Shuru
Apke Nagar Ki App…
વિજયનગર ના ઝલક પટેલ ની ભારતીય સેનામાં લેફટનન્ટ તરીકે પસંદગી- વિજયનગર -ઈડર સમગ્ર આંજણા સમાજમાં હર્ષોલ્લાસ વિજયનગર તાલુકા ના રાજપુર ગામ વતની અને આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ઈડર ના ડો.આચાર્ય પંકજકુમાર પટેલ ના સુપુત્ર ઝલક પટેલ ની ભારતીય સેનામાં લેફ્ટનન્ટ પદ હાંસલ કરી સમગ્ર પંથક માં નામ રોશન કર્યું
જીતેન્દ્રકુમાર વીરજીભાઈ સોલંકી
વિજયનગર ના ઝલક પટેલ ની ભારતીય સેનામાં લેફટનન્ટ તરીકે પસંદગી- વિજયનગર -ઈડર સમગ્ર આંજણા સમાજમાં હર્ષોલ્લાસ વિજયનગર તાલુકા ના રાજપુર ગામ વતની અને આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ઈડર ના ડો.આચાર્ય પંકજકુમાર પટેલ ના સુપુત્ર ઝલક પટેલ ની ભારતીય સેનામાં લેફ્ટનન્ટ પદ હાંસલ કરી સમગ્ર પંથક માં નામ રોશન કર્યું
More news from ગુજરાત and nearby areas
- ગ્રામજનો પૂછે છે સવાલ—25 વર્ષનું સુશાસન આખરે ક્યાં દેખાય છે? 25 વર્ષનું સુશાસન કે વિકાસના દાવાની પોલ? દેમતિ ગામની જમીન પરની હકીકત ચોંકાવનારી! “વિકાસના દાવા કાગળ પર નહીં, જમીન પર દેખાવા જોઈએ…” દેમતિ ગ્રામ પંચાયત વિસ્તારમાં પાણીની પાઈપલાઈનની સામે આવેલી આ સ્થિતિ અનેક સવાલો ઉભા કરે છે. શું ખરેખર 25 વર્ષનું સુશાસન ગામડાના અંતિમ ઘર સુધી પહોંચ્યું છે? 👉 જવાબદાર તંત્ર આ બાબતે શું કહે છે? 👉 પાઈપલાઈનની યોગ્ય કામગીરી અને જાળવણી ક્યારે થશે?1
- 🚨 હિંમતનગરમાં રીક્ષા ચોરીના બે ગુનાનો ભેદ ઉકેલાયો રીઢા રીક્ષા ચોરને બે ચોરીની રીક્ષાઓ સાથે બી ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યો હિંમતનગર, તા. 13 સપ્ટેમ્બર 2026: હિંમતનગર બી ડિવિઝન પોલીસે રીક્ષા ચોરીના બે ગુનાનો ભેદ ઉકેલી રીક્ષા ચોરી કરવાની ટેવ ધરાવતા રીઢા આરોપીને બે ચોરીની રીક્ષાઓ સાથે ઝડપી પાડ્યો છે. પોલીસની કાર્યવાહીથી કુલ અંદાજે રૂ.3.10 લાખની કિંમતની બે રીક્ષાઓ રિકવર કરવામાં આવી છે. પ્રાપ્ત વિગતો મુજબ હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં રીક્ષા ચોરીનો ગુનો નોંધાયા બાદ પોલીસે આસપાસના CCTV ફૂટેજની તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ચોરીમાં ગયેલી GJ-09-AX-8910 નંબરની રીક્ષા મળી આવી હતી. આ રીક્ષા સાથે **સુરેશભાઈ ઉર્ફે પ્રહલાદજી વેલાજી ઠાકોર (ઉં.વ.35, રહે. જીલીયા, તા. ચાણસ્મા, જી. પાટણ)**ને ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસે આરોપીની પૂછપરછ કરતાં તેણે થલતેજ વિસ્તારમાંથી બીજી રીક્ષા ચોરી કરી હોવાની કબૂલાત કરતાં GJ-27-TE-3494 નંબરની બીજી રીક્ષા પણ રિકવર કરવામાં આવી હતી. આ રીક્ષા અંગે અમદાવાદ શહેરના બોડકદેવ પોલીસ સ્ટેશનમાં અલગ ગુનો નોંધાયેલો હોવાનું સામે આવ્યું હતું. પોલીસના જણાવ્યા મુજબ આરોપી સામે અગાઉ પણ ચોરીના અનેક ગુનાઓ નોંધાયેલા છે. તેના ગુનાહિત ઇતિહાસમાં સેટેલાઇટ, ઇન્ફોસિટી, સોલા હાઇકોર્ટ, અડાલજ, ગાંધીનગર સેક્ટર-7, સરખેજ અને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના કુલ 19 જેટલા ચોરી સંબંધિત ગુનાઓનો ઉલ્લેખ છે. આ સમગ્ર કામગીરી હિંમતનગર બી ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર ડી.એન. વસાવાના માર્ગદર્શન હેઠળ PSI એ.પી. માળી તથા પોલીસ કર્મચારીઓની ટીમે હાથ ધરી હતી. રિકવર થયેલ મુદ્દામાલ: બજાજ કંપનીની CNG રીક્ષા નં. GJ-09-AX-8910 – કિંમત રૂ.1.50 લાખ રીક્ષા નં. GJ-27-TE-3494 – કિંમત રૂ.1.60 લાખ કુલ મુદ્દામાલ: રૂ.3.10 લાખ1
- આ પાણી થી કુવા રીચાર્જ થવાની આશા ખેડુતો મા બંધાઈ છે... ખેડબ્રહ્મા સહેલા મધ્યમાંથી પસાર થતી હરણાવ નદીમાં નીર આવ્યા છે ખેડબ્રહ્મા શહેરમાં ગતરોજ પડેલા 3.46 ઇંચ કરતા વધુ વરસાદને લઈ હરણાવ નદીમાં આવ્યા નવા નીર આવ્યા છે નીર આવતા નદી વહેતી થઈ છે આ પાણી થી કુવા રીચાર્જ થવાની આશા ખેડુતો મા બંધાઈ છે છેલ્લા કેટલાક સમય થી નદી કોરી જેવી લાગતી હતી જે છેલ્લા ત્રણ દિવસ થી થઈ રહેલા વરસાદ ને લઈ નવા નીર આવ્યા છે ખેડબ્રહ્મા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તાર 47.17 મા %જેટલો વરસાદ નોંધાઈ ગયો છે ખેડબ્રહ્મા સહેલા મધ્યમાંથી પસાર થતી હરણાવ નદીમાં નીર આવ્યા: આ પાણી થી કુવા રીચાર્જ થવાની આશા ખેડુતો મા બંધાઈ છે1
- મોડાસા: બેંક ઓફ મહારાષ્ટ્ર સામેની ઘટનાના 14 સપ્ટેમ્બરના લાઈવ CCTV ફૂટેજ સામે આવ્યા — ગંભીર ઈજાગ્રસ્ત મહિલાને સારવાર માટે ખસેડાઈ મોડાસા: બેંક ઓફ મહારાષ્ટ્ર સામેની ઘટનાના 14 સપ્ટેમ્બરના લાઈવ CCTV ફૂટેજ સામે આવ્યા — ગંભીર ઈજાગ્રસ્ત મહિલાને સારવાર માટે ખસેડાઈ1
- મહેસાણામાં રાધનપુર રોડ પર ગુડલક પાર્ટી પ્લોટ ખાતે મેહોણાના રાજાની ધમાકેદાર એન્ટ્રી.. શારદા શક્તિ ફાઉન્ડેશન દ્વારા મેહોણાના રાજાની ધામધૂમપૂર્વક સ્થાપના કરવામાં આવી. પાંચ દિવસીય ગણેશોત્સવના પ્રારંભે જ ભક્તિમય અને સંગીતમય માહોલ સર્જાયો હતો. ગણેશોત્સવના પ્રથમ દિવસે સિંગર જયકર ભોજકની ટીમે સંગીતના સૂરોથી દાદા ભક્તોને ઝૂમાવી દીધા હતા. વિવિધ મહિલા મંડળોની મહિલાઓ પણ સંગીતના તાલે દાદામય બની હતી. મોટી સંખ્યામાં ઉપસ્થિત દાદાભક્ત દર્શનાર્થીઓએ સંગીતના તાલે ઝૂમીને સમગ્ર વાતાવરણને ભક્તિમય અને દાદામય બનાવી દીધું હતું. આશિષ પટેલ મહેસાણા1
- વિજાપુરની બેંક ઓફ બરોડાના ATMમાં ગાયોનો અડિંગો, ગ્રાહકોમાં ભયનો માહોલ1
- સંજેલીના ચમારિઆ ગામે હોળી ફળિયા ગણેશ ચતુર્થીની ભક્તિમય ઉજવણી સંજેલીના ચમારિઆ ગામે ગણેશ ચતુર્થીની ભક્તિમય ઉજવણી સંજેલી તાલુકાના ચમારિઆ ગામના હોળી ફળિયા ખાતે ગણેશ ચતુર્થી નિમિત્તે વિઘ્નહર્તા શ્રી ગણેશજીની ભવ્ય સ્થાપના કરવામાં આવી હતી. ગણેશજીની સ્થાપના પ્રસંગે ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ધાર્મિક માહોલ વચ્ચે ગણેશજીની પૂજા-અર્ચના કરી **“ગણપતિ બાપ્પા મોરિયા”**ના જયઘોષથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો. 🙏 શ્રી ગણેશજી સૌના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવે તેવી પ્રાર્થના.2
- મણિપુરમાં અંડરપાસ પાણીમાં ગરકાવ, એમ્બ્યુલન્સ પહોંચી નહીં; દર્દીને પીઠ પર ઉઠાવી બહાર લવાયો1