સુરતના વરાછા વિસ્તારમાં નોંધાયેલ સિગરેટના ગુનાના છેલ્લા બે મહિના થી નાસ્તા ફરતા આરોપીને એસ ઓ જી પોલીસે ઝડપી પાડ્યો.. સુરત બ્રેકિંગ. સુરતના વરાછા વિસ્તારમાં નોંધાયેલ સિગરેટના ગુનાના છેલ્લા બે મહિના થી નાસ્તા ફરતા આરોપીને એસ ઓ જી પોલીસે ઝડપી પાડ્યો.. સુરત શહેર પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સીટી અભિયાન ચલાવવામાં આવ્યું છે.. જે અભિયાન અંતર્ગત શહેરમાં ચાલતા પાનના ગલ્લાઓ ઉપર એસઓજી પોલીસ દ્વારા સતત ચેકિંગ ચલાવવામાં આવી રહ્યું છે.. જે સૂચના ને કડક અમલ કરાવવા પોલીસ દ્વારા અલગ અલગ વિસ્તારોમાં ચેકિંગ કરવામાં આવ્યું છે.. જ્યાં ગઈ તારીખ 16 3 2026 ના રોજ એસ.ઓ.જી પોલીસ દ્વારા આરોપી અમન દીપકભાઈ ગોડીયાને ઝડપી પાડી તેના પાસેથી is સિગરેટ નો ખુલ્લે 39,000 નો મુદ્દામાલ કબજે કરી વરાછા પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલો હતો જે ગુનાના સિગરેટનો જથ્થો આપનાર આરોપીને ઝડપી પાડવા સૂચના આપેલ હતી.. જે સૂચનાના આધારે એસઓજી પોલીસના માનસને મળેલ બાદનીના હકીકતના આધારે અથવા અક્ષર કોમ્પલેક્ષ નજીક જાહેર રોડ ઉપરથી આરોપી અનસ યુસુફભાઈ ઘડિયાળી ને પોલીસે ઝડપી પાડેલ હતા.. જા આરોપી વિરુદ્ધ વરાછા પોલીસ મથકમાં એ સિગરેટ નો જથ્થો આપનાર અંગેનો ગુનો નોંધવામાં આવેલ..
સુરતના વરાછા વિસ્તારમાં નોંધાયેલ સિગરેટના ગુનાના છેલ્લા બે મહિના થી નાસ્તા ફરતા આરોપીને એસ ઓ જી પોલીસે ઝડપી પાડ્યો.. સુરત બ્રેકિંગ. સુરતના વરાછા વિસ્તારમાં નોંધાયેલ સિગરેટના ગુનાના છેલ્લા બે મહિના થી નાસ્તા ફરતા આરોપીને એસ ઓ જી પોલીસે ઝડપી પાડ્યો.. સુરત શહેર પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સીટી અભિયાન ચલાવવામાં આવ્યું છે.. જે અભિયાન અંતર્ગત શહેરમાં ચાલતા પાનના
ગલ્લાઓ ઉપર એસઓજી પોલીસ દ્વારા સતત ચેકિંગ ચલાવવામાં આવી રહ્યું છે.. જે સૂચના ને કડક અમલ કરાવવા પોલીસ દ્વારા અલગ અલગ વિસ્તારોમાં ચેકિંગ કરવામાં આવ્યું છે.. જ્યાં ગઈ તારીખ 16 3 2026 ના રોજ એસ.ઓ.જી પોલીસ દ્વારા આરોપી અમન દીપકભાઈ ગોડીયાને ઝડપી પાડી તેના પાસેથી is સિગરેટ નો ખુલ્લે 39,000 નો મુદ્દામાલ કબજે કરી વરાછા પોલીસ સ્ટેશનમાં
દાખલ કરવામાં આવેલો હતો જે ગુનાના સિગરેટનો જથ્થો આપનાર આરોપીને ઝડપી પાડવા સૂચના આપેલ હતી.. જે સૂચનાના આધારે એસઓજી પોલીસના માનસને મળેલ બાદનીના હકીકતના આધારે અથવા અક્ષર કોમ્પલેક્ષ નજીક જાહેર રોડ ઉપરથી આરોપી અનસ યુસુફભાઈ ઘડિયાળી ને પોલીસે ઝડપી પાડેલ હતા.. જા આરોપી વિરુદ્ધ વરાછા પોલીસ મથકમાં એ સિગરેટ નો જથ્થો આપનાર અંગેનો ગુનો નોંધવામાં આવેલ..
- सूरत सिटी SOG ने वराछा पुलिस स्टेशन में ई-सिगरेट बेचने के मामले में पिछले दो महीने से फरार आरोपी को गिरफ्तार किया सूरत सिटी पुलिस कमिश्नर साहब श्री अनुपमसिंह गहलोत ने सूरत शहर में नशीली दवाओं की बुराई को खत्म करने के लिए "NO DRUGS IN SURAT CITY" कैंपेन शुरू किया है। जिसमें पुलिस कमिश्नर साहब श्री को पता चला कि शहर के इलाके में पान के पत्ते और तंबाकू प्रोडक्ट के होलसेल बेचने वाले ई-सिगरेट, बिना इंडियन हेल्थ वॉर्निंग वाली सिगरेट और ई-हुक्का बेच रहे हैं। इसलिए, ऐसे रिटेलर और होलसेल बेचने वालों को ढूंढकर उनके खिलाफ सख्त कार्रवाई करने और फरार आरोपियों को पकड़ने के निर्देश दिए गए हैं। इसलिए, डिप्टी पुलिस कमिश्नर श्री राजदीपसिंह नाकुम SOG और पुलिस इंस्पेक्टर श्री ए.एस.सोनारा SOG के गाइडेंस में SOG टीम ने यह काम किया है। उपरोक्त निर्देशों के अनुसार दिनांक 16/03/2026 को SOG ने आरोपी अमन दीपकभाई गोडिया को पकड़कर उसके पास से 39000/- रुपए कीमत की ई-सिगरेट जब्त कर वराछा पोस्ट ऑफिस में मामला दर्ज किया। जिस मामले में ई-सिगरेट की मात्रा सप्लाई करने वाले आरोपी को पकड़ने के निर्देश दिए गए थे। SOG के ASI हर्षदभाई मंगलूभाई और AHCO जितेंद्रसिंह प्रवीणसिंह नाओ को मिली सूचना के आधार पर आरोपी अनस यूसुफभाई घड़ियाली, उम्र 31, निवासी फ्लैट नंबर 502, अक्षर कॉम्प्लेक्स, गांधीबाग के सामने, नानपुरा, अठवा, सूरत शहर को अठवा अक्षर कॉम्प्लेक्स के पास आम सड़क से गिरफ्तार किया गया है। आरोपी निम्नलिखित अपराधों में फरार चल रहा था। (1) वराछा पी.ओ. G.R.No.11210060260604/2026 इलेक्ट्रॉनिक सिगरेट पर रोक (प्रोडक्शन, मैन्युफैक्चर, इम्पोर्ट, एक्सपोर्ट, ट्रांसपोर्ट, सेल, डिस्ट्रीब्यूशन, स्टोरेज और एडवरटाइजमेंट एक्ट 2019 N. उलम 4,5,7,8 Mu45 आरोपी का क्रिमिनल इतिहास। (1) आठवां P.O.S. G.R.No. 11210005240847/2024 इलेक्ट्रॉनिक सिगरेट पर रोक (प्रोडक्शन, मैन्युफैक्चर, इम्पोर्ट, एक्सपोर्ट, ट्रांसपोर्ट, सेल, डिस्ट्रीब्यूशन, स्टोरेज और एडवरटाइजमेंट एक्ट 2019 N. उलम 485 4,5,7,8 545 सूरत सिटी SOG ने वराछा पुलिस स्टेशन में ई-सिगरेट बेचने के मामले में पिछले दो महीने से फरार आरोपी को गिरफ्तार किया सूरत सिटी पुलिस कमिश्नर साहब श्री अनुपमसिंह गहलोत ने सूरत शहर में नशीली दवाओं की बुराई को खत्म करने के लिए "NO DRUGS IN SURAT CITY" कैंपेन शुरू किया है। जिसमें पुलिस कमिश्नर साहब श्री को पता चला कि शहर के इलाके में पान के पत्ते और तंबाकू प्रोडक्ट के होलसेल बेचने वाले ई-सिगरेट, बिना इंडियन हेल्थ वॉर्निंग वाली सिगरेट और ई-हुक्का बेच रहे हैं। इसलिए, ऐसे रिटेलर और होलसेल बेचने वालों को ढूंढकर उनके खिलाफ सख्त कार्रवाई करने और फरार आरोपियों को पकड़ने के निर्देश दिए गए हैं। इसलिए, डिप्टी पुलिस कमिश्नर श्री राजदीपसिंह नाकुम SOG और पुलिस इंस्पेक्टर श्री ए.एस.सोनारा SOG के गाइडेंस में SOG टीम ने यह काम किया है। उपरोक्त निर्देशों के अनुसार दिनांक 16/03/2026 को SOG ने आरोपी अमन दीपकभाई गोडिया को पकड़कर उसके पास से 39000/- रुपए कीमत की ई-सिगरेट जब्त कर वराछा पोस्ट ऑफिस में मामला दर्ज किया। जिस मामले में ई-सिगरेट की मात्रा सप्लाई करने वाले आरोपी को पकड़ने के निर्देश दिए गए थे। SOG के ASI हर्षदभाई मंगलूभाई और AHCO जितेंद्रसिंह प्रवीणसिंह नाओ को मिली सूचना के आधार पर आरोपी अनस यूसुफभाई घड़ियाली, उम्र 31, निवासी फ्लैट नंबर 502, अक्षर कॉम्प्लेक्स, गांधीबाग के सामने, नानपुरा, अठवा, सूरत शहर को अठवा अक्षर कॉम्प्लेक्स के पास आम सड़क से गिरफ्तार किया गया है। आरोपी निम्नलिखित अपराधों में फरार चल रहा था। (1) वराछा पी.ओ. G.R.No.11210060260604/2026 इलेक्ट्रॉनिक सिगरेट पर रोक (प्रोडक्शन, मैन्युफैक्चर, इम्पोर्ट, एक्सपोर्ट, ट्रांसपोर्ट, सेल, डिस्ट्रीब्यूशन, स्टोरेज और एडवरटाइजमेंट एक्ट 2019 N. उलम 4,5,7,8 Mu45 आरोपी का क्रिमिनल इतिहास। (1) आठवां P.O.S. G.R.No. 11210005240847/2024 इलेक्ट्रॉनिक सिगरेट पर रोक (प्रोडक्शन, मैन्युफैक्चर, इम्पोर्ट, एक्सपोर्ट, ट्रांसपोर्ट, सेल, डिस्ट्रीब्यूशन, स्टोरेज और एडवरटाइजमेंट एक्ट 2019 N. उलम 485 4,5,7,8 5451
- सूरत में कपड़ा व्यापारी से खंडणी मांगने वाला कुख्यात शिावा झाला SOG पुलिस के हत्थे चढ़ा सूरत में कपड़ा व्यापारी से खंडणी मांगने वाला कुख्यात शिावा झाला SOG पुलिस के हत्थे चढ़ा1
- ડ્રગ્સ કેસના આરોપી શિવા ઝાલા ની શાન ઠેકાણે પાડતી SOG બે હાથ જોડી માફી માંગી સુરત બ્રેકીંગ ડ્રગ્સ કેસના આરોપી શિવા ઝાલા ની શાન ઠેકાણે પાડતી SOG બે હાથ જોડી માફી માંગી Sog એ આરોપીના શિન સપાટા ઉતાર્યા કાન પકડાવી માફી મંગાવી ભાઈગીરી સાબિત કરવા વિવાદાસ્પદ રીલ્સ મૂકતો સોસીયલ મીડિયા પર ફેમસ થવા અને ગુનાખોરીનું ગૌરવ ગાન કરતી રીલ્સ બનાવતો, ડ્રગ્સ કેસમાં જેલમાંથી બહાર આવતા જ ભાઈગીરીના શિન સપાટા કર્યા હતા, સલાબતપુરા કાપડ વેપારી પાસેથી 1.20 લાખની ખંડણી માંગી હતી ધંધો કરવો હોય તો મહિને 50 હજાર આપવા પડશે કહી ધમકી આપી હતી જે અંગે સલાબતપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી જેની તપાસ sog ને સોંપવામાં આવી હતી Sog એ આરોપી શિવા ઝાલા ની ભાઈગીરી નો ભૂત ઉતાર્યું પોલીસ પકડમાં જ આવતા જ ભાઈગીરી નું ભૂત ઉતરી ગયું SOG પીલિસે કુખ્યાત શિવા ઝાલાનો સરઘસ કાઢ્યું દોરડાથી બાંધી શિવા ઝાલાનું સરઘસ કાઢ્યું જે વિસ્તારમાં દાદાગીરી કરતો જતો ત્યાં જ બે હાથ જોડી માફી મંગાવી1
- સુરતના કથિત ડ્રગ્સ માફિયા અને રીડા ગુનેગાર શિવા ઝાલાનું SGO દ્વારા રી-કન્સ્ટ્રક્શન! 4 લોકોમાંથી ડર દૂર કરવા માટે પોલીસ દ્વારા શિવા ઝાલાને તેના જ વિસ્તારમાં લઈ જઈ કાર્યવાહી કરવામાં આવી છે સુરતમાં કાયદાનો ડંડો હવે વધુ કડક બનતો નજરે પડી રહ્યો છે!1
- Aashapura Marble Aur Granite Material Dindoli Cenal Road Surat Bharat Bhai +91 98241 172791
- “અપહરણ તથા પોક્સોના ગુનામાં છેલ્લા બે માસથી નાસતા ફરતા આરોપીને શોધી કાઢતી સચીન GIDC પોલીસ.. 👮🏻♂️🚨1
- સુરત સ્ટેશન પર 45 લાખનું સોનું ચોરી વૃદ્ધ મુસાફરના ખિસ્સા કાપી સોનાની ચોરી મંદિર દાન માટે લાવવામાં આવેલું સોનું ચોરાયું ભીડનો લાભ લઈ 3 સોનાના બિસ્કિટ ચોરાયા સુરત રેલવે સ્ટેશન ચોરી કેસમાં આરોપીઓ ઝડપાયા ભુજ-બાંદ્રા એક્સપ્રેસના મુસાફર સાથે ચોરીની ઘટના 45 લાખના સોનાના બિસ્કિટ ચોરી કેસનો ભેદ ઉકેલાયો સુરત રેલવે સ્ટેશન પર વૃદ્ધના ખિસ્સા કાપી 45 લાખના સોનાના બિસ્કિટની ચોરી થયાની ઘટના સામે આવી હતી પોલીસે આરોપીઓને ઝડપી પાડ્યા છે મળતી માહિતી મુજબ સુરત રેલવે સ્ટેશન પર ભીડનો લાભ ઉઠાવી અજાણ્યા શખ્સે વૃદ્ધ મુસાફરના પેન્ટનું ખિસ્સું કાપી 45 લાખ રૂપિયાના સોનાના ત્રણ બિસ્કિટ ચોરી લીધા. આ ઘટના ભુજ-બાંદ્રા એક્સપ્રેસમાંથી ઉતરી પ્લેટફોર્મ નંબર-2 તરફ જતા કાંતિલાલ નામના મુસાફર સાથે બની હતી. આ સોનું તેઓ મંદિરના કોરિડોર નિર્માણ માટે દાનમાં આપવા લાવ્યા હતા.1
- अहमदाबाद के साणंद में युवक की निर्मम हत्या, गांव में तनाव का माहौल अहमदाबाद के साणंद में युवक की निर्मम हत्या, गांव में तनाव का माहौल1