Shuru
Apke Nagar Ki App…
બોટાદ. બોટાદ જિલ્લાનો યુવાન બળદગાડામાં સવાર થઈ પરણવા નીકળ્યો.. જિલ્લાના મોટી વિરવા ગામના મયુર વાલાણીની અનોખી જાન..
Asvin makwana
બોટાદ. બોટાદ જિલ્લાનો યુવાન બળદગાડામાં સવાર થઈ પરણવા નીકળ્યો.. જિલ્લાના મોટી વિરવા ગામના મયુર વાલાણીની અનોખી જાન..
More news from ગુજરાત and nearby areas
- સુરતલાચ લેતા ઝડપાયો AcB ની સફળ ટ્રેપ1
- इतिहास की बातें।1
- *અહેમદાબાદ મિત્ર ન્યૂઝ* અહેમદાબાદ મિત્ર ન્યૂઝ ચેનલ પર નિહાળો 23 January 2026ની TOP 10 મુખ્ય ખબરો, જુઓ વિડિઓ https://youtube.com/watch?v=JnVTWYEcn88&si=zmfv6X6ubHG8FlV- https://dhunt.in/13eifa વિડિઅહેમદાવાદમિત્રન્યુઝ ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો શેરકરો અને આપની આસપાસ બનતીઘટનાની સંચોટ વિગત તત્કાલ વાંચવા અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે *8866167867* 👍(Like) Share 🔔(Subscribe)& Comments 🙏 Plz1
- અમદાવાદ નરોડા હરીદર્શન ચોકડી પાસે આશીર્વાદ એવન્યુમાં આવેલ બ્લુ હેવન લક્ઝુરિયસ સ્પામા તથા લીટલ ક્લાઉડ લક્ઝરીયસ સ્પામાં ગેર કાયદેસર દેહવેપારની પ્રવૃતિ ચાલતી હોય જે અંગે રેડ કરી કુલ-૭ છોકરીઓને દેહવેપારના ધંધામાંથી મુકત કરાવી સ્પાના સંચાલક વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરતી LCB ઝોન 4 અમદાવાદ શહેર1
- આમોદ તાલુકામાં પાવરગ્રીડ કંપનીની મનમાની સામે ખેડૂતોનો આક્રોશ હવે રસ્તા પર આવી ગયો છે. તાલુકાના વિવિધ ગામોમાં ખેડૂતોની કોઈપણ પ્રકારની સંમતિ લીધા વગર અને વળતર ચૂકવ્યા વિના ખેતીલાયક જમીનમાં ખોદકામ કરી હાઈ ટેન્શન ટાવરો ઊભા કરવાની કાર્યવાહી શરૂ થતા ખેડૂતોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. ખેડૂતોનો આક્ષેપ છે કે પોતાની જમીન બચાવવા તેઓ અવાજ ઉઠાવે તો તેમને પોલીસની ધમકી આપી ડરાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તંત્ર પાવરગ્રીડ કંપની સામે પગલાં લેવાના બદલે ખેડૂતો પર જ દમન કરી રહ્યું હોવાનું ખેડૂતોએ જણાવ્યું હતું. પોલીસ બંદોબસ્ત સાથે ખુલ્લેઆમ ખેતીની જમીનમાં ટાવરો ઊભા કરવામાં આવતા ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે. ખેડૂતોએ જણાવ્યું હતું કે તેઓ અગાઉ સ્થાનિક ધારાસભ્ય ડી.કે.સ્વામી તેમજ રાજ્યના ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલને રૂબરૂ મળી રજૂઆત કરી ચૂક્યા છે. તે સમયે યોગ્ય વળતર ચૂકવ્યા બાદ જ કામગીરી હાથ ધરવાની સ્પષ્ટ ખાતરી આપવામાં આવી હતી. છતાં કોઈ ચર્ચા કે વળતર વગર જ પાવરગ્રીડ કંપની દ્વારા કામગીરી ચાલુ રાખવામાં આવતા ખેડૂતો પોતાને છેતરાયેલા અનુભવી રહ્યા છે. આ પરિસ્થિતિ સામે આજે મોટી સંખ્યામાં ખેડૂતો નાયબ મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા અને ઉગ્ર વિરોધ સાથે આવેદનપત્ર પાઠવ્યું હતું. ખેડૂતો દ્વારા તંત્રને કડક ચેતવણી આપવામાં આવી છે કે જો તાત્કાલિક અસરથી કામગીરી બંધ નહીં કરવામાં આવે તો રસ્તા રોકો આંદોલન કરવામાં આવશે. ખેડૂતોએ સ્પષ્ટ જણાવ્યું છે કે જો કોઈ અણચિત પરિસ્થિતિ કે અશાંતિ સર્જાશે તો તેની સંપૂર્ણ જવાબદારી વહીવટીતંત્ર અને પાવરગ્રીડ કંપનીની રહેશે. હાલ આમોદ તાલુકામાં ખેડૂતોના આંદોલનનો માહોલ દિવસેને દિવસે વધુ ઘેરો બનતો જઈ રહ્યો છે. ખેડૂતની જમીન માત્ર માટી નથી, એ તેની જીંદગી છે — અને આ જીંદગી બચાવવા હવે લડત નિશ્ચિત છે.1
- *બગોદરા બસ સ્ટેન્ડ ખાતેથી એસટી બસમાંથી LCB એ 2.37 લાખનો વિદેશી દારૂ સાથે એકની ધરપકડ કરી.* અમદાવાદ ગ્રામ્ય LCB એ બગોદરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં બગોદરા એસટી બસમાંથી #ધંધુકા #dhandhuka #amdavad #amdavad #pf #daru #videshidaru1
- બોટાદ. બોટાદ જિલ્લાનો યુવાન બળદગાડામાં સવાર થઈ પરણવા નીકળ્યો.. જિલ્લાના મોટી વિરવા ગામના મયુર વાલાણીની અનોખી જાન..1
- પાળીયાદ રમ મંદિર ને બે વર્ષ પુર્ણ થતા વિહળાધામ ખાતે દીવડા પ્રગટાવી ઉત્સવ ઉજવ્યો1
- रेनबो माउन्टीन बेस्ट प्रवासन स्थान।1