logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

હળવદ તાલુકાના સુંદરગઢ ગામ નજીક આવેલા બ્રાહ્મણી-૨ ડેમમાંથી અજાણી મહિલાની લાશ મળી આવી છે. ઘટનાની જાણ સુંદરગઢના માજી સરપંચ દ્વારા હળવદ પોલીસ તથા ફાયર બ્રિગેડને કરવામાં આવી હતી. હાલ મહિલાની ઓળખ અંગે કોઈ માહિતી મળી નથી અને પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. ઘટનાસ્થળે લોકોના ટોળા એકઠા થયા હતા. રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ

14 hrs ago
user_Ramesh thakor Halvad Morbi
Ramesh thakor Halvad Morbi
Local News Reporter હળવદ, મોરબી, ગુજરાત•
14 hrs ago

હળવદ તાલુકાના સુંદરગઢ ગામ નજીક આવેલા બ્રાહ્મણી-૨ ડેમમાંથી અજાણી મહિલાની લાશ મળી આવી છે. ઘટનાની જાણ સુંદરગઢના માજી સરપંચ દ્વારા હળવદ પોલીસ તથા ફાયર બ્રિગેડને કરવામાં આવી હતી. હાલ મહિલાની ઓળખ અંગે કોઈ માહિતી મળી નથી અને પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. ઘટનાસ્થળે લોકોના ટોળા એકઠા થયા હતા. રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ

More news from ગુજરાત and nearby areas
  • Post by Nasim
    2
    Post by Nasim
    user_Nasim
    Nasim
    Mill Owner ચોટીલા, સુરેન્દ્રનગર, ગુજરાત•
    19 hrs ago
  • ગાંધીધામ મહાનગરપાલિકાની પ્રથમ ઐતિહાસિક ચૂંટણી પૂર્વે ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. નિરીક્ષકો કૌશિકભાઈ વેકરીયા, અશોકભાઈ પટેલ અને ભાવનાબેન નાયકની ઉપસ્થિતિમાં ટિકિટના દાવેદારોને સાંભળવાની કામગીરી શરૂ કરાઈ છે. મહાનગરપાલિકા બન્યા બાદ આ પ્રથમ ચૂંટણી હોવાથી ભાજપના કાર્યકરો અને સ્થાનિક નેતાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સેન્સ પ્રક્રિયા દરમિયાન મોટી સંખ્યામાં દાવેદારો ઉમટી પડ્યા હતા, જેમના બાયોડેટા અને રજૂઆતોના આધારે આગામી સમયમાં પ્રદેશ સ્તરે ઉમેદવારોના નામની પેનલ મોકલવામાં આવશે.
    1
    ગાંધીધામ મહાનગરપાલિકાની પ્રથમ ઐતિહાસિક ચૂંટણી પૂર્વે ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. નિરીક્ષકો કૌશિકભાઈ વેકરીયા, અશોકભાઈ પટેલ અને ભાવનાબેન નાયકની ઉપસ્થિતિમાં ટિકિટના દાવેદારોને સાંભળવાની કામગીરી શરૂ કરાઈ છે. મહાનગરપાલિકા બન્યા બાદ આ પ્રથમ ચૂંટણી હોવાથી ભાજપના કાર્યકરો અને સ્થાનિક નેતાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સેન્સ પ્રક્રિયા દરમિયાન મોટી સંખ્યામાં દાવેદારો ઉમટી પડ્યા હતા, જેમના બાયોડેટા અને રજૂઆતોના આધારે આગામી સમયમાં પ્રદેશ સ્તરે ઉમેદવારોના નામની પેનલ મોકલવામાં આવશે.
    user_Bharti Makhijani
    Bharti Makhijani
    ગાંધીધામ, કચ્છ, ગુજરાત•
    5 hrs ago
  • પશુઓને મારમારતા તેમજ રહિશોને મારેલ શખ્સોને તાત્કાલિક પકડી કડક સજા કરવા રહિશોએ કરી માંગ.. પશુઓને મારમારતા તત્વોને કડક સજા કરે તેવી VHP પ્રમુખે કરી માંગ ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોચી તપાસ હાથ ધરી..
    1
    પશુઓને મારમારતા તેમજ રહિશોને મારેલ શખ્સોને તાત્કાલિક પકડી કડક સજા કરવા રહિશોએ કરી માંગ..
પશુઓને મારમારતા તત્વોને કડક સજા કરે તેવી VHP પ્રમુખે કરી માંગ 
ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોચી તપાસ હાથ ધરી..
    user_Asvin makwana
    Asvin makwana
    પત્રકાર બોટાદ, બોટાદ, ગુજરાત•
    9 hrs ago
  • એંકર - જામનગર શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે આજે મહત્વપૂર્ણ રાજકીય ઘટનાક્રમ જોવા મળ્યો. અતુલ ભંડેરીએ પોતાના લગભગ 100 જેટલા કાર્યકરો સાથે કોંગ્રેસ પાર્ટીમાં જોડાઈ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો. જામનગર શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે મહત્વપૂર્ણ રાજકીય ઘટનાક્રમ સામે આવ્યો છે. અતુલ ભંડેરીએ પોતાના લગભગ 100 જેટલા કાર્યકરો સાથે કોંગ્રેસ પાર્ટીમાં સત્તાવાર રીતે જોડાઈ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો. પૂર્વ સાંસદ વિક્રમ માડમના હાથે તેમને કોંગ્રેસમાં આવકારવામાં આવ્યા હતા. આ પ્રસંગે શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા, વિરોધ પક્ષના નેતા ધવલ નંદા સહિત અનેક આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા. આ ઘટનાને કારણેજામનગરની સ્થાનિક રાજનીતિમાં નવા રાજકીય સમીકરણો ઉભા થવાની ચર્ચા રાજકીય વર્તુળોમાં તેજ બની છે. 🔴 અતુલ ભંડેરી 100 કાર્યકરો સાથે કોંગ્રેસમાં જોડાયા 🔴 પૂર્વ સાંસદ વિક્રમ માડમના હાથે ધારણ કર્યો કોંગ્રેસનો ખેસ 🔴 શહેર કોંગ્રેસ કાર્યાલયે રાજકીય ગરમાવો 🔴 શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા રહ્યા હાજર 🔴 કોંગ્રેસમાં નવા જોડાણથી રાજકીય ચર્ચા તેજ 🔴 સ્થાનિક રાજકારણમાં બદલાઈ શકે છે સમીકરણ રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮
    2
    એંકર - જામનગર શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે આજે મહત્વપૂર્ણ રાજકીય ઘટનાક્રમ જોવા મળ્યો. અતુલ ભંડેરીએ પોતાના લગભગ 100 જેટલા કાર્યકરો સાથે કોંગ્રેસ પાર્ટીમાં જોડાઈ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો.
જામનગર શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે મહત્વપૂર્ણ રાજકીય ઘટનાક્રમ સામે આવ્યો છે. અતુલ ભંડેરીએ પોતાના લગભગ 100 જેટલા કાર્યકરો સાથે કોંગ્રેસ પાર્ટીમાં સત્તાવાર રીતે જોડાઈ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો. 
પૂર્વ સાંસદ વિક્રમ માડમના હાથે તેમને કોંગ્રેસમાં આવકારવામાં આવ્યા હતા. આ પ્રસંગે શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા, વિરોધ પક્ષના નેતા ધવલ નંદા સહિત અનેક આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા. આ ઘટનાને કારણેજામનગરની સ્થાનિક રાજનીતિમાં નવા રાજકીય સમીકરણો ઉભા થવાની ચર્ચા રાજકીય વર્તુળોમાં તેજ બની છે. 
🔴 અતુલ ભંડેરી 100 કાર્યકરો સાથે કોંગ્રેસમાં જોડાયા 
🔴 પૂર્વ સાંસદ વિક્રમ માડમના હાથે ધારણ કર્યો કોંગ્રેસનો ખેસ 
🔴 શહેર કોંગ્રેસ કાર્યાલયે રાજકીય ગરમાવો 
🔴 શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા રહ્યા હાજર
🔴 કોંગ્રેસમાં નવા જોડાણથી રાજકીય ચર્ચા તેજ 
🔴 સ્થાનિક રાજકારણમાં બદલાઈ શકે છે સમીકરણ
રીપોર્ટર: ચિંતન વાગડીયા 
મો:૮૦૦૦૮૩૪૮૮૮
    user_Vagadiya chintan dilipbhai
    Vagadiya chintan dilipbhai
    બોટાદ, બોટાદ, ગુજરાત•
    12 hrs ago
  • જસદણ આટકોટ રોડ રઘુવીર ગેસ્ટ હાઉસની બાજુમાંથી બાઈક ચોરી CCTV સામે સતત વધતા ચોરીના બનાવો CCTV માં બે લોકો પર્સ્ટ નજરે દેખાઈ રહ્યા છે. CCTV ના આધારે ગાડી માલિક ઘણી શોધ કરી. જસદણ પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસ CCTV ના આધારે તપાસ હાથ ધરી.
    1
    જસદણ આટકોટ રોડ રઘુવીર ગેસ્ટ હાઉસની બાજુમાંથી બાઈક ચોરી CCTV સામે 
સતત વધતા ચોરીના બનાવો
CCTV માં બે લોકો  પર્સ્ટ નજરે દેખાઈ રહ્યા છે.
CCTV ના આધારે ગાડી માલિક ઘણી શોધ કરી.
જસદણ પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસ CCTV ના આધારે તપાસ હાથ ધરી.
    user_KARSANBHAI BAMTA bamta
    KARSANBHAI BAMTA bamta
    જસદણ, રાજકોટ, ગુજરાત•
    12 hrs ago
  • ધંધુકામાં હવે ઉપલબ્ધ ડેડ બીડી ફ્રીઝર, પીએમબી હોસ્પિટલ.
    1
    ધંધુકામાં હવે ઉપલબ્ધ ડેડ બીડી ફ્રીઝર, પીએમબી હોસ્પિટલ.
    user_Sanjay Zala Official
    Sanjay Zala Official
    Local News Reporter ધંધુકા, અમદાવાદ, ગુજરાત•
    14 hrs ago
  • જામનગર મહાનગરપાલિકા ચૂંટણીને લઈને ભાજપમાં ટિકિટ મેળવવા ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શહેરની 64 બેઠકો માટે ભાજપમાંથી ચૂંટણી લડવા આશરે 1575 જેટલા દાવેદારોએ પોતાના ફોર્મ ઉપાડ્યા છે, જેના કારણે ઉમેદવાર પસંદગીની પ્રક્રિયા વધુ રસપ્રદ બની છે. મુરતિયા મંથન માટે ભાજપ દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ દાવેદારોની સંખ્યા ખૂબ વધી જતા સેન્સ પ્રક્રિયા બીજા દિવસે પણ અવિરત રાખવી પડી છે જામનગર શહેર ભાજપ કાર્યાલય અને ફ્રેન્ડ્સ હોલ ખાતે ગઈકાલે મોડી રાત સુધી સેન્સ પ્રક્રિયા ચાલુ રહી હતી અને આજે સવારે 10 વાગ્યા બાદ ફરીથી ઉમેદવારોને સાંભળવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે આજે શહેર ભાજપ કાર્યાલય ખાતે વોર્ડ નંબર 14, 15 અને 16 માટે ચૂંટણી લડવા ઈચ્છુક દાવેદારોની સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જ્યારે ફ્રેન્ડ્સ હોલ ખાતે વોર્ડ નંબર 7, 8 અને ત્યારબાદ 6 માટે ભાજપમાંથી ચૂંટણી લડવા ઈચ્છુક કાર્યકરોને ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા મુકાયેલા નિરીક્ષકો દ્વારા સાંભળવામાં આવી રહ્યા છે. આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન શહેર ભાજપ અધ્યક્ષા બીનાબેન કોઠારી સહિત પાર્ટીના આગેવાનો હાજર રહ્યા હતા. 🔴 જામનગર મહાનગરપાલિકા ચૂંટણીમાં ભાજપમાં ટિકિટ માટે ભારે દાવેદારી 🔴 64 બેઠક માટે 1575 જેટલા દાવેદારોએ ફોર્મ ઉપાડ્યા 🔴 ભાજપમાં ટિકિટ માટે કાર્યકરોમાં ભારે ઉત્સાહ 🔴 સેન્સ પ્રક્રિયા મોડી રાત સુધી ચાલી 🔴 દાવેદારો વધતા બીજા દિવસે પણ પ્રક્રિયા ચાલુ રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮
    1
    જામનગર મહાનગરપાલિકા ચૂંટણીને લઈને ભાજપમાં ટિકિટ મેળવવા ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શહેરની 64 બેઠકો માટે ભાજપમાંથી ચૂંટણી લડવા આશરે 1575 જેટલા દાવેદારોએ પોતાના ફોર્મ ઉપાડ્યા છે, જેના કારણે ઉમેદવાર પસંદગીની પ્રક્રિયા વધુ રસપ્રદ બની છે. 
મુરતિયા મંથન માટે ભાજપ દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ દાવેદારોની સંખ્યા ખૂબ વધી જતા સેન્સ પ્રક્રિયા બીજા દિવસે પણ અવિરત રાખવી પડી છે જામનગર શહેર ભાજપ કાર્યાલય અને ફ્રેન્ડ્સ હોલ ખાતે ગઈકાલે મોડી રાત સુધી સેન્સ પ્રક્રિયા ચાલુ રહી હતી અને આજે સવારે 10 વાગ્યા બાદ ફરીથી ઉમેદવારોને સાંભળવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે આજે શહેર ભાજપ કાર્યાલય ખાતે વોર્ડ નંબર 14, 15 અને 16 માટે ચૂંટણી લડવા ઈચ્છુક દાવેદારોની સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જ્યારે ફ્રેન્ડ્સ હોલ ખાતે વોર્ડ નંબર 7, 8 અને ત્યારબાદ 6 માટે ભાજપમાંથી ચૂંટણી લડવા ઈચ્છુક કાર્યકરોને ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા મુકાયેલા નિરીક્ષકો દ્વારા સાંભળવામાં આવી રહ્યા છે. 
આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન શહેર ભાજપ અધ્યક્ષા બીનાબેન કોઠારી સહિત પાર્ટીના આગેવાનો હાજર રહ્યા હતા.  
🔴 જામનગર મહાનગરપાલિકા ચૂંટણીમાં ભાજપમાં ટિકિટ માટે ભારે દાવેદારી 
🔴 64 બેઠક માટે 1575 જેટલા દાવેદારોએ ફોર્મ ઉપાડ્યા 
🔴 ભાજપમાં ટિકિટ માટે કાર્યકરોમાં ભારે ઉત્સાહ 🔴 સેન્સ પ્રક્રિયા મોડી રાત સુધી ચાલી 
🔴 દાવેદારો વધતા બીજા દિવસે પણ પ્રક્રિયા ચાલુ
રીપોર્ટર: ચિંતન વાગડીયા 
મો:૮૦૦૦૮૩૪૮૮૮
    user_Vagadiya chintan dilipbhai
    Vagadiya chintan dilipbhai
    બોટાદ, બોટાદ, ગુજરાત•
    12 hrs ago
  • ગઢડા પોલીસે ૨૫ માર્ચે આઠ શખ્સો સામે વિવિધ કલમો હેઠળ ફરીયાદ કરી છે દાખલ. ઈજાગ્રસ્તો ભાવનગર સરકારી હોસ્પિટલમાં લઈ રહ્યા છે સારવાર.. હુમલાના તમામ આરોપીઓને તાત્કાલિક ધરપકડ કરવામાં આવે તેવી બાબર સમાજે કરી માંગ
    1
    ગઢડા પોલીસે ૨૫ માર્ચે આઠ શખ્સો સામે વિવિધ કલમો હેઠળ ફરીયાદ કરી છે દાખલ. 
ઈજાગ્રસ્તો ભાવનગર સરકારી હોસ્પિટલમાં લઈ રહ્યા છે સારવાર..
હુમલાના તમામ આરોપીઓને તાત્કાલિક ધરપકડ કરવામાં આવે તેવી બાબર સમાજે કરી માંગ
    user_Asvin makwana
    Asvin makwana
    પત્રકાર બોટાદ, બોટાદ, ગુજરાત•
    14 hrs ago
  • Post by Dasharath Thakor સુઈગામ રિપોર્ટર Ktv
    1
    Post by Dasharath Thakor સુઈગામ રિપોર્ટર Ktv
    user_Dasharath Thakor સુઈગામ રિપોર્ટર Ktv
    Dasharath Thakor સુઈગામ રિપોર્ટર Ktv
    Suigam, Banas Kantha•
    10 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.