Shuru
Apke Nagar Ki App…
જામનગર : એમ.પી. શાહ ઉદ્યોગનગર વિસ્તારમાં આવેલા OLA સર્વિસ સેન્ટરમાં બે શકશોએ દારૂના નશામાં તોડફોડ કરી પોતાની ગાડી સમયસર રીપેર ન થતા હંગામો મચાવ્યો. જામનગર : એમ.પી. શાહ ઉદ્યોગનગર વિસ્તારમાં આવેલા OLA સર્વિસ સેન્ટરમાં બે શકશોએ દારૂના નશામાં તોડફોડ કરી પોતાની ગાડી સમયસર રીપેર ન થતા હંગામો મચાવ્યો.
Siraj shah
જામનગર : એમ.પી. શાહ ઉદ્યોગનગર વિસ્તારમાં આવેલા OLA સર્વિસ સેન્ટરમાં બે શકશોએ દારૂના નશામાં તોડફોડ કરી પોતાની ગાડી સમયસર રીપેર ન થતા હંગામો મચાવ્યો. જામનગર : એમ.પી. શાહ ઉદ્યોગનગર વિસ્તારમાં આવેલા OLA સર્વિસ સેન્ટરમાં બે શકશોએ દારૂના નશામાં તોડફોડ કરી પોતાની ગાડી સમયસર રીપેર ન થતા હંગામો મચાવ્યો.
More news from Gujarat and nearby areas
- Post by Nagesh Modedara1
- કેશોદમાં લુખ્ખાઓનો આતંક 😱 યુવકોને મારી લૂંટ | ગણતરીના કલાકોમાં 3 આરોપી ઝડપાયા | Pujaraa News 📝 Description (વિસ્તૃત અને કીવર્ડ સાથે) જૂનાગઢ જિલ્લાના કેશોદ શહેરમાં લુખ્ખાઓનો આતંક વધ્યો છે. માંગરોળ રોડ પર પીપલીયાનગર વિસ્તારમાં હનુમાન મંદિર નજીક યુવકો પર હુમલો કરી લૂંટ ચલાવવામાં આવી હતી. સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થતાં શહેરમાં ખૌફનો માહોલ સર્જાયો હતો. કેશોદ પોલીસ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરી ગણતરીના કલાકોમાં ત્રણ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા અને ઘટના સ્થળે રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું. આ સમગ્ર ઘટનાનો વિગતવાર અહેવાલ જુઓ માત્ર પુજારા ન્યુઝ નેટવર્ક પર. 👉 ચેનલને Like, Share & Subscribe કરવાનું ભૂલશો નહીં. 🔎 Hashtags #Keshod #Junagadh #CrimeNews #GujaratNews #BreakingNews #KeshodPolice #PujaraaNewsNetwork #GujaratiNews #ViralVideo #LootCase 🔑 Keywords (Tags) Keshod crime news, Junagadh latest news, Keshod loot case, Keshod police action, Gujarat breaking news, Pipliyanagar Keshod, Mangrol road Keshod news, Pujaraa News Network1
- જુનાગઢ જિલ્લામાં કેશોદ નજીક બાલાગામ વિસ્તારમાં ગંભીર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. માંગરોળથી કેશોદ તરફ આવી રહેલી પિયાગો રિક્ષાને પાછળથી આવેલી કાર દ્વારા જોરદાર ટક્કર મારવામાં આવતા રિક્ષા પલટી મારી ગઇ હતી. અકસ્માતમાં 7થી વધુ મુસાફરોને ઇજા પહોંચી છે. પ્રાથમિક માહિતી મુજબ અકસ્માત કેશોદના બાલાગામ નજીક બન્યો હતો. ટક્કર એટલી જોરદાર હતી કે રિક્ષામાં બેઠેલા મુસાફરો રસ્તા પર ફંગોળાઈ ગયા હતા. સ્થાનિક લોકો તરત જ મદદ માટે દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર મળે તે માટે 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. ઇજાગ્રસ્તોને 108 મારફતે કેશોદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જેમાંથી એક મહિલા સહિત ચાર લોકોની સ્થિતિ ગંભીર જણાતા તેમને વધુ સારવાર અર્થે જૂનાગઢ સરકારી હોસ્પિટલ ખાતે રેફર કરવામાં આવ્યા છે. અકસ્માત સર્જ્યા બાદ કાર ચાલક ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે અને ફરાર કાર ચાલકની શોધખોળ શરૂ કરી છે. આસપાસના CCTV ફૂટેજના આધારે વધુ તપાસ ચાલી રહી હોવાનું સૂત્રો જણાવે છે. આ અકસ્માતને પગલે વિસ્તારમાં થોડીવાર માટે ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાઈ હતી. સ્થાનિકોમાં માર્ગ સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. પોલીસે લોકો પાસે અકસ્માત અંગે કોઈ માહિતી હોય તો આગળ આવવાની અપીલ કરી છે. અહેવાલ : જગદીશ યાદવ જૂનાગઢ4
- લુહાર ધર્મશાળા જૂનાગઢ ને લાગ્યા તાળા શિવરાત્રી માં યાત્રાળું ઓ રજળી પડ્યા1
- Post by Mukesh Pujara2
- Post by મધુવન ગીફ્ટ કેશોદ1
- રાજકોટના જંગલેશ્વર સહિતના વિસ્તારોમાં થનાર ડિમોલેશનને અંગે રાજકોટ મનપાના કમિશ્નર તુષાર સુમેરા દ્વારા આપવામાં આવ્યું નિવેદન.1
- Post by Nagesh Modedara1
- કેશોદ શહેરમાં ગત રોજ રાત્રે પીપલીયા નગર દાતારીયા હનુમાન નજીક ના વિસ્તારમાં બનેલી મારામારીની ઘટનાને લઈને પોલીસ દ્વારા ઝડપી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ઘટનામાં ઇજા પામેલા બંને યુવકોને તાત્કાલિક સારવાર માટે કેશોદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ મામલે ફરિયાદ નોંધાતા કેશોદ પોલીસે તાત્કાલિક અલગ-અલગ ટીમો બનાવી આરોપીઓની શોધખોળ શરૂ કરી હતી. પોલીસની સઘન તપાસ અને ટેક્નિકલ તથા માનવીય સૂત્રોના આધારે ગણતરીના કલાકોમાં જ મારામારી કરનાર ત્રણેય આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા છે. આ કામગીરીથી સ્થાનિકોમાં સુરક્ષાની લાગણી મજબૂત બનવા સાથે પોલીસની કાર્યક્ષમતાની પ્રશંસા થઈ રહી છે. હાલ કેશોદ પોલીસ સ્ટેશનના PSI મકવાણા અને PSI વાજા દ્વારા આરોપીઓની વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે. આરોપીઓએ અગાઉ પણ કોઈ ગુનાઓ આચર્યા છે કે નહીં તે અંગે રાઉન્ડ-અપ કરી તપાસ હાથ ધરવામાં આવી છે. વધુ તપાસ પૂર્ણ થયા બાદ અન્ય ગુનાઓ બહાર આવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. સંવાદદાતા: જગદીશ યાદવ, જૂનાગઢ4