logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

રાજુલા જાફરાબાદ અને ખાંભાના લોકલાડીલા ધારાસભ્ય હીરાભાઈ સોલંકી આજ રોજ નાગેશ્રી જિલ્લા પંચાયતમાં ચૂંટણી પ્રસાર રાજુલા જાફરાબાદ અને ખાંભાના લોકલાડીલા ધારાસભ્ય હીરાભાઈ સોલંકી આજ રોજ નાગેશ્રી જિલ્લા પંચાયતમાં ચૂંટણી પ્રસાર માટે કાર્યકર્તાઓ સાથે જોડાયા... આજરોજ નાગેશ્રી જિલ્લા પંચાયતમાં લોકસંપર્ક કરી સૌ આગેવાનો કાર્યકર્તાઓ સાથે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને વિજયી બનાવવા અપીલ કરી હતી

1 hr ago
user_Virji shiyal
Virji shiyal
Book publisher રાજુલા, અમરેલી, ગુજરાત•
1 hr ago
3ae2f9ab-7695-4d52-8564-2e3c5a8cb1f5
ec2fb926-5d9b-4aff-9d59-e4b83f34dcb5
020d10a3-21f4-4cfe-9a07-5b78265472b7

રાજુલા જાફરાબાદ અને ખાંભાના લોકલાડીલા ધારાસભ્ય હીરાભાઈ સોલંકી આજ રોજ નાગેશ્રી જિલ્લા પંચાયતમાં ચૂંટણી પ્રસાર રાજુલા જાફરાબાદ અને ખાંભાના લોકલાડીલા ધારાસભ્ય હીરાભાઈ સોલંકી આજ રોજ નાગેશ્રી જિલ્લા પંચાયતમાં ચૂંટણી પ્રસાર માટે કાર્યકર્તાઓ સાથે જોડાયા... આજરોજ નાગેશ્રી જિલ્લા પંચાયતમાં લોકસંપર્ક કરી સૌ આગેવાનો કાર્યકર્તાઓ સાથે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને વિજયી બનાવવા અપીલ કરી હતી

More news from ગુજરાત and nearby areas
  • બ્રેકિંગ....... અમરેલી: રાજુલા જાફરાબાદ પંથકમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ પુરજોશમા..... સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ધારાસભ્ય હીરાભાઈ સોલંકીનો ગ્રામ્ય વિસ્તારમાં પ્રચાર પૂરજોશમાં... ચૂંટણી પ્રચાર દરમિયાન રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકીનો પ્રચાર શરૂ .... અસામાજિક તત્વોને લઈ હીરાભાઈ સોલંકીનું નિવેદન.... કોઈ એવી રીતે દાદાગીરી કરે તો અમને હોંકારો કરજો અડધી રાતે આવી જશું.... ધારાસભ્ય હીરાભાઈ સોલંકીનો વિડીયો વાયરલ થયો ...
    1
    બ્રેકિંગ.......
અમરેલી: રાજુલા જાફરાબાદ પંથકમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ પુરજોશમા.....
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ધારાસભ્ય હીરાભાઈ સોલંકીનો ગ્રામ્ય વિસ્તારમાં પ્રચાર પૂરજોશમાં...
ચૂંટણી પ્રચાર દરમિયાન રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકીનો પ્રચાર શરૂ ....
અસામાજિક તત્વોને લઈ હીરાભાઈ સોલંકીનું નિવેદન....
કોઈ એવી રીતે દાદાગીરી કરે તો અમને હોંકારો કરજો અડધી રાતે આવી જશું....
ધારાસભ્ય હીરાભાઈ સોલંકીનો વિડીયો વાયરલ થયો ...
    user_Virji shiyal
    Virji shiyal
    Book publisher રાજુલા, અમરેલી, ગુજરાત•
    17 hrs ago
  • બેંકીંગ, અમરેલી..... રાજુલા.... રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકીનો પડકાર....... રાજુલા પંથકમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પ્રચાર દરમિયાન જાહેરમાં અસામાજિક તત્વોને ચેતવણી આપતા ધારાસભ્ય સોલંકી....... ’કોઈ દાદાગીરી કરે તો હોંકારો કરજો’ , અડધી રાત્રે ગાડીઓ લઈ આવી જઈશું - હીરાભાઈ સોલંકી ધારાસભ્ય હીરાભાઈ સોલંકીનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં રાજકીય માહોલ ગરમાયો....... રાજુલામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ ધારાસભ્ય હીરાભાઈ સોલંકી ઉમેદવારો માટે કરી રહ્યા છે પ્રચંડ પ્રચાર.......
    1
    બેંકીંગ, અમરેલી.....
રાજુલા....
રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકીનો પડકાર.......
રાજુલા પંથકમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પ્રચાર દરમિયાન જાહેરમાં અસામાજિક તત્વોને ચેતવણી આપતા ધારાસભ્ય સોલંકી.......
’કોઈ દાદાગીરી કરે તો હોંકારો કરજો’ , અડધી રાત્રે ગાડીઓ લઈ આવી જઈશું - હીરાભાઈ સોલંકી 
ધારાસભ્ય હીરાભાઈ સોલંકીનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં રાજકીય માહોલ ગરમાયો.......
રાજુલામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ ધારાસભ્ય હીરાભાઈ સોલંકી ઉમેદવારો માટે કરી રહ્યા છે પ્રચંડ પ્રચાર.......
    user_MAHESH BARAIYA
    MAHESH BARAIYA
    જાફરાબાદ, અમરેલી, ગુજરાત•
    17 hrs ago
  • બ્રાહ્મણ સમાજ દ્વારા અખાત્રીના દિવસે પરશુરામ જન્મ જયંતી લઈ ભવ્ય શોભાયાત્રા જાફરાબાદમાંકાઢવામાં આવે છે ભારત તહેવારોનો દેશ છે તહેવારો માત્ર આનંદ ખુશી નહીં પણ આપણને સંસ્કૃતિ ઇતિહાસ અને પરંપરાઓ ની યાદ અપાવે છે પરશુરામ જન્મ જયંતી એક પ્રખ્યાત ધાર્મિક હિન્દુ ધર્મનું પર્વ છે સમગ્ર ભારતમાં પરશુરામ જન્મ જયંતી ખૂબ જ આનંદથી અને ઉમંગથી ઉજવે છે પરશુરામ જન્મ જયંતી નો તહેવાર જાફરાદમાં હર્ષ ઉલ્લાસ થી મનાવેછે પરશુરામ જન્મ જયંતી નો તહેવાર હિંદુ ધર્મ પ્રેમીઓ બધા ભેગા મળીને ઉજવે છે તેમાં ખારવા સમાજ કોળી સમાજ તથા વેપારી ભાયો બજરંગ દળ હિન્દુ ધર્મ પ્રેમીઓ નો તહેવાર છે જાફરાબાદમાં પરશુરામ જન્મ જયંતી નો તહેવાર રથયાત્રા તથા ડીજે રાખીને શ્રી પરશુરામ ની મૂર્તિ સાથે શોભાયાત્રા આખા જાફરાબાદ માં ફેરવે છે આવી જ રીતે પરંપરાગત રીતે પરશુરામ જન્મ જયંતી ઉજવણી જાફરાબાદ ના ધર્મ પ્રેમી લોકો સારી રીતે ઉમગથી ઉજવે છે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ તેમજ સમસ્ત ગ્રામજનો દ્વારા ખૂબ સારી રીતે ધામધુન થી ભગવાન શ્રી પરશુરામ નો જન્મદિવસ મનાવવામાં આવે છે
    3
    બ્રાહ્મણ સમાજ દ્વારા અખાત્રીના દિવસે પરશુરામ જન્મ જયંતી  લઈ ભવ્ય   શોભાયાત્રા જાફરાબાદમાંકાઢવામાં આવે છે 
ભારત તહેવારોનો દેશ છે તહેવારો માત્ર આનંદ ખુશી નહીં પણ આપણને સંસ્કૃતિ ઇતિહાસ અને પરંપરાઓ ની યાદ અપાવે છે પરશુરામ જન્મ જયંતી એક પ્રખ્યાત ધાર્મિક હિન્દુ ધર્મનું પર્વ છે સમગ્ર ભારતમાં પરશુરામ જન્મ જયંતી ખૂબ જ આનંદથી અને ઉમંગથી ઉજવે છે  
પરશુરામ જન્મ જયંતી નો તહેવાર જાફરાદમાં હર્ષ ઉલ્લાસ થી મનાવેછે  પરશુરામ જન્મ જયંતી નો તહેવાર હિંદુ ધર્મ પ્રેમીઓ બધા ભેગા મળીને ઉજવે છે તેમાં ખારવા સમાજ કોળી સમાજ તથા વેપારી ભાયો બજરંગ દળ હિન્દુ ધર્મ પ્રેમીઓ નો  તહેવાર છે
જાફરાબાદમાં પરશુરામ જન્મ જયંતી નો તહેવાર રથયાત્રા તથા ડીજે રાખીને શ્રી પરશુરામ ની મૂર્તિ સાથે શોભાયાત્રા  આખા જાફરાબાદ માં  ફેરવે છે 
આવી જ રીતે પરંપરાગત રીતે પરશુરામ જન્મ જયંતી ઉજવણી જાફરાબાદ ના ધર્મ પ્રેમી લોકો સારી રીતે ઉમગથી ઉજવે  છે
વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ તેમજ  સમસ્ત ગ્રામજનો દ્વારા ખૂબ સારી રીતે ધામધુન થી ભગવાન શ્રી પરશુરામ નો જન્મદિવસ મનાવવામાં આવે છે
    user_Parmar karshan
    Parmar karshan
    જાફરાબાદ, અમરેલી, ગુજરાત•
    19 hrs ago
  • ગુજરાત ના હવામાન‌ વિષે સમાચાર.
    1
    ગુજરાત ના હવામાન‌ વિષે સમાચાર.
    user_રજની ભાઈ પરીખ
    રજની ભાઈ પરીખ
    Citizen Reporter પાલીતાણા, ભાવનગર, ગુજરાત•
    49 min ago
  • અમરેલી ચૂંટણી મા ગરમાવો રાજકીય આગેવાનો ઉતાર્યા દબંગાઈ પર
    1
    અમરેલી ચૂંટણી મા ગરમાવો રાજકીય આગેવાનો ઉતાર્યા દબંગાઈ પર
    user_Loksamnanews channel
    Loksamnanews channel
    રિપોર્ટર Amreli, Gujarat•
    6 hrs ago
  • બ્રેકિંગ જસદણ જસદણ મોટા દળવા નજીક સામસામે કાર ટકરાઈ મોટા દડવા અને ખારચીયા વચ્ચે બે ફોર વ્હીલર વચ્ચે અકસ્માત .. ઘટના સ્થળે એક વ્યક્તિનું મૃત્યુ બ્રેકિંગ જસદણ જસદણ મોટા દળવા નજીક સામસામે કાર ટકરાઈ મોટા દડવા અને ખારચીયા વચ્ચે ગંફાર અકસ્માત .. અકસ્માત માં ઘટના સ્થળે એક વ્યક્તિનું મૃત્યુ એક વ્યક્તિઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા ધટના સ્થળે સેવા ભાવી લોકો દોડી આવ્યા હતા અકસ્માત એટલો જોરદાર હતો કે બંને ગાડી ને ભારે નુકસાની થઇ હતીઃ
    1
    બ્રેકિંગ જસદણ 
જસદણ મોટા દળવા નજીક સામસામે કાર ટકરાઈ 
મોટા દડવા અને ખારચીયા વચ્ચે  બે ફોર વ્હીલર વચ્ચે અકસ્માત ..
ઘટના સ્થળે એક વ્યક્તિનું મૃત્યુ 
બ્રેકિંગ જસદણ 
જસદણ મોટા દળવા નજીક સામસામે કાર ટકરાઈ 
મોટા દડવા અને ખારચીયા વચ્ચે ગંફાર અકસ્માત ..
અકસ્માત માં ઘટના સ્થળે એક વ્યક્તિનું મૃત્યુ 
એક વ્યક્તિઓને સારવાર અર્થે  હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા
ધટના સ્થળે સેવા ભાવી લોકો દોડી આવ્યા હતા 
અકસ્માત એટલો જોરદાર હતો કે બંને ગાડી ને ભારે નુકસાની થઇ હતીઃ
    user_KARSANBHAI BAMTA bamta
    KARSANBHAI BAMTA bamta
    જસદણ, રાજકોટ, ગુજરાત•
    17 hrs ago
  • બોટાદ જિલ્લા પ્રમુખ હિંમતભાઈ કટારીયા પુર્વ જીલ્લા પ્રમુખ રમેશભાઇ મેર બોટાદ તાલુકા પ્રમુખ જગદીશભાઈ જમોડ ગુજરાત પ્રદેશ માલધારી સેલ મહામંત્રી બોટાદ જિલ્લા કમિટી મેમ્બર ભોળાભાઈ રબારી રિપોર્ટર જયદૅવ વી મંડીર પાળીયાદ
    1
    બોટાદ જિલ્લા પ્રમુખ હિંમતભાઈ કટારીયા પુર્વ જીલ્લા પ્રમુખ રમેશભાઇ મેર બોટાદ તાલુકા પ્રમુખ જગદીશભાઈ જમોડ 
ગુજરાત પ્રદેશ માલધારી સેલ મહામંત્રી 
બોટાદ જિલ્લા કમિટી મેમ્બર ભોળાભાઈ રબારી રિપોર્ટર જયદૅવ વી મંડીર પાળીયાદ
    user_Asvin makwana
    Asvin makwana
    Insurance Agent બોટાદ, બોટાદ, ગુજરાત•
    34 min ago
  • ANTARTICA.
    1
    ANTARTICA.
    user_રજની ભાઈ પરીખ
    રજની ભાઈ પરીખ
    Citizen Reporter પાલીતાણા, ભાવનગર, ગુજરાત•
    1 hr ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.