Shuru
Apke Nagar Ki App…
સોઢી ગામમાં જવા માટે પાકો રસ્તો નથી દેશ આઝાદ થઈ ગયો પણ પાકો રસ્તો જ નથી આપણો ભારત દેશ આઝાદ થઈ ગયો પણ હજી સુધી આ ગામને આવવા જવા માટે પાકો રસ્તો જ નથી મળ્યો ગામની રજૂઆતો પણ કેટલી વખત કરવામાં આવી પણ હજી સુધી કોઈ પણ અધિકારી તપાસ જ નથી કરી ગામને આવવા જવા માટે કોઈ ઇમર્જન્સી દવાખાનુ આવે તો ચોમાસામાં પાંચ કિલોમીટર સુધી ચાલીને જવું પડે છે
સરવૈયા ભાવેશ વિક્રમભાઈ
સોઢી ગામમાં જવા માટે પાકો રસ્તો નથી દેશ આઝાદ થઈ ગયો પણ પાકો રસ્તો જ નથી આપણો ભારત દેશ આઝાદ થઈ ગયો પણ હજી સુધી આ ગામને આવવા જવા માટે પાકો રસ્તો જ નથી મળ્યો ગામની રજૂઆતો પણ કેટલી વખત કરવામાં આવી પણ હજી સુધી કોઈ પણ અધિકારી તપાસ જ નથી કરી ગામને આવવા જવા માટે કોઈ ઇમર્જન્સી દવાખાનુ આવે તો ચોમાસામાં પાંચ કિલોમીટર સુધી ચાલીને જવું પડે છે
More news from ગુજરાત and nearby areas
- આપણો ભારત દેશ આઝાદ થઈ ગયો પણ હજી સુધી આ ગામને આવવા જવા માટે પાકો રસ્તો જ નથી મળ્યો ગામની રજૂઆતો પણ કેટલી વખત કરવામાં આવી પણ હજી સુધી કોઈ પણ અધિકારી તપાસ જ નથી કરી ગામને આવવા જવા માટે કોઈ ઇમર્જન્સી દવાખાનુ આવે તો ચોમાસામાં પાંચ કિલોમીટર સુધી ચાલીને જવું પડે છે1
- *ધંધુકા તાલુકા પંચાયતમાં ભાજપ કોંગ્રેસ અને આપ ચૂંટણી માટે જંગ માટે તૈયાર* 26મી એપ્રિલ 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત ખાતે મતદાન યોજશે. આમાં ત્રણેય પક્ષઓ વારા ફરતી પોતાના ઉમેદવારો જાહેર કરી રહ્યા છે. જેની 28 એપ્રિલ મતગણતરી હાથ ધરવામાં આવશે1
- उद्योगकारों ने गैस कंपनी के खिलाफ विरोध प्रदर्शन करते हुए “हाय-हाय” के नारे लगाए। साथ ही, प्रदर्शन के दौरान जमीन पर बैठकर रामधुन गाकर अनोखे तरीके से अपना विरोध जताया। अब देखना यह होगा कि सिरेमिक उद्योगकारों की इस मांग पर गैस कंपनी क्या फैसला लेती है और उद्योग को राहत मिलती है या न1
- ૧૬ વર્ષથી પત્રકારત્વ ક્ષેત્રે સક્રિય વિજય ચૌહાણ હાલ સંદેશમાં સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ છે બોટાદ જિલ્લાના બરવાળાના વતની અને હાલ અમદાવાદ ખાતે સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ તરીકે સંદેશ ન્યૂઝ પેપરમાં કાર્યરત વિજય એસ. ચૌહાણને અમદાવાદ ખાતે યોજાયેલા ગુજરાત મીડિયા એવોર્ડમાં બેસ્ટ ફિચર સ્ટોરી કેટેગરીમાં વર્ષ ૨૦૨૬નો એવોર્ડ કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ અને પદ્મશ્રીથી સન્માનિત દેવેન્દ્ર પટેલના હસ્તે એનાયત કરવામાં આવ્યો છે. ગુજરાતના પ્રમુખ અખબારોમાં પત્રકાર તરીકે કામ કરનાર અને ૧૬ વર્ષની લાંબી કારકિર્દીમાં વિજય એસ. ચૌહાણે પ્રજાની સમસ્યા, પ્લેન ક્રેશ જેવી દુર્ઘટનાનું લાઈવ ગ્રાઉન્ડ રિપોર્ટ કર્યુ છે. તેઓ તેઓ ટીવી૯ ગુજરાતી, ગુજરાત સમાચાર, દિવ્ય ભાસ્કર અને સંદેશમાં પોતાની કલમથી અનેક વિષયો પર ધારદાર લખાણથી પ્રજાનો અવાજ બન્યા છે. આ સાથે તેઓ સંદેશની સંસ્કાર પૂર્તિમાં રમત-જગત ક્ષેત્રે જોડાયેલી પ્રતિભાઓ પર કવર પોઈન્ટ નામે લોકપ્રીય વિકલી કોલમ પણ લખે છે. રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮1
- Post by Rakesh sagathiya1
- આગામી 19/ 4 /2026 ના રોજ પ્રજાપતિ યુવા સંગઠન દ્વારા સમૂહ લગ્નનું આયોજન તેના ભાગરૂપે કંકોત્રી લેખન આજ રોજ કરવામાં આવ્યું1
- sarod mini siwing pool bov public school raja pare to nahava ave che sunday na time no najaro1
- જિલ્લા માટે DDO અને શહેર માટે મનપા કમિશનરની ચૂંટણી અધિકારી તરીકે નિમણુંક ચૂંટણીને ધ્યાનમા રાખી વિવિધ 16 જેટલાં જાહેરનામા લાગુ કરવામાં આવ્યા હથિયારબંધી જાહેરનામા અંતર્ગત અત્યાર સુધીમા 883 હથિયારો જમા થયા શહેર અને જિલ્લામાંથી 7800 હોર્ડિંગ અને પોસ્ટરો દૂર કરવામાં આવ્યા મહાનગર પાલિકાના ઉમેદવાર 9 લાખ, જિલ્લા પંચાયતના ઉમેદવાર 6 લાખ રૂપિયા સુધી જ ખર્ચ કરી શકશે બાઈટ - પી બી . પંડ્યા, કલેકટર, જામનગર રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮1