logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

હાલોલ બાયપાસ રોડ ઉપર એમજી મોટર સામે આવેલી એક પ્લાસ્ટિક કંપનીના પરિસરમાં આવેલા રૂમમાં રહેતા સુપરવાઈઝરનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી હાલોલ બાયપાસ રોડ ઉપર એમજી મોટર સામે આવેલી એક પ્લાસ્ટિક કંપનીના પરિસરમાં આવેલા રૂમમાં રહેતા સુપરવાઈઝરનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. ગત સાંજે બનેલી આ ઘટનાની જાણ કંપનીના માલિકને થતા અન્ય કામદારોની મદદથી યુવકને નીચે ઉતારી હાલોલની રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. માહિતી મુજબ, હાલોલમાં એમજી મોટર્સ સામે આવેલી કિરણભાઈ જૈનની ‘રાજબંધુ પોલીમર’ કંપનીમાં સુપરવાઈઝર તરીકે કામ કરતા અને મૂળ રાજસ્થાનના સિરોહી જિલ્લાના 28 વર્ષીય જીતેન્દ્ર બધુંરામજી અગ્રવાલ કંપનીના રૂમમાં છતના હુક સાથે બાંધેલી દોરી વડે લટકેલી હાલતમાં મળી આવ્યા હતા. આ બનાવ અંગે કંપનીમાં કામ કરતા દિનેશ જશવંતસિંહ સોલંકીએ પોલીસમાં જાણ કરતા જણાવ્યું હતું કે અન્ય સુપરવાઈઝર મિતેશ કોઠારી દ્વારા જીતેન્દ્રને વારંવાર ફોન કરવામાં આવતા છતાં જવાબ ન મળતા તપાસ કરવા મોકલવામાં આવ્યો હતો. રૂમમાં જઈને જોયું ત્યારે જીતેન્દ્ર અગ્રવાલ દોરી વડે લટકેલા જોવા મળ્યા હતા. ત્યારબાદ કંપનીના માલિક કિરણ જૈન અને અન્ય લોકો સ્થળ પર પહોંચી યુવકને નીચે ઉતારી હોસ્પિટલમાં ખસેડ્યા હતા, જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. આ બનાવ અંગે હાલોલ ટાઉન પોલીસે સ્થળ પર પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક રીતે આ આત્મહત્યા છે કે કોઈએ હત્યા કરી લટકાવી દીધો છે તે અંગે સ્પષ્ટતા થઈ નથી, અને પોલીસે તમામ દિશામાં ઊંડી તપાસ શરૂ કરી છે.

5 hrs ago
user_Jasmin B Shah
Jasmin B Shah
Bag shop હાલોલ, પંચમહાલ, ગુજરાત•
5 hrs ago

હાલોલ બાયપાસ રોડ ઉપર એમજી મોટર સામે આવેલી એક પ્લાસ્ટિક કંપનીના પરિસરમાં આવેલા રૂમમાં રહેતા સુપરવાઈઝરનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી હાલોલ બાયપાસ રોડ ઉપર એમજી મોટર સામે આવેલી એક પ્લાસ્ટિક કંપનીના પરિસરમાં આવેલા રૂમમાં રહેતા સુપરવાઈઝરનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. ગત સાંજે બનેલી આ ઘટનાની જાણ કંપનીના માલિકને થતા અન્ય કામદારોની મદદથી યુવકને નીચે ઉતારી હાલોલની રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. માહિતી મુજબ, હાલોલમાં એમજી મોટર્સ સામે આવેલી કિરણભાઈ જૈનની ‘રાજબંધુ પોલીમર’ કંપનીમાં સુપરવાઈઝર તરીકે કામ કરતા અને મૂળ રાજસ્થાનના સિરોહી જિલ્લાના 28 વર્ષીય જીતેન્દ્ર બધુંરામજી અગ્રવાલ કંપનીના રૂમમાં છતના હુક સાથે બાંધેલી દોરી વડે લટકેલી હાલતમાં મળી આવ્યા હતા. આ બનાવ અંગે કંપનીમાં કામ કરતા દિનેશ જશવંતસિંહ સોલંકીએ પોલીસમાં જાણ કરતા જણાવ્યું હતું કે અન્ય સુપરવાઈઝર મિતેશ કોઠારી દ્વારા જીતેન્દ્રને વારંવાર ફોન કરવામાં આવતા છતાં જવાબ ન મળતા તપાસ કરવા મોકલવામાં આવ્યો હતો. રૂમમાં જઈને જોયું ત્યારે જીતેન્દ્ર અગ્રવાલ દોરી વડે લટકેલા જોવા મળ્યા હતા. ત્યારબાદ કંપનીના માલિક કિરણ જૈન અને અન્ય લોકો સ્થળ પર પહોંચી યુવકને નીચે ઉતારી હોસ્પિટલમાં ખસેડ્યા હતા, જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. આ બનાવ અંગે હાલોલ ટાઉન પોલીસે સ્થળ પર પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક રીતે આ આત્મહત્યા છે કે કોઈએ હત્યા કરી લટકાવી દીધો છે તે અંગે સ્પષ્ટતા થઈ નથી, અને પોલીસે તમામ દિશામાં ઊંડી તપાસ શરૂ કરી છે.

More news from ગુજરાત and nearby areas
  • AAP नेता Raghav Chadha को लेकर बड़ा विवाद सामने आया है। हरियाणा AAP के पूर्व अध्यक्ष Naveen Jaihind ने दावा किया है कि उन्हें दिल्ली के कथित ‘शीशमहल’ में बुलाकर पीटा गया था। इस आरोप के साथ एक वीडियो भी सोशल मीडिया पर शेयर किया गया है, जिससे राजनीतिक हलचल तेज हो गई है। हालांकि इन आरोपों की आधिकारिक पुष्टि नहीं हुई है। #RaghavChadha #AAP #NaveenJaihind #PoliticalNews #DelhiPolitics #ViralVideo #BreakingNews #IndianPolitics #AAPControversy #Sheeshmahal Raghav Chadha news, Naveen Jaihind video, AAP controversy, Sheeshmahal controversy, Delhi politics news, Raghav Chadha allegations, AAP internal conflict, viral political video, Indian political news, latest Hindi news
    1
    AAP नेता Raghav Chadha को लेकर बड़ा विवाद सामने आया है। हरियाणा AAP के पूर्व अध्यक्ष Naveen Jaihind ने दावा किया है कि उन्हें दिल्ली के कथित ‘शीशमहल’ में बुलाकर पीटा गया था। इस आरोप के साथ एक वीडियो भी सोशल मीडिया पर शेयर किया गया है, जिससे राजनीतिक हलचल तेज हो गई है। हालांकि इन आरोपों की आधिकारिक पुष्टि नहीं हुई है। #RaghavChadha #AAP #NaveenJaihind #PoliticalNews #DelhiPolitics #ViralVideo #BreakingNews #IndianPolitics #AAPControversy #Sheeshmahal Raghav Chadha news, Naveen Jaihind video, AAP controversy, Sheeshmahal controversy, Delhi politics news, Raghav Chadha allegations, AAP internal conflict, viral political video, Indian political news, latest Hindi news
    user_CITIZEN BEALERT
    CITIZEN BEALERT
    Newspaper publisher વડોદરા દક્ષિણ, વડોદરા, ગુજરાત•
    23 hrs ago
  • Post by Arvind gohel
    1
    Post by Arvind gohel
    user_Arvind gohel
    Arvind gohel
    બોરસદ, આણંદ, ગુજરાત•
    2 hrs ago
  • છોટાઉદેપુર બ્રેકિંગ છોટાઉદેપુર જિલ્લામાં આમઆદમી પાર્ટી માં ભડકો છોટાઉદેપુર જિલ્લા પંચાયત 31 ઝેર બેઠક ના ઉમેદવાર તરીકે રાજેશ લગામી ને આમઆદમી પાર્ટી એ ટિકિટ જાહેર કરી હતી પરંતુ છોટાઉદેપુર તાલુકા પંચાયત ની બેઠક માં તેઓને વિશ્વાસ માં ના લેવામાં આવતા તેઓ એ સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ મૂકીને ફોર્મ નહીં ભરું તેવું જાહેર કર્યું તેઓ એ આક્ષેપ લગાવ્યો કે ધારાસભ્ય ચૈતર વસાવા ને કહેવા છતાંય તેઓની વાત સાંભળતા નથી અને વાત ના સાંભળતા હોવાથી તાલુકા પંચાયત ની ટીમ બનાવવા માટે બે દિવસ થી આજીજી કરતો હોવા છતા અમુક સીટો બદલવા માટે ધ્યાન આપવામાં આવતું નથી જેને લઈને રાજેશ લગામી એ આમઆદમી પાર્ટી સામે ખુલ્લો પડકાર ફેંક્યો છે જ્યારે આમઆદમી પાર્ટી માં ભડકો થયો છે હાલ તો છોટાઉદેપુર જિલ્લામાં આમઆદમી પાર્ટી વિવાદો માં ઘેરાઈ રહી છે ભાજપ માંથી આવેલા રાજેશ લગામી આમઆદમી પાર્ટી ઉપર
    1
    છોટાઉદેપુર બ્રેકિંગ
છોટાઉદેપુર જિલ્લામાં આમઆદમી પાર્ટી માં ભડકો 
છોટાઉદેપુર જિલ્લા પંચાયત  31 ઝેર બેઠક ના ઉમેદવાર તરીકે રાજેશ લગામી ને આમઆદમી પાર્ટી એ ટિકિટ જાહેર કરી હતી 
પરંતુ છોટાઉદેપુર તાલુકા પંચાયત ની  બેઠક માં તેઓને વિશ્વાસ માં ના લેવામાં આવતા તેઓ એ સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ મૂકીને ફોર્મ નહીં ભરું તેવું જાહેર કર્યું 
તેઓ એ આક્ષેપ લગાવ્યો કે ધારાસભ્ય ચૈતર વસાવા ને કહેવા છતાંય તેઓની વાત સાંભળતા નથી અને વાત ના સાંભળતા હોવાથી તાલુકા પંચાયત ની ટીમ બનાવવા માટે બે દિવસ થી આજીજી કરતો હોવા છતા અમુક સીટો બદલવા માટે ધ્યાન આપવામાં આવતું નથી 
જેને લઈને રાજેશ લગામી એ આમઆદમી  પાર્ટી સામે ખુલ્લો પડકાર ફેંક્યો છે જ્યારે આમઆદમી પાર્ટી માં ભડકો થયો છે 
હાલ તો છોટાઉદેપુર જિલ્લામાં આમઆદમી પાર્ટી વિવાદો માં ઘેરાઈ રહી છે ભાજપ માંથી આવેલા રાજેશ લગામી આમઆદમી પાર્ટી ઉપર
    user_Reporter MIRZA IMRAN.973789415
    Reporter MIRZA IMRAN.973789415
    છોટા ઉદેપુર, છોટાઉદેપુર, ગુજરાત•
    4 hrs ago
  • #Bodeli #KamleshRathva #IndianArmy #ProudMoment #DeshBhakti #GujaratNews #BreakingNews #RespectSoldiers #JaiHind #ArmyLife#madhyagujaratnoawaz #automobile #gujarati #news #chhotaudepur #gujaratinews #gujaratnews #gujarati #૧૬ વર્ષ દેશસેવા બાદ વતન વાપસી#વીર જવાનનું ભવ્ય સ્વાગત#બોડેલીમાં દેશભક્તિનો માહોલ બોડેલીમાં નિવૃત્ત સૈનિક કમલેશભાઈ રાઠવાનું ભવ્ય સ્વાગત, દેશભક્તિનો માહોલ સર્જાયો!
    1
    #Bodeli #KamleshRathva #IndianArmy #ProudMoment #DeshBhakti #GujaratNews #BreakingNews #RespectSoldiers #JaiHind #ArmyLife#madhyagujaratnoawaz #automobile #gujarati #news #chhotaudepur #gujaratinews #gujaratnews #gujarati #૧૬ વર્ષ દેશસેવા બાદ વતન વાપસી#વીર જવાનનું ભવ્ય સ્વાગત#બોડેલીમાં દેશભક્તિનો માહોલ
બોડેલીમાં નિવૃત્ત સૈનિક કમલેશભાઈ રાઠવાનું ભવ્ય સ્વાગત, દેશભક્તિનો માહોલ સર્જાયો!
    user_મધ્ય ગુજરાત નો અવાજ ન્યૂઝ
    મધ્ય ગુજરાત નો અવાજ ન્યૂઝ
    Local News Reporter છોટા ઉદેપુર, છોટાઉદેપુર, ગુજરાત•
    1 day ago
  • કઠલાલમાં શ્રીમદ ભાગવત પંચાંનહ પારાયણનો પાંચ દિવસનો ભવ્ય ઉત્સવ ઉજવવામાં આવ્યો... શ્રી સ્વામિનારાયણ ભગવાનના ચરણોથી પાવનભૂમિ કઠલાલના આંગણે સ. ગુ. શાસ્ત્રી શ્રી વાસુદેવ ચરણદાસજી સ્વામી- બદ્રીનાથમહંત શ્રી દ્વારા કઠલાલમાં આવેલ નગરપાલિકા ટાઉનહોલ ખાતે પાંચ દિવસીય શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું શ્રી સ્વામિનારાયણ સંત ગણના દિવ્ય આશીર્વાદથી અને તેમના માર્ગદર્શન મુજબ બીપીનભાઈ પટેલના માતા-પિતા તેમજ બંને ભાઈઓના મોક્ષાથે તેમના કુટુંબના યજમાન પદે કથાનું આયોજન કરવામાં આવ્યું હતું સ.ગુ. શાસ્ત્રી શ્રી વાસુદેવ ચરણદાસજી સ્વામી એ વ્યાસપીઠ ઉપર બિરાજમાન થઈ સંગીતની મધુર સુરાવલી સાથે સંપૂર્ણ કથા નું રસપાન કરાવ્યું હતું. કઠલાલ તેમજ આજુબાજુના ગામોના સર્વે ભક્તો એ સ્નેહ ભર્યું નિમંત્રણ સ્વીકારી હજારોની સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ગુજરાતના સ્વામિનારાયણ સંસ્થાના સંતો મહાત્માઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કુટુંબીજનોને આશીર્વાદ પાઠ્ય હતા. ભાગવત સપ્તાહમાં આવતા ભગવાનના પ્રેરક પ્રસંગો ને હરિભક્તોએ ખૂબ ધામધૂમથી ઉજવ્યા હતા. યજમાન શ્રી તરફથી પધારેલા સૌ કોઈ ભક્તો માટે સ્વરુચિ ભોજનની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી આમ પાંચ દિવસ ચાલેલ શ્રીમદ ભાગવત નું રસપાન કરી લોકોએ ધન્યતાઅનુભવી હતી.. ક્રાઈમ પેટ્રોલીંગ ન્યૂઝ વિજયસિંહ સોઢાપરમાર ખેડા, કઠલાલ.
    4
    કઠલાલમાં શ્રીમદ ભાગવત પંચાંનહ પારાયણનો પાંચ દિવસનો ભવ્ય ઉત્સવ ઉજવવામાં આવ્યો...
શ્રી સ્વામિનારાયણ ભગવાનના ચરણોથી પાવનભૂમિ કઠલાલના આંગણે સ. ગુ. શાસ્ત્રી શ્રી વાસુદેવ ચરણદાસજી સ્વામી- બદ્રીનાથમહંત શ્રી દ્વારા કઠલાલમાં આવેલ નગરપાલિકા ટાઉનહોલ ખાતે પાંચ દિવસીય શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું શ્રી સ્વામિનારાયણ સંત ગણના દિવ્ય આશીર્વાદથી અને તેમના માર્ગદર્શન મુજબ બીપીનભાઈ પટેલના માતા-પિતા તેમજ બંને ભાઈઓના મોક્ષાથે તેમના કુટુંબના યજમાન પદે કથાનું આયોજન કરવામાં આવ્યું હતું સ.ગુ. શાસ્ત્રી શ્રી વાસુદેવ ચરણદાસજી સ્વામી એ વ્યાસપીઠ ઉપર બિરાજમાન થઈ સંગીતની મધુર સુરાવલી સાથે સંપૂર્ણ કથા નું રસપાન કરાવ્યું હતું. કઠલાલ તેમજ આજુબાજુના ગામોના સર્વે ભક્તો એ સ્નેહ ભર્યું નિમંત્રણ સ્વીકારી હજારોની સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ગુજરાતના સ્વામિનારાયણ સંસ્થાના સંતો મહાત્માઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કુટુંબીજનોને આશીર્વાદ પાઠ્ય હતા. ભાગવત સપ્તાહમાં આવતા ભગવાનના પ્રેરક પ્રસંગો ને હરિભક્તોએ ખૂબ ધામધૂમથી ઉજવ્યા હતા. યજમાન શ્રી તરફથી પધારેલા સૌ કોઈ ભક્તો માટે સ્વરુચિ ભોજનની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી આમ પાંચ દિવસ ચાલેલ શ્રીમદ ભાગવત નું રસપાન કરી લોકોએ  ધન્યતાઅનુભવી હતી..
ક્રાઈમ પેટ્રોલીંગ ન્યૂઝ 
વિજયસિંહ સોઢાપરમાર 
ખેડા, કઠલાલ.
    user_ક્રાઈમ પેટ્રોલીંગ ન્યૂઝ.. રિપોર્ટર
    ક્રાઈમ પેટ્રોલીંગ ન્યૂઝ.. રિપોર્ટર
    Press Ripoter Kathlal, Kheda•
    17 hrs ago
  • આ પોસ્ટ મૂકે છે વિકેશભાઇ રાઠવા ગામ ઊમઠી રેણદી પંચાત તાલુકો કવાંટ જિલ્લો છોટાઉદેપુર ગુજરાત
    1
    આ પોસ્ટ મૂકે છે વિકેશભાઇ રાઠવા ગામ ઊમઠી રેણદી પંચાત તાલુકો કવાંટ જિલ્લો છોટાઉદેપુર ગુજરાત
    user_Vikeshbhai rathwa
    Vikeshbhai rathwa
    Real estate fair કવાંટ, છોટાઉદેપુર, ગુજરાત•
    5 hrs ago
  • ગામ. વડવાશ તા.ફતેપુરા જી. દાહોદ આ મકાન પડેલું 5 વર્ષ થયા તાલુકે ગયા ગામ સરપંચ કન ગયા પણ કોઈ જવાબ આપતો નથી કોઈ મદદ કરતું નથી આમાં આ ભાઈ પાંચ વર્ષથી રખડે છે આ મકાનમાં ચાર નાના બાળક રહે છે
    9
    ગામ. વડવાશ 
તા.ફતેપુરા
જી. દાહોદ 
આ મકાન પડેલું 5 વર્ષ થયા તાલુકે ગયા ગામ સરપંચ કન ગયા પણ કોઈ જવાબ આપતો નથી કોઈ મદદ કરતું નથી આમાં આ ભાઈ પાંચ વર્ષથી રખડે છે 
આ મકાનમાં ચાર નાના બાળક રહે છે
    user_મછાર વીસીંગભાઇ ગૌતમભાઈ
    મછાર વીસીંગભાઇ ગૌતમભાઈ
    ફતેપુરા, દાહોદ, ગુજરાત•
    8 hrs ago
  • આમોદ તાલુકા સહિત અન્ય વિસ્તાર માં વરસાદ અને આમોદ મા મેન બજાર મા પાણી જોવા મળી વરસાદ પરિસ્થિત માં ફેર ફેરફાર જોવા મળી રહયો. એક તરફ ગરમી માં રાહત જોવા મળી છે . તો બીજી તરફ તૈયાર ખેડૂત નો પાક નો નુકસાન ની ભીતી થી ખેડૂતો માં ચિંતા વધતી જાય છે . ગુજરાત માં ભર ઉનાળે અચાનક હવામાન માં મોટો પલટો આવ્યો છે . કમોસમી વરસાદ ઝાપટાં પડતા ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. ખેડૂતો માં ભારે ચિંતા નો વિષય છે .
    3
    આમોદ તાલુકા સહિત અન્ય વિસ્તાર માં વરસાદ અને આમોદ મા મેન બજાર મા પાણી જોવા મળી વરસાદ પરિસ્થિત માં ફેર ફેરફાર  જોવા મળી રહયો. એક તરફ ગરમી માં રાહત જોવા મળી છે . તો બીજી તરફ તૈયાર ખેડૂત નો પાક નો નુકસાન ની ભીતી થી ખેડૂતો માં ચિંતા વધતી જાય છે . 
ગુજરાત માં ભર ઉનાળે અચાનક હવામાન માં મોટો પલટો આવ્યો છે . કમોસમી વરસાદ ઝાપટાં પડતા ચોમાસા જેવો માહોલ સર્જાયો છે.  ખેડૂતો માં ભારે ચિંતા નો વિષય  છે .
    user_Tulsidas Vasava
    Tulsidas Vasava
    Local News Reporter આમોદ, ભરૂચ, ગુજરાત•
    25 min ago
  • દાહોદ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં વાતાવરણમાં આવ્યો પલટો આજે તારીખ 07/04/2026 મંગળવારના રોજ સાંજે 6 કલાક સુધીમાં દાહોદ, ગરબાડા, ફતેપુરા સહિત વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસયો ભર ઉનાળામાં અમુક વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો કમોસમી વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી દાહોદમાં પવનના સુસવાટા અને વીજળીના ગાજ સાથે વરસાદ વરસ્યો
    1
    દાહોદ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં વાતાવરણમાં આવ્યો પલટો 
આજે તારીખ 07/04/2026 મંગળવારના રોજ સાંજે 6 કલાક સુધીમાં 
દાહોદ, ગરબાડા, ફતેપુરા સહિત વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસયો
ભર ઉનાળામાં અમુક વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો 
કમોસમી વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી 
દાહોદમાં પવનના સુસવાટા અને વીજળીના ગાજ સાથે વરસાદ વરસ્યો
    user_Saurabh Gelot
    Saurabh Gelot
    પત્રકાર Dohad, Gujarat•
    2 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.