જામનગર મહાનગરપાલિકા ચૂંટણીમાં ભાજપમાં ટિકિટ માટે ધસારો! 64 બેઠક માટે 1575 દાવેદાર મેદાને જામનગર મહાનગરપાલિકા ચૂંટણીને લઈને ભાજપમાં ટિકિટ મેળવવા ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શહેરની 64 બેઠકો માટે ભાજપમાંથી ચૂંટણી લડવા આશરે 1575 જેટલા દાવેદારોએ પોતાના ફોર્મ ઉપાડ્યા છે, જેના કારણે ઉમેદવાર પસંદગીની પ્રક્રિયા વધુ રસપ્રદ બની છે. મુરતિયા મંથન માટે ભાજપ દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ દાવેદારોની સંખ્યા ખૂબ વધી જતા સેન્સ પ્રક્રિયા બીજા દિવસે પણ અવિરત રાખવી પડી છે જામનગર શહેર ભાજપ કાર્યાલય અને ફ્રેન્ડ્સ હોલ ખાતે ગઈકાલે મોડી રાત સુધી સેન્સ પ્રક્રિયા ચાલુ રહી હતી અને આજે સવારે 10 વાગ્યા બાદ ફરીથી ઉમેદવારોને સાંભળવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે આજે શહેર ભાજપ કાર્યાલય ખાતે વોર્ડ નંબર 14, 15 અને 16 માટે ચૂંટણી લડવા ઈચ્છુક દાવેદારોની સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જ્યારે ફ્રેન્ડ્સ હોલ ખાતે વોર્ડ નંબર 7, 8 અને ત્યારબાદ 6 માટે ભાજપમાંથી ચૂંટણી લડવા ઈચ્છુક કાર્યકરોને ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા મુકાયેલા નિરીક્ષકો દ્વારા સાંભળવામાં આવી રહ્યા છે. આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન શહેર ભાજપ અધ્યક્ષા બીનાબેન કોઠારી સહિત પાર્ટીના આગેવાનો હાજર રહ્યા હતા. 🔴 જામનગર મહાનગરપાલિકા ચૂંટણીમાં ભાજપમાં ટિકિટ માટે ભારે દાવેદારી 🔴 64 બેઠક માટે 1575 જેટલા દાવેદારોએ ફોર્મ ઉપાડ્યા 🔴 ભાજપમાં ટિકિટ માટે કાર્યકરોમાં ભારે ઉત્સાહ 🔴 સેન્સ પ્રક્રિયા મોડી રાત સુધી ચાલી 🔴 દાવેદારો વધતા બીજા દિવસે પણ પ્રક્રિયા ચાલુ રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮

- જામનગર મહાનગરપાલિકા ચૂંટણીને લઈને ભાજપમાં ટિકિટ મેળવવા ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શહેરની 64 બેઠકો માટે ભાજપમાંથી ચૂંટણી લડવા આશરે 1575 જેટલા દાવેદારોએ પોતાના ફોર્મ ઉપાડ્યા છે, જેના કારણે ઉમેદવાર પસંદગીની પ્રક્રિયા વધુ રસપ્રદ બની છે. મુરતિયા મંથન માટે ભાજપ દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ દાવેદારોની સંખ્યા ખૂબ વધી જતા સેન્સ પ્રક્રિયા બીજા દિવસે પણ અવિરત રાખવી પડી છે જામનગર શહેર ભાજપ કાર્યાલય અને ફ્રેન્ડ્સ હોલ ખાતે ગઈકાલે મોડી રાત સુધી સેન્સ પ્રક્રિયા ચાલુ રહી હતી અને આજે સવારે 10 વાગ્યા બાદ ફરીથી ઉમેદવારોને સાંભળવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે આજે શહેર ભાજપ કાર્યાલય ખાતે વોર્ડ નંબર 14, 15 અને 16 માટે ચૂંટણી લડવા ઈચ્છુક દાવેદારોની સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જ્યારે ફ્રેન્ડ્સ હોલ ખાતે વોર્ડ નંબર 7, 8 અને ત્યારબાદ 6 માટે ભાજપમાંથી ચૂંટણી લડવા ઈચ્છુક કાર્યકરોને ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા મુકાયેલા નિરીક્ષકો દ્વારા સાંભળવામાં આવી રહ્યા છે. આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન શહેર ભાજપ અધ્યક્ષા બીનાબેન કોઠારી સહિત પાર્ટીના આગેવાનો હાજર રહ્યા હતા. 🔴 જામનગર મહાનગરપાલિકા ચૂંટણીમાં ભાજપમાં ટિકિટ માટે ભારે દાવેદારી 🔴 64 બેઠક માટે 1575 જેટલા દાવેદારોએ ફોર્મ ઉપાડ્યા 🔴 ભાજપમાં ટિકિટ માટે કાર્યકરોમાં ભારે ઉત્સાહ 🔴 સેન્સ પ્રક્રિયા મોડી રાત સુધી ચાલી 🔴 દાવેદારો વધતા બીજા દિવસે પણ પ્રક્રિયા ચાલુ રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮1
- ધંધુકામાં હવે ઉપલબ્ધ ડેડ બીડી ફ્રીઝર, પીએમબી હોસ્પિટલ.1
- Post by Nasim2
- Post by Loksamnanews channel1
- વાયરલ વીડીયો ની વાત કદાચ તમે નજાણતાહો?1
- "શ્રી અશોક શારદા મંદિર પ્રાથમિક શાળા અમરેલી" ખાતે શાનદાર અને ભવ્ય એન્યુઅલ ડે 2026 ની ઉજવણી કરવામાં આવી.1
- ગઢડા પોલીસે ૨૫ માર્ચે આઠ શખ્સો સામે વિવિધ કલમો હેઠળ ફરીયાદ કરી છે દાખલ. ઈજાગ્રસ્તો ભાવનગર સરકારી હોસ્પિટલમાં લઈ રહ્યા છે સારવાર.. હુમલાના તમામ આરોપીઓને તાત્કાલિક ધરપકડ કરવામાં આવે તેવી બાબર સમાજે કરી માંગ1
- તારીખ.૦૨/૦૪/૨૦૨૬ના રોજ સાંજના ૭ કલાકે સમતા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત સમતા બુદ્ધ વિહાર ખાતે ચૈત્ર માસ પૂર્ણિમા ઉત્સવ નું આયોજન કરવામાં આવેલ જેમા શ્રામણેર બૌદ્ધ ભિક્ખુણી વંદનીય.ઉત્પલવર્ણા ઉપસ્થિત રહ્યા હતા સૌપ્રથમ ભગવાન બુદ્ધ ને પૂષ્પ અને ડૉ.બાબાસાહેબ આંબેડકર ફુલહાર અર્પણ કરી ત્રિશરણ પંચશીલ બુદ્ધ વંદના બૌદ્ધ સાધુ દ્વારા કરીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવેલ ત્યારબાદ સ્વાગત પ્રવચન રાહુલભાઈ વાજા દ્વારા કરવામાં આવેલ વિષય ધર્મ અને તેનુ તત્વજ્ઞાન પર પ્રવચન જયંતિભાઈ ચાવડા.અમૃતભાઈ કલીવડા મયુરભાઈ જમોડ મોન્ટુભાઇ માળી બિજલભાઈ પરમાર.હિંમતભાઈ ગોહિલ સહિત તમામ વક્તાઓ દ્વારા વિષય અનુરૂપ પ્રવચન આપવામાં આવેલ ત્યારબાદ ભિક્ખુણી ઉત્પલવર્ણાજી દ્વારા સમ્યક જીવન ની આધારશિલા પર ધમ્મ દેશના આપવામાં આવેલ કાર્યક્રમમાં ઉપસ્થિત આગેવાનો અને કર્મચારીઓ ને બૌદ્ધ ઉપોસથ કેલેન્ડર આપીને સન્માન કરવામાં આવેલ કાર્યક્રમ નું સુંદર સંચાલન ગીરીશભાઈ પરમાર દ્વારા કરવામાં આવેલ આભારવિધી દિપકભાઈ સોલંકી દ્વારા કરવામાં આવેલ ત્યારબાદ બોધિરાજ બૌદ્ધ દ્વારા સમાપન ગાથા બોલીને કાર્યક્રમ નું સમાપન કરવામાં આવેલ કાર્યક્રમમાં ઉપસ્થિત વિનોદભાઈ ભાદરકા. હરેશભાઇ પરમાર. બોધિરાજ બૌદ્ધ.મૌલેશભાઈ સોલંકી.ડાયાભાઈ ચાવડા પ્રિતેશભાઈ ચાવડા અલ્પેશભાઈ ખુમાણ રાજેશભાઈ જાદવ મનિષભાઈ પરમાર મુકેશભાઈ ચૌહાણ અમરાભાઈ બથવાર કાળુભાઈ વાજાકિરણભાઈ બથવાર દિનેશભાઈ કાનપરીયા ભાવેશભાઈ પરમાર પ્રકાશભાઈ મકવાણા જગદીશભાઈ ગોહિલ.ભુપતભાઈ ચૌહાણ.સાહિલ વાજા પ્રતિભા બૌદ્ધ નિરમાબેન પરમાર આરતિબેન ભાદરકા લક્ષ્મિબેન બથવાર દીપ્તિબેન પરમાર સહિત ભગવાન બુદ્ધ અને ડૉ.બાબાસાહેબને માનનાર સમાનતાવાદી અને બૌદ્ધ ઉપાસક ઉપાસિકાઓ ચૈત્ર માસ પૂર્ણિમા ઉત્સવ માં મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા કાર્યક્રમના અંતે હરેશભાઇ પરમાર વિનોદભાઈ ભાદરકા ડાયાભાઈ ચાવડા તરફથી સુજાતા ભોજન નું આયોજન કરેલ સૌ ઉપસ્થિત બૌદ્ધ ઉપાસક ઉપાસિકાઓ દ્વારા ભોજન ગ્રહણ કરવામાં આવેલ તેમજ દર વર્ષની જેમ આ વર્ષે પણ બોટાદ શહેરમાં વૈશાખી બુદ્ધ પુર્ણિમા નિમિતે ધમ્મ પદયાત્રા સાથે ભવ્ય ઉજવણી બાબતે ચર્ચા કરવામાં આવેલ. રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮1
- Post by Loksamnanews channel1