Shuru
Apke Nagar Ki App…
ભાવનગર રેલવે સ્ટેશન વિસ્તારમાં ખુલ્લી જગ્યાએ હાર જીતનો જુગાર રમતા સાત ઇસમો ઝડપાયા રેલવેટેશન વિસ્તારમાં નીલમબાગ પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ચોક્કસ બાતમીના આધારે રેલવે સ્ટેશન વિસ્તામાં હાર જીત નો જુગાર રમી રહેલા સાત ઈસમોને ઝડપી પાડ્યા જેમાં સાગર કાનજીભાઈ મકવાણા ,આરીફ જમાલભાઈ ,હુસેન સલીમભાઈ, વિશાલ નગીનભાઈ ગોહિલ, સુરેશ દેવજીભાઈ જાદવ ,અબ્દુલ રહેમાન અખ્તર ભાઈ, વિશાલભાઈ પોપટભાઈ જેઠવા ne કુલ મુદ્દા માલ રૂપિયા 15730 સાથે ઝડપી લઇ તમામ વિશ્વમાં સામે કલમ 112 મુજબ ધોરણસર કાયદેસર કાર્યવાહી હાથ ધરાય
Rakesh sagathiya
ભાવનગર રેલવે સ્ટેશન વિસ્તારમાં ખુલ્લી જગ્યાએ હાર જીતનો જુગાર રમતા સાત ઇસમો ઝડપાયા રેલવેટેશન વિસ્તારમાં નીલમબાગ પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ચોક્કસ બાતમીના આધારે રેલવે સ્ટેશન વિસ્તામાં હાર જીત નો જુગાર રમી રહેલા સાત ઈસમોને ઝડપી પાડ્યા જેમાં સાગર કાનજીભાઈ મકવાણા ,આરીફ જમાલભાઈ ,હુસેન સલીમભાઈ, વિશાલ નગીનભાઈ ગોહિલ, સુરેશ દેવજીભાઈ જાદવ ,અબ્દુલ રહેમાન અખ્તર ભાઈ, વિશાલભાઈ પોપટભાઈ જેઠવા ne કુલ મુદ્દા માલ રૂપિયા 15730 સાથે ઝડપી લઇ તમામ વિશ્વમાં સામે કલમ 112 મુજબ ધોરણસર કાયદેસર કાર્યવાહી હાથ ધરાય
More news from ગુજરાત and nearby areas
- રેલવેટેશન વિસ્તારમાં નીલમબાગ પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ચોક્કસ બાતમીના આધારે રેલવે સ્ટેશન વિસ્તામાં હાર જીત નો જુગાર રમી રહેલા સાત ઈસમોને ઝડપી પાડ્યા જેમાં સાગર કાનજીભાઈ મકવાણા ,આરીફ જમાલભાઈ ,હુસેન સલીમભાઈ, વિશાલ નગીનભાઈ ગોહિલ, સુરેશ દેવજીભાઈ જાદવ ,અબ્દુલ રહેમાન અખ્તર ભાઈ, વિશાલભાઈ પોપટભાઈ જેઠવા ne કુલ મુદ્દા માલ રૂપિયા 15730 સાથે ઝડપી લઇ તમામ વિશ્વમાં સામે કલમ 112 મુજબ ધોરણસર કાયદેસર કાર્યવાહી હાથ ધરાય1
- તાજાખબર.1
- ગઢુલા ગ્રામ પંચાયતની બેદરકારી ખુલ્લી પડી | Vikas No Vinash 💥 | Gadhula ગ્રામ પંચાયતની પોલ ખુલ્લી #VikasNoVinash #GadhulaVillage #DevelopmentReality #GramPanchayat #PublicInterest #NarmadaWater #RuralDevelopment #GroundReport #GujaratNews #VillageIssues #talaja #bhavnagar1
- ફરજ પર અડગ, પરંતુ દિલથી રંગીલાં – બોટાદ પોલીસ પરિવારની અનોખી ધુળેટી. બોટાદ જિલ્લા પોલીસ હેડક્વાર્ટર ખાતે ધુળેટી પર્વની રંગબેરંગ1
- બોટાદ જીલ્લાના બરવાળા ખાતેથી મેફેડ્રોન અને મેથાએમ્ફેટામાઇન મળી 98 ગ્રામ 700 મીલીગ્રામ કિંમત રૂપિયા 3,36,210 ડ્રગ્સના કોમર્શીયલ જથ્થા સાથે એક ઇસમને પકડી પાડતી બોટાદ એલ.સી.બી. પોલીસ ટીમ બોટાદ ગૌતમ પરમાર પોલીસ મહાનિરીક્ષક સાહેબ ભાવનગર વિભાગ, ભાવનગરનાઓ દ્વારા જીલ્લામાં નશીલા પદાર્થોની બદી સદંતર નેસ્તાનાબુદ થાય તેમજ તેની હેરાફેરી અટકાવવા તથા યુવાધનમાં નશીલા પદાર્થો નો વધતો વ્યાપ રોકવા સારૂ જરૂરી સુચના આપવામાં આવેલ તથા નશાકારક પદાર્થથનું વેચાણ કરી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થતા હોય અને ગુન્હેગારો ગુન્હો આચરતા પુર્વે નશાકારક પદાર્થોનો ઉપયોગ કરતા હોય જેથી આવી બદી અટકાવવા સારૂ બોટાદ જીલ્લા પોલીસ અધિક્ષક ધર્મેન્દ્ર શર્મા સાહેબ દ્વારા NO DRUGS IN BOTAD અભિયાન અંતર્ગત નશાકારક પદાર્થોનુ સેવન તેમજ વેચાણ કરનારા ઇસમોને શોધી કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપેલ હોય જે અનુસંધાને એમ.જી.જાડેજા પોલીસ ઇન્સપેકટર એલ.સી.બી.બોટાદની સાથે એલ.સી.બી.સ્ટાફ સરકારી બોલેરોમાં બરવાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન એલ.સી.બી. કોન્સ્ટેબલ બળદેવસિંહ ફતેસિંહ લીંબોલા તથા કોન્સ્ટેબલ રાજેન્દ્રસિંહ અગરસંગભાઇ ડોડીયાને બાતમી હકિકત મળેલ કે, પ્રમોદસીંગ નાથુસીંગ ઇન્દા રહે. દિવાંદી ગામ, તા.રોહિત જિલ્લો. પાલી રાજસ્થાન રાજય વાળો એમ.ડી.ડ્રગ્સનો જથ્થો વેચાણ અર્થે આપવા માટે બરવાળા ખાતે બરવાળા ઢાળ પાસે આવેલ ધંધુકા-ભાવનગર રોડ ઉપર પેસેન્જર વાહનો ઉભા રહે છે તે જગ્યાએ આવનાર છે જે બાતમી આધારે રેડ, વોચમાં રહી આરોપી પ્રમોદસીંગ નાથુસીંગ ઇન્દા ઉંમર વર્ષ 23 ધંધો.પ્રાઇવેટ નોકરી રહે.દિવાંદી ગામ, તા.રોહિત જી.પાલી રાજસ્થાન રાજય વાળાને મેફેડ્રોન નેટ વજન 97ગ્રામ કિંમત રૂપિયા 2,93,910 તથા મેથાએમ્ફેટામાઇન નેટ વજન 0.730 મિલીગ્રામની કિંમત રૂપિયા 7300 મળી કુલ વજન 98 ગ્રામ 700 મીલીગ્રામ રૂપિયા 3,01,210 તથા 1 મોબાઇલ ફોન કિંમત 36000 મળી કુલ રૂપિયા 3,36,210ના મુદ્દામાલ સાથે પકડી પાડી તેના વિરૂધ્ધ ધી એન.ડી.પી.એસ.એકટ કલમ.8(સી), 21(સી) મુજબ ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. રીપોર્ટર/ચિંતન વાગડીયા બરવાળા મો/80008348881
- મામલતદાર અને એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટની કચેરી, ધંધુકા દ્વારા જાહેર કરવામાં આવેલી અખબારી યાદી મુજબ ધંધુકા તાલુકાનો સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ તા. ૨૫/૦૩/૨૦૨૬, બુધવારના રોજ બપોરે ૧૨:૦૦ કલાકે યોજાશે. કાર્યક્રમ પ્રાંત અધિકારી ધંધુકાના અધ્યક્ષ સ્થાને યોજાનાર છે. કાર્યક્રમ અંતર્ગત તાલુકા કક્ષાએ નિર્ણય લઈ શકાય તેવા પ્રશ્નોની લેખિત અરજીઓ અરજદારો દ્વારા તા. ૦૧/૦૩/૨૦૨૬ થી ૧૦/૦૩/૨૦૨૬ દરમ્યાન મામલતદાર કચેરી, ધંધુકા ખાતે મોકલવાની રહેશે. તાલુકા કક્ષાનો પ્રશ્ન હોય તો સંબંધિત જવાબદાર અધિકારીને પ્રથમ લેખિત રજૂઆત કરેલી હોવી જરૂરી છે. અરજદાર પોતાના પ્રશ્ન સાથે જરૂરી આધાર પુરાવા રૂબરૂ રજૂ કરશે. આધાર વિના અરજી માન્ય ગણાશે નહીં. એ તાલુકા સ્તરે પ્રશ્નોના ઝડપી અને પારદર્શક નિવારણ માટે આયોજિત આ કાર્યક્રમમાં અરજદારોને સમયસર અરજી કરી લાભ લેવા અનુરોધ કરાયો છે.1
- મુસ્લિમ બંધુ : ના... ના, અરે પણ.. અય તો. નઇ નઈ યે તો મસ્જિદ હે માજી... હિન્દૂ મહિલા : અમને ખબર છે, 40 વર્ષમાં પહેલી વખત પૂજા થઇ શકી તમે નમાઝ પઢો તે ચાલે અને અમે પૂજા કરીએ એ ન ચાલે મુસ્લિમ ભાઈ : આ તો મસ્જિદ છે ને... તમે જોવા માટે આવો... Welcome છે, તમે જોઈ શકો છો પૂજા થોડી કરી શકો છો? અરે સાહેબ આ શું છે? તમારી હાજરીમાં આવું થાય! ભરૂચ જુમ્મા મસ્જિદમાં સુરતના મહિલા મંડળની પૂજાનો વાયરલ વિડીયો ! વિવાદિત સ્થળને લઈ વધુ એક વિવાદ1
- આજે તારીખ 2જી માર્ચના રોજ બપોરના 2 કલાકના અરસામાં ભાવનગરના બાબર સમાજના યુવાન રાજુભાઈ ગઢાદરાની લૂંટના ઈરાદે કરવામાં આવેલી હત્યાના વિરોધમાં બાબર સમાજના આગેવાનો, વડીલો અને યુવાનો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતાં. ન્યાયની માંગ સાથે સમાજના કાર્યકર્તાઓ દ્વારા કલેક્ટર કચેરી અને એસપી અને કલેક્ટર કચેરી ખાતે રૂબરૂ રજૂઆત કરી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.1