logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ગોપાલ ઇટાલિયા ના સુરત નિવાસ્થાને પોલીસ કોઈ કારણ સર જતા હર્ષ સંઘવી ને આડે હાથે લઈ ગુસ્સામાં શું કહ્યું ગોપાલ ઇટાલીયાએ

2 hrs ago
user_Nationgujarat.com
Nationgujarat.com
Newspaper publisher Vadodara West, Gujarat•
2 hrs ago

ગોપાલ ઇટાલિયા ના સુરત નિવાસ્થાને પોલીસ કોઈ કારણ સર જતા હર્ષ સંઘવી ને આડે હાથે લઈ ગુસ્સામાં શું કહ્યું ગોપાલ ઇટાલીયાએ

More news from ગુજરાત and nearby areas
  • હાલોલ બાયપાસ રોડ ઉપર એમજી મોટર સામે આવેલી એક પ્લાસ્ટિક કંપનીના પરિસરમાં આવેલા રૂમમાં રહેતા સુપરવાઈઝરનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. ગત સાંજે બનેલી આ ઘટનાની જાણ કંપનીના માલિકને થતા અન્ય કામદારોની મદદથી યુવકને નીચે ઉતારી હાલોલની રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. માહિતી મુજબ, હાલોલમાં એમજી મોટર્સ સામે આવેલી કિરણભાઈ જૈનની ‘રાજબંધુ પોલીમર’ કંપનીમાં સુપરવાઈઝર તરીકે કામ કરતા અને મૂળ રાજસ્થાનના સિરોહી જિલ્લાના 28 વર્ષીય જીતેન્દ્ર બધુંરામજી અગ્રવાલ કંપનીના રૂમમાં છતના હુક સાથે બાંધેલી દોરી વડે લટકેલી હાલતમાં મળી આવ્યા હતા. આ બનાવ અંગે કંપનીમાં કામ કરતા દિનેશ જશવંતસિંહ સોલંકીએ પોલીસમાં જાણ કરતા જણાવ્યું હતું કે અન્ય સુપરવાઈઝર મિતેશ કોઠારી દ્વારા જીતેન્દ્રને વારંવાર ફોન કરવામાં આવતા છતાં જવાબ ન મળતા તપાસ કરવા મોકલવામાં આવ્યો હતો. રૂમમાં જઈને જોયું ત્યારે જીતેન્દ્ર અગ્રવાલ દોરી વડે લટકેલા જોવા મળ્યા હતા. ત્યારબાદ કંપનીના માલિક કિરણ જૈન અને અન્ય લોકો સ્થળ પર પહોંચી યુવકને નીચે ઉતારી હોસ્પિટલમાં ખસેડ્યા હતા, જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. આ બનાવ અંગે હાલોલ ટાઉન પોલીસે સ્થળ પર પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક રીતે આ આત્મહત્યા છે કે કોઈએ હત્યા કરી લટકાવી દીધો છે તે અંગે સ્પષ્ટતા થઈ નથી, અને પોલીસે તમામ દિશામાં ઊંડી તપાસ શરૂ કરી છે.
    1
    હાલોલ બાયપાસ રોડ ઉપર એમજી મોટર સામે આવેલી એક પ્લાસ્ટિક કંપનીના પરિસરમાં આવેલા રૂમમાં રહેતા સુપરવાઈઝરનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. ગત સાંજે બનેલી આ ઘટનાની જાણ કંપનીના માલિકને થતા અન્ય કામદારોની મદદથી યુવકને નીચે ઉતારી હાલોલની રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો.
માહિતી મુજબ, હાલોલમાં એમજી મોટર્સ સામે આવેલી કિરણભાઈ જૈનની ‘રાજબંધુ પોલીમર’ કંપનીમાં સુપરવાઈઝર તરીકે કામ કરતા અને મૂળ રાજસ્થાનના સિરોહી જિલ્લાના 28 વર્ષીય જીતેન્દ્ર બધુંરામજી અગ્રવાલ કંપનીના રૂમમાં છતના હુક સાથે બાંધેલી દોરી વડે લટકેલી હાલતમાં મળી આવ્યા હતા.
આ બનાવ અંગે કંપનીમાં કામ કરતા દિનેશ જશવંતસિંહ સોલંકીએ પોલીસમાં જાણ કરતા જણાવ્યું હતું કે અન્ય સુપરવાઈઝર મિતેશ કોઠારી દ્વારા જીતેન્દ્રને વારંવાર ફોન કરવામાં આવતા છતાં જવાબ ન મળતા તપાસ કરવા મોકલવામાં આવ્યો હતો. રૂમમાં જઈને જોયું ત્યારે જીતેન્દ્ર અગ્રવાલ દોરી વડે લટકેલા જોવા મળ્યા હતા.
ત્યારબાદ કંપનીના માલિક કિરણ જૈન અને અન્ય લોકો સ્થળ પર પહોંચી યુવકને નીચે ઉતારી હોસ્પિટલમાં ખસેડ્યા હતા, જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે હાલોલ ટાઉન પોલીસે સ્થળ પર પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાથમિક રીતે આ આત્મહત્યા છે કે કોઈએ હત્યા કરી લટકાવી દીધો છે તે અંગે સ્પષ્ટતા થઈ નથી, અને પોલીસે તમામ દિશામાં ઊંડી તપાસ શરૂ કરી છે.
    user_Jasmin B Shah
    Jasmin B Shah
    Bag shop હાલોલ, પંચમહાલ, ગુજરાત•
    4 hrs ago
  • ભારતીય સેનામાં સતત ૧૬ વર્ષ સુધી દેશના વિવિધ રાજ્યોમાં નિષ્ઠાપૂર્વક ફરજ બજાવીને નિવૃત્ત થયેલા બોડેલીના ડોરમાર વસાહતના વતની કમલેશભાઈ રાઠવા આજે જ્યારે પોતાના વતન પરત ફર્યા, ત્યારે સમગ્ર વિસ્તારમાં ઉત્સવનો માહોલ જોવા મળ્યો હતો. બોડેલીની અલીપુરા ચોકડી ખાતે મોટી સંખ્યામાં આજુબાજુના ગામના મિત્રો, સ્નેહીજનો અને સ્થાનિક નગરજનો હાથમાં તિરંગા અને પુષ્પહાર સાથે ઉમટી પડ્યા હતા. 'ભારત માતા કી જય' અને 'વંદે માતરમ્'ના ગગનભેદી નારાઓ વચ્ચે જવાનનું ઉષ્માભર્યું અભિવાદન કરવામાં આવ્યું હતું.
    1
    ભારતીય સેનામાં સતત ૧૬ વર્ષ સુધી દેશના વિવિધ રાજ્યોમાં નિષ્ઠાપૂર્વક ફરજ બજાવીને નિવૃત્ત થયેલા બોડેલીના ડોરમાર વસાહતના વતની કમલેશભાઈ રાઠવા આજે જ્યારે પોતાના વતન પરત ફર્યા, ત્યારે સમગ્ર વિસ્તારમાં ઉત્સવનો માહોલ જોવા મળ્યો હતો.
બોડેલીની અલીપુરા ચોકડી ખાતે મોટી સંખ્યામાં આજુબાજુના ગામના મિત્રો, સ્નેહીજનો અને સ્થાનિક નગરજનો હાથમાં તિરંગા અને પુષ્પહાર સાથે ઉમટી પડ્યા હતા. 'ભારત માતા કી જય' અને 'વંદે માતરમ્'ના ગગનભેદી નારાઓ વચ્ચે જવાનનું ઉષ્માભર્યું અભિવાદન કરવામાં આવ્યું હતું.
    user_TEAM JAGRUT
    TEAM JAGRUT
    Local News Reporter Bodeli, Chhotaudepur•
    20 hrs ago
  • Post by Sanjay Kumar Sanjay Kumar kadapada
    1
    Post by Sanjay Kumar Sanjay Kumar kadapada
    user_Sanjay Kumar Sanjay Kumar kadapada
    Sanjay Kumar Sanjay Kumar kadapada
    ખેડા, ખેડા, ગુજરાત•
    6 hrs ago
  • Post by Pykkyg
    2
    Post by Pykkyg
    user_Pykkyg
    Pykkyg
    Jhagadia, Bharuch•
    10 hrs ago
  • કઠલાલમાં શ્રીમદ ભાગવત પંચાંનહ પારાયણનો પાંચ દિવસનો ભવ્ય ઉત્સવ ઉજવવામાં આવ્યો... શ્રી સ્વામિનારાયણ ભગવાનના ચરણોથી પાવનભૂમિ કઠલાલના આંગણે સ. ગુ. શાસ્ત્રી શ્રી વાસુદેવ ચરણદાસજી સ્વામી- બદ્રીનાથમહંત શ્રી દ્વારા કઠલાલમાં આવેલ નગરપાલિકા ટાઉનહોલ ખાતે પાંચ દિવસીય શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું શ્રી સ્વામિનારાયણ સંત ગણના દિવ્ય આશીર્વાદથી અને તેમના માર્ગદર્શન મુજબ બીપીનભાઈ પટેલના માતા-પિતા તેમજ બંને ભાઈઓના મોક્ષાથે તેમના કુટુંબના યજમાન પદે કથાનું આયોજન કરવામાં આવ્યું હતું સ.ગુ. શાસ્ત્રી શ્રી વાસુદેવ ચરણદાસજી સ્વામી એ વ્યાસપીઠ ઉપર બિરાજમાન થઈ સંગીતની મધુર સુરાવલી સાથે સંપૂર્ણ કથા નું રસપાન કરાવ્યું હતું. કઠલાલ તેમજ આજુબાજુના ગામોના સર્વે ભક્તો એ સ્નેહ ભર્યું નિમંત્રણ સ્વીકારી હજારોની સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ગુજરાતના સ્વામિનારાયણ સંસ્થાના સંતો મહાત્માઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કુટુંબીજનોને આશીર્વાદ પાઠ્ય હતા. ભાગવત સપ્તાહમાં આવતા ભગવાનના પ્રેરક પ્રસંગો ને હરિભક્તોએ ખૂબ ધામધૂમથી ઉજવ્યા હતા. યજમાન શ્રી તરફથી પધારેલા સૌ કોઈ ભક્તો માટે સ્વરુચિ ભોજનની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી આમ પાંચ દિવસ ચાલેલ શ્રીમદ ભાગવત નું રસપાન કરી લોકોએ ધન્યતાઅનુભવી હતી.. ક્રાઈમ પેટ્રોલીંગ ન્યૂઝ વિજયસિંહ સોઢાપરમાર ખેડા, કઠલાલ.
    4
    કઠલાલમાં શ્રીમદ ભાગવત પંચાંનહ પારાયણનો પાંચ દિવસનો ભવ્ય ઉત્સવ ઉજવવામાં આવ્યો...
શ્રી સ્વામિનારાયણ ભગવાનના ચરણોથી પાવનભૂમિ કઠલાલના આંગણે સ. ગુ. શાસ્ત્રી શ્રી વાસુદેવ ચરણદાસજી સ્વામી- બદ્રીનાથમહંત શ્રી દ્વારા કઠલાલમાં આવેલ નગરપાલિકા ટાઉનહોલ ખાતે પાંચ દિવસીય શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું શ્રી સ્વામિનારાયણ સંત ગણના દિવ્ય આશીર્વાદથી અને તેમના માર્ગદર્શન મુજબ બીપીનભાઈ પટેલના માતા-પિતા તેમજ બંને ભાઈઓના મોક્ષાથે તેમના કુટુંબના યજમાન પદે કથાનું આયોજન કરવામાં આવ્યું હતું સ.ગુ. શાસ્ત્રી શ્રી વાસુદેવ ચરણદાસજી સ્વામી એ વ્યાસપીઠ ઉપર બિરાજમાન થઈ સંગીતની મધુર સુરાવલી સાથે સંપૂર્ણ કથા નું રસપાન કરાવ્યું હતું. કઠલાલ તેમજ આજુબાજુના ગામોના સર્વે ભક્તો એ સ્નેહ ભર્યું નિમંત્રણ સ્વીકારી હજારોની સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ગુજરાતના સ્વામિનારાયણ સંસ્થાના સંતો મહાત્માઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કુટુંબીજનોને આશીર્વાદ પાઠ્ય હતા. ભાગવત સપ્તાહમાં આવતા ભગવાનના પ્રેરક પ્રસંગો ને હરિભક્તોએ ખૂબ ધામધૂમથી ઉજવ્યા હતા. યજમાન શ્રી તરફથી પધારેલા સૌ કોઈ ભક્તો માટે સ્વરુચિ ભોજનની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી આમ પાંચ દિવસ ચાલેલ શ્રીમદ ભાગવત નું રસપાન કરી લોકોએ  ધન્યતાઅનુભવી હતી..
ક્રાઈમ પેટ્રોલીંગ ન્યૂઝ 
વિજયસિંહ સોઢાપરમાર 
ખેડા, કઠલાલ.
    user_ક્રાઈમ પેટ્રોલીંગ ન્યૂઝ.. રિપોર્ટર
    ક્રાઈમ પેટ્રોલીંગ ન્યૂઝ.. રિપોર્ટર
    Press Ripoter Kathlal, Kheda•
    15 hrs ago
  • ભરૂચમાં હાઈટેન્શન લાઇન કામ અટકાવ્યું, 100થી વધુ ખેડૂતો રસ્તા પર
    1
    ભરૂચમાં હાઈટેન્શન લાઇન કામ અટકાવ્યું, 100થી વધુ ખેડૂતો રસ્તા પર
    user_Gujarat Introverted day
    Gujarat Introverted day
    Local News Reporter અંકલેશ્વર, ભરૂચ, ગુજરાત•
    9 min ago
  • Post by Nationgujarat.com
    1
    Post by Nationgujarat.com
    user_Nationgujarat.com
    Nationgujarat.com
    Newspaper publisher Vadodara West, Gujarat•
    23 hrs ago
  • Post by Sanjay Kumar Sanjay Kumar kadapada
    1
    Post by Sanjay Kumar Sanjay Kumar kadapada
    user_Sanjay Kumar Sanjay Kumar kadapada
    Sanjay Kumar Sanjay Kumar kadapada
    ખેડા, ખેડા, ગુજરાત•
    6 hrs ago
  • भारत के समुद्री क्षेत्र के गौरव और विकास को दिखाने के लिए गांधीनगर में '63वां नेशनल मैरीटाइम डे' बड़े पैमाने पर मनाया गया। गुजरात मैरीटाइम बोर्ड द्वारा आयोजित इस कार्यक्रम में राज्यपाल आचार्य देवव्रत और मुख्यमंत्री भूपेंद्र पटेल शामिल हुए और देश के विकास में समुद्री क्षेत्र की भूमिका की सराहना की। मैरीटाइम डे के मौके पर पारंपरिक 'पिनिंग सेरेमनी' हुई। राज्यपाल आचार्य देवव्रत ने कहा, "मैरीटाइम व्यापार भारत की आर्थिक रीढ़ है। मैरीटाइम इंडिया विज़न के ज़रिए भारत ग्लोबल लेवल पर और ज़्यादा ताकतवर बनेगा।" दूसरी ओर, मुख्यमंत्री आवास पर हुए एक कार्यक्रम में गुजरात फिशरमैन एसोसिएशन और नवसारी के शैलेशभाई टंडेल ने मैरीटाइम डे के प्रतीक पिन से CM भूपेंद्र पटेल, वित्त मंत्री कनुभाई देसाई और वन एवं पर्यावरण मंत्री अर्जुनभाई मोढवाडिया,गुजरात माछी समाज के नवसारीके शैलेशभाई टंडेल को भी सम्मानित किया। इस सेलिब्रेशन में गांधीधाम चैंबर ऑफ कॉमर्स के बड़ी संख्या में पदाधिकारी और कच्छ के जाने-माने उद्योगपति शामिल हुए। रिपोर्ट. भीखाभाई माछी.महिसागर
    1
    भारत के समुद्री क्षेत्र के गौरव और विकास को दिखाने के लिए गांधीनगर में '63वां नेशनल मैरीटाइम डे' बड़े पैमाने पर मनाया गया।
गुजरात मैरीटाइम बोर्ड द्वारा आयोजित इस कार्यक्रम में राज्यपाल आचार्य देवव्रत और मुख्यमंत्री भूपेंद्र पटेल शामिल हुए और देश के विकास में समुद्री क्षेत्र की भूमिका की सराहना की।
मैरीटाइम डे के मौके पर पारंपरिक 'पिनिंग सेरेमनी' हुई। राज्यपाल आचार्य देवव्रत ने कहा, "मैरीटाइम व्यापार भारत की आर्थिक रीढ़ है। मैरीटाइम इंडिया विज़न के ज़रिए भारत ग्लोबल लेवल पर और ज़्यादा
ताकतवर बनेगा।" दूसरी ओर, मुख्यमंत्री आवास पर हुए एक कार्यक्रम में गुजरात फिशरमैन एसोसिएशन और नवसारी के शैलेशभाई टंडेल ने मैरीटाइम डे के प्रतीक पिन से CM भूपेंद्र पटेल, वित्त मंत्री कनुभाई देसाई और वन एवं पर्यावरण मंत्री अर्जुनभाई मोढवाडिया,गुजरात  माछी समाज के नवसारीके शैलेशभाई टंडेल को भी सम्मानित किया।
इस सेलिब्रेशन में गांधीधाम चैंबर ऑफ कॉमर्स के बड़ी संख्या में पदाधिकारी और कच्छ के जाने-माने उद्योगपति शामिल हुए।
रिपोर्ट. भीखाभाई माछी.महिसागर
    user_BHARAT NEWS
    BHARAT NEWS
    Daskroi, Ahmadabad•
    38 min ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.