logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

લુહાર ધર્મશાળા જૂનાગઢ ને લાગ્યા તાળા શિવરાત્રી માં યાત્રાળું ઓ રજળી પડ્યા

2 hrs ago
user_Loksamnanews channel
Loksamnanews channel
રિપોર્ટર Amreli, Gujarat•
2 hrs ago

લુહાર ધર્મશાળા જૂનાગઢ ને લાગ્યા તાળા શિવરાત્રી માં યાત્રાળું ઓ રજળી પડ્યા

More news from ગુજરાત and nearby areas
  • हिन्दु धर्म स्थान पर साझीस ।
    1
    हिन्दु धर्म स्थान पर साझीस ।
    user_રજની ભાઈ પરીખ
    રજની ભાઈ પરીખ
    Citizen Reporter પાલીતાણા, ભાવનગર, ગુજરાત•
    8 hrs ago
  • આ કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓને એક્વાટિક ગેલેરી, રોબોટિક્સ ગેલેરી, આઈ મેક્સ,5D ગેલેરી અને અન્ય વિવિધ વિજ્ઞાનને લગતા અદ્ભુત પ્રોજેક્ટ અને મોડેલો નિહાળ્યા અને માર્ગદર્શક દ્વારા તેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને વિદ્યાર્થીમાં વૈજ્ઞાનિક અભિગમ લાવવા પ્રયાસ કરવામાં આવ્યો હતો.વિદ્યાર્થીઓને આ અદભુત એક્સપ્લોઝર વિઝીટ માટે શાળા પરિવાર શિક્ષણ વિભાગ નો ખૂબ ખૂબ આભાર માને છે. રીપોર્ટર: ચિંતન વાગડીયા બરવાળા મો:૮૦૦૦૮૩૪૮૮૮
    1
    આ કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓને એક્વાટિક ગેલેરી, રોબોટિક્સ ગેલેરી, આઈ મેક્સ,5D ગેલેરી અને અન્ય વિવિધ વિજ્ઞાનને લગતા અદ્ભુત પ્રોજેક્ટ અને મોડેલો નિહાળ્યા અને માર્ગદર્શક દ્વારા તેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને વિદ્યાર્થીમાં વૈજ્ઞાનિક  અભિગમ લાવવા પ્રયાસ કરવામાં આવ્યો હતો.વિદ્યાર્થીઓને આ અદભુત એક્સપ્લોઝર વિઝીટ માટે શાળા પરિવાર શિક્ષણ વિભાગ નો ખૂબ ખૂબ આભાર માને છે.
રીપોર્ટર: ચિંતન વાગડીયા બરવાળા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
    user_Vagadiya chintan dilipbhai
    Vagadiya chintan dilipbhai
    બોટાદ, બોટાદ, ગુજરાત•
    18 hrs ago
  • બોટાદમાં સોની બજારનો સજ્જડ બંધ
    1
    બોટાદમાં સોની બજારનો સજ્જડ બંધ
    user_Asvin makwana
    Asvin makwana
    પત્રકાર બોટાદ, બોટાદ, ગુજરાત•
    21 hrs ago
  • Post by પુજારા ન્યુઝ નેટવર્ક
    1
    Post by પુજારા ન્યુઝ નેટવર્ક
    user_પુજારા ન્યુઝ નેટવર્ક
    પુજારા ન્યુઝ નેટવર્ક
    Media company કેશોદ, જૂનાગઢ, ગુજરાત•
    1 hr ago
  • મધુવન ગીફ્ટ કેશોદ 99 244 74 853 કેરાટીન કન્ડિશનર જોરદાર રીઝલ્ટ એમઆરપી 499 ફક્ત રૂપિયા 130 માં શું વાત કરો છો અમારા whatsapp ગ્રુપમાં જોડાવ હવે તો 100 થી 500 પ્રોડક્ટ રાહત દરે મેળવો
    1
    મધુવન ગીફ્ટ કેશોદ 99 244 74 853 કેરાટીન કન્ડિશનર જોરદાર રીઝલ્ટ એમઆરપી 499 ફક્ત રૂપિયા 130 માં શું વાત કરો છો અમારા whatsapp ગ્રુપમાં જોડાવ હવે તો 100 થી 500 પ્રોડક્ટ રાહત દરે મેળવો
    user_મધુવન ગીફ્ટ કેશોદ
    મધુવન ગીફ્ટ કેશોદ
    Cosmetic Products Manufacturer કેશોદ, જૂનાગઢ, ગુજરાત•
    2 hrs ago
  • જુનાગઢ જિલ્લામાં કેશોદ નજીક બાલાગામ વિસ્તારમાં ગંભીર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. માંગરોળથી કેશોદ તરફ આવી રહેલી પિયાગો રિક્ષાને પાછળથી આવેલી કાર દ્વારા જોરદાર ટક્કર મારવામાં આવતા રિક્ષા પલટી મારી ગઇ હતી. અકસ્માતમાં 7થી વધુ મુસાફરોને ઇજા પહોંચી છે. પ્રાથમિક માહિતી મુજબ અકસ્માત કેશોદના બાલાગામ નજીક બન્યો હતો. ટક્કર એટલી જોરદાર હતી કે રિક્ષામાં બેઠેલા મુસાફરો રસ્તા પર ફંગોળાઈ ગયા હતા. સ્થાનિક લોકો તરત જ મદદ માટે દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર મળે તે માટે 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. ઇજાગ્રસ્તોને 108 મારફતે કેશોદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જેમાંથી એક મહિલા સહિત ચાર લોકોની સ્થિતિ ગંભીર જણાતા તેમને વધુ સારવાર અર્થે જૂનાગઢ સરકારી હોસ્પિટલ ખાતે રેફર કરવામાં આવ્યા છે. અકસ્માત સર્જ્યા બાદ કાર ચાલક ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે અને ફરાર કાર ચાલકની શોધખોળ શરૂ કરી છે. આસપાસના CCTV ફૂટેજના આધારે વધુ તપાસ ચાલી રહી હોવાનું સૂત્રો જણાવે છે. આ અકસ્માતને પગલે વિસ્તારમાં થોડીવાર માટે ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાઈ હતી. સ્થાનિકોમાં માર્ગ સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. પોલીસે લોકો પાસે અકસ્માત અંગે કોઈ માહિતી હોય તો આગળ આવવાની અપીલ કરી છે. અહેવાલ : જગદીશ યાદવ જૂનાગઢ
    4
    જુનાગઢ જિલ્લામાં કેશોદ નજીક બાલાગામ વિસ્તારમાં ગંભીર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. માંગરોળથી કેશોદ તરફ આવી રહેલી પિયાગો રિક્ષાને પાછળથી આવેલી કાર દ્વારા જોરદાર ટક્કર મારવામાં આવતા રિક્ષા પલટી મારી ગઇ હતી. અકસ્માતમાં 7થી વધુ મુસાફરોને ઇજા પહોંચી છે.
પ્રાથમિક માહિતી મુજબ અકસ્માત કેશોદના બાલાગામ નજીક બન્યો હતો. ટક્કર એટલી જોરદાર હતી કે રિક્ષામાં બેઠેલા મુસાફરો રસ્તા પર ફંગોળાઈ ગયા હતા. સ્થાનિક લોકો તરત જ મદદ માટે દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર મળે તે માટે 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી.
ઇજાગ્રસ્તોને 108 મારફતે કેશોદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જેમાંથી એક મહિલા સહિત ચાર લોકોની સ્થિતિ ગંભીર જણાતા તેમને વધુ સારવાર અર્થે જૂનાગઢ સરકારી હોસ્પિટલ ખાતે રેફર કરવામાં આવ્યા છે.
અકસ્માત સર્જ્યા બાદ કાર ચાલક ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે અને ફરાર કાર ચાલકની શોધખોળ શરૂ કરી છે. આસપાસના CCTV ફૂટેજના આધારે વધુ તપાસ ચાલી રહી હોવાનું સૂત્રો જણાવે છે.
આ અકસ્માતને પગલે વિસ્તારમાં થોડીવાર માટે ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાઈ હતી. સ્થાનિકોમાં માર્ગ સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. પોલીસે લોકો પાસે અકસ્માત અંગે કોઈ માહિતી હોય તો આગળ આવવાની અપીલ કરી છે.
અહેવાલ : જગદીશ યાદવ જૂનાગઢ
    user_જગદીશ યાદવ
    જગદીશ યાદવ
    Local News Reporter કેશોદ, જૂનાગઢ, ગુજરાત•
    2 hrs ago
  • ભાવનગર મહિલા બુટલેગર પકડાય
    1
    ભાવનગર મહિલા બુટલેગર પકડાય
    user_Loksamnanews channel
    Loksamnanews channel
    રિપોર્ટર Amreli, Gujarat•
    18 hrs ago
  • ગોહિલ વંશ ઇતિહાસ‌ ની વાત.
    1
    ગોહિલ વંશ ઇતિહાસ‌ ની વાત.
    user_રજની ભાઈ પરીખ
    રજની ભાઈ પરીખ
    Citizen Reporter પાલીતાણા, ભાવનગર, ગુજરાત•
    8 hrs ago
  • બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં આંગણવાડી સુવિધાઓને વધુ સુદ્રઢ બનાવવા માટે નવીનીકરણ કામગીરી હાથ ધરવામાં આવી જે અંતર્ગત વહીયા ગામે આંગણવાડી કેન્દ્ર નં. 2 નું CSR ફંડ દ્વારા નવીનીકરણ કરવામાં આવ્યું અને પ્રાંત અધિકારી બરવાળા ના હસ્તે ઉદ્ઘાટન કરાયું. ઉજજીવન સ્મોલ ફાઇનાન્સ બેંક, બોટાદના CSR સહયોગથી આંગણવાડી કેન્દ્રમાં આધુનિક સુવિધાઓ સાથે સુધારણા કરવામાં આવ્યા છે, જેથી ગામના બાળમંદિરના બાળકો તથા માતાઓને વધુ સારો અને સુવિધાયુક્ત માહોલ ઉપલબ્ધ થશે. આ નવીનીકૃત આંગણવાડી કેન્દ્રનું ઉદ્ઘાટન આજે માનનીય પ્રાંત અધિકારી બરવાળા શ્રી એસ. વી. ચૌધરીના હસ્તે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન અધિકારીશ્રીએ આંગણવાડીમાં ઉપલબ્ધ સુવિધાઓનું નિરીક્ષણ કરી બાળ વિકાસ અને પોષણ સેવાઓને વધુ અસરકારક બનાવવા માર્ગદર્શન આપ્યું હતું. આ પ્રસંગે ગ્રામ પંચાયતના પ્રતિનિધિઓ, આંગણવાડી સ્ટાફ, બેંકના પ્રતિનિધિઓ તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. નવીનીકરણથી ગામના નાનાં બાળકોના સર્વાંગી વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી. રીપોર્ટર: ચિંતન વાગડીયા બરવાળા મો:૮૦૦૦૮૩૪૮૮૮
    1
    બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં આંગણવાડી સુવિધાઓને વધુ સુદ્રઢ બનાવવા માટે નવીનીકરણ કામગીરી હાથ ધરવામાં આવી જે અંતર્ગત વહીયા ગામે આંગણવાડી કેન્દ્ર નં. 2 નું CSR ફંડ દ્વારા નવીનીકરણ કરવામાં આવ્યું અને પ્રાંત અધિકારી બરવાળા ના હસ્તે ઉદ્ઘાટન કરાયું. 
ઉજજીવન સ્મોલ ફાઇનાન્સ બેંક, બોટાદના CSR સહયોગથી આંગણવાડી કેન્દ્રમાં આધુનિક સુવિધાઓ સાથે સુધારણા કરવામાં આવ્યા છે, જેથી ગામના બાળમંદિરના બાળકો તથા માતાઓને વધુ સારો અને સુવિધાયુક્ત માહોલ ઉપલબ્ધ થશે.
આ નવીનીકૃત આંગણવાડી કેન્દ્રનું ઉદ્ઘાટન આજે માનનીય પ્રાંત અધિકારી બરવાળા શ્રી એસ. વી. ચૌધરીના હસ્તે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન અધિકારીશ્રીએ આંગણવાડીમાં ઉપલબ્ધ સુવિધાઓનું નિરીક્ષણ કરી બાળ વિકાસ અને પોષણ સેવાઓને વધુ અસરકારક બનાવવા માર્ગદર્શન આપ્યું હતું.
આ પ્રસંગે ગ્રામ પંચાયતના પ્રતિનિધિઓ, આંગણવાડી સ્ટાફ, બેંકના પ્રતિનિધિઓ તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. નવીનીકરણથી ગામના નાનાં બાળકોના સર્વાંગી વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.
રીપોર્ટર: ચિંતન વાગડીયા બરવાળા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
    user_Vagadiya chintan dilipbhai
    Vagadiya chintan dilipbhai
    બોટાદ, બોટાદ, ગુજરાત•
    19 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.