logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

જનતા પૂછે છે - આ વખતે ક્યાં-ક્યાં પાણી ભરાશે? સવાલ : દર વખતે છેલ્લી ઘડીએ જ તંત્ર કેમ જાગે છે? વરસાદની આગાહી થતાં જ AMC દોડતી થઈ! બધી રજા રદ - પણ કામ ક્યારે? વરસાદ પડે તેના 1 દિવસ પહેલા જ રજા રદ કરવાથી શહેર બચશે? વર્ષોથી પાણી ભરાય છે, તો AMCની તૈયારી માત્ર કાગળ પર જ છે? - *આગાહી*: 31 જુલાઈ - 1 ઓગસ્ટ ભારે વરસાદ - સવાલ : દર વખતે છેલ્લી ઘડીએ જ તંત્ર કેમ જાગે છે? જનતા પૂછે છે - આ વખતે ક્યાં-ક્યાં પાણી ભરાશે?

19 hrs ago
user_AAJ KI KHABAR1111
AAJ KI KHABAR1111
પત્રકાર Vejalpur, Ahmadabad•
19 hrs ago
7c88789e-cb3f-4ca9-aacd-f0ebc3dfe894

જનતા પૂછે છે - આ વખતે ક્યાં-ક્યાં પાણી ભરાશે? સવાલ : દર વખતે છેલ્લી ઘડીએ જ તંત્ર કેમ જાગે છે? વરસાદની આગાહી થતાં જ AMC દોડતી થઈ! બધી રજા રદ - પણ કામ ક્યારે? વરસાદ પડે તેના 1 દિવસ પહેલા જ રજા રદ કરવાથી શહેર બચશે? વર્ષોથી પાણી ભરાય છે, તો AMCની તૈયારી માત્ર કાગળ પર જ છે? - *આગાહી*: 31 જુલાઈ - 1 ઓગસ્ટ ભારે વરસાદ - સવાલ : દર વખતે છેલ્લી ઘડીએ જ તંત્ર કેમ જાગે છે? જનતા પૂછે છે - આ વખતે ક્યાં-ક્યાં પાણી ભરાશે?

More news from ગુજરાત and nearby areas
  • જય શ્રીકષ્ટભંજનદેવ સાળંગપુર હનુમાનજી મહારાજના દર્શન કરી આપના કામધંધાની શરૂઆત કરો.
    1
    જય શ્રીકષ્ટભંજનદેવ સાળંગપુર હનુમાનજી 

મહારાજના દર્શન કરી આપના કામધંધાની 

શરૂઆત કરો.
    user_સરદાર સંદેશ ન્યુઝ
    સરદાર સંદેશ ન્યુઝ
    Newsstand વેજલપુર, અમદાવાદ, ગુજરાત•
    18 hrs ago
  • વંદે ભારત exp, મારફતે જીવંત હૃદયને સુરક્ષિત રીતે અને નિર્ધારિત સમયમર્યાદામાં પહોંચાડવામાં આવ્યું. ભારતમાં પ્રથમ વખત ટ્રેન દ્વારા જીવંત હૃદયનું પરિવહન વંદે ભારત એક્સપ્રેસ મારફતે સુરતથી અમદાવાદ પહોંચ્યું જીવંત હૃદય ભારતીય રેલવેએ રચ્યો ઇતિહાસ, યુ.એન. મહેતા ઇન્સ્ટિટ્યૂટમાં થશે પ્રત્યારોપણ
    1
    વંદે ભારત exp, મારફતે જીવંત હૃદયને સુરક્ષિત રીતે અને નિર્ધારિત સમયમર્યાદામાં પહોંચાડવામાં આવ્યું.
ભારતમાં પ્રથમ વખત ટ્રેન દ્વારા જીવંત હૃદયનું પરિવહન વંદે ભારત એક્સપ્રેસ મારફતે સુરતથી અમદાવાદ પહોંચ્યું જીવંત હૃદય
ભારતીય રેલવેએ રચ્યો ઇતિહાસ, યુ.એન. મહેતા ઇન્સ્ટિટ્યૂટમાં થશે પ્રત્યારોપણ
    user_@allindiavoice23
    @allindiavoice23
    Voice of people અસારવા, અમદાવાદ, ગુજરાત•
    25 min ago
  • વિરમગામ, બાલાપીર રોડ પાસે આવેલ ૧૫ ગંડાલા જૂની કુદરતી ગટર/પાણી નિકાલની ગટર પાછે વિરમગામ, બાલાપીર રોડ પાસે આવેલ ૧૫ ગંડાલા જૂની કુદરતી ગટર/પાણી નિકાલની ગટર પાછે ગત તારીખ ૩૦ જુલાઈ ૨૦૨૪, ગુરુવારના રોજ સાડા ત્રણ વાગ્યાની આસપાસ સેઠવાડા વાસમાં રહેતા સાહિલભાઈ ફિરોજભાઈ સિપાઈ અકસ્માતે પાણીના વહેણમાં પડી ગયા હતા ઘટનાની જાણ થતાં જ કાઉન્સિલર, મામલતદાર સાહેબ, સ્થાનિક સ્વયંસેવકો અને મુસ્લિમ સમાજ તેમજ અન્ય લોકો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. આશરે ૪ થી ૪.૫ કલાક સુધી શોધખોળ કરવા છતાં યુવક મળી આવ્યો ન હતો. રાત્રે અંધારું થવાથી કામગીરી અટકી હતી રાત્રે અંધારું થવાને કારણે રેસ્ક્યુ ઓપરેશન રોકવું પડ્યું હતું. મામલતદાર અને ચીફ ઓફિસર દ્વારા સવારે વહેલી તકે ફરીથી ડાઈવર્સ તરવૈયાઓ બોલાવીને શોધખોળ શરૂ કરવાની ખાતરી આપવામાં આવી હતી. બીજા દિવસે (તારીખ ૩૧ જુલાઈ ૨૦૨૪, શુક્રવારે બરાબર સાડા ત્રણ વાગ્યે યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. વધુ કાર્યવાહી મૃતદેહને પોસ્ટમોર્ટમ (PM) પ્રક્રિયા અને કાયદેસરની કાર્યવાહી માટે ગાંધી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો છે સ્થાનિક અગ્રણીઓ દ્વારા આ દુર્ઘટના માટે જવાબદાર પરિસ્થિતિ અને પાણીના યોગ્ય નિકાલ બાબતે તંત્ર સમક્ષ રજૂઆતો કરવામાં આવી રહી છે રિપોર્ટ ભરતસિંહ ચૌહાણ વિરમગામ
    4
    વિરમગામ, બાલાપીર રોડ પાસે આવેલ ૧૫ ગંડાલા જૂની કુદરતી ગટર/પાણી નિકાલની ગટર પાછે
વિરમગામ, બાલાપીર રોડ પાસે આવેલ ૧૫ ગંડાલા જૂની કુદરતી ગટર/પાણી નિકાલની ગટર પાછે 
ગત તારીખ ૩૦ જુલાઈ ૨૦૨૪, ગુરુવારના રોજ સાડા ત્રણ વાગ્યાની આસપાસ સેઠવાડા વાસમાં રહેતા સાહિલભાઈ ફિરોજભાઈ સિપાઈ અકસ્માતે પાણીના વહેણમાં પડી ગયા હતા
ઘટનાની જાણ થતાં જ કાઉન્સિલર, મામલતદાર સાહેબ, સ્થાનિક સ્વયંસેવકો અને મુસ્લિમ સમાજ તેમજ અન્ય લોકો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા.
આશરે ૪ થી ૪.૫ કલાક સુધી શોધખોળ કરવા છતાં યુવક મળી આવ્યો ન હતો.
રાત્રે અંધારું થવાથી કામગીરી અટકી હતી 
રાત્રે અંધારું થવાને કારણે રેસ્ક્યુ ઓપરેશન રોકવું પડ્યું હતું. 
મામલતદાર અને ચીફ ઓફિસર દ્વારા સવારે વહેલી તકે ફરીથી ડાઈવર્સ તરવૈયાઓ બોલાવીને શોધખોળ શરૂ કરવાની ખાતરી આપવામાં આવી હતી.
બીજા દિવસે (તારીખ ૩૧ જુલાઈ ૨૦૨૪, શુક્રવારે બરાબર સાડા ત્રણ વાગ્યે યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો.
વધુ કાર્યવાહી મૃતદેહને પોસ્ટમોર્ટમ (PM) પ્રક્રિયા અને કાયદેસરની કાર્યવાહી માટે ગાંધી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો છે
સ્થાનિક અગ્રણીઓ દ્વારા આ દુર્ઘટના માટે જવાબદાર પરિસ્થિતિ અને પાણીના યોગ્ય નિકાલ બાબતે તંત્ર સમક્ષ રજૂઆતો કરવામાં આવી રહી છે
રિપોર્ટ ભરતસિંહ ચૌહાણ વિરમગામ
    user_Bharatsinh chauhan
    Bharatsinh chauhan
    સાણંદ, અમદાવાદ, ગુજરાત•
    5 hrs ago
  • કાંકરિયા લેકફ્રન્ટ પર ગૌરી વ્રત જાગરણમાં ભક્તિમય માહોલ, મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા કાંકરિયા લેકફ્રન્ટ પર ગૌરી વ્રત જાગરણમાં ભક્તિમય માહોલ, મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા અમદાવાદમાં ગૌરી વ્રતની પાવન રાત્રીએ કાંકરિયા લેકફ્રન્ટ ભક્તિ અને આસ્થાના રંગોમાં રંગાઈ ગયું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા આયોજિત ગૌરી વ્રત જાગરણ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં બહેનો, યુવતીઓ અને પરિવારજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન ભજન-કીર્તન, ધાર્મિક આરાધના અને સાંસ્કૃતિક કાર્યક્રમોના માધ્યમથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. શ્રદ્ધાળુઓએ માતા ગૌરીની આરાધના કરી સુખ, સમૃદ્ધિ અને પરિવારના કલ્યાણ માટે પ્રાર્થના કરી. આ પ્રસંગે કાંકરિયા લેકફ્રન્ટ આસ્થા, સંસ્કૃતિ અને આનંદના અનોખા સંગમનું કેન્દ્ર બન્યું હતું. શહેરની સાંસ્કૃતિક પરંપરાને પ્રોત્સાહન આપવા અને ધાર્મિક-સાંસ્કૃતિક વારસાને જાળવી રાખવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આવા કાર્યક્રમોનું સતત આયોજન કરવામાં આવી રહ્યું છે.
    1
    કાંકરિયા લેકફ્રન્ટ પર ગૌરી વ્રત જાગરણમાં ભક્તિમય માહોલ, મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા
કાંકરિયા લેકફ્રન્ટ પર ગૌરી વ્રત જાગરણમાં ભક્તિમય માહોલ, મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા
અમદાવાદમાં ગૌરી વ્રતની પાવન રાત્રીએ કાંકરિયા લેકફ્રન્ટ ભક્તિ અને આસ્થાના રંગોમાં રંગાઈ ગયું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા આયોજિત ગૌરી વ્રત જાગરણ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં બહેનો, યુવતીઓ અને પરિવારજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
કાર્યક્રમ દરમિયાન ભજન-કીર્તન, ધાર્મિક આરાધના અને સાંસ્કૃતિક કાર્યક્રમોના માધ્યમથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. શ્રદ્ધાળુઓએ માતા ગૌરીની આરાધના કરી સુખ, સમૃદ્ધિ અને પરિવારના કલ્યાણ માટે પ્રાર્થના કરી.
આ પ્રસંગે કાંકરિયા લેકફ્રન્ટ આસ્થા, સંસ્કૃતિ અને આનંદના અનોખા સંગમનું કેન્દ્ર બન્યું હતું. શહેરની સાંસ્કૃતિક પરંપરાને પ્રોત્સાહન આપવા અને ધાર્મિક-સાંસ્કૃતિક વારસાને જાળવી રાખવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આવા કાર્યક્રમોનું સતત આયોજન કરવામાં આવી રહ્યું છે.
    user_ARUN KUMAR VERMA
    ARUN KUMAR VERMA
    પત્રકાર Asarva, Ahmadabad•
    22 hrs ago
  • Available for Sale Locality : Kudasan nr city plus cinema kudasan Area (dimensions) : 120 square yards Property Type : Flat / Apartment Property Condition : Old Bedrooms (BHK) : 2 BHK Furnishing : Fully Furnished fully furnished with gas chimney, owan, ac 2 , gijar 2 , sofa 5 siting, washing machine
    1
    Available for Sale
Locality : Kudasan nr city plus cinema kudasan
Area (dimensions) : 120 square yards 
Property Type : Flat / Apartment
Property Condition : Old
Bedrooms (BHK) : 2 BHK
Furnishing : Fully Furnished
fully furnished with gas chimney, owan, ac 2 , gijar 2 , sofa 5 siting, washing machine
    user_Dinesh amrabhai patel
    Dinesh amrabhai patel
    Engineer Gandhinagar, Gujarat•
    5 hrs ago
  • વંદે ભારત એક્સપ્રેસે રચ્યો ઈતિહાસ, પ્રથમ વખત સુરતથી અમદાવાદ પહોંચાડાયું જીવંત હૃદય
    1
    વંદે ભારત એક્સપ્રેસે રચ્યો ઈતિહાસ, પ્રથમ વખત સુરતથી અમદાવાદ પહોંચાડાયું જીવંત હૃદય
    user_News For India
    News For India
    Newsstand Vejalpur, Ahmadabad•
    10 hrs ago
  • ડાંગમાં પૂર્ણા નદી ગાંડીતૂર 🌊 📍 ગોડાડિયા પુલ, વઘઇ (ડાંગ)
    1
    ડાંગમાં પૂર્ણા નદી ગાંડીતૂર 🌊

📍 ગોડાડિયા પુલ, વઘઇ (ડાંગ)
    user_News For India
    News For India
    Newsstand Vejalpur, Ahmadabad•
    10 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.