Shuru
Apke Nagar Ki App…
PNG અને CNG ના ભાવમાં વધારો! મોંઘવારીના જમાનામાં સામાન્ય જનતા માટે વધુ એક માથા સમાચાર સામે આવ્યા છે. વડોદરા ગેસ લિમિટેડ (VGL) કંપનીએ ફરી એકવાર ભાવ વધારો કર્યો છે. કંપનીએ PNG ગેસના દરમાં 1.50 રૂપિયા અને CNG ગેસમાં 1 રૂપિયો વધાર્યો છે. આ ભાવ વધારાથી વડોદરાના લોકો લોકોના ખિસ્સા પર મોંઘવારીનું ભારણ વધશે. જણાવીએ કે ભાવ વધારા બાદ હવે વડોદરામાં CNG નો નવો ભાવ વધીને પ્રતિ કિલો 83.95 રૂપિયા થયો છે.
સરદાર સંદેશ ન્યુઝ
PNG અને CNG ના ભાવમાં વધારો! મોંઘવારીના જમાનામાં સામાન્ય જનતા માટે વધુ એક માથા સમાચાર સામે આવ્યા છે. વડોદરા ગેસ લિમિટેડ (VGL) કંપનીએ ફરી એકવાર ભાવ વધારો કર્યો છે. કંપનીએ PNG ગેસના દરમાં 1.50 રૂપિયા અને CNG ગેસમાં 1 રૂપિયો વધાર્યો છે. આ ભાવ વધારાથી વડોદરાના લોકો લોકોના ખિસ્સા પર મોંઘવારીનું ભારણ વધશે. જણાવીએ કે ભાવ વધારા બાદ હવે વડોદરામાં CNG નો નવો ભાવ વધીને પ્રતિ કિલો 83.95 રૂપિયા થયો છે.
More news from ગુજરાત and nearby areas
- સાળંગપુર હનુમાનજી મહારાજના દર્શન કરી દિવસની શુભ શરૂઆત કરો. કષ્ટભંજન દેવના આશીર્વાદથી આપના કામધંધામાં સફળતા મળશે એવી શ્રદ્ધા.1
- અમદાવાદજિલ્લાના સાણંદ તાલુકાના ના લીલાપુર ગામ પાટિયા પાસે હૃદયદ્રાવક અકસ્માત: ડમ્પર ચાલકે બે બાળકોને હડફેટે લીધા અમદાવાદજિલ્લાના સાણંદ તાલુકાના ના લીલાપુર ગામ પાટિયા પાસે હૃદયદ્રાવક અકસ્માત: ડમ્પર ચાલકે બે બાળકોને હડફેટે લીધા સાણંદ તાલુકામાં અકસ્માતનો સિલસિલો યથાવત હોય તેમ આજે વધુ એક ગંભીર દુર્ઘટના સામે આવી છે સાણંદના લીલાપુર ગામ પાટિયા પાસે એક બેફામ ગતિએ આવી રહેલા ડમ્પર ચાલકે બે માસૂમ બાળકોને પોતાની હડફેટે લેતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે લીલાપુર પાટિયા પાછળના વિસ્તારમાં બંને બાળકો પસાર થઈ રહ્યા હતા, ત્યારે કાળ બનીને આવેલા ડમ્પરના ચાલકે તેમને ટક્કર મારી હતી. અકસ્માત એટલો જોરદાર હતો કે બાળકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. સ્થાનિક લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને લોહીલુહાણ હાલતમાં બાળકોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા આ ઘટનાને પગલે આસપાસના રહીશોમાં ડમ્પર ચાલકોની બેફામ ગતિને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે. અકસ્માત બાદ ઘટનાસ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા આ મામલે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે હાલમાં બંને બાળકોની સારવાર ચાલી રહી છે અને તેમની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે રિપોર્ટ ભરતસિંહ ચૌહાણ સાણંદ4
- અજમેર દરગાહની મોટી દેગમાં એક યુવક ચઢાવો લૂંટવાના ઇરાદે કૂદ્યો, જેનાથી હડકંપ મચી ગયો. CCTVમાં કેદ થયેલી આ ઘટનાથી દરગાહની સુરક્ષા વ્યવસ્થા પર સવાલો ઉભા થયા છે.1
- કલોલની સિન્ટેક્સ અને ખુશ્બુ એલોય્સ કંપનીમાં 7 શ્રમિકો દાઝતા સારવાર હેઠળ કલોલની સિન્ટેક્સ અને ખુશ્બુ એલોય્સ કંપનીમાં 7 શ્રમિકો દાઝતા સારવાર હેઠળ Report By Prashant Leuva1
- ગુજરાતના એક ખેડૂત ઘનશ્યામ ભાલાળાએ કૃષિમંત્રીને પત્ર લખીને સરકાર માન્ય ગાંજાની ખેતી કરવાની મંજૂરી માંગી છે. વધતા ખેતી ખર્ચ અને પરંપરાગત પાકોના પોષણક્ષમ ભાવ ન મળવાને કારણે તેમણે આ અનોખી માંગ કરી છે. ખેડૂતે સવાલ ઉઠાવ્યો છે કે દારૂ વેચનારા અને હથિયારધારકોને પરમિશન મળે તો ખેડૂતોને કેમ નહીં.1
- દહેગામમાં બંદૂક સાથે વૃદ્ધ જોવા મળ્યા:પોલીસે કહ્યું, વૃદ્ધની લાયસન્સવાળી બંદૂક, ચૂંટણીના લીધે જમા કરાવી હતીગાંધીનગર જિલ્લાના દહેગામ શહેરમાં એક વૃદ્ધ બે નાળીવાળી બંદૂક સાથે જાહેરમાં ફરતા જોવા મળ્યા હતા. આ ઘટનાને કારણે શહેરમાં ચકચાર મચી ગઈ હતી1
- દહેગામમાં બંદૂક સાથે વૃદ્ધ જોવા મળ્યા:પોલીસે કહ્યું, વૃદ્ધની લાયસન્સવાળી બંદૂક, ચૂંટણીના લીધે જમા કરાવી હતી ગાંધીનગર જિલ્લાના દહેગામ શહેરમાં એક વૃદ્ધ બે નાળીવાળી બંદૂક સાથે જાહેરમાં ફરતા જોવા મળ્યા હતા. આ ઘટનાને કારણે શહેરમાં ચકચાર મચી ગઈ હતી1
- અમદાવાદમાં ગુજરાત AI સોસાયટી દ્વારા રાજ્યનો સૌથી મોટો AI ઇવેન્ટ યોજાયો. માત્ર 21 વર્ષના તીર્થ પટેલે તેનું નેતૃત્વ કર્યું અને ગુજરાતના દરેક યુવાન સુધી AI શિક્ષણ પહોંચાડવાનું લક્ષ્ય રાખ્યું. આ પહેલથી ગુજરાત AI ક્ષેત્રે દેશનું અગ્રણી રાજ્ય બનવાની દિશામાં આગળ વધશે.4