logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

દાહોદ જિલ્લા ભાજપ મહામંત્રી નરેન્દ્ર સોની દ્વારા જિલ્લા પંચાયત ચૂંટણીમાં પરાજિત ઉમેદવારો સાથે મુલાકાત કરી દાહોદ જિલ્લા ભાજપ મહામંત્રી નરેન્દ્ર સોની દ્વારા જિલ્લા પંચાયત ચૂંટણીમાં પરાજિત ઉમેદવારો સાથે મુલાકાત કરી આગામી સમયમાં સંગઠનને વધુ મજબૂત બનાવવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. સીમલીયા જિલ્લા પંચાયતના ઉમેદવાર અનિલાબેન સુનીલભાઈ હઠીલા, કદવાલ જિલ્લા પંચાયતના ઉમેદવાર રેખાબેન મુકેશભાઈ પરમાર તેમજ ચાકલિયા જિલ્લા પંચાયતના ઉમેદવાર રાજુલાબેન કાળુભાઈના નિવાસસ્થાને પહોંચી ચૂંટણી પરિણામ, હારના કારણો, સ્થાનિક મુદ્દાઓ અને વિવિધ પરિસ્થિતિઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ દરમિયાન નરેન્દ્ર સોનીએ જણાવ્યું હતું કે ચૂંટણીમાં હાર-જીત લોકશાહીની પ્રક્રિયાનો ભાગ છે, પરંતુ હિંમત અને જનસેવાનો ભાવ ક્યારેય ઓછો થવો જોઈએ નહીં. આગામી સમયમાં વિસ્તારમાં પાર્ટીને વધુ મજબૂત બનાવવા તેમજ લોકો વચ્ચે સતત સેવા કાર્ય ચાલુ રાખવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. સાથે જ જેમણે સમર્થન આપ્યું અને જેમણે સમર્થન ન આપ્યું તે તમામ લોકો વચ્ચે રહી સેવા અને વિકાસના કાર્યો ચાલુ રાખવાની અપીલ પણ કરવામાં આવી હતી.

1 hr ago
user_Saurabh Gelot
Saurabh Gelot
પત્રકાર Dohad, Gujarat•
1 hr ago

દાહોદ જિલ્લા ભાજપ મહામંત્રી નરેન્દ્ર સોની દ્વારા જિલ્લા પંચાયત ચૂંટણીમાં પરાજિત ઉમેદવારો સાથે મુલાકાત કરી દાહોદ જિલ્લા ભાજપ મહામંત્રી નરેન્દ્ર સોની દ્વારા જિલ્લા પંચાયત ચૂંટણીમાં પરાજિત ઉમેદવારો સાથે મુલાકાત કરી આગામી સમયમાં સંગઠનને વધુ મજબૂત બનાવવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. સીમલીયા જિલ્લા પંચાયતના ઉમેદવાર અનિલાબેન સુનીલભાઈ હઠીલા, કદવાલ જિલ્લા પંચાયતના ઉમેદવાર રેખાબેન મુકેશભાઈ પરમાર તેમજ ચાકલિયા જિલ્લા પંચાયતના ઉમેદવાર રાજુલાબેન કાળુભાઈના નિવાસસ્થાને પહોંચી ચૂંટણી પરિણામ, હારના કારણો, સ્થાનિક મુદ્દાઓ અને વિવિધ પરિસ્થિતિઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ દરમિયાન નરેન્દ્ર સોનીએ જણાવ્યું હતું કે ચૂંટણીમાં હાર-જીત લોકશાહીની પ્રક્રિયાનો ભાગ છે, પરંતુ હિંમત અને જનસેવાનો ભાવ ક્યારેય ઓછો થવો જોઈએ નહીં. આગામી સમયમાં વિસ્તારમાં પાર્ટીને વધુ મજબૂત બનાવવા તેમજ લોકો વચ્ચે સતત સેવા કાર્ય ચાલુ રાખવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. સાથે જ જેમણે સમર્થન આપ્યું અને જેમણે સમર્થન ન આપ્યું તે તમામ લોકો વચ્ચે રહી સેવા અને વિકાસના કાર્યો ચાલુ રાખવાની અપીલ પણ કરવામાં આવી હતી.

More news from Gujarat and nearby areas
  • દાહોદ જિલ્લા ભાજપ મહામંત્રી નરેન્દ્ર સોની દ્વારા જિલ્લા પંચાયત ચૂંટણીમાં પરાજિત ઉમેદવારો સાથે મુલાકાત કરી દાહોદ જિલ્લા ભાજપ મહામંત્રી નરેન્દ્ર સોની દ્વારા જિલ્લા પંચાયત ચૂંટણીમાં પરાજિત ઉમેદવારો સાથે મુલાકાત કરી આગામી સમયમાં સંગઠનને વધુ મજબૂત બનાવવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. સીમલીયા જિલ્લા પંચાયતના ઉમેદવાર અનિલાબેન સુનીલભાઈ હઠીલા, કદવાલ જિલ્લા પંચાયતના ઉમેદવાર રેખાબેન મુકેશભાઈ પરમાર તેમજ ચાકલિયા જિલ્લા પંચાયતના ઉમેદવાર રાજુલાબેન કાળુભાઈના નિવાસસ્થાને પહોંચી ચૂંટણી પરિણામ, હારના કારણો, સ્થાનિક મુદ્દાઓ અને વિવિધ પરિસ્થિતિઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ દરમિયાન નરેન્દ્ર સોનીએ જણાવ્યું હતું કે ચૂંટણીમાં હાર-જીત લોકશાહીની પ્રક્રિયાનો ભાગ છે, પરંતુ હિંમત અને જનસેવાનો ભાવ ક્યારેય ઓછો થવો જોઈએ નહીં. આગામી સમયમાં વિસ્તારમાં પાર્ટીને વધુ મજબૂત બનાવવા તેમજ લોકો વચ્ચે સતત સેવા કાર્ય ચાલુ રાખવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. સાથે જ જેમણે સમર્થન આપ્યું અને જેમણે સમર્થન ન આપ્યું તે તમામ લોકો વચ્ચે રહી સેવા અને વિકાસના કાર્યો ચાલુ રાખવાની અપીલ પણ કરવામાં આવી હતી.
    1
    દાહોદ જિલ્લા ભાજપ મહામંત્રી નરેન્દ્ર સોની દ્વારા જિલ્લા પંચાયત ચૂંટણીમાં પરાજિત ઉમેદવારો સાથે મુલાકાત કરી 
દાહોદ જિલ્લા ભાજપ મહામંત્રી નરેન્દ્ર સોની દ્વારા જિલ્લા પંચાયત ચૂંટણીમાં પરાજિત ઉમેદવારો સાથે મુલાકાત કરી 
આગામી સમયમાં સંગઠનને વધુ મજબૂત બનાવવા અંગે ચર્ચા કરવામાં આવી હતી.
સીમલીયા જિલ્લા પંચાયતના ઉમેદવાર અનિલાબેન સુનીલભાઈ હઠીલા, કદવાલ જિલ્લા પંચાયતના ઉમેદવાર રેખાબેન મુકેશભાઈ પરમાર તેમજ ચાકલિયા જિલ્લા પંચાયતના ઉમેદવાર રાજુલાબેન કાળુભાઈના નિવાસસ્થાને પહોંચી ચૂંટણી પરિણામ, હારના કારણો, સ્થાનિક મુદ્દાઓ અને વિવિધ પરિસ્થિતિઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
આ દરમિયાન નરેન્દ્ર સોનીએ જણાવ્યું હતું કે ચૂંટણીમાં હાર-જીત લોકશાહીની પ્રક્રિયાનો ભાગ છે, પરંતુ હિંમત અને જનસેવાનો ભાવ ક્યારેય ઓછો થવો જોઈએ નહીં. આગામી સમયમાં વિસ્તારમાં પાર્ટીને વધુ મજબૂત બનાવવા તેમજ લોકો વચ્ચે સતત સેવા કાર્ય ચાલુ રાખવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.
સાથે જ જેમણે સમર્થન આપ્યું અને જેમણે સમર્થન ન આપ્યું તે તમામ લોકો વચ્ચે રહી સેવા અને વિકાસના કાર્યો ચાલુ રાખવાની અપીલ પણ કરવામાં આવી હતી.
    user_Saurabh Gelot
    Saurabh Gelot
    પત્રકાર Dohad, Gujarat•
    1 hr ago
  • ગુજરાતના દાહોદમાં ભાજપના પૂર્વ નગરપાલિકા પ્રમુખ રીના પંચાલની ટિપ્પણીથી જૈન સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સમાજે રીના પંચાલને પક્ષમાંથી સસ્પેન્ડ કરી તેમની સામે કડક કાયદેસર અને શિસ્તભંગના પગલાં ભરવાની માંગ સાથે ભાજપને આવેદનપત્ર સુપરત કર્યું છે.
    1
    ગુજરાતના દાહોદમાં ભાજપના પૂર્વ નગરપાલિકા પ્રમુખ રીના પંચાલની ટિપ્પણીથી જૈન સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સમાજે રીના પંચાલને પક્ષમાંથી સસ્પેન્ડ કરી તેમની સામે કડક કાયદેસર અને શિસ્તભંગના પગલાં ભરવાની માંગ સાથે ભાજપને આવેદનપત્ર સુપરત કર્યું છે.
    user_BHARAT SAMACHAR LIVE707
    BHARAT SAMACHAR LIVE707
    Logistics service દાહોદ, દાહોદ, ગુજરાત•
    6 hrs ago
  • દાહોદના પ્રસારણ નગરમાં રાત્રિ દરમિયાન ગેરકાયદેસર રીતે વાગતા ડીજે પર પોલીસે કાર્યવાહી કરી. પરવાનગી વગર ચાલતા ડીજે અને ગાડીને ડિટેઈન કરી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
    1
    દાહોદના પ્રસારણ નગરમાં રાત્રિ દરમિયાન ગેરકાયદેસર રીતે વાગતા ડીજે પર પોલીસે કાર્યવાહી કરી. પરવાનગી વગર ચાલતા ડીજે અને ગાડીને ડિટેઈન કરી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
    user_Manish r jain
    Manish r jain
    પત્રકાર દાહોદ, દાહોદ, ગુજરાત•
    12 hrs ago
  • Post by Damor sunilbhai rameshbha
    1
    Post by Damor sunilbhai rameshbha
    user_Damor sunilbhai rameshbha
    Damor sunilbhai rameshbha
    Farmer દાહોદ, દાહોદ, ગુજરાત•
    16 hrs ago
  • સમ્રાટ મીટર લગાવવામાં આવી રહ્યા છે સરકાર સમ્રાટ મીટર નો આંબોળો છે હવે ગુજરાતમાં સમ્રાટ મીટર લગાવવામાં આવી રહ્યા છે
    1
    સમ્રાટ મીટર લગાવવામાં આવી રહ્યા છે સરકાર સમ્રાટ મીટર નો આંબોળો છે 
હવે ગુજરાતમાં સમ્રાટ મીટર લગાવવામાં આવી રહ્યા છે
    user_Aimi midiya Gujarati DAHOD
    Aimi midiya Gujarati DAHOD
    Advertising Photographer ધાનપુર, દાહોદ, ગુજરાત•
    1 hr ago
  • દાહોદના ફતેપુરા ગ્રામ પંચાયતમાં જન્મ પ્રમાણપત્ર મેળવવા માટે ગેરકાયદેસર ₹200 વસૂલાતા હોવાના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. એક જાગૃત નાગરિકે તમામ પુરાવા સાથે જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆત કરી છે, પરંતુ તંત્રનું ભેદી મૌન ચિંતાજનક છે.
    1
    દાહોદના ફતેપુરા ગ્રામ પંચાયતમાં જન્મ પ્રમાણપત્ર મેળવવા માટે ગેરકાયદેસર ₹200 વસૂલાતા હોવાના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. એક જાગૃત નાગરિકે તમામ પુરાવા સાથે જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆત કરી છે, પરંતુ તંત્રનું ભેદી મૌન ચિંતાજનક છે.
    user_Yasin Bhabhor
    Yasin Bhabhor
    Local News Reporter ફતેપુરા, દાહોદ, ગુજરાત•
    12 hrs ago
  • છોટાઉદેપુર તાલુકાના મોટી સડલી ગામના મસાણી  ફળિયામાંથી યુવાનની લાશ મળી છોટાઉદેપુરના મોટી સઢલી ગામના મસાણી ફળિયામાંથી યુવાનની લાશ મળી આવતા ચકચાર, મામાને ત્યાં લગ્ન પ્રસંગે આવેલા યુવાનનૉ મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો, રસીદ રાઠવા નામના યુવાનની લાશ દેખાતા ગ્રામજનો ભેગા થયા, મામલાની જાણ કરાતા રંગપુર પોલીસ ઘટના સ્થળ પર દોડી આવી, મુત્યુ પામનાર યુવાનનું નામ રસીદ રાઠવા, મધ્ય પ્રદેશ ના આંબા ડબેરી ગામનો હોવાનું સામે આવ્યું, યુવાનની હત્યા થઇ હોવાની શંકા પરિવારજનોની પોલીસ તપાસની માંગ, મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ,
    1
    છોટાઉદેપુર તાલુકાના મોટી સડલી ગામના મસાણી  ફળિયામાંથી યુવાનની લાશ મળી

છોટાઉદેપુરના મોટી સઢલી ગામના મસાણી ફળિયામાંથી યુવાનની લાશ મળી આવતા ચકચાર,
મામાને ત્યાં લગ્ન પ્રસંગે આવેલા યુવાનનૉ મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો,
રસીદ રાઠવા નામના યુવાનની લાશ દેખાતા ગ્રામજનો ભેગા થયા,
મામલાની જાણ કરાતા રંગપુર પોલીસ ઘટના સ્થળ પર દોડી આવી,
મુત્યુ પામનાર યુવાનનું નામ રસીદ રાઠવા, મધ્ય પ્રદેશ ના આંબા ડબેરી ગામનો હોવાનું સામે આવ્યું,
યુવાનની હત્યા થઇ હોવાની શંકા પરિવારજનોની પોલીસ તપાસની માંગ,
મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ,
    user_Reporter MIRZA IMRAN.973789415
    Reporter MIRZA IMRAN.973789415
    છોટા ઉદેપુર, છોટાઉદેપુર, ગુજરાત•
    3 hrs ago
  • દેવગઢ બારીયા ખાતે CRPFની ટ્રેનિંગ સફળતાપૂર્વક પૂર્ણ કરી વતન પરત આવેલા જવાનનુ ભવ્ય સ્વાગત કરાયું દેવગઢ બારીયા ખાતે CRPFની ટ્રેનિંગ સફળતાપૂર્વક પૂર્ણ કરી વતન પરત આવેલા જવાનનુ ભવ્ય સ્વાગત કરાયું આજે તારીખ 10/05/2026 રવિવારના રોજ સાંજે 5 કલાકે મળતી માહિતી મુજબ CRPF ની ટ્રેનિંગ સફળતાપૂર્વક પૂર્ણ કરી પ્રથમ રજામાં પોતાના વતન પરત આવેલા રાણા નિસર્ગકુમાર જગદીશચંદ્રના આગમનને લઈને ગામમાં હર્ષ અને ગૌરવનો માહોલ જોવા મળ્યો હતો. આ અવસરે તેમના માન-સન્માન માટે ભવ્ય સ્વાગત અને આગમન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલી ટાવર વિસ્તારથી પ્રસ્થાન કરી રાણા શેરી સુધી પહોંચી હતી, જેમાં મોટી સંખ્યામાં દેશપ્રેમી નાગરિકો, યુવાનો તેમજ પરિવારજનો ઉત્સાહભેર જોડાયા હતા. રેલી દરમિયાન દેશભક્તિના નારાઓ સાથે સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો. સ્થાનિક લોકોએ ફૂલહાર અને શુભેચ્છાઓ પાઠવી રાણા નિસર્ગકુમારનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. રાણા નિસર્ગકુમારની આ સિદ્ધિને સમગ્ર વિસ્તાર માટે ગૌરવની બાબત માનવામાં આવી રહી છે. તેમની સફળતા યુવાનો માટે પ્રેરણારૂપ બની છે અને દેશસેવા પ્રત્યે નવી ઊર્જા જગાવી રહી છે.
    1
    દેવગઢ બારીયા ખાતે CRPFની ટ્રેનિંગ સફળતાપૂર્વક પૂર્ણ કરી વતન પરત આવેલા જવાનનુ ભવ્ય સ્વાગત કરાયું 
દેવગઢ બારીયા ખાતે CRPFની ટ્રેનિંગ સફળતાપૂર્વક પૂર્ણ કરી વતન પરત આવેલા જવાનનુ ભવ્ય સ્વાગત કરાયું 
આજે તારીખ 10/05/2026 રવિવારના રોજ સાંજે 5 કલાકે મળતી માહિતી મુજબ 
CRPF ની ટ્રેનિંગ સફળતાપૂર્વક પૂર્ણ કરી પ્રથમ રજામાં પોતાના વતન પરત આવેલા રાણા નિસર્ગકુમાર જગદીશચંદ્રના આગમનને લઈને ગામમાં હર્ષ અને ગૌરવનો માહોલ જોવા મળ્યો હતો.
આ અવસરે તેમના માન-સન્માન માટે ભવ્ય સ્વાગત અને આગમન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલી ટાવર વિસ્તારથી પ્રસ્થાન કરી રાણા શેરી સુધી પહોંચી હતી, જેમાં મોટી સંખ્યામાં દેશપ્રેમી નાગરિકો, યુવાનો તેમજ પરિવારજનો ઉત્સાહભેર જોડાયા હતા.
રેલી દરમિયાન દેશભક્તિના નારાઓ સાથે સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો. સ્થાનિક લોકોએ ફૂલહાર અને શુભેચ્છાઓ પાઠવી રાણા નિસર્ગકુમારનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું.
રાણા નિસર્ગકુમારની આ સિદ્ધિને સમગ્ર વિસ્તાર માટે ગૌરવની બાબત માનવામાં આવી રહી છે. તેમની સફળતા યુવાનો માટે પ્રેરણારૂપ બની છે અને દેશસેવા પ્રત્યે નવી ઊર્જા જગાવી રહી છે.
    user_Saurabh Gelot
    Saurabh Gelot
    પત્રકાર Dohad, Gujarat•
    3 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.