Shuru
Apke Nagar Ki App…
રાજકોટના જંગલેશ્વર સહિતના વિસ્તારોમાં થનાર ડિમોલેશનને અંગે રાજકોટ મનપાના કમિશ્નર તુષાર સુમેરા દ્વારા આપવામાં આવ્યું નિવેદન. રાજકોટના જંગલેશ્વર સહિતના વિસ્તારોમાં થનાર ડિમોલેશનને અંગે રાજકોટ મનપાના કમિશ્નર તુષાર સુમેરા દ્વારા આપવામાં આવ્યું નિવેદન.
FIVESTAR NEWS
રાજકોટના જંગલેશ્વર સહિતના વિસ્તારોમાં થનાર ડિમોલેશનને અંગે રાજકોટ મનપાના કમિશ્નર તુષાર સુમેરા દ્વારા આપવામાં આવ્યું નિવેદન. રાજકોટના જંગલેશ્વર સહિતના વિસ્તારોમાં થનાર ડિમોલેશનને અંગે રાજકોટ મનપાના કમિશ્નર તુષાર સુમેરા દ્વારા આપવામાં આવ્યું નિવેદન.
More news from ગુજરાત and nearby areas
- રાજકોટ શહેરમાં તોડી પાડવાની તૈયારીઓ ચાલી રહી છે.1
- જામનગર : એમ.પી. શાહ ઉદ્યોગનગર વિસ્તારમાં આવેલા OLA સર્વિસ સેન્ટરમાં બે શકશોએ દારૂના નશામાં તોડફોડ કરી પોતાની ગાડી સમયસર રીપેર ન થતા હંગામો મચાવ્યો.1
- Post by પુજારા ન્યુઝ નેટવર્ક1
- મધુવન ગીફ્ટ કેશોદ 99 244 74 853 કેરાટીન કન્ડિશનર જોરદાર રીઝલ્ટ એમઆરપી 499 ફક્ત રૂપિયા 130 માં શું વાત કરો છો અમારા whatsapp ગ્રુપમાં જોડાવ હવે તો 100 થી 500 પ્રોડક્ટ રાહત દરે મેળવો1
- જુનાગઢ જિલ્લામાં કેશોદ નજીક બાલાગામ વિસ્તારમાં ગંભીર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. માંગરોળથી કેશોદ તરફ આવી રહેલી પિયાગો રિક્ષાને પાછળથી આવેલી કાર દ્વારા જોરદાર ટક્કર મારવામાં આવતા રિક્ષા પલટી મારી ગઇ હતી. અકસ્માતમાં 7થી વધુ મુસાફરોને ઇજા પહોંચી છે. પ્રાથમિક માહિતી મુજબ અકસ્માત કેશોદના બાલાગામ નજીક બન્યો હતો. ટક્કર એટલી જોરદાર હતી કે રિક્ષામાં બેઠેલા મુસાફરો રસ્તા પર ફંગોળાઈ ગયા હતા. સ્થાનિક લોકો તરત જ મદદ માટે દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર મળે તે માટે 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. ઇજાગ્રસ્તોને 108 મારફતે કેશોદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જેમાંથી એક મહિલા સહિત ચાર લોકોની સ્થિતિ ગંભીર જણાતા તેમને વધુ સારવાર અર્થે જૂનાગઢ સરકારી હોસ્પિટલ ખાતે રેફર કરવામાં આવ્યા છે. અકસ્માત સર્જ્યા બાદ કાર ચાલક ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે અને ફરાર કાર ચાલકની શોધખોળ શરૂ કરી છે. આસપાસના CCTV ફૂટેજના આધારે વધુ તપાસ ચાલી રહી હોવાનું સૂત્રો જણાવે છે. આ અકસ્માતને પગલે વિસ્તારમાં થોડીવાર માટે ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાઈ હતી. સ્થાનિકોમાં માર્ગ સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. પોલીસે લોકો પાસે અકસ્માત અંગે કોઈ માહિતી હોય તો આગળ આવવાની અપીલ કરી છે. અહેવાલ : જગદીશ યાદવ જૂનાગઢ4
- Post by Mukesh Pujara2
- Post by Nationgujarat.com1
- રાજકોટ શહેરમાં જંગલેશ્વર વિસ્તારમાં મેગા ડીમોલેશન આવતી કાલે હાથ ધરવામાં આવશે1