logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

કમોસમી વરસાદ ના કારણે માણસા માર્કેટ યાર્ડ માં દિવેલા તરતા જોવા મળ્યા

2 hrs ago
user_Dasharath Thakor સુઈગામ રિપોર્ટર Ktv
Dasharath Thakor સુઈગામ રિપોર્ટર Ktv
Suigam, Banas Kantha•
2 hrs ago

કમોસમી વરસાદ ના કારણે માણસા માર્કેટ યાર્ડ માં દિવેલા તરતા જોવા મળ્યા

More news from Banas Kantha and nearby areas
  • Post by Dasharath Thakor સુઈગામ રિપોર્ટર Ktv
    1
    Post by Dasharath Thakor સુઈગામ રિપોર્ટર Ktv
    user_Dasharath Thakor સુઈગામ રિપોર્ટર Ktv
    Dasharath Thakor સુઈગામ રિપોર્ટર Ktv
    Suigam, Banas Kantha•
    2 hrs ago
  • થરાદ તાલુકાના રાજગઢ ગામે રમેશભાઈ પ્રમોશન રાજપૂત દ્વારા વાલ્મિકી સમાજની સફાઈ કામદાર બહેનોને સાડી તથા રાશનકિટ વિતરણ કરવામાં આવ્યું હતું. તેઓ છેલ્લા પાંચ વર્ષથી સેવાકીય પ્રવૃત્તિઓ દ્વારા જરૂરિયાતમંદોને સહાય કરી રહ્યા છે અને વિદ્યાર્થીઓના શિક્ષણ માટે પણ યોગદાન આપી રહ્યા છે. આ પ્રસંગે સચિનભાઈ ઠક્કર અને તેમના મિત્રવર્તુળે હાજરી આપી સહયોગ આપ્યો હતો. રમેશભાઈના આ કાર્યથી યુવાનોમાં સેવાભાવના પ્રેરણા ફેલાઈ રહી છે.
    1
    થરાદ તાલુકાના રાજગઢ ગામે રમેશભાઈ પ્રમોશન રાજપૂત દ્વારા વાલ્મિકી સમાજની સફાઈ કામદાર બહેનોને સાડી તથા રાશનકિટ વિતરણ કરવામાં આવ્યું હતું. તેઓ છેલ્લા પાંચ વર્ષથી સેવાકીય પ્રવૃત્તિઓ દ્વારા જરૂરિયાતમંદોને સહાય કરી રહ્યા છે અને વિદ્યાર્થીઓના શિક્ષણ માટે પણ યોગદાન આપી રહ્યા છે.
આ પ્રસંગે સચિનભાઈ ઠક્કર અને તેમના મિત્રવર્તુળે હાજરી આપી સહયોગ આપ્યો હતો. રમેશભાઈના આ કાર્યથી યુવાનોમાં સેવાભાવના પ્રેરણા ફેલાઈ રહી છે.
    user_MOHAN SUTHAR
    MOHAN SUTHAR
    Local News Reporter થરાદ, બનાસકાંઠા, ગુજરાત•
    11 hrs ago
  • વાવ–થરાદ વિસ્તારમાં ઠરાદ ખાતે આવેલી મોડલ સ્કૂલની KGBV (કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય) ગર્લ્સ હોસ્ટેલમાં આજે વિદ્યાર્થીનીઓ દ્વારા હલ્લાબોલ મચાવાયો હતો. ગૃહમાતા આશાબેનને ફરીથી મુકવાની ચર્ચા વચ્ચે વિદ્યાર્થીનીઓએ વિરોધ નોંધાવતા હોસ્ટેલના ગેટ પર જ અડિંગો જમાવ્યો હતો. વિદ્યાર્થીનીઓએ આશાબેન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી “ગૃહમાતાની બદલી કરો” જેવા બેનરો સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. ઘટના સ્થળે મોટી સંખ્યામાં વાલીઓ પણ હોસ્ટેલ પહોંચતા મામલો વધુ ગરમાયો હતો. વિદ્યાર્થીનીઓનું કહેવું છે કે તેઓ ઠરાદ મોડલ સ્કૂલમાં અભ્યાસ કરે છે અને KGBV ગર્લ્સ હોસ્ટેલમાં રહે છે. અગાઉ આશાબેન અહીં ગૃહમાતા તરીકે હતા ત્યારે તેઓ દ્વારા વિદ્યાર્થીઓને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો, જેના કારણે તેમને અહીંથી હટાવવામાં આવ્યા હતા. ત્યારબાદ સોનલબેન ગૃહમાતા તરીકે આવ્યા અને હોસ્ટેલની વ્યવસ્થા સારી રીતે ચાલી રહી હતી. પરંતુ હવે જિલ્લા કક્ષાએ થયેલી બદલીના કારણે સોનલબેનને હટાવી ફરી આશાબેનને મુકવાની ચર્ચા સામે આવી છે. જેને લઇ વિદ્યાર્થીનીઓએ સ્પષ્ટ કહ્યું કે તેમને આશાબેન સ્વીકાર્ય નથી અને સોનલબેનને જ યથાવત રાખવાની માંગણી કરી છે. વિદ્યાર્થીનીઓએ જણાવ્યું કે આ મુદ્દે તેઓએ ઠરાદની વિવિધ કચેરીઓમાં અરજીઓ અને પત્રો આપ્યા છે, છતાં તેમની વાત સાંભળવામાં આવી નથી. ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર આવી તેમની વાત સાંભળે તેવી માંગ પણ કરવામાં આવી છે. વિદ્યાર્થીનીઓએ વધુમાં કહ્યું કે તેઓ સવારથી ભૂખ્યા-તરસ્યા બેઠા છે અને હાલ તેમની પરીક્ષાઓ પણ ચાલી રહી છે, છતાં ન્યાય માટે તેમને આ રીતે વિરોધ કરવો પડી રહ્યો છે. *અહેવાલ પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ*
    1
    વાવ–થરાદ વિસ્તારમાં ઠરાદ ખાતે આવેલી મોડલ સ્કૂલની KGBV (કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય) ગર્લ્સ હોસ્ટેલમાં આજે વિદ્યાર્થીનીઓ દ્વારા હલ્લાબોલ મચાવાયો હતો. ગૃહમાતા આશાબેનને ફરીથી મુકવાની ચર્ચા વચ્ચે વિદ્યાર્થીનીઓએ વિરોધ નોંધાવતા હોસ્ટેલના ગેટ પર જ અડિંગો જમાવ્યો હતો.
વિદ્યાર્થીનીઓએ આશાબેન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી “ગૃહમાતાની બદલી કરો” જેવા બેનરો સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. ઘટના સ્થળે મોટી સંખ્યામાં વાલીઓ પણ હોસ્ટેલ પહોંચતા મામલો વધુ ગરમાયો હતો.
વિદ્યાર્થીનીઓનું કહેવું છે કે તેઓ ઠરાદ મોડલ સ્કૂલમાં અભ્યાસ કરે છે અને KGBV ગર્લ્સ હોસ્ટેલમાં રહે છે. અગાઉ આશાબેન અહીં ગૃહમાતા તરીકે હતા ત્યારે તેઓ દ્વારા વિદ્યાર્થીઓને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો, જેના કારણે તેમને અહીંથી હટાવવામાં આવ્યા હતા. ત્યારબાદ સોનલબેન ગૃહમાતા તરીકે આવ્યા અને હોસ્ટેલની વ્યવસ્થા સારી રીતે ચાલી રહી હતી.
પરંતુ હવે જિલ્લા કક્ષાએ થયેલી બદલીના કારણે સોનલબેનને હટાવી ફરી આશાબેનને મુકવાની ચર્ચા સામે આવી છે. જેને લઇ વિદ્યાર્થીનીઓએ સ્પષ્ટ કહ્યું કે તેમને આશાબેન સ્વીકાર્ય નથી અને સોનલબેનને જ યથાવત રાખવાની માંગણી કરી છે.
વિદ્યાર્થીનીઓએ જણાવ્યું કે આ મુદ્દે તેઓએ ઠરાદની વિવિધ કચેરીઓમાં અરજીઓ અને પત્રો આપ્યા છે, છતાં તેમની વાત સાંભળવામાં આવી નથી. ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર આવી તેમની વાત સાંભળે તેવી માંગ પણ કરવામાં આવી છે.
વિદ્યાર્થીનીઓએ વધુમાં કહ્યું કે તેઓ સવારથી ભૂખ્યા-તરસ્યા બેઠા છે અને હાલ તેમની પરીક્ષાઓ પણ ચાલી રહી છે, છતાં ન્યાય માટે તેમને આ રીતે વિરોધ કરવો પડી રહ્યો છે.
*અહેવાલ પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ*
    user_Pravinbhai Chauhan bhajnik
    Pravinbhai Chauhan bhajnik
    Local News Reporter થરાદ, બનાસકાંઠા, ગુજરાત•
    15 hrs ago
  • Post by Pankaj Parmar
    1
    Post by Pankaj Parmar
    user_Pankaj Parmar
    Pankaj Parmar
    પાટણ, પાટણ, ગુજરાત•
    10 hrs ago
  • ૨૬મી એપ્રિલે યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચાર માટે લખતર શહેર અને ગ્રામ્ય પંથકમાં ભાજપે ઘર-ઘર સંપર્ક અભિયાન આદર્યું છે.જયેશભાઇ પટેલ, મુકેશભાઈ પટેલ, દશરથસિંહ રાણા અને રવિરાજભાઈ વાઢેર સહિતના અગ્રણીઓની આગેવાનીમાં કાર્યકરો સીધા જનતાના સંપર્કમાં રહી સરકારની લોક કલ્યાણકારી યોજનાઓની માહિતી આપી રહ્યા છે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય જનસંવાદ દ્વારા સંગઠનને મજબૂત કરી આગામી ચૂંટણીમાં વિજય મેળવવાનો છે. તમામ હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મતદારોને રૂબરૂ મળી પક્ષની વિચારધારા અને વિકાસકાર્યોથી માહિતગાર કરી રહ્યા છે.
    1
    ૨૬મી એપ્રિલે યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચાર માટે લખતર શહેર અને ગ્રામ્ય પંથકમાં ભાજપે ઘર-ઘર સંપર્ક અભિયાન આદર્યું છે.જયેશભાઇ પટેલ, મુકેશભાઈ પટેલ, દશરથસિંહ રાણા અને રવિરાજભાઈ વાઢેર સહિતના અગ્રણીઓની આગેવાનીમાં કાર્યકરો સીધા જનતાના સંપર્કમાં રહી સરકારની લોક કલ્યાણકારી યોજનાઓની માહિતી આપી રહ્યા છે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય જનસંવાદ દ્વારા સંગઠનને મજબૂત કરી આગામી ચૂંટણીમાં વિજય મેળવવાનો છે. તમામ હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મતદારોને રૂબરૂ મળી પક્ષની વિચારધારા અને વિકાસકાર્યોથી માહિતગાર કરી રહ્યા છે.
    user_Shailesh Vaniya
    Shailesh Vaniya
    Local News Reporter દસાડા, સુરેન્દ્રનગર, ગુજરાત•
    22 hrs ago
  • આજની મહેસાણા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા મહેસાણા મા આવનાર મહેસાણા મહાનગરપાલિકા ચૂંટણીઓ લગત મેનીફેસ્ટો લોન્ચિંગ ની પ્રેસ વાર્તા માં cwc ના મેમ્બર મા. શ્રી જગદીશભાઈ ઠાકોર,મહેસાણા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી મા.શ્રી બળદેવજી ચંદુજી ઠાકોર, પ્રવક્તા યુવરાજસિંહ રાણા અને મહેસાણા જિલ્લા ના પ્રભારી શ્રીઓ ખાસ ઉપસ્થિત રહી મેનીફેસ્ટો લોન્ચિંગ કર્યું હતું...
    4
    આજની મહેસાણા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા મહેસાણા મા આવનાર મહેસાણા મહાનગરપાલિકા ચૂંટણીઓ લગત મેનીફેસ્ટો લોન્ચિંગ ની પ્રેસ વાર્તા માં cwc ના મેમ્બર મા. શ્રી જગદીશભાઈ ઠાકોર,મહેસાણા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી મા.શ્રી બળદેવજી ચંદુજી ઠાકોર, પ્રવક્તા યુવરાજસિંહ રાણા અને મહેસાણા જિલ્લા ના પ્રભારી શ્રીઓ ખાસ ઉપસ્થિત રહી મેનીફેસ્ટો લોન્ચિંગ કર્યું હતું...
    user_Bhavin Bhavsar Reporter
    Bhavin Bhavsar Reporter
    Satellite Communication Services Provider મહેસાણા, મહેસાણા, ગુજરાત•
    3 hrs ago
  • • પોલીસના દરોડામાં ૧૫૦ લિટર આથો કિંમત ૩૭૫૦ રૂપિયાનો જપ્ત ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં હોય જે દરમિયાન ધ્રુમઠ ગામની સીમમાં દેશી દારૂ બનાવવાની અસામાજિક પ્રવૃતિ ચાલતી હોવાની બાતમીને આધારે સ્થાનિક પોલીસ મથકના પી.પી.ખૂંટી, વિક્રમભાઈ રબારી, નરેશભાઈ ભોજિયા સહિતના સ્ટાફે દરોડો કરી સીમ વિસ્તારમાંથી ૧૫૦ લિટર દેશી દારૂ કિંમત ૩૭૫૦ રૂપિયાનો જપ્ત કરી ગણેશભાઈ હીરાભાઈ પાનસુલને ઝડપી પાડી ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
    1
    • પોલીસના દરોડામાં ૧૫૦ લિટર આથો કિંમત ૩૭૫૦ રૂપિયાનો જપ્ત 
ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં હોય જે દરમિયાન ધ્રુમઠ ગામની સીમમાં દેશી દારૂ બનાવવાની અસામાજિક પ્રવૃતિ ચાલતી હોવાની બાતમીને આધારે સ્થાનિક પોલીસ મથકના પી.પી.ખૂંટી, વિક્રમભાઈ રબારી, નરેશભાઈ ભોજિયા સહિતના સ્ટાફે દરોડો કરી સીમ વિસ્તારમાંથી ૧૫૦ લિટર દેશી દારૂ કિંમત ૩૭૫૦ રૂપિયાનો જપ્ત કરી ગણેશભાઈ હીરાભાઈ પાનસુલને ઝડપી પાડી ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
    user_Sunny Vaghela
    Sunny Vaghela
    પત્રકાર ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગર, ગુજરાત•
    8 hrs ago
  • Post by Pankaj Parmar
    1
    Post by Pankaj Parmar
    user_Pankaj Parmar
    Pankaj Parmar
    પાટણ, પાટણ, ગુજરાત•
    12 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.