logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

Bodeli : કોસીન્દ્રામાં રાજપૂત સમાજનો 23મો સમૂહ લગ્ન મહોત્સવ: 26 દંપતીઓએ લીધા સાત ફેરા, જુઓ વિડિઓ

1 hr ago
user_Janshe Gujarat
Janshe Gujarat
Bodeli, Chhotaudepur•
1 hr ago

Bodeli : કોસીન્દ્રામાં રાજપૂત સમાજનો 23મો સમૂહ લગ્ન મહોત્સવ: 26 દંપતીઓએ લીધા સાત ફેરા, જુઓ વિડિઓ

More news from Chhotaudepur and nearby areas
  • Post by Janshe Gujarat
    1
    Post by Janshe Gujarat
    user_Janshe Gujarat
    Janshe Gujarat
    Bodeli, Chhotaudepur•
    1 hr ago
  • નર્મદા અને છોટાઉદેપુર જિલ્લાને લઈને ધારાસભ્ય ચૈતર વસાવા એ વિધાનસભા ગૃહમાં શું પ્રશ્ન પૂછ્યો? #ચૈતરવસાવા #ગુજરાતવિધાનસભા #નર્મદા #છોટાઉદેપુર #આદિવાસીવિસ્તાર #વિકાસપ્રશ્નો #ગુજરાતરાજકારણ
    1
    નર્મદા અને છોટાઉદેપુર જિલ્લાને લઈને ધારાસભ્ય ચૈતર વસાવા એ વિધાનસભા ગૃહમાં શું પ્રશ્ન પૂછ્યો?  #ચૈતરવસાવા #ગુજરાતવિધાનસભા #નર્મદા #છોટાઉદેપુર #આદિવાસીવિસ્તાર #વિકાસપ્રશ્નો #ગુજરાતરાજકારણ
    user_મધ્ય ગુજરાત નો અવાજ ન્યૂઝ
    મધ્ય ગુજરાત નો અવાજ ન્યૂઝ
    Local News Reporter Bodeli, Chhotaudepur•
    3 hrs ago
  • બ્રેકિંગ : નાલેજ ઓડી અંબા પાધરવાટમાં દિવસદાઢે રેતી ખનનનો વીડિયો વાયરલ ખુલ્લેઆમ રેતી ચોરી? નાલેજ ઓડી અંબા પાધરવાટમાં ટ્રેક્ટરથી ખનનનો વીડિયો ચર્ચામાં, ખનિજ વિભાગ સુતો? નાલેજ ઓડી અંબા પાધરવાટમાં બેફામ રેતી ખનન છોટાઉદેપુર જિલ્લાના પાધરવાટ નાલેજ ઓડી અંબા વિસ્તારમાં બેફામ નદીમાંથી દિવસના સમયે ટ્રેક્ટર દ્વારા ખુલ્લેઆમ રેતી ખનન થતો હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વીડિયોમાં સ્પષ્ટ જોવા મળે છે કે ટ્રેક્ટર નદીના પટમાંથી રેતી ભરતા નજરે પડે છે. સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે. લોકોનો આક્ષેપ છે કે જો ખાન-ખનીજ વિભાગના અધિકારીઓ દિવસ દરમિયાન જ નદી વિસ્તારમાં તપાસ કરે તો મોટા પાયે ગેરકાયદેસર રેતી ખનનનો ભંડાફોડ થઈ શકે. પ્રાપ્ત માહિતી મુજબ આ ગેરકાયદેસર ધંધામાં “મોટા માથા” સંકળાયેલા હોવાની પણ ચર્ચા ચાલી રહી છે. જોકે સત્તાવાર રીતે હજુ સુધી કોઈ કાર્યવાહી અથવા નિવેદન સામે આવ્યું નથી. વારંવાર ગેરકાયદેસર ખનનના બનાવો સામે આવતા હોવા છતાં ખનિજ વિભાગ આ પ્રવૃત્તિ અટકાવવામાં નિષ્ફળ સાબિત થઈ રહ્યો હોવાના આક્ષેપો ઉઠી રહ્યા છે. શું તંત્ર કડક પગલાં લેશે? શું જવાબદાર સામે કાર્યવાહી થશે? સ્થાનિકોમાં હવે કડક કાર્યવાહીની માંગ ઉઠી રહી છે.
    1
    બ્રેકિંગ :
નાલેજ ઓડી અંબા પાધરવાટમાં દિવસદાઢે રેતી ખનનનો વીડિયો વાયરલ
ખુલ્લેઆમ રેતી ચોરી? નાલેજ ઓડી અંબા પાધરવાટમાં ટ્રેક્ટરથી ખનનનો વીડિયો ચર્ચામાં,
ખનિજ વિભાગ સુતો? નાલેજ ઓડી અંબા પાધરવાટમાં બેફામ રેતી ખનન
છોટાઉદેપુર જિલ્લાના પાધરવાટ નાલેજ ઓડી અંબા  વિસ્તારમાં બેફામ નદીમાંથી દિવસના સમયે ટ્રેક્ટર દ્વારા ખુલ્લેઆમ રેતી ખનન થતો હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વીડિયોમાં સ્પષ્ટ જોવા મળે છે કે ટ્રેક્ટર નદીના પટમાંથી રેતી ભરતા નજરે પડે છે.
સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે. લોકોનો આક્ષેપ છે કે જો ખાન-ખનીજ વિભાગના અધિકારીઓ દિવસ દરમિયાન જ નદી વિસ્તારમાં તપાસ કરે તો મોટા પાયે ગેરકાયદેસર રેતી ખનનનો ભંડાફોડ થઈ શકે.
પ્રાપ્ત માહિતી મુજબ આ ગેરકાયદેસર ધંધામાં “મોટા માથા” સંકળાયેલા હોવાની પણ ચર્ચા ચાલી રહી છે. જોકે સત્તાવાર રીતે હજુ સુધી કોઈ કાર્યવાહી અથવા નિવેદન સામે આવ્યું નથી.
વારંવાર ગેરકાયદેસર ખનનના બનાવો સામે આવતા હોવા છતાં ખનિજ વિભાગ આ પ્રવૃત્તિ અટકાવવામાં નિષ્ફળ સાબિત થઈ રહ્યો હોવાના આક્ષેપો ઉઠી રહ્યા છે.
શું તંત્ર કડક પગલાં લેશે?
શું જવાબદાર સામે કાર્યવાહી થશે?
સ્થાનિકોમાં હવે કડક કાર્યવાહીની માંગ ઉઠી રહી છે.
    user_Reporter MIRZA IMRAN.973789415
    Reporter MIRZA IMRAN.973789415
    છોટા ઉદેપુર, છોટાઉદેપુર, ગુજરાત•
    47 min ago
  • છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના નલિયાબારી ગામમાં રસ્તાની સુવિધાના અભાવે 108 એમ્બ્યુલન્સ સેવા ગામ સુધી પહોંચી શકી નહોતી. કુટુંબ નિયોજનનું ઓપરેશન કરાવી પરત ફરતી મહિલાને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. ગ્રામજનોએ તંત્ર સામે પાકા રોડની તાત્કાલિક માંગ ઉઠાવી છે.
    1
    છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના નલિયાબારી ગામમાં રસ્તાની સુવિધાના અભાવે 108 એમ્બ્યુલન્સ સેવા ગામ સુધી પહોંચી શકી નહોતી. કુટુંબ નિયોજનનું ઓપરેશન કરાવી પરત ફરતી મહિલાને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. ગ્રામજનોએ તંત્ર સામે પાકા રોડની તાત્કાલિક માંગ ઉઠાવી છે.
    user_E Kranti News
    E Kranti News
    Herbal Medicine Shop છોટા ઉદેપુર, છોટાઉદેપુર, ગુજરાત•
    5 hrs ago
  • Post by Jasmin B Shah
    1
    Post by Jasmin B Shah
    user_Jasmin B Shah
    Jasmin B Shah
    Bag shop હાલોલ, પંચમહાલ, ગુજરાત•
    7 hrs ago
  • મયુરી ફેશન મંદિર ફળિયા પાસે મેઈન બજાર હાલોલ અમારે ત્યાં આપને લગ્ન પ્રસંગ તેમજ તમામ શુભ પ્રસંગો સહિત વ્યવહારની તમામ પ્રકારની પ્રીમિયમ ક્વોલિટીમાં એક થી એક ચઢીયાતી સાડીઓ તેમજ ચણિયાચોળીનો ફુલ સ્ટોક મળી રહેશે. તો આજે જ પધારો અને આપના દરેક પ્રસંગને ખાસ બનાવો.. સંપર્ક 📱8951495702 📱6363336123
    1
    મયુરી ફેશન 
મંદિર ફળિયા પાસે 
મેઈન બજાર હાલોલ 
અમારે ત્યાં આપને લગ્ન પ્રસંગ તેમજ તમામ શુભ પ્રસંગો સહિત વ્યવહારની તમામ પ્રકારની પ્રીમિયમ ક્વોલિટીમાં એક થી એક ચઢીયાતી સાડીઓ તેમજ ચણિયાચોળીનો ફુલ સ્ટોક મળી રહેશે. 
તો આજે જ પધારો અને આપના દરેક પ્રસંગને ખાસ બનાવો..
સંપર્ક 
📱8951495702
📱6363336123
    user_PANCHMAHAL UPDATE
    PANCHMAHAL UPDATE
    Local News Reporter હાલોલ, પંચમહાલ, ગુજરાત•
    9 hrs ago
  • મયુરી ફેશન મંદિર ફળિયા પાસે મેઈન બજાર હાલોલ અમારે ત્યાં આપને લગ્ન પ્રસંગ તેમજ તમામ શુભ પ્રસંગો સહિત વ્યવહારની તમામ પ્રકારની પ્રીમિયમ ક્વોલિટીમાં એક થી એક ચઢીયાતી સાડીઓ તેમજ ચણિયાચોળીનો ફુલ સ્ટોક મળી રહેશે. તો આજે જ પધારો અને આપના દરેક પ્રસંગને ખાસ બનાવો.. સંપર્ક 📱8951495702 📱6363336123
    1
    મયુરી ફેશન 
મંદિર ફળિયા પાસે 
મેઈન બજાર હાલોલ 
અમારે ત્યાં આપને લગ્ન પ્રસંગ તેમજ તમામ શુભ પ્રસંગો સહિત વ્યવહારની તમામ પ્રકારની પ્રીમિયમ ક્વોલિટીમાં એક થી એક ચઢીયાતી સાડીઓ તેમજ ચણિયાચોળીનો ફુલ સ્ટોક મળી રહેશે. 
તો આજે જ પધારો અને આપના દરેક પ્રસંગને ખાસ બનાવો..
સંપર્ક 
📱8951495702
📱6363336123
    user_Apna Bajar Halol
    Apna Bajar Halol
    રિપોર્ટર Halol, Panch Mahals•
    9 hrs ago
  • Post by મધ્ય ગુજરાત નો અવાજ ન્યૂઝ
    1
    Post by મધ્ય ગુજરાત નો અવાજ ન્યૂઝ
    user_મધ્ય ગુજરાત નો અવાજ ન્યૂઝ
    મધ્ય ગુજરાત નો અવાજ ન્યૂઝ
    Local News Reporter Bodeli, Chhotaudepur•
    6 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.