logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

3 hrs ago
user_ક્રાઈમ પેટ્રોલીંગ ન્યૂઝ.. રિપોર્ટર
ક્રાઈમ પેટ્રોલીંગ ન્યૂઝ.. રિપોર્ટર
Press Ripoter Kathlal, Kheda•
3 hrs ago

More news from Kheda and nearby areas
  • Post by ક્રાઈમ પેટ્રોલીંગ ન્યૂઝ.. રિપોર્ટર
    1
    Post by ક્રાઈમ પેટ્રોલીંગ ન્યૂઝ.. રિપોર્ટર
    user_ક્રાઈમ પેટ્રોલીંગ ન્યૂઝ.. રિપોર્ટર
    ક્રાઈમ પેટ્રોલીંગ ન્યૂઝ.. રિપોર્ટર
    Press Ripoter Kathlal, Kheda•
    3 hrs ago
  • આ ગાડી નંબર પ્લેટ લગાવેલી ન હતી અને આ ગાડીએ ભાથીજીના મુવાડા પાસે બાઇક પર જતા અણિયોર કંપાના પ્રવિણભાઇ પટેલ નામના વ્યક્તિને પાછળથી ઠોકતાં પ્રવિણભાઇનું પ્રાણપંખેરુ ત્યાંજ ઉડી ગયું હતુંઆ ગાડી નંબર પ્લેટ લગાવેલી ન હતી અને આ ગાડીએ ભાથીજીના મુવાડા પાસે બાઇક પર જતા અણિયોર કંપાના પ્રવિણભાઇ પટેલ નામના વ્યક્તિને પાછળથી ઠોકતાં પ્રવિણભાઇનું પ્રાણપંખેરુ ત્યાંજ ઉડી ગયું હતું ગાડીનો ડ્રાઈવર ગાડી મૂકીને ભાગ્યો હતો પણ ગામ લોકોએ તેને પકડી પાડ્યો હતો. એને પૂછતા જણાવેલું કે હું મેઘરજનો છું અને ડ્રાઈવર તરીકે નોકરી કરું છું અને આ ગાડી બાયડની છે. અચરજ એ વાતનું થયું કે, થોડી વારમાં જ ત્યાં પોલીસ આવી ગઈ અને કોઈની કશું જ વાત સાંભળ્યા વગર બે જ મિનિટમાં આ નંબર પ્લેટ લગાવ્યા વગરની ગાડી લઈને માલપુર ભેગા થઈ ગયા હતા... સ્થળ પરના લોકોએ પોલીસને કહેલ કે ભોગ બનનાર વ્યક્તિ અહીં સ્થળ પર જ મૃત્યુ પામેલ હતો હવે જોવાનું રહ્યું મરણ પામનાર પરિવાર ને ન્યાય મળે છે કે નહીં તે જોવાનું રહ્યું. #highlightseveryonefollowers2025highlightseveryonefollowers2025 #accdan #news #NewsUpdate #comunityevent #arvallinews
    1
    આ ગાડી નંબર પ્લેટ લગાવેલી ન હતી અને આ ગાડીએ ભાથીજીના મુવાડા પાસે બાઇક પર જતા અણિયોર કંપાના પ્રવિણભાઇ પટેલ નામના વ્યક્તિને પાછળથી ઠોકતાં પ્રવિણભાઇનું પ્રાણપંખેરુ ત્યાંજ ઉડી ગયું હતુંઆ ગાડી નંબર પ્લેટ લગાવેલી ન હતી અને આ ગાડીએ ભાથીજીના મુવાડા પાસે બાઇક પર જતા અણિયોર કંપાના પ્રવિણભાઇ પટેલ નામના વ્યક્તિને પાછળથી ઠોકતાં પ્રવિણભાઇનું પ્રાણપંખેરુ ત્યાંજ ઉડી ગયું હતું
ગાડીનો ડ્રાઈવર ગાડી મૂકીને ભાગ્યો હતો પણ ગામ લોકોએ તેને પકડી પાડ્યો હતો. એને પૂછતા જણાવેલું કે હું મેઘરજનો છું અને ડ્રાઈવર તરીકે નોકરી કરું છું અને આ ગાડી બાયડની છે. અચરજ એ વાતનું થયું કે,
થોડી વારમાં જ ત્યાં પોલીસ આવી ગઈ અને કોઈની કશું જ વાત સાંભળ્યા વગર બે જ મિનિટમાં આ નંબર પ્લેટ લગાવ્યા વગરની ગાડી લઈને માલપુર ભેગા થઈ ગયા હતા...
સ્થળ પરના લોકોએ પોલીસને કહેલ કે ભોગ બનનાર વ્યક્તિ અહીં સ્થળ પર જ મૃત્યુ પામેલ હતો 
હવે જોવાનું રહ્યું મરણ પામનાર પરિવાર ને ન્યાય મળે છે કે નહીં તે જોવાનું રહ્યું.
#highlightseveryonefollowers2025highlightseveryonefollowers2025 #accdan #news #NewsUpdate
#comunityevent 
#arvallinews
    user_AAPNU DEHGAM
    AAPNU DEHGAM
    Farmer દેહગામ, ગાંધીનગર, ગુજરાત•
    5 hrs ago
  • આ ગાડી નંબર પ્લેટ લગાવેલી ન હતી અને આ ગાડીએ ભાથીજીના મુવાડા પાસે બાઇક પર જતા અણિયોર કંપાના પ્રવિણભાઇ પટેલ નામના વ્યક્તિને પાછળથી ઠોકતાં પ્રવિણભાઇનું પ્રાણપંખેરુ ત્યાંજ ઉડી ગયું હતું ગાડીનો ડ્રાઈવર ગાડી મૂકીને ભાગ્યો હતો પણ ગામ લોકોએ તેને પકડી પાડ્યો હતો. એને પૂછતા જણાવેલું કે હું મેઘરજનો છું અને ડ્રાઈવર તરીકે નોકરી કરું છું અને આ ગાડી બાયડની છે. અચરજ એ વાતનું થયું કે, થોડી વારમાં જ ત્યાં પોલીસ આવી ગઈ અને કોઈની કશું જ વાત સાંભળ્યા વગર બે જ મિનિટમાં આ નંબર પ્લેટ લગાવ્યા વગરની ગાડી લઈને માલપુર ભેગા થઈ ગયા હતા... સ્થળ પરના લોકોએ પોલીસને કહેલ કે ભોગ બનનાર વ્યક્તિ અહીં સ્થળ પર જ મૃત્યુ પામેલ હતો હવે જોવાનું રહ્યું મરણ પામનાર પરિવાર ને ન્યાય મળે છે કે નહીં તે જોવાનું રહ્યું. #highlightseveryonefollowers2025highlightseveryonefollowers2025 #accdan #news #NewsUpdate #comunityevent #arvallinews
    1
    આ ગાડી નંબર પ્લેટ લગાવેલી ન હતી અને આ ગાડીએ ભાથીજીના મુવાડા પાસે બાઇક પર જતા અણિયોર કંપાના પ્રવિણભાઇ પટેલ નામના વ્યક્તિને પાછળથી ઠોકતાં પ્રવિણભાઇનું પ્રાણપંખેરુ ત્યાંજ ઉડી ગયું હતું
ગાડીનો ડ્રાઈવર ગાડી મૂકીને ભાગ્યો હતો પણ ગામ લોકોએ તેને પકડી પાડ્યો હતો. એને પૂછતા જણાવેલું કે હું મેઘરજનો છું અને ડ્રાઈવર તરીકે નોકરી કરું છું અને આ ગાડી બાયડની છે. અચરજ એ વાતનું થયું કે,
થોડી વારમાં જ ત્યાં પોલીસ આવી ગઈ અને કોઈની કશું જ વાત સાંભળ્યા વગર બે જ મિનિટમાં આ નંબર પ્લેટ લગાવ્યા વગરની ગાડી લઈને માલપુર ભેગા થઈ ગયા હતા...
સ્થળ પરના લોકોએ પોલીસને કહેલ કે ભોગ બનનાર વ્યક્તિ અહીં સ્થળ પર જ મૃત્યુ પામેલ હતો 
હવે જોવાનું રહ્યું મરણ પામનાર પરિવાર ને ન્યાય મળે છે કે નહીં તે જોવાનું રહ્યું.
#highlightseveryonefollowers2025highlightseveryonefollowers2025 #accdan #news #NewsUpdate
#comunityevent 
#arvallinews
    user_ILESH PATEL
    ILESH PATEL
    AC Repair દેહગામ, ગાંધીનગર, ગુજરાત•
    6 hrs ago
  • AAP સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે પહેલું લિસ્ટ ટૂંક સમયમાં જાહેર કરશે: ઈસુદાન ગઢવી AAP સ્થાનિક ચૂંટણીઓમાં કોઈ ગઠબંધન કરશે નહીં: ઈસુદાન ગઢવી અરવિંદ કેજરીવાલજી અને ભગવંત માનજી સાથે ઉમેદવારોના લિસ્ટ બાબતે ચર્ચા થશે: ઈસુદાન ગઢવી કેજરીવાલજીના ગુજરાત પ્રવાસ દરમિયાન જ ઉમેદવારોનું બીજું લિસ્ટ પણ ફાઇનલ કરીશું: ઈસુદાન ગઢવી 28-29 માર્ચ સુધીમાં ઉમેદવારોનું બીજું લીસ્ટ જાહેર કરીશું: ઈસુદાન ગઢવી ભાજપ-કોંગ્રેસની જેમ નેતાઓના દીકરાઓને નહીં પરંતુ સામાન્ય લોકોને AAP ટિકિટ આપશે: ઈસુદાન ગઢવી ભાજપના નેતાઓના દીકરાઓને ચૂંટાવવા માટે ભાજપના કાર્યકર્તાઓનો ઉપયોગ થાય છે: ઈસુદાન ગઢવી ભાજપ-કોંગ્રેસના કાર્યકર્તાઓને અપીલ - બાપ બેટાની પાર્ટીઓને છોડો: ઈસુદાન ગઢવી ભાજપના કાર્યકર્તાઓને આમંત્રણ - AAPમાં આવો અને ચૂંટણી લડવામાં મજબૂત હશો તો ટિકિટ પણ આપીશું: ઈસુદાન ગઢવી કેજરીવાલજી સાથેની પ્રદેશની મિટિંગમાં ઉમરેઠની પેટા ચૂંટણી મુદ્દે ચર્ચા કરીશું: ઈસુદાન ગઢવી
    1
    AAP સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે પહેલું લિસ્ટ ટૂંક સમયમાં જાહેર કરશે: ઈસુદાન ગઢવી
AAP સ્થાનિક ચૂંટણીઓમાં કોઈ ગઠબંધન કરશે નહીં: ઈસુદાન ગઢવી
અરવિંદ કેજરીવાલજી અને ભગવંત માનજી સાથે ઉમેદવારોના લિસ્ટ બાબતે ચર્ચા થશે: ઈસુદાન ગઢવી
કેજરીવાલજીના ગુજરાત પ્રવાસ દરમિયાન જ ઉમેદવારોનું બીજું લિસ્ટ પણ ફાઇનલ કરીશું: ઈસુદાન ગઢવી
28-29 માર્ચ સુધીમાં ઉમેદવારોનું બીજું લીસ્ટ જાહેર કરીશું: ઈસુદાન ગઢવી
ભાજપ-કોંગ્રેસની જેમ નેતાઓના દીકરાઓને નહીં પરંતુ સામાન્ય લોકોને AAP ટિકિટ આપશે: ઈસુદાન ગઢવી
ભાજપના નેતાઓના દીકરાઓને ચૂંટાવવા માટે ભાજપના કાર્યકર્તાઓનો ઉપયોગ થાય છે: ઈસુદાન ગઢવી
ભાજપ-કોંગ્રેસના કાર્યકર્તાઓને અપીલ -  બાપ બેટાની પાર્ટીઓને છોડો: ઈસુદાન ગઢવી
ભાજપના કાર્યકર્તાઓને આમંત્રણ - AAPમાં આવો અને  ચૂંટણી લડવામાં મજબૂત હશો તો ટિકિટ પણ આપીશું: ઈસુદાન ગઢવી
કેજરીવાલજી સાથેની પ્રદેશની મિટિંગમાં ઉમરેઠની પેટા ચૂંટણી મુદ્દે ચર્ચા કરીશું: ઈસુદાન ગઢવી
    user_ARUN KUMAR VERMA
    ARUN KUMAR VERMA
    પત્રકાર અસારવા, અમદાવાદ, ગુજરાત•
    5 hrs ago
  • Post by RAMESH ZALA
    1
    Post by RAMESH ZALA
    user_RAMESH ZALA
    RAMESH ZALA
    બાયડ, અરવલ્લી, ગુજરાત•
    10 hrs ago
  • Post by Kamal Lucknow
    2
    Post by Kamal Lucknow
    user_Kamal Lucknow
    Kamal Lucknow
    અમદાવાદ, અમદાવાદ, ગુજરાત•
    14 hrs ago
  • કાલોલના કનેટિયા ગામે 36 પરગણા રૂખી વાલ્મિકી સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા નવા હોદ્દેદારોની વરણી પંચમહાલ જિલ્લા 36 પરગણા રૂખી વાલ્મિકી સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા નવા હોદ્દેદારોની વરણી અને 1998 માં નોંધાયેલ આ સેવા ટ્રસ્ટ છેલ્લા 28 વર્ષથી કાર્યરત છે આ સેવા ટ્રસ્ટ સમાજના ઉદ્ધાર અને વિકાસ માટે કામ કરી રહ્યું છે કાલોલના કનેટિયા ગામ ખાતે આ 36 પરગણા ની એક બેઠક યોજાઇ હતી રામેશ્વર મહાદેવ મંદિરના સાનિધ્યમાં આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું સોમાભાઈ સોલંકી ના અધ્યક્ષપના હેઠળ આ સમિતિઓની રચના કરવામાં આવી હતી જેમાં ટ્રસ્ટના પ્રમુખ સોમાભાઈ સોલંકી ની વરણી કરવામાં આવી હતી અને હાઈ પાવર કમિટીના અધ્યક્ષ તરીકે કિરણકુમાર કેશવભાઈ કોન્ટ્રાક્ટરની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી સંતો મહંતોની ઉપસ્થિતિમાં આ વરણી બે વર્ષ માટે કરવામાં આવી છે જેમાં સંગઠન મંત્રી તરીકે રમેશભાઈ પરમાર તલાટી મહામંત્રી તરીકે ભરતભાઈ સોલંકી કારોબારી સમિતિના અધ્યક્ષ તરીકે મનોજભાઈ જાદવ ઉપપ્રમુખ તરીકે નવીનભાઈ જાદવ, બાબુભાઈ અરવિંદભાઈ સોલંકી, નટુરામ મહારાજ, નારણભાઈ પ્રણામી હાલોલ સહમંત્રી તરીકે રામભાઈ અરવિંદભાઈ સોલંકી ખજાનચી તરીકે જતીનભાઈ સોલંકી, અક્ષય મહેશભાઈ સોલંકી મહેલોલ અને ગજેન્દ્રભાઈની નિમણૂકો સમગ્ર સંતો મહંતોની ઉપસ્થિતિમાં અને સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં ચર્ચા અને બહાલી આપી સર્વાનુમતે સર્વની વરણી કરવામાં આવી છે આ તમામ સૌ આગેવાનો નો આભાર કમિટીએ માન્યો હતો સમાજના સર્વાંગી વિકાસ માટે સહભાગી થવા આગેવાનોએ ખાતરી આપી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન સુભાષભાઈ જાદવ અને અશોકભાઈ જાદવ એ કર્યું હતું. પધારેલ સૌ આગેવાનો અને સંતો મહંતોનો આ ટ્રસ્ટે આભાર માન્યો હતો. બેઠકના અંતમાં  રાષ્ટ્રગાન પણ કરવામાં આવ્યું હતું.છેલ્લે કનેટિયા પરિવાર તરફથી મહાપ્રસાદ નું આયોજન પણ કરવામાં આવ્યું હતું
    2
    કાલોલના કનેટિયા ગામે 36 પરગણા રૂખી વાલ્મિકી સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા નવા હોદ્દેદારોની વરણી 
પંચમહાલ જિલ્લા 36 પરગણા રૂખી વાલ્મિકી સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા નવા હોદ્દેદારોની વરણી અને 1998 માં નોંધાયેલ આ સેવા ટ્રસ્ટ છેલ્લા 28 વર્ષથી કાર્યરત છે આ સેવા ટ્રસ્ટ સમાજના ઉદ્ધાર અને વિકાસ માટે કામ કરી રહ્યું છે કાલોલના કનેટિયા ગામ ખાતે આ 36 પરગણા ની એક બેઠક યોજાઇ હતી રામેશ્વર મહાદેવ મંદિરના સાનિધ્યમાં આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું સોમાભાઈ સોલંકી ના અધ્યક્ષપના હેઠળ આ સમિતિઓની રચના કરવામાં આવી હતી જેમાં ટ્રસ્ટના પ્રમુખ સોમાભાઈ સોલંકી ની વરણી કરવામાં આવી હતી અને હાઈ પાવર કમિટીના અધ્યક્ષ તરીકે કિરણકુમાર કેશવભાઈ કોન્ટ્રાક્ટરની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી સંતો મહંતોની ઉપસ્થિતિમાં આ વરણી બે વર્ષ માટે કરવામાં આવી છે જેમાં સંગઠન મંત્રી તરીકે રમેશભાઈ પરમાર તલાટી મહામંત્રી તરીકે ભરતભાઈ સોલંકી કારોબારી સમિતિના અધ્યક્ષ તરીકે મનોજભાઈ જાદવ ઉપપ્રમુખ તરીકે નવીનભાઈ જાદવ, બાબુભાઈ અરવિંદભાઈ સોલંકી, નટુરામ મહારાજ, નારણભાઈ પ્રણામી હાલોલ સહમંત્રી તરીકે રામભાઈ અરવિંદભાઈ સોલંકી ખજાનચી તરીકે જતીનભાઈ સોલંકી, અક્ષય મહેશભાઈ સોલંકી મહેલોલ અને ગજેન્દ્રભાઈની નિમણૂકો સમગ્ર સંતો મહંતોની ઉપસ્થિતિમાં અને સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં ચર્ચા અને બહાલી આપી સર્વાનુમતે સર્વની વરણી કરવામાં આવી છે આ તમામ સૌ આગેવાનો નો આભાર કમિટીએ માન્યો હતો સમાજના સર્વાંગી વિકાસ માટે સહભાગી થવા આગેવાનોએ ખાતરી આપી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન સુભાષભાઈ જાદવ અને અશોકભાઈ જાદવ એ કર્યું હતું. પધારેલ સૌ આગેવાનો અને સંતો મહંતોનો આ ટ્રસ્ટે આભાર માન્યો હતો. બેઠકના અંતમાં  રાષ્ટ્રગાન પણ કરવામાં આવ્યું હતું.છેલ્લે કનેટિયા પરિવાર તરફથી મહાપ્રસાદ નું આયોજન પણ કરવામાં આવ્યું હતું
    user_Virendra Mehta
    Virendra Mehta
    Classified ads newspaper publisher કલોલ, પંચમહાલ, ગુજરાત•
    6 hrs ago
  • અમદાવાદ: મનીષ દોશીએ મોંઘવારીના મુદ્દે ભારતીય જનતા પાર્ટી સરકાર પર તીખા પ્રહાર કર્યા છે. તેમણે આરોપ લગાવ્યો કે દેશમાં સતત વધતી મોંઘવારીથી સામાન્ય અને મધ્યમવર્ગીય પરિવારો પર ભારે બોજો પડી રહ્યો છે. પ્રવક્તા મનીષ દોશીના જણાવ્યા મુજબ છેલ્લા 20 દિવસમાં કોમર્શિયલ ગેસ, ઘરેલું ગેસ અને પ્રીમિયમ પેટ્રોલના ભાવોમાં વધારો થયો છે. સાથે જ ઔદ્યોગિક ડિઝલ, Zomato ડિલિવરી ચાર્જ અને એર ટિકિટના ભાડામાં પણ વધારો નોંધાયો છે, જેના કારણે લોકોના રોજિંદા ખર્ચમાં વધારો થયો છે. તેમણે વધુમાં જણાવ્યું કે સીંગતેલના ભાવ વધતા રસોડાના ખર્ચમાં પણ વધારો થયો છે, જે સીધો અસર સામાન્ય અને મધ્યમવર્ગીય પરિવારો પર પડી રહી છે. મનીષ દોશીએ ભાજપ સરકાર પર નિશાન સાધતા કહ્યું કે “અચ્છે દિન”ના વાયદા કરીને સત્તામાં આવેલી સરકારે આજે નાગરિકોને મોંઘવારીનો માર આપ્યો છે. કોંગ્રેસ દ્વારા વધતી મોંઘવારીને લઈને સરકાર સામે આક્રમક વલણ અપનાવવામાં આવી રહ્યું છે અને આવનારા સમયમાં આ મુદ્દે વધુ પ્રતિક્રિયા જોવા મળી શકે છે.
    1
    અમદાવાદ: મનીષ દોશીએ મોંઘવારીના મુદ્દે ભારતીય જનતા પાર્ટી સરકાર પર તીખા પ્રહાર કર્યા છે. તેમણે આરોપ લગાવ્યો કે દેશમાં સતત વધતી મોંઘવારીથી સામાન્ય અને મધ્યમવર્ગીય પરિવારો પર ભારે બોજો પડી રહ્યો છે.
પ્રવક્તા મનીષ દોશીના જણાવ્યા મુજબ છેલ્લા 20 દિવસમાં કોમર્શિયલ ગેસ, ઘરેલું ગેસ અને પ્રીમિયમ પેટ્રોલના ભાવોમાં વધારો થયો છે. સાથે જ ઔદ્યોગિક ડિઝલ, Zomato ડિલિવરી ચાર્જ અને એર ટિકિટના ભાડામાં પણ વધારો નોંધાયો છે, જેના કારણે લોકોના રોજિંદા ખર્ચમાં વધારો થયો છે.
તેમણે વધુમાં જણાવ્યું કે સીંગતેલના ભાવ વધતા રસોડાના ખર્ચમાં પણ વધારો થયો છે, જે સીધો અસર સામાન્ય અને મધ્યમવર્ગીય પરિવારો પર પડી રહી છે.
મનીષ દોશીએ ભાજપ સરકાર પર નિશાન સાધતા કહ્યું કે “અચ્છે દિન”ના વાયદા કરીને સત્તામાં આવેલી સરકારે આજે નાગરિકોને મોંઘવારીનો માર આપ્યો છે.
કોંગ્રેસ દ્વારા વધતી મોંઘવારીને લઈને સરકાર સામે આક્રમક વલણ અપનાવવામાં આવી રહ્યું છે અને આવનારા સમયમાં આ મુદ્દે વધુ પ્રતિક્રિયા જોવા મળી શકે છે.
    user_ARUN KUMAR VERMA
    ARUN KUMAR VERMA
    પત્રકાર અસારવા, અમદાવાદ, ગુજરાત•
    16 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.