એન્કર : રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના સુપેડી ગામે આવેલ શ્રી મુરલી મનોહર મંદિર ખાતે આજરોજ ધજાજી રોહણ કાર્યક્રમ અને સુપડી સમસ્ત ગામ ધુવાળા બધ પ્રસાદ નું અનોખું આયોજન કરવામાં આવેલ : વિઓ : ધોરાજી તાલુકાના સુપેડી ગામે આવેલ શ્રી મુરલી મનહર મંદિર માં આજરોજ મકરસંક્રાંતિ અને ઉતરાયણ નો ધાર્મિક પર્વ હોય ત્યારે શ્રી મુરલી મનો મંદિર ખાતે મનોરથિ દ્વારા આજરોજ ધજાજી રોહણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં ધોરાજી ઉપલેટા અને બહારગામ થી હજારોની સંખ્યામાં ભકતગણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યો હતો અને આખું ગામ ધુવાડા બંધ એકત્રિત થઈને પ્રસાદીનો અનેરો લાભ લીધો હતો અને શ્રી મુરલી મનોહર મંદિર માં ધજાજી રોહણ અને શ્રી મુરલી મનોહરના દર્શન કરી ધન્યતા અનુભવી હતી કહેવાય છે કે જે ભક્તગણ દ્વારકાધીશના ધજા નથી ચડાવી શકતા તે લોકો સુપડી ગામે આવેલ શ્રી મુરલી મનોહર મંદિર માં ધજાજી ચડાવે છે ત્યારે દ્વારકાધીશ માં ધજા ચડાવવાનું પુણ્ય મળે છે આમ ધોરાજી તાલુકાના સુપેડી ગામે આજરોજ શ્રી મુરલી મનહર મંદિર ખાતે મનોરથિ દ્વારા ધજાજી રોહણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં ભક્તો નું ઘોડાપુર ઉંટી પડ્યું હતું : બાઈટ 1 રવિન્દ્રજી બાપુ મહંત શ્રી મુરલી મનોહર મંદિર સુપેડી બાઈટ 2 સાક્ષી બેન ભક્ત
એન્કર : રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના સુપેડી ગામે આવેલ શ્રી મુરલી મનોહર મંદિર ખાતે આજરોજ ધજાજી રોહણ કાર્યક્રમ અને સુપડી સમસ્ત ગામ ધુવાળા બધ પ્રસાદ નું અનોખું આયોજન કરવામાં આવેલ : વિઓ : ધોરાજી તાલુકાના સુપેડી ગામે આવેલ શ્રી મુરલી મનહર મંદિર માં આજરોજ મકરસંક્રાંતિ અને ઉતરાયણ નો ધાર્મિક પર્વ હોય ત્યારે શ્રી મુરલી મનો મંદિર ખાતે મનોરથિ દ્વારા આજરોજ
ધજાજી રોહણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં ધોરાજી ઉપલેટા અને બહારગામ થી હજારોની સંખ્યામાં ભકતગણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યો હતો અને આખું ગામ ધુવાડા બંધ એકત્રિત થઈને પ્રસાદીનો અનેરો લાભ લીધો હતો અને શ્રી મુરલી મનોહર મંદિર માં ધજાજી રોહણ અને શ્રી મુરલી મનોહરના દર્શન કરી ધન્યતા અનુભવી હતી કહેવાય છે કે જે ભક્તગણ દ્વારકાધીશના ધજા નથી ચડાવી શકતા તે લોકો
સુપડી ગામે આવેલ શ્રી મુરલી મનોહર મંદિર માં ધજાજી ચડાવે છે ત્યારે દ્વારકાધીશ માં ધજા ચડાવવાનું પુણ્ય મળે છે આમ ધોરાજી તાલુકાના સુપેડી ગામે આજરોજ શ્રી મુરલી મનહર મંદિર ખાતે મનોરથિ દ્વારા ધજાજી રોહણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં ભક્તો નું ઘોડાપુર ઉંટી પડ્યું હતું : બાઈટ 1 રવિન્દ્રજી બાપુ મહંત શ્રી મુરલી મનોહર મંદિર સુપેડી બાઈટ 2 સાક્ષી બેન ભક્ત
- એન્કર : રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના સુપેડી ગામે આવેલ શ્રી મુરલી મનોહર મંદિર ખાતે આજરોજ ધજાજી રોહણ કાર્યક્રમ અને સુપડી સમસ્ત ગામ ધુવાળા બધ પ્રસાદ નું અનોખું આયોજન કરવામાં આવેલ : વિઓ : ધોરાજી તાલુકાના સુપેડી ગામે આવેલ શ્રી મુરલી મનહર મંદિર માં આજરોજ મકરસંક્રાંતિ અને ઉતરાયણ નો ધાર્મિક પર્વ હોય ત્યારે શ્રી મુરલી મનો મંદિર ખાતે મનોરથિ દ્વારા આજરોજ ધજાજી રોહણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં ધોરાજી ઉપલેટા અને બહારગામ થી હજારોની સંખ્યામાં ભકતગણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યો હતો અને આખું ગામ ધુવાડા બંધ એકત્રિત થઈને પ્રસાદીનો અનેરો લાભ લીધો હતો અને શ્રી મુરલી મનોહર મંદિર માં ધજાજી રોહણ અને શ્રી મુરલી મનોહરના દર્શન કરી ધન્યતા અનુભવી હતી કહેવાય છે કે જે ભક્તગણ દ્વારકાધીશના ધજા નથી ચડાવી શકતા તે લોકો સુપડી ગામે આવેલ શ્રી મુરલી મનોહર મંદિર માં ધજાજી ચડાવે છે ત્યારે દ્વારકાધીશ માં ધજા ચડાવવાનું પુણ્ય મળે છે આમ ધોરાજી તાલુકાના સુપેડી ગામે આજરોજ શ્રી મુરલી મનહર મંદિર ખાતે મનોરથિ દ્વારા ધજાજી રોહણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં ભક્તો નું ઘોડાપુર ઉંટી પડ્યું હતું : બાઈટ 1 રવિન્દ્રજી બાપુ મહંત શ્રી મુરલી મનોહર મંદિર સુપેડી બાઈટ 2 સાક્ષી બેન ભક્ત3
- શ્રી સાવજ જુનાગઢ જીલ્લા દુધ ઉત્પાદક સંઘ લી ના ખોખરડા ફાટક સ્થિત પ્લાન્ટ સાવજ ડેરી ખાતે શ્રી જામનગર જીલ્લા સહકારી દુધ ઉત્પાદક સંઘ લી (હાલાર ડેરી) સાથે જોડાયેલા જામનગર જીલ્લાના વિવિધ ગામો ની મહિલા દુધ મંડળીઓ સાથે જોડાયેલી પશુપાલક માતાઓ -બહેનો એ શુભેચ્છા મુલાકાત કરી હતી આ તકેશ્રી સાવજ જુનાગઢ જીલ્લા દુધ ઉત્પાદક સંઘચેરમેન દિનેશભાઈ વી ખટારીયા એ તેઓનું સ્વાગત કરી પશુપાલન લગત વિવિઘ યોજનાઓ, પ્લાન્ટ ખાતે નવિનતમ ચાલી રહેલા પ્રોજેકટ સહિત ના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.1
- જૂનાગઢ જિલ્લા પોલીસ વડા દ્વારા ચાઈનીઝ દોરી ના વાપરવા સૂચનાઓ અપાઈ જૂનાગઢ જિલ્લાના માનનીય પોલીસ અધીક્ષક દ્વારા ઉત્તરાયણ પર્વ નિમિત્તે માનવજીવન તથા પક્ષીઓ માટે ઘાતક સાબિત થતી *ચાઈનીઝ દોરી/તુક્કલનો ઉપયોગ ન કરવા અપીલ કરવામાં આવી* તથા સૌ નાગરિકોને સલામત અને પરંપરાગત રીતે ઉત્તરાયણ ઉજવવા અનુરોધ કર્યો છે. ઉત્તરાયણના પાવન પર્વ નિમિત્તે તમામ નાગરિકોને હાર્દિક શુભેચ્છાઓ પણ પાઠવવામાં આવેલ છે.” અહેવાલ : જગદીશ યાદવ જૂનાગઢ1
- જામનગરમાં ઉતરાયણના પર્વને લઈને મનપા દ્વારા કરુણા અભિયાન શરૂ કરવામાં આવ્યું1
- રાજકોટ અમૃત ચેરિટેબલ ટ્રસ્ટ ને સફળતા ના પાંચ વર્ષે પુત્રવધુ સન્માન કાર્યક્રમ1
- सड़क किनारे का यह अनोखा नज़ारा सोशल मीडिया पर तेज़ी से वायरल हो रहा है। वीडियो में कुछ कुत्ते एक कुत्ते के सामने बैठकर ऐसे दिखाई दे रहे हैं जैसे आशीर्वाद ले रहे हों। लोग इसे मज़ाक में “बाबा डॉगेश्वर जी” कह रहे हैं। मासूमियत और भावनाओं से भरा यह दृश्य लोगों को खूब पसंद आ रहा है और इंटरनेट पर हंसी के साथ पॉजिटिव वाइब्स फैला रहा है। #ViralVideo #DogLovers #InternetSensation #FunnyReels #CuteAnimals #WholesomeContent1
- Post by Dave Dhamendra1
- રાજકોટ જિલ્લાના ઉપલેટામાં અસામાજિક તત્વોનો આતંક ઉપલેટાના ડુમિયાણી ગામે ઉતરાયણ પર્વની વહેલી સવારે કોઈ અજાણ્યા અસામાજિક તત્વોએ કરી તોડફોડ ડુમિયાણી ગામમાં અલગ અલગ વિસ્તારના અલગ અલગ શેરીઓમાં આવેલ પાણીના નિકાસની પાઈપ લાઈનો, નળની લાઈનો, બેસવા માટેના બાંકડા, મોટરસાયકલો તેમજ ગ્રામ પંચાયતના બે થી ત્રણ જેટલા કેમેરાને નુકસાન પહોંચાડ્યું છે અત્યાર સુધીમાં પ્રથમ વખત બનેલ આવા ક્રૃત્યને લઈને ગ્રામપંચાયત સદસ્ય સહિત સમગ્ર ગ્રામજનોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો ગ્રામજનોની માંગ છે કે વહેલી તકે આ અસામાજિક તત્વોને પકડીને કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે ડુમયાણી ગ્રામ સદસ્ય દ્વારા ઉપલેટા પોલીસને જાણ કરાતા પોલીસ ઘાટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી બાઈટ : મનોજભાઈ સોલાધરા સદસ્ય, ગ્રામ પંચાયત - ડુમિયાણી બાઈટ : દિપકભાઈ ચૌહાણ સ્થાનિક, ડુમિયાણી3