logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

અમરેલી ના ફતેપુર ભોજલરામ મંદિરે રામનવમી ની ભવ્ય ઉજવણી

on 28 March
user_Loksamnanews channel
Loksamnanews channel
રિપોર્ટર Amreli, Gujarat•
on 28 March

અમરેલી ના ફતેપુર ભોજલરામ મંદિરે રામનવમી ની ભવ્ય ઉજવણી

More news from Gujarat and nearby areas
  • દયાળજી આશ્રમ, મજૂરાગેટ, સુરત ખાતે " મહા રક્તદાન શિબિર" નું આયોજન ગોઠવવામાં આવ્યું હતું.
    1
    દયાળજી આશ્રમ, મજૂરાગેટ, સુરત ખાતે " મહા રક્તદાન શિબિર" નું આયોજન ગોઠવવામાં આવ્યું હતું.
    user_Loksamnanews channel
    Loksamnanews channel
    રિપોર્ટર Amreli, Gujarat•
    15 hrs ago
  • નવા બસ સ્ટેન્ડ નજીકથી આવેલ અમર ગેસ્ટ હાઉસ માં કુટણખાનું ઝડપાયો જસદણમાં પ્રથમ વખત ગેસ્ટ હાઉસમાં દેહ વેપારનો પર્દાફાશનવા બસ સ્ટેશન નજીક અમર ગેસ્ટ હાઉસમાં પોલીસની રેડએક મહિલા સહિત ત્રણ લોકોની ધરપકડગેસ્ટ હાઉસ સંચાલક અને કર્મચારી પણ ઝડપાયાપોલીસને અગાઉથી મળી હતી ગેરકાયદેસર પ્રવૃત્તિની બાતમી મળી હતી મોડી રાત્રે રેડ દરમિયાન રોડ પર લોકોના ટોળા જોવા મળ્યા હતાઘટનાને લઈને જસદણમાં ભારે ચકચારગત મોડી રાત્રે કરી હતી જસદણ પોલીસ દ્વારા રેડસીસીટીવીના આધારે પોલીસની વધુ તપાસ ચાલુ
    4
    નવા બસ સ્ટેન્ડ નજીકથી આવેલ અમર ગેસ્ટ હાઉસ માં કુટણખાનું ઝડપાયો
જસદણમાં પ્રથમ વખત ગેસ્ટ હાઉસમાં દેહ વેપારનો પર્દાફાશનવા બસ સ્ટેશન નજીક અમર ગેસ્ટ હાઉસમાં પોલીસની રેડએક મહિલા સહિત ત્રણ લોકોની ધરપકડગેસ્ટ હાઉસ સંચાલક અને કર્મચારી પણ ઝડપાયાપોલીસને અગાઉથી મળી હતી ગેરકાયદેસર પ્રવૃત્તિની બાતમી મળી હતી મોડી રાત્રે રેડ દરમિયાન રોડ પર લોકોના ટોળા જોવા મળ્યા હતાઘટનાને લઈને જસદણમાં ભારે ચકચારગત મોડી રાત્રે કરી હતી જસદણ પોલીસ દ્વારા રેડસીસીટીવીના આધારે પોલીસની વધુ તપાસ ચાલુ
    user_KARSANBHAI BAMTA bamta
    KARSANBHAI BAMTA bamta
    જસદણ, રાજકોટ, ગુજરાત•
    21 hrs ago
  • ईरान इस्लामीक क्रान्ति पहेले ।
    1
    ईरान इस्लामीक क्रान्ति पहेले ।
    user_રજની ભાઈ પરીખ
    રજની ભાઈ પરીખ
    Citizen Reporter પાલીતાણા, ભાવનગર, ગુજરાત•
    6 hrs ago
  • બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમાં મંગળવારે વિશેષ શણગાર અને ફ્રુટ અન્નકૂટ ધરવામાં આવ્યો હતો. શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી આ દિવ્ય દર્શનનું આયોજન કરાયું હતું.
    1
    બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમાં મંગળવારે વિશેષ શણગાર અને ફ્રુટ અન્નકૂટ ધરવામાં આવ્યો હતો. શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી આ દિવ્ય દર્શનનું આયોજન કરાયું હતું.
    user_Asvin makwana
    Asvin makwana
    પત્રકાર બોટાદ, બોટાદ, ગુજરાત•
    15 min ago
  • જામનગર: મનપા ચૂંટણી પહેલા જામનગરમાં આમ આદમી પાર્ટીનો હડકંપ મચી ગયો છે. વોર્ડ નં. ૨ ના જાહેર થયેલા ઉમેદવાર હનીફ મલેકે પક્ષ સાથે છેડો ફાડી ૨૫૦ કાર્યકરો સાથે કોંગ્રેસમાં 'ઘરવાપસી' કરી છે આ સાથે વોર્ડ નં. ૮ ના મહિલા મોરચાના ઉપપ્રમુખ વિધિતાબેન ભટ્ટ પણ કોંગ્રેસમાં જોડાતા 'આપ' છાવણીમાં સોપો પડી ગયો છે ટિકિટ જાહેર થયા બાદ ઉમેદવાર જ પક્ષ છોડી જતા જામનગરનું રાજકારણ ગરમાયું છે. રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮
    1
    જામનગર: મનપા ચૂંટણી પહેલા જામનગરમાં આમ આદમી પાર્ટીનો હડકંપ મચી ગયો છે. વોર્ડ નં. ૨ ના જાહેર થયેલા ઉમેદવાર હનીફ મલેકે પક્ષ સાથે છેડો ફાડી ૨૫૦ કાર્યકરો સાથે કોંગ્રેસમાં 'ઘરવાપસી' કરી છે આ સાથે વોર્ડ નં. ૮ ના મહિલા મોરચાના ઉપપ્રમુખ વિધિતાબેન ભટ્ટ પણ કોંગ્રેસમાં જોડાતા 'આપ' છાવણીમાં સોપો પડી ગયો છે ટિકિટ જાહેર થયા બાદ ઉમેદવાર જ પક્ષ છોડી જતા જામનગરનું રાજકારણ ગરમાયું છે.
રીપોર્ટર: ચિંતન વાગડીયા 
મો:૮૦૦૦૮૩૪૮૮૮
    user_Vagadiya chintan dilipbhai
    Vagadiya chintan dilipbhai
    બોટાદ, બોટાદ, ગુજરાત•
    31 min ago
  • માંગરોળ: ઉનાળાની શરૂઆત પૂર્વે માંગરોળ નગરપાલિકા દ્વારા શહેરની પાણી પુરવઠા વ્યવસ્થા અને વિકાસકાર્યોની સમીક્ષા હાથ ધરવામાં આવી છે. નગરપાલિકા પ્રમુખ ક્રિષ્નાબેન થાપણીયા, શહેર ભાજપ પ્રમુખ લિનેશભાઈ સોમૈયા તેમજ સદસ્ય ભગીરથસિંહ ચુડાસમા અને વરજાંગભાઈ શામરા સહિતના અગ્રણીઓએ શહેરને પાણી પૂરું પાડતા કુવાની રૂબરૂ મુલાકાત લીધી હતી. આ દરમિયાન આગામી ઉનાળામાં નાગરિકોને પાણીની મુશ્કેલી ન પડે તે માટે ઉચ્ચ અધિકારીઓ સાથે ટેલિફોનિક ચર્ચા કરી જરૂરી આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, કેશોદ ચોકડી પાસે ચાલી રહેલા પુલના નિર્માણ કાર્યની પણ સર્વગ્રાહી સમીક્ષા કરવામાં આવી હતી. આ પુલનું કામ વહેલી તકે અને ગુણવત્તાયુક્ત રીતે પૂર્ણ થાય જેથી વાહનચાલકો માટે રસ્તો ફરી કાર્યરત કરી શકાય, તે અંગે સંબંધિતોને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.
    1
    માંગરોળ: ઉનાળાની શરૂઆત પૂર્વે માંગરોળ નગરપાલિકા દ્વારા શહેરની પાણી પુરવઠા વ્યવસ્થા અને વિકાસકાર્યોની સમીક્ષા હાથ ધરવામાં આવી છે. નગરપાલિકા પ્રમુખ ક્રિષ્નાબેન થાપણીયા, શહેર ભાજપ પ્રમુખ લિનેશભાઈ સોમૈયા તેમજ સદસ્ય ભગીરથસિંહ ચુડાસમા અને વરજાંગભાઈ શામરા સહિતના અગ્રણીઓએ શહેરને પાણી પૂરું પાડતા કુવાની રૂબરૂ મુલાકાત લીધી હતી. આ દરમિયાન આગામી ઉનાળામાં નાગરિકોને પાણીની મુશ્કેલી ન પડે તે માટે ઉચ્ચ અધિકારીઓ સાથે ટેલિફોનિક ચર્ચા કરી જરૂરી આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, કેશોદ ચોકડી પાસે ચાલી રહેલા પુલના નિર્માણ કાર્યની પણ સર્વગ્રાહી સમીક્ષા કરવામાં આવી હતી. આ પુલનું કામ વહેલી તકે અને ગુણવત્તાયુક્ત રીતે પૂર્ણ થાય જેથી વાહનચાલકો માટે રસ્તો ફરી કાર્યરત કરી શકાય, તે અંગે સંબંધિતોને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.
    user_Junagadh local news
    Junagadh local news
    જૂનાગઢ શહેર, જૂનાગઢ, ગુજરાત•
    22 hrs ago
  • ગઈ કાલે બે કલાક પૂર્વે ભાજપ સાથે છેડો ફાડી કોંગ્રેસમાં ભળેલા મહિલા કોર્પોરેટરની ભાજપમાં વાપસી. વોર્ડ નંબર 3 ના મહિલા કોર્પોરેટર આજે બપોરે વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાયા હતા. કોંગ્રેસ દ્વારા યોજાયેલી પ્રેસ કોન્ફ્રરન્સ માં કોંગ્રેસ સાથે જોડાણ કર્યાની જાહેરાત કરાઈ હતી. પોતે સુરક્ષિત ના હોવાના કારણે ભાજપ સાથે છેડો ફાડી તેઓ કોંગ્રેસ માં જોડાયા હોવાની જાહેરાત કરી હતી. જોકે મહિલા કોર્પોરેટર ને પોતાની ભૂલ સમજાઈ હોય તેમ કોંગ્રેસ સાથેના થોડા કલાકોના જોડાણ બાદ ઘર વાપસી કરી છે. વડવા ( બ ) વોર્ડના પૂર્વ મહિલા કોર્પોરેટર સેજલબેન ગોહિલ ફરી ભાજપમાં જોડાઈ ગયા. તેમણે જણાવ્યું કે મને ભટકાવવામાં આવી હતી, હવે મને મારી ભૂલ સમજાઈ ગઈ એટલે હું પાછી આવી છું શહેર કોંગ્રેસ પ્રમુખ મનહરસિંહ ગોહિલે જણાવ્યું સેજલબેન નો કોઈ પણ પ્રકારનું પ્રલોભન આપવામાં આવ્યું ન હોતુ ભાજપમાં અસુરક્ષિત જણાતા તેઓએ કોંગ્રેસનો ખેસ પહેર્યો હતો
    1
    ગઈ કાલે બે કલાક પૂર્વે ભાજપ સાથે છેડો ફાડી કોંગ્રેસમાં ભળેલા મહિલા કોર્પોરેટરની ભાજપમાં વાપસી.
વોર્ડ નંબર 3 ના મહિલા કોર્પોરેટર આજે બપોરે વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાયા હતા.
કોંગ્રેસ દ્વારા યોજાયેલી પ્રેસ કોન્ફ્રરન્સ માં કોંગ્રેસ સાથે જોડાણ કર્યાની જાહેરાત કરાઈ હતી.
પોતે સુરક્ષિત ના હોવાના કારણે ભાજપ સાથે છેડો ફાડી તેઓ કોંગ્રેસ માં જોડાયા હોવાની જાહેરાત કરી હતી.
જોકે મહિલા કોર્પોરેટર ને પોતાની ભૂલ સમજાઈ હોય તેમ કોંગ્રેસ સાથેના થોડા કલાકોના જોડાણ બાદ ઘર વાપસી કરી છે.
વડવા ( બ ) વોર્ડના પૂર્વ મહિલા કોર્પોરેટર સેજલબેન ગોહિલ ફરી ભાજપમાં જોડાઈ ગયા.
તેમણે જણાવ્યું કે મને ભટકાવવામાં આવી હતી, હવે મને મારી ભૂલ સમજાઈ ગઈ એટલે હું પાછી આવી છું
શહેર કોંગ્રેસ પ્રમુખ મનહરસિંહ ગોહિલે જણાવ્યું સેજલબેન નો કોઈ પણ પ્રકારનું પ્રલોભન આપવામાં આવ્યું ન હોતુ
ભાજપમાં અસુરક્ષિત જણાતા તેઓએ કોંગ્રેસનો ખેસ પહેર્યો હતો
    user_Vanrajbhai Manjibhai Parmar
    Vanrajbhai Manjibhai Parmar
    પ્રેસ સલાહકાર તળાજા, ભાવનગર, ગુજરાત•
    3 hrs ago
  • જૂનાગઢ જિલ્લા માં વાર્ષિક પરીક્ષા નો માહોલ જોર પકડી રહ્યો છે
    1
    જૂનાગઢ જિલ્લા માં વાર્ષિક પરીક્ષા નો માહોલ જોર પકડી રહ્યો છે
    user_Loksamnanews channel
    Loksamnanews channel
    રિપોર્ટર Amreli, Gujarat•
    16 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.