધાતની અધ્યક્ષતામાં હાલોલ રૂરલ પોલીસ મથકે મારી ત્રણ વાત તમારી ત્રણ વાતના સુત્ર હેઠળ લોક દરબાર યોજાયો હતો જેમાં આગામી જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીઓના સંદર્ભે જિલ્લા પોલીસ વડા ડૉ. હરેશ દુધાત દ્વારા વિવિધ માર્ગદર્શન પૂરું પાડી વિવિધ સુચનો કરવામાં આવ્યા હતા અને વ્યાજ વટાવના પ્રશ્નો અંગે પણ નિરાકરણ માટેના સૂચનો કરવામાં આવ્યા હતા મિત્રો આ વીડિયોને વધુમાં વધુ શેર અને લાઈક કરી કોમેન્ટ કરવા વિનંતી..અને હાં અપના બજાર હાલોલના પેજને ફોલો કરવાનું ભૂલશો નહીં.
    1
    પંચમહાલ જિલ્લા પોલીસ વડા ડો.હરેશ દુધાતની અધ્યક્ષતામાં હાલોલ રૂરલ પોલીસ મથકે મારી ત્રણ વાત તમારી ત્રણ વાતના સુત્ર હેઠળ લોક દરબાર યોજાયો હતો જેમાં આગામી જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીઓના સંદર્ભે જિલ્લા પોલીસ વડા ડૉ. હરેશ દુધાત દ્વારા વિવિધ માર્ગદર્શન પૂરું પાડી વિવિધ સુચનો કરવામાં આવ્યા હતા અને વ્યાજ વટાવના પ્રશ્નો અંગે પણ નિરાકરણ માટેના સૂચનો કરવામાં આવ્યા હતા
મિત્રો આ વીડિયોને વધુમાં વધુ શેર અને લાઈક કરી કોમેન્ટ કરવા વિનંતી..અને હાં અપના બજાર હાલોલના પેજને ફોલો કરવાનું ભૂલશો નહીં.
    user_Apna Bajar Halol
    Apna Bajar Halol
    રિપોર્ટર Halol, Panch Mahals•
    7 hrs ago
  • પંચમહાલ જિલ્લા પોલીસ વડા ડો.હરેશ દુધાતની અધ્યક્ષતામાં હાલોલ રૂરલ પોલીસ મથકે મારી ત્રણ વાત તમારી ત્રણ વાતના સુત્ર હેઠળ લોક દરબાર યોજાયો હતો જેમાં આગામી જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી સંદર્ભે વિવિધ ચર્ચા વિચારણાઓ કરી સલાહ સુચનો આપવામાં આવ્યા હતા અને વ્યાજ વટાવના પ્રશ્નોના નિરાકરણ માટે પણ સૂચનો આપવામાં આવ્યા હતા. મિત્રો આ વીડિયોને વધુમાં વધુ શેર અને લાઈક કરી કોમેન્ટ કરવા વિનંતી..અને હાં અપના બજાર હાલોલના પેજને ફોલો કરવાનું ભૂલશો નહીં.
    1
    પંચમહાલ જિલ્લા પોલીસ વડા ડો.હરેશ દુધાતની અધ્યક્ષતામાં હાલોલ રૂરલ પોલીસ મથકે મારી ત્રણ વાત તમારી ત્રણ વાતના સુત્ર હેઠળ લોક દરબાર યોજાયો હતો જેમાં આગામી જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી સંદર્ભે વિવિધ ચર્ચા વિચારણાઓ કરી સલાહ સુચનો આપવામાં આવ્યા હતા અને વ્યાજ વટાવના પ્રશ્નોના નિરાકરણ માટે પણ સૂચનો આપવામાં આવ્યા હતા.
મિત્રો આ વીડિયોને વધુમાં વધુ શેર અને લાઈક કરી કોમેન્ટ કરવા વિનંતી..અને હાં અપના બજાર હાલોલના પેજને ફોલો કરવાનું ભૂલશો નહીં.
    user_PANCHMAHAL UPDATE
    PANCHMAHAL UPDATE
    Local News Reporter હાલોલ, પંચમહાલ, ગુજરાત•
    7 hrs ago
  • આ પોસ્ટ મૂકે છે વિકેશભાઇ રાઠવા ગામ ઊમઠી રેણદી પંચાત તાલુકો કવાંટ જિલ્લો છોટાઉદેપુર ગુજરાત
    1
    આ પોસ્ટ મૂકે છે વિકેશભાઇ રાઠવા ગામ ઊમઠી રેણદી પંચાત તાલુકો કવાંટ જિલ્લો છોટાઉદેપુર ગુજરાત
    user_Vikeshbhai rathwa
    Vikeshbhai rathwa
    Real estate fair કવાંટ, છોટાઉદેપુર, ગુજરાત•
    7 hrs ago
  • હાલોલ બાયપાસ રોડ ઉપર એમજી મોટર સામે આવેલી એક પ્લાસ્ટિક કંપનીના પરિસરમાં આવેલા રૂમમાં રહેતા સુપરવાઈઝરનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. ગત સાંજે બનેલી આ ઘટનાની જાણ કંપનીના માલિકને થતા અન્ય કામદારોની મદદથી યુવકને નીચે ઉતારી હાલોલની રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. માહિતી મુજબ, હાલોલમાં એમજી મોટર્સ સામે આવેલી કિરણભાઈ જૈનની ‘રાજબંધુ પોલીમર’ કંપનીમાં સુપરવાઈઝર તરીકે કામ કરતા અને મૂળ રાજસ્થાનના સિરોહી જિલ્લાના 28 વર્ષીય જીતેન્દ્ર બધુંરામજી અગ્રવાલ કંપનીના રૂમમાં છતના હુક સાથે બાંધેલી દોરી વડે લટકેલી હાલતમાં મળી આવ્યા હતા. આ બનાવ અંગે કંપનીમાં કામ કરતા દિનેશ જશવંતસિંહ સોલંકીએ પોલીસમાં જાણ કરતા જણાવ્યું હતું કે અન્ય સુપરવાઈઝર મિતેશ કોઠારી દ્વારા જીતેન્દ્રને વારંવાર ફોન કરવામાં આવતા છતાં જવાબ ન મળતા તપાસ કરવા મોકલવામાં આવ્યો હતો. રૂમમાં જઈને જોયું ત્યારે જીતેન્દ્ર અગ્રવાલ દોરી વડે લટકેલા જોવા મળ્યા હતા. ત્યારબાદ કંપનીના માલિક કિરણ જૈન અને અન્ય લોકો સ્થળ પર પહોંચી યુવકને નીચે ઉતારી હોસ્પિટલમાં ખસેડ્યા હતા, જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. આ બનાવ અંગે હાલોલ ટાઉન પોલીસે સ્થળ પર પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક રીતે આ આત્મહત્યા છે કે કોઈએ હત્યા કરી લટકાવી દીધો છે તે અંગે સ્પષ્ટતા થઈ નથી, અને પોલીસે તમામ દિશામાં ઊંડી તપાસ શરૂ કરી છે.
    1
    હાલોલ બાયપાસ રોડ ઉપર એમજી મોટર સામે આવેલી એક પ્લાસ્ટિક કંપનીના પરિસરમાં આવેલા રૂમમાં રહેતા સુપરવાઈઝરનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. ગત સાંજે બનેલી આ ઘટનાની જાણ કંપનીના માલિકને થતા અન્ય કામદારોની મદદથી યુવકને નીચે ઉતારી હાલોલની રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો.
માહિતી મુજબ, હાલોલમાં એમજી મોટર્સ સામે આવેલી કિરણભાઈ જૈનની ‘રાજબંધુ પોલીમર’ કંપનીમાં સુપરવાઈઝર તરીકે કામ કરતા અને મૂળ રાજસ્થાનના સિરોહી જિલ્લાના 28 વર્ષીય જીતેન્દ્ર બધુંરામજી અગ્રવાલ કંપનીના રૂમમાં છતના હુક સાથે બાંધેલી દોરી વડે લટકેલી હાલતમાં મળી આવ્યા હતા.
આ બનાવ અંગે કંપનીમાં કામ કરતા દિનેશ જશવંતસિંહ સોલંકીએ પોલીસમાં જાણ કરતા જણાવ્યું હતું કે અન્ય સુપરવાઈઝર મિતેશ કોઠારી દ્વારા જીતેન્દ્રને વારંવાર ફોન કરવામાં આવતા છતાં જવાબ ન મળતા તપાસ કરવા મોકલવામાં આવ્યો હતો. રૂમમાં જઈને જોયું ત્યારે જીતેન્દ્ર અગ્રવાલ દોરી વડે લટકેલા જોવા મળ્યા હતા.
ત્યારબાદ કંપનીના માલિક કિરણ જૈન અને અન્ય લોકો સ્થળ પર પહોંચી યુવકને નીચે ઉતારી હોસ્પિટલમાં ખસેડ્યા હતા, જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે હાલોલ ટાઉન પોલીસે સ્થળ પર પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાથમિક રીતે આ આત્મહત્યા છે કે કોઈએ હત્યા કરી લટકાવી દીધો છે તે અંગે સ્પષ્ટતા થઈ નથી, અને પોલીસે તમામ દિશામાં ઊંડી તપાસ શરૂ કરી છે.
    user_Jasmin B Shah
    Jasmin B Shah
    Bag shop હાલોલ, પંચમહાલ, ગુજરાત•
    7 hrs ago
  • Post by THE BEALERT
    1
    Post by THE BEALERT
    user_THE BEALERT
    THE BEALERT
    વડોદરા પશ્ચિમ, વડોદરા, ગુજરાત•
    22 min ago
  • દાહોદમાં નગરપાલિકા બેઠક પર આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવારોની યાદી જાહેર કરાઈ આજે તારીખ 07/04/2026 મંગળવારના રોજ સાંજે 4.30 કલાક સુધીમાં આપેલ માહિતી અનુસાર આમ આદમી પાર્ટી દ્વારા 7 જેટલા ઉમેદવારો જાહેર કરવામાં આવ્યાં વોર્ડ નંબર 4 અને 5 અને 8 માટે કુલ 7 ઉમેદવારો જાહેર કરાયા આમ આદમી પાર્ટી ગુજરાત દ્વારા યાદી જાહેર કરવામાં આવી સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીને લઈને આમ આદમી પાર્ટી દ્વારા યાદીમાં નગરપાલિકાના 7 બેઠકો માટે ઉમેદવારો જાહેર કરાયા પસંદગી પામેલા ઉમેદવારોમાં ભારે ઉત્સાહ ઉમેદવારના સમર્થકો દ્વારા શુભેચ્છાઓ પાઠવી
    1
    દાહોદમાં નગરપાલિકા બેઠક પર આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવારોની યાદી જાહેર કરાઈ 
આજે તારીખ 07/04/2026 મંગળવારના રોજ  સાંજે 4.30 કલાક સુધીમાં આપેલ માહિતી અનુસાર
આમ આદમી પાર્ટી દ્વારા 7 જેટલા ઉમેદવારો જાહેર કરવામાં આવ્યાં 
વોર્ડ નંબર 4 અને 5 અને 8 માટે કુલ 7 ઉમેદવારો જાહેર કરાયા 
આમ આદમી પાર્ટી ગુજરાત દ્વારા યાદી જાહેર કરવામાં આવી 
સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીને લઈને આમ આદમી પાર્ટી દ્વારા યાદીમાં નગરપાલિકાના 7 બેઠકો માટે ઉમેદવારો જાહેર કરાયા 
પસંદગી પામેલા ઉમેદવારોમાં ભારે ઉત્સાહ 
ઉમેદવારના સમર્થકો દ્વારા શુભેચ્છાઓ પાઠવી
    user_Saurabh Gelot
    Saurabh Gelot
    પત્રકાર Dohad, Gujarat•
    5 hrs ago
  • Post by Nationgujarat.com
    1
    Post by Nationgujarat.com
    user_Nationgujarat.com
    Nationgujarat.com
    Newspaper publisher Vadodara West, Gujarat•
    6 hrs ago
  • અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લા માં ફરીથી કરા સાથે વરસાદ પડવાથી ખેડૂતો ને પારાવાર નુકસાન. જવાનસિંહ ઠાકોર અરવલ્લી. મોં. 9638500650
    3
    અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લા માં   ફરીથી કરા સાથે વરસાદ પડવાથી   ખેડૂતો  ને પારાવાર નુકસાન.
જવાનસિંહ ઠાકોર અરવલ્લી.
મોં. 9638500650
    user_Jawansingh thakor@108 ખબરદાર ન
    Jawansingh thakor@108 ખબરદાર ન
    Voice of people મોડાસા, અરવલ્લી, ગુજરાત•
    7 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.