logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ધંધુકા તાલુકા પંચાયતમાં ભાજપ કોંગ્રેસ અને આપ ચૂંટણી માટે જંગ માટે તૈયાર. *ધંધુકા તાલુકા પંચાયતમાં ભાજપ કોંગ્રેસ અને આપ ચૂંટણી માટે જંગ માટે તૈયાર* 26મી એપ્રિલ 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત ખાતે મતદાન યોજશે. આમાં ત્રણેય પક્ષઓ વારા ફરતી પોતાના ઉમેદવારો જાહેર કરી રહ્યા છે. જેની 28 એપ્રિલ મતગણતરી હાથ ધરવામાં આવશે

16 hrs ago
user_Sanjay Zala Official
Sanjay Zala Official
Local News Reporter ધંધુકા, અમદાવાદ, ગુજરાત•
16 hrs ago

ધંધુકા તાલુકા પંચાયતમાં ભાજપ કોંગ્રેસ અને આપ ચૂંટણી માટે જંગ માટે તૈયાર. *ધંધુકા તાલુકા પંચાયતમાં ભાજપ કોંગ્રેસ અને આપ ચૂંટણી માટે જંગ માટે તૈયાર* 26મી એપ્રિલ 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત ખાતે મતદાન યોજશે. આમાં ત્રણેય પક્ષઓ વારા ફરતી પોતાના ઉમેદવારો જાહેર કરી રહ્યા છે. જેની 28 એપ્રિલ મતગણતરી હાથ ધરવામાં આવશે

More news from ગુજરાત and nearby areas
  • *ધંધુકા તાલુકા પંચાયતમાં ભાજપ કોંગ્રેસ અને આપ ચૂંટણી માટે જંગ માટે તૈયાર* 26મી એપ્રિલ 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત ખાતે મતદાન યોજશે. આમાં ત્રણેય પક્ષઓ વારા ફરતી પોતાના ઉમેદવારો જાહેર કરી રહ્યા છે. જેની 28 એપ્રિલ મતગણતરી હાથ ધરવામાં આવશે
    1
    *ધંધુકા તાલુકા પંચાયતમાં ભાજપ કોંગ્રેસ અને આપ ચૂંટણી માટે જંગ માટે તૈયાર*
26મી એપ્રિલ 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત ખાતે મતદાન યોજશે.
આમાં ત્રણેય પક્ષઓ વારા ફરતી પોતાના ઉમેદવારો જાહેર કરી રહ્યા છે.
જેની 28 એપ્રિલ મતગણતરી હાથ ધરવામાં આવશે
    user_Sanjay Zala Official
    Sanjay Zala Official
    Local News Reporter ધંધુકા, અમદાવાદ, ગુજરાત•
    16 hrs ago
  • આપણો ભારત દેશ આઝાદ થઈ ગયો પણ હજી સુધી આ ગામને આવવા જવા માટે પાકો રસ્તો જ નથી મળ્યો ગામની રજૂઆતો પણ કેટલી વખત કરવામાં આવી પણ હજી સુધી કોઈ પણ અધિકારી તપાસ જ નથી કરી ગામને આવવા જવા માટે કોઈ ઇમર્જન્સી દવાખાનુ આવે તો ચોમાસામાં પાંચ કિલોમીટર સુધી ચાલીને જવું પડે છે
    1
    આપણો ભારત દેશ આઝાદ થઈ ગયો પણ હજી સુધી આ ગામને આવવા જવા માટે પાકો રસ્તો જ નથી મળ્યો ગામની રજૂઆતો પણ કેટલી વખત કરવામાં આવી પણ હજી સુધી કોઈ પણ અધિકારી તપાસ જ નથી કરી ગામને આવવા જવા માટે કોઈ ઇમર્જન્સી દવાખાનુ આવે તો ચોમાસામાં પાંચ કિલોમીટર સુધી ચાલીને જવું પડે છે
    user_સરવૈયા ભાવેશ વિક્રમભાઈ
    સરવૈયા ભાવેશ વિક્રમભાઈ
    ધોલેરા, અમદાવાદ, ગુજરાત•
    18 hrs ago
  • उद्योगकारों ने गैस कंपनी के खिलाफ विरोध प्रदर्शन करते हुए “हाय-हाय” के नारे लगाए। साथ ही, प्रदर्शन के दौरान जमीन पर बैठकर रामधुन गाकर अनोखे तरीके से अपना विरोध जताया। अब देखना यह होगा कि सिरेमिक उद्योगकारों की इस मांग पर गैस कंपनी क्या फैसला लेती है और उद्योग को राहत मिलती है या न
    1
    उद्योगकारों ने गैस कंपनी के खिलाफ विरोध प्रदर्शन करते हुए “हाय-हाय” के नारे लगाए। साथ ही, प्रदर्शन के दौरान जमीन पर बैठकर रामधुन गाकर अनोखे तरीके से अपना विरोध जताया।
अब देखना यह होगा कि सिरेमिक उद्योगकारों की इस मांग पर गैस कंपनी क्या फैसला लेती है और उद्योग को राहत मिलती है या न
    user_Asvin makwana
    Asvin makwana
    Insurance Agent બોટાદ, બોટાદ, ગુજરાત•
    56 min ago
  • ૧૬ વર્ષથી પત્રકારત્વ ક્ષેત્રે સક્રિય વિજય ચૌહાણ હાલ સંદેશમાં સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ છે બોટાદ જિલ્લાના બરવાળાના વતની અને હાલ અમદાવાદ ખાતે સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ તરીકે સંદેશ ન્યૂઝ પેપરમાં કાર્યરત વિજય એસ. ચૌહાણને અમદાવાદ ખાતે યોજાયેલા ગુજરાત મીડિયા એવોર્ડમાં બેસ્ટ ફિચર સ્ટોરી કેટેગરીમાં વર્ષ ૨૦૨૬નો એવોર્ડ કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ અને પદ્મશ્રીથી સન્માનિત દેવેન્દ્ર પટેલના હસ્તે એનાયત કરવામાં આવ્યો છે. ગુજરાતના પ્રમુખ અખબારોમાં પત્રકાર તરીકે કામ કરનાર અને ૧૬ વર્ષની લાંબી કારકિર્દીમાં વિજય એસ. ચૌહાણે પ્રજાની સમસ્યા, પ્લેન ક્રેશ જેવી દુર્ઘટનાનું લાઈવ ગ્રાઉન્ડ રિપોર્ટ કર્યુ છે. તેઓ તેઓ ટીવી૯ ગુજરાતી, ગુજરાત સમાચાર, દિવ્ય ભાસ્કર અને સંદેશમાં પોતાની કલમથી અનેક વિષયો પર ધારદાર લખાણથી પ્રજાનો અવાજ બન્યા છે. આ સાથે તેઓ સંદેશની સંસ્કાર પૂર્તિમાં રમત-જગત ક્ષેત્રે જોડાયેલી પ્રતિભાઓ પર કવર પોઈન્ટ નામે લોકપ્રીય વિકલી કોલમ પણ લખે છે. રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮
    1
    ૧૬ વર્ષથી પત્રકારત્વ ક્ષેત્રે સક્રિય વિજય ચૌહાણ હાલ સંદેશમાં સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ છે 
બોટાદ જિલ્લાના બરવાળાના વતની અને હાલ અમદાવાદ ખાતે સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ તરીકે સંદેશ ન્યૂઝ પેપરમાં કાર્યરત વિજય એસ. ચૌહાણને અમદાવાદ ખાતે યોજાયેલા ગુજરાત મીડિયા એવોર્ડમાં બેસ્ટ ફિચર સ્ટોરી કેટેગરીમાં વર્ષ ૨૦૨૬નો એવોર્ડ કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ અને પદ્મશ્રીથી સન્માનિત દેવેન્દ્ર પટેલના હસ્તે એનાયત કરવામાં આવ્યો છે. ગુજરાતના પ્રમુખ અખબારોમાં પત્રકાર તરીકે કામ કરનાર અને ૧૬ વર્ષની લાંબી કારકિર્દીમાં વિજય એસ. ચૌહાણે પ્રજાની સમસ્યા, પ્લેન ક્રેશ જેવી દુર્ઘટનાનું લાઈવ ગ્રાઉન્ડ રિપોર્ટ કર્યુ છે. તેઓ તેઓ ટીવી૯ ગુજરાતી, ગુજરાત સમાચાર, દિવ્ય ભાસ્કર અને સંદેશમાં પોતાની કલમથી અનેક વિષયો પર ધારદાર લખાણથી પ્રજાનો અવાજ બન્યા છે. આ સાથે તેઓ સંદેશની સંસ્કાર પૂર્તિમાં રમત-જગત ક્ષેત્રે જોડાયેલી પ્રતિભાઓ પર કવર પોઈન્ટ નામે લોકપ્રીય વિકલી કોલમ પણ લખે છે.
રીપોર્ટર: ચિંતન વાગડીયા 
મો:૮૦૦૦૮૩૪૮૮૮
    user_Vagadiya chintan dilipbhai
    Vagadiya chintan dilipbhai
    બોટાદ, બોટાદ, ગુજરાત•
    2 hrs ago
  • આગામી 19/ 4 /2026 ના રોજ પ્રજાપતિ યુવા સંગઠન દ્વારા સમૂહ લગ્નનું આયોજન તેના ભાગરૂપે કંકોત્રી લેખન આજ રોજ કરવામાં આવ્યું
    1
    આગામી 19/ 4 /2026 ના રોજ પ્રજાપતિ યુવા સંગઠન દ્વારા સમૂહ લગ્નનું આયોજન તેના ભાગરૂપે કંકોત્રી લેખન આજ રોજ કરવામાં આવ્યું
    user_Ramesh prajapati
    Ramesh prajapati
    ધોળકા, અમદાવાદ, ગુજરાત•
    5 hrs ago
  • Post by Rakesh sagathiya
    1
    Post by Rakesh sagathiya
    user_Rakesh sagathiya
    Rakesh sagathiya
    પત્રકાર ભાવનગર, ભાવનગર, ગુજરાત•
    3 hrs ago
  • Post by Ashok Patel
    1
    Post by Ashok Patel
    user_Ashok Patel
    Ashok Patel
    Kheda, Gujarat•
    40 min ago
  • *મેફેડ્રોન ડ્રગ્સ રૂ 1,92,000ના જથ્થા સાથે આરોપીની ધરપકડ કરતી અમદાવાદ ગ્રામ્ય SoG.* લોદરીયાળ ગામના ખેતરની ઓરડીમાંથી નશાકારક પદાર્થ મળી આવેલ. અમદાવાદ જિલ્લાના સાણંદ શહેરના ડેલાવાસ, લોહરીયાળ ગામ, તા.સાણંદના ખેતરની ઓરડીમાંથી મેફેડ્રોન એમ ડી ડ્રગસ 64 ગ્રામ જેની કિંમત રૂપિયા 1,92,000ના જથ્થા સાથે એક ઈસમ નરેશભાઈ ઉર્ફે ગોપાલભાઈ કોળી પટેલને ઝડપી પાડ્યો.
    1
    *મેફેડ્રોન ડ્રગ્સ રૂ 1,92,000ના જથ્થા સાથે આરોપીની ધરપકડ કરતી અમદાવાદ ગ્રામ્ય SoG.*
લોદરીયાળ ગામના ખેતરની ઓરડીમાંથી નશાકારક પદાર્થ મળી આવેલ.
અમદાવાદ જિલ્લાના સાણંદ શહેરના ડેલાવાસ, લોહરીયાળ ગામ, તા.સાણંદના ખેતરની ઓરડીમાંથી મેફેડ્રોન એમ ડી ડ્રગસ 64 ગ્રામ જેની કિંમત રૂપિયા 1,92,000ના જથ્થા સાથે એક ઈસમ નરેશભાઈ ઉર્ફે ગોપાલભાઈ કોળી પટેલને ઝડપી પાડ્યો.
    user_Sanjay Zala Official
    Sanjay Zala Official
    Local News Reporter ધંધુકા, અમદાવાદ, ગુજરાત•
    23 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.