Shuru
Apke Nagar Ki App…
બોટાદ બ્રેકિંગ.. બોટાદ - ભાવનગર જિલ્લા બાબર સમાજ દ્વારા એસપી કચેરીએ આપ્યું આવેદનપત્ર. ગઢડાના માંડવધાર ગામે પિતા-પુત્ર પર થયેલા હુમલાના આરોપીઓની ધરપકડ કરવાની માંગ સાથે આપ્યું આવેદનપત્ર.. ઘટનાને નવ દિવસ થવા છતાં પોલીસે આરોપીઓની ધરપકડ કરવામાં આવી નથી જેથી બાબર સમાજ દ્વારા આપ્યું આવેદનપત્ર.. ગઢડા પોલીસે ૨૫ માર્ચે આઠ શખ્સો સામે વિવિધ કલમો હેઠળ ફરીયાદ કરી છે દાખલ. ઈજાગ્રસ્તો ભાવનગર સરકારી હોસ્પિટલમાં લઈ રહ્યા છે સારવાર.. હુમલાના તમામ આરોપીઓને તાત્કાલિક ધરપકડ કરવામાં આવે તેવી બાબર સમાજે કરી માંગ
Asvin makwana
બોટાદ બ્રેકિંગ.. બોટાદ - ભાવનગર જિલ્લા બાબર સમાજ દ્વારા એસપી કચેરીએ આપ્યું આવેદનપત્ર. ગઢડાના માંડવધાર ગામે પિતા-પુત્ર પર થયેલા હુમલાના આરોપીઓની ધરપકડ કરવાની માંગ સાથે આપ્યું આવેદનપત્ર.. ઘટનાને નવ દિવસ થવા છતાં પોલીસે આરોપીઓની ધરપકડ કરવામાં આવી નથી જેથી બાબર સમાજ દ્વારા આપ્યું આવેદનપત્ર.. ગઢડા પોલીસે ૨૫ માર્ચે આઠ શખ્સો સામે વિવિધ કલમો હેઠળ ફરીયાદ કરી છે દાખલ. ઈજાગ્રસ્તો ભાવનગર સરકારી હોસ્પિટલમાં લઈ રહ્યા છે સારવાર.. હુમલાના તમામ આરોપીઓને તાત્કાલિક ધરપકડ કરવામાં આવે તેવી બાબર સમાજે કરી માંગ
More news from ગુજરાત and nearby areas
- ઘટનાની જાણ થતાં જ વોર્ડ નંબર 8ના નગરપાલિકાના પૂર્વ સભ્ય રવજીભાઈ વાટુકિયા તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા અને સંબંધિત અધિકારીઓને પરિસ્થિતિથી અવગત કરી તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. સ્થાનિક લોકોને સતર્ક રહેવા અને નદી નજીક ન જવાની સૂચના આપવામાં આવી રહી છે.1
- એંકર - જામનગર શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે આજે મહત્વપૂર્ણ રાજકીય ઘટનાક્રમ જોવા મળ્યો. અતુલ ભંડેરીએ પોતાના લગભગ 100 જેટલા કાર્યકરો સાથે કોંગ્રેસ પાર્ટીમાં જોડાઈ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો. જામનગર શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે મહત્વપૂર્ણ રાજકીય ઘટનાક્રમ સામે આવ્યો છે. અતુલ ભંડેરીએ પોતાના લગભગ 100 જેટલા કાર્યકરો સાથે કોંગ્રેસ પાર્ટીમાં સત્તાવાર રીતે જોડાઈ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો. પૂર્વ સાંસદ વિક્રમ માડમના હાથે તેમને કોંગ્રેસમાં આવકારવામાં આવ્યા હતા. આ પ્રસંગે શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા, વિરોધ પક્ષના નેતા ધવલ નંદા સહિત અનેક આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા. આ ઘટનાને કારણેજામનગરની સ્થાનિક રાજનીતિમાં નવા રાજકીય સમીકરણો ઉભા થવાની ચર્ચા રાજકીય વર્તુળોમાં તેજ બની છે. 🔴 અતુલ ભંડેરી 100 કાર્યકરો સાથે કોંગ્રેસમાં જોડાયા 🔴 પૂર્વ સાંસદ વિક્રમ માડમના હાથે ધારણ કર્યો કોંગ્રેસનો ખેસ 🔴 શહેર કોંગ્રેસ કાર્યાલયે રાજકીય ગરમાવો 🔴 શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા રહ્યા હાજર 🔴 કોંગ્રેસમાં નવા જોડાણથી રાજકીય ચર્ચા તેજ 🔴 સ્થાનિક રાજકારણમાં બદલાઈ શકે છે સમીકરણ રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮2
- *ધંધુકામાં હવેથી ઉપલબ્ધ થશે ડેડ બોડી ફ્રીઝર. કોઈ વ્યક્તિના અવસાન સમયે તેમના સ્વજન કે સગા-સંબંધીઓ બહારગામ કે વિદેશ હોય, ત્યારે પાર્થિવ દેહને થોડા સમય માટે સાચવી રાખવાની જરૂર પડે છે. અત્યાર સુધી આવી કોઈ વ્યવસ્થા આપણા વિસ્તારમાં ન હોવાને કારણે અમદાવાદથી સ્પેશિયલ વ્યવસ્થા કરવી પડતી હતી, જે ખર્ચાળ અને સમય માંગી લે તેવી પ્રક્રિયા હતી. પરંતુ, હવેથી પી. એમ. બી. (P.M.B.) હોસ્પિટલ/દવાખાના ખાતે "ડેડ બોડી ફ્રીઝર બોક્સ" (Coffin Box) ની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે.1
- જસદણ આટકોટ રોડ રઘુવીર ગેસ્ટ હાઉસની બાજુમાંથી બાઈક ચોરી CCTV સામે સતત વધતા ચોરીના બનાવો CCTV માં બે લોકો પર્સ્ટ નજરે દેખાઈ રહ્યા છે. CCTV ના આધારે ગાડી માલિક ઘણી શોધ કરી. જસદણ પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસ CCTV ના આધારે તપાસ હાથ ધરી.1
- Post by Nasim4
- Post by Loksamnanews channel1
- સત્ય ઘટના -સાચો માણસ-પ્રેરણા દાયક વાત.1
- પશુઓને મારમારતા તેમજ રહિશોને મારેલ શખ્સોને તાત્કાલિક પકડી કડક સજા કરવા રહિશોએ કરી માંગ.. પશુઓને મારમારતા તત્વોને કડક સજા કરે તેવી VHP પ્રમુખે કરી માંગ ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોચી તપાસ હાથ ધરી..1