Shuru
Apke Nagar Ki App…
હાલોલ રૂરલ પોલીસ મથકે જીલ્લા પોલીસ વડા ડૉ. હરેશ દુધાતની અધ્યક્ષતામાં લોક દરબાર યોજાયો.. પંચમહાલ જિલ્લા પોલીસ વડા ડો.હરેશ દુધાતની અધ્યક્ષતામાં હાલોલ રૂરલ પોલીસ મથકે મારી ત્રણ વાત તમારી ત્રણ વાતના સુત્ર હેઠળ લોક દરબાર યોજાયો હતો જેમાં આગામી જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી સંદર્ભે વિવિધ ચર્ચા વિચારણાઓ કરી સલાહ સુચનો આપવામાં આવ્યા હતા અને વ્યાજ વટાવના પ્રશ્નોના નિરાકરણ માટે પણ સૂચનો આપવામાં આવ્યા હતા. મિત્રો આ વીડિયોને વધુમાં વધુ શેર અને લાઈક કરી કોમેન્ટ કરવા વિનંતી..અને હાં અપના બજાર હાલોલના પેજને ફોલો કરવાનું ભૂલશો નહીં.
PANCHMAHAL UPDATE
હાલોલ રૂરલ પોલીસ મથકે જીલ્લા પોલીસ વડા ડૉ. હરેશ દુધાતની અધ્યક્ષતામાં લોક દરબાર યોજાયો.. પંચમહાલ જિલ્લા પોલીસ વડા ડો.હરેશ દુધાતની અધ્યક્ષતામાં હાલોલ રૂરલ પોલીસ મથકે મારી ત્રણ વાત તમારી ત્રણ વાતના સુત્ર હેઠળ લોક દરબાર યોજાયો હતો જેમાં આગામી જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી સંદર્ભે વિવિધ ચર્ચા વિચારણાઓ કરી સલાહ સુચનો આપવામાં આવ્યા હતા અને વ્યાજ વટાવના પ્રશ્નોના નિરાકરણ માટે પણ સૂચનો આપવામાં આવ્યા હતા. મિત્રો આ વીડિયોને વધુમાં વધુ શેર અને લાઈક કરી કોમેન્ટ કરવા વિનંતી..અને હાં અપના બજાર હાલોલના પેજને ફોલો કરવાનું ભૂલશો નહીં.
More news from Panch Mahals and nearby areas
- પંચમહાલ જિલ્લા પોલીસ વડા ડો.હરેશ દુધાતની અધ્યક્ષતામાં હાલોલ રૂરલ પોલીસ મથકે મારી ત્રણ વાત તમારી ત્રણ વાતના સુત્ર હેઠળ લોક દરબાર યોજાયો હતો જેમાં આગામી જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીઓના સંદર્ભે જિલ્લા પોલીસ વડા ડૉ. હરેશ દુધાત દ્વારા વિવિધ માર્ગદર્શન પૂરું પાડી વિવિધ સુચનો કરવામાં આવ્યા હતા અને વ્યાજ વટાવના પ્રશ્નો અંગે પણ નિરાકરણ માટેના સૂચનો કરવામાં આવ્યા હતા મિત્રો આ વીડિયોને વધુમાં વધુ શેર અને લાઈક કરી કોમેન્ટ કરવા વિનંતી..અને હાં અપના બજાર હાલોલના પેજને ફોલો કરવાનું ભૂલશો નહીં.1
- પંચમહાલ જિલ્લા પોલીસ વડા ડો.હરેશ દુધાતની અધ્યક્ષતામાં હાલોલ રૂરલ પોલીસ મથકે મારી ત્રણ વાત તમારી ત્રણ વાતના સુત્ર હેઠળ લોક દરબાર યોજાયો હતો જેમાં આગામી જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી સંદર્ભે વિવિધ ચર્ચા વિચારણાઓ કરી સલાહ સુચનો આપવામાં આવ્યા હતા અને વ્યાજ વટાવના પ્રશ્નોના નિરાકરણ માટે પણ સૂચનો આપવામાં આવ્યા હતા. મિત્રો આ વીડિયોને વધુમાં વધુ શેર અને લાઈક કરી કોમેન્ટ કરવા વિનંતી..અને હાં અપના બજાર હાલોલના પેજને ફોલો કરવાનું ભૂલશો નહીં.1
- હાલોલ બાયપાસ રોડ ઉપર એમજી મોટર સામે આવેલી એક પ્લાસ્ટિક કંપનીના પરિસરમાં આવેલા રૂમમાં રહેતા સુપરવાઈઝરનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. ગત સાંજે બનેલી આ ઘટનાની જાણ કંપનીના માલિકને થતા અન્ય કામદારોની મદદથી યુવકને નીચે ઉતારી હાલોલની રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. માહિતી મુજબ, હાલોલમાં એમજી મોટર્સ સામે આવેલી કિરણભાઈ જૈનની ‘રાજબંધુ પોલીમર’ કંપનીમાં સુપરવાઈઝર તરીકે કામ કરતા અને મૂળ રાજસ્થાનના સિરોહી જિલ્લાના 28 વર્ષીય જીતેન્દ્ર બધુંરામજી અગ્રવાલ કંપનીના રૂમમાં છતના હુક સાથે બાંધેલી દોરી વડે લટકેલી હાલતમાં મળી આવ્યા હતા. આ બનાવ અંગે કંપનીમાં કામ કરતા દિનેશ જશવંતસિંહ સોલંકીએ પોલીસમાં જાણ કરતા જણાવ્યું હતું કે અન્ય સુપરવાઈઝર મિતેશ કોઠારી દ્વારા જીતેન્દ્રને વારંવાર ફોન કરવામાં આવતા છતાં જવાબ ન મળતા તપાસ કરવા મોકલવામાં આવ્યો હતો. રૂમમાં જઈને જોયું ત્યારે જીતેન્દ્ર અગ્રવાલ દોરી વડે લટકેલા જોવા મળ્યા હતા. ત્યારબાદ કંપનીના માલિક કિરણ જૈન અને અન્ય લોકો સ્થળ પર પહોંચી યુવકને નીચે ઉતારી હોસ્પિટલમાં ખસેડ્યા હતા, જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. આ બનાવ અંગે હાલોલ ટાઉન પોલીસે સ્થળ પર પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક રીતે આ આત્મહત્યા છે કે કોઈએ હત્યા કરી લટકાવી દીધો છે તે અંગે સ્પષ્ટતા થઈ નથી, અને પોલીસે તમામ દિશામાં ઊંડી તપાસ શરૂ કરી છે.1
- Post by Nationgujarat.com1
- कुवैत के पानी को लेकर फैली गलत जानकारी पर उठे सवाल" "जागरूक नागरिक के वीडियो ने मीडिया की खबर पर खड़े किए प्रश्न"2
- Post by Yunis Parmar CRIME ATTACK NEW1
- ભારતીય સેનામાં સતત ૧૬ વર્ષ સુધી દેશના વિવિધ રાજ્યોમાં નિષ્ઠાપૂર્વક ફરજ બજાવીને નિવૃત્ત થયેલા બોડેલીના ડોરમાર વસાહતના વતની કમલેશભાઈ રાઠવા આજે જ્યારે પોતાના વતન પરત ફર્યા, ત્યારે સમગ્ર વિસ્તારમાં ઉત્સવનો માહોલ જોવા મળ્યો હતો. બોડેલીની અલીપુરા ચોકડી ખાતે મોટી સંખ્યામાં આજુબાજુના ગામના મિત્રો, સ્નેહીજનો અને સ્થાનિક નગરજનો હાથમાં તિરંગા અને પુષ્પહાર સાથે ઉમટી પડ્યા હતા. 'ભારત માતા કી જય' અને 'વંદે માતરમ્'ના ગગનભેદી નારાઓ વચ્ચે જવાનનું ઉષ્માભર્યું અભિવાદન કરવામાં આવ્યું હતું.1
- Post by Nationgujarat.com1