Shuru
Apke Nagar Ki App…
Dave Dhamendra
More news from ગુજરાત and nearby areas
- હિંમતનગર કુવા માં મોર પડી જતા જીવદયા પ્રેમી ભરતસિંહ રાઠોડ દ્વારા કરાયું રેકસ્યુ1
- प्रेरणा दायक स्टोरी।1
- *મોરબી* વવાણીયા ગામે સ્વચ્છતા નો અભાવ ગંદકીના ગંજથી લોકોના આરોગ્યને ખતરો https://youtube.com/watch?v=D-IzT4Mnyxo&si=jzCBH1i0ln7cpo7i https://dhunt.in/137FTn વિડિઅહેમદાવાદમિત્રન્યુઝ ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો શેરકરો અને આપની આસપાસ બનતીઘટનાની સંચોટ વિગત તત્કાલ વાંચવા અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે *8866167867* 👍(Like) Share 🔔(Subscribe)& Comments 🙏 Plz1
- ब्रेकिंग् अहमदाबाद के सारंगपुर के बीचों बीच आयी पानी की ओवरहेड टांकी को तोड़ ने काम किया गया। जेसीबी मशीन को क्रेन की मदद से पानी टांकी पर पहुंचा या गया।2
- *ધંધુકા ખાતે રામાનંદી સમાજના અશોકબાપુનું ભાવભર્યું સ્વાગત* #ધંધુકા #dhandhuka #dhandhukabhal #અમદાવાદ #શહેર #સ્વાગત1
- એન્કર : રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના સુપેડી ગામે આવેલ શ્રી મુરલી મનોહર મંદિર ખાતે આજરોજ ધજાજી રોહણ કાર્યક્રમ અને સુપડી સમસ્ત ગામ ધુવાળા બધ પ્રસાદ નું અનોખું આયોજન કરવામાં આવેલ : વિઓ : ધોરાજી તાલુકાના સુપેડી ગામે આવેલ શ્રી મુરલી મનહર મંદિર માં આજરોજ મકરસંક્રાંતિ અને ઉતરાયણ નો ધાર્મિક પર્વ હોય ત્યારે શ્રી મુરલી મનો મંદિર ખાતે મનોરથિ દ્વારા આજરોજ ધજાજી રોહણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં ધોરાજી ઉપલેટા અને બહારગામ થી હજારોની સંખ્યામાં ભકતગણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યો હતો અને આખું ગામ ધુવાડા બંધ એકત્રિત થઈને પ્રસાદીનો અનેરો લાભ લીધો હતો અને શ્રી મુરલી મનોહર મંદિર માં ધજાજી રોહણ અને શ્રી મુરલી મનોહરના દર્શન કરી ધન્યતા અનુભવી હતી કહેવાય છે કે જે ભક્તગણ દ્વારકાધીશના ધજા નથી ચડાવી શકતા તે લોકો સુપડી ગામે આવેલ શ્રી મુરલી મનોહર મંદિર માં ધજાજી ચડાવે છે ત્યારે દ્વારકાધીશ માં ધજા ચડાવવાનું પુણ્ય મળે છે આમ ધોરાજી તાલુકાના સુપેડી ગામે આજરોજ શ્રી મુરલી મનહર મંદિર ખાતે મનોરથિ દ્વારા ધજાજી રોહણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં ભક્તો નું ઘોડાપુર ઉંટી પડ્યું હતું : બાઈટ 1 રવિન્દ્રજી બાપુ મહંત શ્રી મુરલી મનોહર મંદિર સુપેડી બાઈટ 2 સાક્ષી બેન ભક્ત3
- Post by Dave Dhamendra1
- બોટાદ શિવ મંદિર માં મહા આરતી1
- जरुरी जानकारी।1