Shuru
Apke Nagar Ki App…
ભરૂચમાં હાઈટેન્શન લાઇન કામ અટકાવ્યું, 100થી વધુ ખેડૂતો રસ્તા પર
Gujarat Introverted day
ભરૂચમાં હાઈટેન્શન લાઇન કામ અટકાવ્યું, 100થી વધુ ખેડૂતો રસ્તા પર
More news from ગુજરાત and nearby areas
- આમોદ નજીક આમોદ-કરજણ રોડ પર ગમખ્વાર અકસ્માત વેગેનાર કાર ઝાડ સાથે અથડાતા બે યુવકો ગંભીર ઇજાગ્રસ્ત ઓવરટેક દરમ્યાન ડ્રાઈવર સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવ્યો ઈજાગ્રસ્તોને 108 દ્વારા આમોદ CHC ખાતે ખસેડાયા1
- Post by Pykkyg2
- Post by GUJARAT MANTRA NEWS1
- Post by RK News1
- આમોદ તાલુકા સહિત અન્ય વિસ્તાર માં વરસાદ અને આમોદ મા મેન બજાર મા પાણી જોવા મળી વરસાદ પરિસ્થિત માં ફેર ફેરફાર જોવા મળી રહયો. એક તરફ ગરમી માં રાહત જોવા મળી છે . તો બીજી તરફ તૈયાર ખેડૂત નો પાક નો નુકસાન ની ભીતી થી ખેડૂતો માં ચિંતા વધતી જાય છે . ગુજરાત માં ભર ઉનાળે અચાનક હવામાન માં મોટો પલટો આવ્યો છે . કમોસમી વરસાદ ઝાપટાં પડતા ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. ખેડૂતો માં ભારે ચિંતા નો વિષય છે .3
- સુરત... સુરત રેલ્વે સ્ટેશન, પ્લેટફોર્મ નં. 1 પરથી આરોપી ઝડપાયો સુરત રેલ્વે sog ની ટીમ દ્વારા સંયુક્ત ઓપરેશન ઓડિશા ગંજામના વતની જીતુ શાહુની ધરપકડ આરોપી જીતુ શાહ વ્યવસાયે ખેતી કામ સાથે સંકળાયેલ આરોપી પાસેથી 4.049 કિલોગ્રામ ગાંજો જપ્ત અંદાજીત 2,02 લાખની કિંમતનો ગાંજો કબજે કર્યો સુરત રેલ્વે પોલસે વધુ તપાસ હાથ ધરી4
- Post by Dileep Kumar yadav1
- ચૂંટણી પહેલા રાજકીય પલટો, અરૂણાબેન પટેલે ભાજપ છોડ્યું1