Shuru
Apke Nagar Ki App…
મિલકત વેચવાની છે કંજરી રોડ (મુખ્ય રોડ ટચ) પર નીચે પાકી ધંધાલાયક શ્રેષ્ઠ મોકાની જગ્યા પર દુકાન અને ઉપર પહેલા અને બીજા માળે તમામ સુવિધાઓ સાથેના પાકા બાંધકામ સાથેના રહેણાંક મકાન સાથેની મિલકત વેચવાની છે. કોસ્મેટિક અને એફ.એમ.સી.જી.ની ચાલુ એજન્સી સહિત આ મિલકત વેચવાની છે સાઈઝ 10 X 44 મિલકત જોવા માટે પૂછપરછ અને રૂબરૂ મુલાકાત આવકાર્ય.. સંપર્ક નંબર 91734 38358 સરનામું 4- 2/5-2, મંગલમ પાર્ક,કંજરી રોડ,(મુખ્ય રોડ ટચ) હાલોલ જીલ્લો પંચમહાલ
Apna Bajar Halol
મિલકત વેચવાની છે કંજરી રોડ (મુખ્ય રોડ ટચ) પર નીચે પાકી ધંધાલાયક શ્રેષ્ઠ મોકાની જગ્યા પર દુકાન અને ઉપર પહેલા અને બીજા માળે તમામ સુવિધાઓ સાથેના પાકા બાંધકામ સાથેના રહેણાંક મકાન સાથેની મિલકત વેચવાની છે. કોસ્મેટિક અને એફ.એમ.સી.જી.ની ચાલુ એજન્સી સહિત આ મિલકત વેચવાની છે સાઈઝ 10 X 44 મિલકત જોવા માટે પૂછપરછ અને રૂબરૂ મુલાકાત આવકાર્ય.. સંપર્ક નંબર 91734 38358 સરનામું 4- 2/5-2, મંગલમ પાર્ક,કંજરી રોડ,(મુખ્ય રોડ ટચ) હાલોલ જીલ્લો પંચમહાલ
More news from Chhotaudepur and nearby areas
- બોડેલી દબાણ હટાવ ઝુંબેશમાં સજ્જડ પોલીસ બંદોબસ્ત સાથે નગરપાલિકાએ ગામની મધ્યે 6 દુકાનો તોડી પાડી1
- આમોદ નેશનલ હાઇવે નંબર 64 હવે ભયંકર અકસ્માત ઝોન બની ગયો છે. બત્રીસી નાળાથી શમાં ચોકડી સુધીનો માર્ગ ખાડાઓ અને તૂટેલી ગટરોને કારણે અત્યંત જોખમી છે. તાજેતરમાં ઇંટો ભરેલો ટ્રક ખાડામાં ખાબકી ગટરમાં ગરકાવ થતા તંત્રની પોલ ખુલી ગઈ છે. મુખ્ય માર્ગની ખરાબ હાલતને કારણે સર્વિસ રોડનો ઉપયોગ કરતા નાગરિકો પણ ખુલ્લી ગટરો અને જીવલેણ ખાડાઓના ભોગ બની રહ્યા છે. અગાઉ મોપેડ સવારનો અકસ્માત માંડ ટળ્યો હતો. જંગી ટોલ ટેક્સ વસૂલ્યા પછી પણ માર્ગની આ દશા માટે કોન્ટ્રાક્ટર અને સરકારી બાબુઓની બેદરકારી સીધી જવાબદાર છે. સ્થાનિકોમાં આક્રોશ છે, કે શું તંત્ર કોઈ મોટી, લોહીયાળ દુર્ઘટનાની રાહ જોઈને બેઠું છે? જો તાત્કાલિક સમારકામ નહીં થાય, તો આગામી જાનહાનિની સંપૂર્ણ જવાબદારી તંત્રના માથે રહેશે...1
- મોડાસા તાલુકા ના મેઢાસણ થી સરડોઇ સુધીના વિસ્તાર મા જંગ્લોનું લીલું લાકડું ચંદન માફિયા ઓ ખુલ્લે આમ કાપીને વેચી રહ્યા છે. ત્યારે એક અઠવાડિયા અગાઉલીલા લાકડા નું ભરેલું ટ્રેક્ટર ધોળા દિવસે ચંદન માફિયા ભરીને જતા મીડિયા મા જોવા મળ્યા હતા. ત્તયારે હાલ મેઢાશણ્ વિસ્તાર મા સાંજના છથી સાત વાગ્યાં ના સુમેરે લીલા લાકડા ભરેલ ટ્રેક્ટર ચંદન માફિયા ખુલ્લે આમ મેઢાસણ થી બોડી થઈ સાબરકાંઠા જિલ્લા ના રણાસણ /તલોદ સુધી કાયમ કે દર ત્રીજે દિવસે ચંદન ચોરો ફોરેસ્ટ વિભાગ ના અધિકારીઓ શું અજાણ હશે? દરરોજ નું રાત્રી ના સમયે લીલા લાકડા નું નિકન ન્દન કાઢનાર કાઢનાર મા આ વિસ્તાર ના ફોરેસ્ટ અધિકારી અને આ ચંદન માફિયા ની મિલી ભગત છેકે કેમ??? તેવું લોક મુખે ચર્ચાઈ રહ્યું છે. આ વિસ્તાર ના ફોરેસ્ટ વિભાગ અને મોડાસા મામલતદાર વિભાગ ની જવાબદારી છે કે નહી તે બાબત ની તપાસ કોણ કરશે?? શું આ ટ્રેકટર ના કોન્ટ્રાક્ટર અને ફોરેસ્ટ અને મામલતદાર ત્રણેય આવ ભાઈ હરખા આપણે બધા સરખા જેવો તાલમેલ મા કે ગાલમેલ મા સામેલ છે છે કે કેમ?? આ વિસ્તાર ના રેંજ ફોરેસ્ટ અધિકારી જાણ કે અજાણ? તે રામ જાણે? તેવો ઘાટ આ જંગલ મા જંગલરાજ ચાલી રહયું છે. ઉચ્ચ કક્ષા એથી તપાસ થાય તેવી આ વિસ્તાર ના લોકો ની માંગ છે. જવાનસિંહ ઠાકોર મોડાસા, અરવલ્લી. mo.96385006501
- અંકલેશ્વર ઓએનજીસી ઓફિસ ખાતે આતંકવાદી ઘૂસણખોરીના દૃશ્ય પર મોક ડ્રીલ યોજયો1
- “कोई मुस्लिम लड़का दिखा तो हम कारवाई करेंगे तो बदनामी आपके होटल की होगी!” गुजरात के अहमदाबाद के नरोदा में 11 दिसंबर को होटल में एक अंतरधार्मिक जोड़े के ठहरने की सूचना मिलने पर, एक हिंदूवादी दल के सदस्यों ने कई होटलों पर छापा मारा! जब उन्हें वह जोड़ा नहीं मिला, तो उन्होंने होटल के कर्मचारियों को मुस्लिम पुरुषों और हिंदू महिलाओं को एक साथ रहने देने के खिलाफ चेतावनी दी! इसके बाद यह हिंदूवादी समूह 2-3 और होटलों में गया और इसी तरह की धमकियाँ दीं और चेतावनी दी कि अगर ऐसे जोड़ों को ठहराया गया तो उनका दल "कार्रवाई" करेगा तो होटलों की "प्रतिष्ठा को नुकसान" होगा!1
- મહેસાણાના ઉત્કર્ષ વિદ્યાલયમાં ધોરણ ૮ના વિદ્યાર્થીઓને સોટીઓથી માર માર્યો, ક્લાસરૂમના CCTV ફૂટેજ આવ્યા સામે1
- “गाड़ी वाला आया, घर से कचरा निकाल” यह गाना सिर्फ एक धुन नहीं, बल्कि भारत की रोज़मर्रा की ज़िंदगी की पहचान बन चुका है। गली-गली, शहर-शहर गूंजने वाली इस आवाज़ को हर उम्र के लोगों ने सुना है। सोशल मीडिया पर अब इस गाने से जुड़े गायक का वीडियो वायरल हो रहा है, जिसे देखकर लोग हैरान भी हैं और खुश भी। #ViralVideo #TrendingReels #IndianSongs #DailyLife #ReelIndia #GadiWala #InternetBreaks #ExplorePage1
- ભડકોદ્રાના સર્જન ટાવર બિલ્ડિંગમાં નિયમિત મેન્ટેનન્સ ચૂકવવા છતાં મૂળભૂત સુવિધાઓથી વંચિત1