સંજેલી તાલુકામાં ચમારીયા જિલ્લા પંચાયત સીટ ખાતે વિજય સંકલ્પ સભાનું ભવ્ય આયોજન કરાયું સંજેલી તાલુકામાં ચમારીયા જિલ્લા પંચાયત સીટ ખાતે વિજય સંકલ્પ સભાનું ભવ્ય આયોજન કરાયું આજે તારીખ 20/04/2026 સોમવારના રોજ સાંજે 5 કલાક સુધીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026ને ધ્યાનમાં રાખી યોજાયેલી આ સભામાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી. ફતેપુરા વિધાનસભા વિસ્તારમાં આવતી આ બેઠકમાં મંત્રી રમેશભાઈ કટારા ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પોતાના સંબોધનમાં સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ અને સંજેલી તાલુકા વિસ્તારમાં થયેલા વિકાસ કાર્યોનો ઉલ્લેખ કર્યો હતો. સાથે જ આવનારી ચૂંટણીમાં ભાજપને પ્રચંડ બહુમતીથી વિજયી બનાવવા માટે કાર્યકર્તાઓ અને જનતાને આહ્વાન કર્યું હતું. સભામાં ઉપસ્થિત કાર્યકર્તાઓ અને ગ્રામજનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. મોટી સંખ્યામાં લોકોની હાજરીએ સંકેત આપ્યો હતો કે સંજેલી તાલુકાની જનતા વિકાસના મુદ્દે ફરી એકવાર પોતાનો મત પ્રદર્શિત કરવા તૈયાર છે. આ વિજય સંકલ્પ સભા દ્વારા ચૂંટણી પ્રચારને વધુ ગતિ મળી છે અને પક્ષના ઉમેદવારોને મજબૂત સમર્થન મળી રહ્યું હોવાનું જોવા મળી રહ્યું છે.

- દેવગઢ બારીયા ધારાસભ્ય બચુભાઈ ખાબડ દ્વારા ભોરવા જિલ્લા પંચાયત બેઠક પર સભાનુ આયોજન કરાયું આજે તારીખ 20/04/2026 સોમવારના રોજ બપોરે 3 કલાક સુધીમાં ધાનપુર તાલુકામાં ચૂંટણી પ્રચાર તેજ બન્યો છે. દેવગઢ બારીયા ધારાસભ્ય બચુભાઈ ખાબડ દ્વારા વિવિધ ગામોમાં જનસંપર્ક અભિયાન હાથ ધરાયું હતું. ભોરવા જિલ્લા પંચાયત હેઠળ અગાસવાણી ગામ, સજોઇ જિલ્લા પંચાયત હેઠળ નળુ ગામ તેમજ પીપેરો જિલ્લા પંચાયત સીટના પીપેરો ગામ ખાતે ભાજપના ઉમેદવારોના સમર્થનમાં જનસંપર્ક કરવામાં આવ્યો હતો. આ દરમિયાન ગ્રામજનો સાથે મુલાકાત કરી પક્ષના ઉમેદવારોને વિજયી બનાવવા અનુરોધ કરવામાં આવ્યો હતો. વિસ્તારના મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને મોટી સંખ્યામાં લોકોએ ભાજપના ‘કમળ’ નિશાનને વિજયી બનાવવા સંકલ્પ વ્યક્ત કર્યો હતો. ચૂંટણી નજીક આવતા પ્રચાર વધુ જોર પકડતો જોવા મળી રહ્યો છે.1
- Post by Salman moravala2
- 📍 સંતરામપુર, મહીસાગર સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંતર્ગત મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp જીએ જનસભાને સંબોધી. છેવાડાના માનવી સુધી પહોંચેલા વિકાસ અને સરકારની લોકકલ્યાણકારી યોજનાઓ પર ભાર મૂકી, ભાજપના તમામ ઉમેદવારોને જંગી બહુમતીથી વિજયી બનાવવા આહવાન કર્યું. 🦁🚩1
- છોટાઉદેપુર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી-2026 પહેલા 100% મતદાન માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ભવ્ય હ્યુમન ચેઈન યોજાઈ. જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન અને જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમારે કાર્યક્રમને લીલી ઝંડી આપી.1
- મતદાન જાગૃતિ જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન ની ઉપસ્થિતિમાં છોટાઉદેપુર ખાતે મતદાર જાગૃતિ માટે હ્યુમન ચેઇનનું આયોજન કરવામાં આવ્યું. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ૨૦૨૬ને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મતદાર જાગૃતિ માટે વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યા છે. SVEEP કાર્યક્રમ અંતર્ગત શહેરમાં વિશેષ પહેલ રૂપે છોટાઉદેપુર પેટ્રોલ પંપ ચોકડીથી માણેક ચોક સુધી “હ્યુમન ચેઇન” યોજાઈ હતી. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ મતદારોમાં મતદાન અંગે જાગૃતિ ફેલાવવાનો અને વધુમાં વધુ લોકોને મતદાન માટે પ્રેરિત કરવાનો રહ્યો હતો. માનવ શ્રેણીમાં વિદ્યાર્થીઓ, સરકારી કર્મચારીઓ તેમજ સ્થાનિક નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમ દ્વારા “મતદાન આપણી ફરજ”નો સંદેશ વ્યાપક રીતે લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. ઇમરાન મિર્ઝા : છોટાઉદેપુર1
- #મતદાન_અપીલ #Vote2026 #Lokshahi #GargiJain #EveryVoteMatters #VotingAwareness #StrongDemocracy #MatdanMahotsav #GujaratElection#madhyagujarat #gujarat #gujaratinews #pavi #bodeli છોટાઉદેપુર જિલ્લાના નાગરિકોને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 માં વધુમાં વધુ સંખ્યામાં મતદાન કરવા1
- હાલોલ ટાઉન પોલીસે ખાનગી ટ્રાવેલ્સ કંપનીની સ્લીપર બસમાંથી ₹. 2 લાખ ઉપરાંતના વિદેશી દારૂના જથ્થા સાથે ડ્રાઇવરને ઝડપી પાડ્યો.. મિત્રો આવી તમામ પ્રકારની નાની મોટી અપડેટ માટે હમણાં જ અપના બજાર હાલોલ ના પેજ ને ફોલો કરી લો અને તમારા મિત્રોને પણ ફોલો કરાવો અને આ વિડીયો અને વધુમાં વધુ શેર અને લાઈક કરી કોમેન્ટ કરવા વિનંતી..1
- સંજેલી તાલુકામાં ચમારીયા જિલ્લા પંચાયત સીટ ખાતે વિજય સંકલ્પ સભાનું ભવ્ય આયોજન કરાયું આજે તારીખ 20/04/2026 સોમવારના રોજ સાંજે 5 કલાક સુધીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026ને ધ્યાનમાં રાખી યોજાયેલી આ સભામાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી. ફતેપુરા વિધાનસભા વિસ્તારમાં આવતી આ બેઠકમાં મંત્રી રમેશભાઈ કટારા ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પોતાના સંબોધનમાં સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ અને સંજેલી તાલુકા વિસ્તારમાં થયેલા વિકાસ કાર્યોનો ઉલ્લેખ કર્યો હતો. સાથે જ આવનારી ચૂંટણીમાં ભાજપને પ્રચંડ બહુમતીથી વિજયી બનાવવા માટે કાર્યકર્તાઓ અને જનતાને આહ્વાન કર્યું હતું. સભામાં ઉપસ્થિત કાર્યકર્તાઓ અને ગ્રામજનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. મોટી સંખ્યામાં લોકોની હાજરીએ સંકેત આપ્યો હતો કે સંજેલી તાલુકાની જનતા વિકાસના મુદ્દે ફરી એકવાર પોતાનો મત પ્રદર્શિત કરવા તૈયાર છે. આ વિજય સંકલ્પ સભા દ્વારા ચૂંટણી પ્રચારને વધુ ગતિ મળી છે અને પક્ષના ઉમેદવારોને મજબૂત સમર્થન મળી રહ્યું હોવાનું જોવા મળી રહ્યું છે.1