Shuru
Apke Nagar Ki App…
UPI ટ્રાન્જેકશન પર ચાર્જ થશે Z૨૪કલા 2 હજાર રૂપિયાથી વધુ રકમના UPI પર 5 રૂપિયા ચાર્જ લાગશે ₹ 2 હજાર રૂપિયાથી વધુની લેવડ-દેવડ પર 0.04 ટકા ચાર્જ લાગશે % 15 OCTOBER 15 ઓકટોબરથી UPI ટ્રાન્જેકશન પર ચાર્જ શરૂ થશે: NPCI NPCI NATIONAL PAYMENTS CORPORATION OF INDIA 75 હજાર કે તેથી વધુના પેમેન્ટ પર 300 રૂપિયા ચાર્જ લાગશે
Imran Khan
UPI ટ્રાન્જેકશન પર ચાર્જ થશે Z૨૪કલા 2 હજાર રૂપિયાથી વધુ રકમના UPI પર 5 રૂપિયા ચાર્જ લાગશે ₹ 2 હજાર રૂપિયાથી વધુની લેવડ-દેવડ પર 0.04 ટકા ચાર્જ લાગશે % 15 OCTOBER 15 ઓકટોબરથી UPI ટ્રાન્જેકશન પર ચાર્જ શરૂ થશે: NPCI NPCI NATIONAL PAYMENTS CORPORATION OF INDIA 75 હજાર કે તેથી વધુના પેમેન્ટ પર 300 રૂપિયા ચાર્જ લાગશે
More news from ગુજરાત and nearby areas
- બનાસકાંઠા અને વાવ-થરાદમાં IRM કંપની સંચાલિત CNG પંપોની હડતાળ: સામાન્ય જનજીવન પ્રભાવિત1
- વિખવાદ - બનાસકાંઠા યુથ કોંગ્રેસ પ્રમુખ રોહિત પરેગી નું રાજીનામું રાજકારણ ગરમાયું અપડેટ.. વાવ થરાદ કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા અને બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત વચ્ચેના વિવાદ વચ્ચે એક રાજીનામું બનાસકાંઠા યુથ કોંગ્રેસ પ્રમુખ રોહિતભાઈ પરેગીએ આપ્યું રાજીનામું.. બનાસકાંઠા યુથ કોંગ્રેસ પ્રમુખ પદેથી સ્વેચ્છાએ રાજીનામું આપ્યું.. રાજીનામામાં ગેનીબેન ઠાકોર અને ગુલાબસિંહ રાજપૂતનું અપમાન કરવામાં આવ્યું હોવાનો ઉલ્લેખ.. પક્ષના વરિષ્ઠ નેતાઓના સન્માન અને કાર્યકરોની લાગણીને ધ્યાનમાં રાખી જવાબદારી ચાલુ રાખવી યોગ્ય ન હોવાનું જણાવ્યું.. બનાસકાંઠા કોંગ્રેસમાં ચાલી રહેલા આંતરિક વિવાદ વચ્ચે યુથ કોંગ્રેસ પ્રમુખના રાજીનામાથી રાજકીય માહોલ ગરમાયો.. પ્રદેશ યુથ કોંગ્રેસ પ્રમુખ ને રાજીનામું સ્વીકારવા નો લેટર થયો વાયરલ2
- મહેસાણામાં રાધનપુર રોડ પર ગુડલક પાર્ટી પ્લોટ ખાતે મેહોણાના રાજાની ધમાકેદાર એન્ટ્રી.. શારદા શક્તિ ફાઉન્ડેશન દ્વારા મેહોણાના રાજાની ધામધૂમપૂર્વક સ્થાપના કરવામાં આવી. પાંચ દિવસીય ગણેશોત્સવના પ્રારંભે જ ભક્તિમય અને સંગીતમય માહોલ સર્જાયો હતો. ગણેશોત્સવના પ્રથમ દિવસે સિંગર જયકર ભોજકની ટીમે સંગીતના સૂરોથી દાદા ભક્તોને ઝૂમાવી દીધા હતા. વિવિધ મહિલા મંડળોની મહિલાઓ પણ સંગીતના તાલે દાદામય બની હતી. મોટી સંખ્યામાં ઉપસ્થિત દાદાભક્ત દર્શનાર્થીઓએ સંગીતના તાલે ઝૂમીને સમગ્ર વાતાવરણને ભક્તિમય અને દાદામય બનાવી દીધું હતું. આશિષ પટેલ મહેસાણા1
- વિજાપુરની બેંક ઓફ બરોડાના ATMમાં ગાયોનો અડિંગો, ગ્રાહકોમાં ભયનો માહોલ1
- ગ્રામજનો પૂછે છે સવાલ—25 વર્ષનું સુશાસન આખરે ક્યાં દેખાય છે? 25 વર્ષનું સુશાસન કે વિકાસના દાવાની પોલ? દેમતિ ગામની જમીન પરની હકીકત ચોંકાવનારી! “વિકાસના દાવા કાગળ પર નહીં, જમીન પર દેખાવા જોઈએ…” દેમતિ ગ્રામ પંચાયત વિસ્તારમાં પાણીની પાઈપલાઈનની સામે આવેલી આ સ્થિતિ અનેક સવાલો ઉભા કરે છે. શું ખરેખર 25 વર્ષનું સુશાસન ગામડાના અંતિમ ઘર સુધી પહોંચ્યું છે? 👉 જવાબદાર તંત્ર આ બાબતે શું કહે છે? 👉 પાઈપલાઈનની યોગ્ય કામગીરી અને જાળવણી ક્યારે થશે?1
- 🚨 હિંમતનગરમાં રીક્ષા ચોરીના બે ગુનાનો ભેદ ઉકેલાયો રીઢા રીક્ષા ચોરને બે ચોરીની રીક્ષાઓ સાથે બી ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યો હિંમતનગર, તા. 13 સપ્ટેમ્બર 2026: હિંમતનગર બી ડિવિઝન પોલીસે રીક્ષા ચોરીના બે ગુનાનો ભેદ ઉકેલી રીક્ષા ચોરી કરવાની ટેવ ધરાવતા રીઢા આરોપીને બે ચોરીની રીક્ષાઓ સાથે ઝડપી પાડ્યો છે. પોલીસની કાર્યવાહીથી કુલ અંદાજે રૂ.3.10 લાખની કિંમતની બે રીક્ષાઓ રિકવર કરવામાં આવી છે. પ્રાપ્ત વિગતો મુજબ હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં રીક્ષા ચોરીનો ગુનો નોંધાયા બાદ પોલીસે આસપાસના CCTV ફૂટેજની તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ચોરીમાં ગયેલી GJ-09-AX-8910 નંબરની રીક્ષા મળી આવી હતી. આ રીક્ષા સાથે **સુરેશભાઈ ઉર્ફે પ્રહલાદજી વેલાજી ઠાકોર (ઉં.વ.35, રહે. જીલીયા, તા. ચાણસ્મા, જી. પાટણ)**ને ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસે આરોપીની પૂછપરછ કરતાં તેણે થલતેજ વિસ્તારમાંથી બીજી રીક્ષા ચોરી કરી હોવાની કબૂલાત કરતાં GJ-27-TE-3494 નંબરની બીજી રીક્ષા પણ રિકવર કરવામાં આવી હતી. આ રીક્ષા અંગે અમદાવાદ શહેરના બોડકદેવ પોલીસ સ્ટેશનમાં અલગ ગુનો નોંધાયેલો હોવાનું સામે આવ્યું હતું. પોલીસના જણાવ્યા મુજબ આરોપી સામે અગાઉ પણ ચોરીના અનેક ગુનાઓ નોંધાયેલા છે. તેના ગુનાહિત ઇતિહાસમાં સેટેલાઇટ, ઇન્ફોસિટી, સોલા હાઇકોર્ટ, અડાલજ, ગાંધીનગર સેક્ટર-7, સરખેજ અને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના કુલ 19 જેટલા ચોરી સંબંધિત ગુનાઓનો ઉલ્લેખ છે. આ સમગ્ર કામગીરી હિંમતનગર બી ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર ડી.એન. વસાવાના માર્ગદર્શન હેઠળ PSI એ.પી. માળી તથા પોલીસ કર્મચારીઓની ટીમે હાથ ધરી હતી. રિકવર થયેલ મુદ્દામાલ: બજાજ કંપનીની CNG રીક્ષા નં. GJ-09-AX-8910 – કિંમત રૂ.1.50 લાખ રીક્ષા નં. GJ-27-TE-3494 – કિંમત રૂ.1.60 લાખ કુલ મુદ્દામાલ: રૂ.3.10 લાખ1
- દિયોદરમાં રઘુવંશી લોહાણા પરિવારનો ભવ્ય ગણેશોત્સવ ગણપતિ બાપાની શોભાયાત્રા, સમૂહ આરતી, અન્નકૂટ-ભોજન પ્રસાદ અને રાસ-ગરબાથી જલારામ મંદિર બન્યું ભક્તિમય દિયોદર: દિયોદર ખાતે રઘુવંશી લોહાણા પરિવાર દ્વારા ગણેશ ચતુર્થીના પાવન પર્વની ભક્તિ, શ્રદ્ધા અને હર્ષોલ્લાસ સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જલારામ મંદિર ખાતે યોજાયેલા આ સુંદર ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમમાં સમગ્ર રઘુવંશી લોહાણા પરિવાર ઉત્સાહભેર જોડાયો હતો. ગણેશ ચતુર્થી નિમિત્તે ગણપતિ બાપાની ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી. શોભાયાત્રા દરમિયાન ગણપતિ બાપાના જયઘોષથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. પરિવારજનો અને ભક્તોએ શ્રદ્ધા તથા આનંદ સાથે શોભાયાત્રામાં ભાગ લઈ ગણેશજી પ્રત્યેની પોતાની આસ્થા વ્યક્ત કરી હતી. જલારામ મંદિર ખાતે સમૂહ આરતીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શેષનાગ દ્વારા ગણપતિ બાપાની આરતી ઉતારવામાં આવી હતી, ત્યારે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. ઉપસ્થિત સૌ ભક્તોએ એકસાથે આરતીમાં જોડાઈ ગણપતિ બાપાને નમન કરી પરિવાર અને સમાજના સુખ-શાંતિ, સમૃદ્ધિ તથા સર્વાંગી કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી. ગણેશોત્સવને વધુ ઉત્સાહ અને આનંદમય બનાવવા માટે અન્નકૂટ તથા ભોજન પ્રસાદનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં પરિવારજનો અને ભક્તોએ પ્રસાદનો લાભ લીધો હતો. અન્નકૂટની પરંપરા દ્વારા ભગવાન પ્રત્યેની કૃતજ્ઞતા અને ભક્તિભાવ વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત રાસ-ગરબાનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નાના બાળકોથી લઈને વડીલો સુધી રઘુવંશી પરિવારના સભ્યોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સંગીતના તાલે ગરબે ઘૂમતા પરિવારજનો સાથે સમગ્ર જલારામ મંદિર પરિસર આનંદ, ઉલ્લાસ અને ભક્તિના રંગે રંગાઈ ગયું હતું. આ સમગ્ર ગણેશોત્સવ દરમિયાન રઘુવંશી લોહાણા પરિવારની એકતા, ભાઈચારો, સંસ્કાર અને ધાર્મિક ભાવનાનું સુંદર દર્શન જોવા મળ્યું હતું. ધાર્મિક આસ્થા સાથે પરિવારના સૌ સભ્યોને એકસાથે જોડતું આ આયોજન સૌ માટે યાદગાર બની રહ્યું હતું. ગણેશોત્સવના આ સુંદર અને સફળ આયોજન બદલ સંપૂર્ણ રઘુવંશી લોહાણા પરિવારે આયોજકોનો દિલથી આભાર વ્યક્ત કર્યો હતો. પરિવારજનો દ્વારા જણાવાયું હતું કે આવા ધાર્મિક, સામાજિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો માત્ર ઉત્સવ પૂરતા સીમિત નથી રહેતા, પરંતુ સમાજમાં એકતા, સંસ્કાર, સ્નેહ અને પરસ્પર ભાઈચારાની ભાવનાને વધુ મજબૂત બનાવે છે. “ગણપતિ બાપા સૌના જીવનમાંથી વિઘ્નો દૂર કરી સુખ, શાંતિ, સમૃદ્ધિ અને આનંદથી સૌના જીવનને ભરપૂર કરે” તેવી ભાવપૂર્ણ પ્રાર્થના સાથે સમગ્ર રઘુવંશી લોહાણા પરિવારે ગણેશ ચતુર્થીનો પાવન ઉત્સવ અવિસ્મરણીય ઉત્સાહ અને ભક્તિભાવ સાથે ઉજવ્યો હતો.2
- વાવ થરાદ,બનાસકાંઠા માં બટાકા ની કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કંપનીઓ સામે ખેડૂતો ચડાવી બાયો ઉતર ગુજરાતમાં બટાકા નું વાવેતર કરતા ખેડૂતો ને પૂરતા પ્રમાણ માં ભાવ ના મળતા બટાકા ની કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કંપનીઓ સામે ખેડૂતોએ બાયો ચડાવી છે દિયોદરના ધનકવાડા અને હિંમતનગર ખાતે યોજવામાં આવેલ સંમેલન બાદ વાવ થરાદ તેમજ બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોએ સમર્થન આપી વિરોધ વ્યક્ત કર્યો છે વાવ થરાદ અને બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોની બટાકા ની કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કંપનીઓ સામે ખેડૂતો એ વિવિધ મુદ્દાઓ સાથે વિરોધ કરી રહ્યા છે તાજેતરમાં હિંમતનગર APMC ખાતે મળેલ મહા સંમેલન બાદ વાવ થરાદ,બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોએ સમર્થન આપી કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કંપનીઓ સામે બાયો ચડાવી દીધી છે ખેડૂતોની માંગ છે કે વર્તમાન સમય બટાકા ની ખેતી કરવી મુશ્કેલ છે પૂરતા પ્રમાણ માં ભાવ મળતા નથી તો બીજી તરફ કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કંપનીઓ પણ પોતાની મનમાની ચલાવે છે દર વર્ષે ખેડૂતો કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કંપનીઓ સાથે કરાર કરીને મોટા પ્રમાણમાં બટાકા નું વાવેતર કરે છે કંપનીઓ દ્વારા બટાકા નું પોષણસણ ભાવ, સિડના ખર્ચમાં વધારો સાથે ખેડૂતો પર લોડીંગ ખર્ચ ,બટાકામાં આવતા બ્રાઉન સપોર્ટ સમસ્યા આવે તો ખેડૂતોને મોટું નુકશાન આવે છે જો ખેડૂતોની માગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો આગામી સમય ખેડૂતો કંપની સામે કોઈ પણ કરાર કરશે નહીં અને બટાકાનું વાવેતર પણ નહીં કરે2