logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

પોરબંદર રેલવે સ્ટેશન પર કાર્યરત કોમર્શિયલ સુપરવાઈઝરની પ્રશંસનીય પહેલ,લાવારિસ બેગને મુસાફર સુધી પહોંચાડી

4 hrs ago
user_Nagesh Modedara
Nagesh Modedara
Local News Reporter Porbandar, Gujarat•
4 hrs ago

પોરબંદર રેલવે સ્ટેશન પર કાર્યરત કોમર્શિયલ સુપરવાઈઝરની પ્રશંસનીય પહેલ,લાવારિસ બેગને મુસાફર સુધી પહોંચાડી

More news from Gujarat and nearby areas
  • Post by Nagesh Modedara
    1
    Post by Nagesh Modedara
    user_Nagesh Modedara
    Nagesh Modedara
    Local News Reporter Porbandar, Gujarat•
    4 hrs ago
  • માધવપુર ખાતે ચાલી રહેલો ઐતિહાસિક મેળો આ વખતે ભક્તિથી વધુ પોલીસના દમન અને અવ્યવસ્થાને કારણે ચર્ચામાં આવ્યો છે. મેળામાં પોલીસ જે પ્રજાનું રક્ષણ કરવા માટે છે, એ જ પોલીસ ઉદ્ધતાઈ અને દાદાગીરી કરતા જોવા મળી રહી છે, જેના કારણે યાત્રાળુઓમાં ભારે રોષ ફેલાયો છે. પાર્કિંગની અવ્યવસ્થા તો જાણે લોકો માટે સજા બની ગઈ છે. મેળા નજીક કોઈ સુવિધા ન ગોઠવાતા લોકોને પોતાના વાહનો 4 થી 5 કિલોમીટર દૂર મુકવા મજબૂર થવું પડે છે. વડીલો, મહિલાઓ અને નાનાં બાળકો માટે આ યાત્રા અત્યંત કંટાળાજનક અને મુશ્કેલ બની ગઈ છે. એક તરફ સામાન્ય લોકો માટે કોઈ વ્યવસ્થા નથી, તો બીજી તરફ VIP માટે અલગ પાર્કિંગ રાખવામાં આવતા તંત્રની ભેદભાવપૂર્ણ નીતિ સ્પષ્ટ દેખાઈ રહી છે. સામાન્ય માણસ માટે તકલીફ અને VIP માટે આરામ – આ ડબલ સ્ટાન્ડર્ડને લઈને લોકોમાં ભારે નારાજગી છે. પરંતુ સૌથી ગંભીર મુદ્દો છે પોલીસનું વર્તન. બહારથી આવેલા શ્રદ્ધાળુઓ સાથે પોલીસ દ્વારા ઉદ્ધતાઈ, અભદ્ર ભાષા અને બિનજરૂરી કડકાઈ દાખવવામાં આવી રહી છે. અનેક યાત્રાળુઓએ આક્ષેપ કર્યો છે કે પોલીસ રક્ષણ કરતા વધુ હેરાનગતિ કરી રહી છે. મેળો રાત્રે 12 વાગ્યે જ બંધ કરાવી દેતા લોકોમાં વધુ અસંતોષ ફેલાયો છે. દૂર દૂરથી આવેલા યાત્રાળુઓને યોગ્ય સમય પણ ન આપવામાં આવતા લોકોમાં ગુસ્સો જોવા મળી રહ્યો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, છેલ્લા 20 વર્ષમાં પહેલી વાર આવી ગેરવ્યવસ્થા અને પોલીસની દાદાગીરી જોવા મળી છે. અગાઉ પંચાયત સંચાલન હેઠળ મેળો વધુ સુવ્યવસ્થિત અને લોકમૈત્રી હતો, જ્યારે હાલની સ્થિતિમાં તંત્ર સંપૂર્ણપણે નિષ્ફળ સાબિત થયું છે. “પાર્કિંગ બહુ દૂર છે, નાના બાળકો અને વડીલોને બહુ તકલીફ પડે છે. પહેલા આવી સમસ્યા નહોતી, હવે પોલીસ પણ બહુ કડક વર્તન કરે છે અને બહારથી આવેલા શ્રદ્ધાળુઓ સાથે અભદ્ર વર્તન થાય છે. સંવાદદાતા : જગદીશ યાદવ, જૂનાગઢ
    4
    માધવપુર ખાતે ચાલી રહેલો ઐતિહાસિક મેળો આ વખતે ભક્તિથી વધુ પોલીસના દમન અને અવ્યવસ્થાને કારણે ચર્ચામાં આવ્યો છે. મેળામાં પોલીસ જે પ્રજાનું રક્ષણ કરવા માટે છે, એ જ પોલીસ ઉદ્ધતાઈ અને દાદાગીરી કરતા જોવા મળી રહી છે, જેના કારણે યાત્રાળુઓમાં ભારે રોષ ફેલાયો છે.
પાર્કિંગની અવ્યવસ્થા તો જાણે લોકો માટે સજા બની ગઈ છે. મેળા નજીક કોઈ સુવિધા ન ગોઠવાતા લોકોને પોતાના વાહનો 4 થી 5 કિલોમીટર દૂર મુકવા મજબૂર થવું પડે છે. વડીલો, મહિલાઓ અને નાનાં બાળકો માટે આ યાત્રા અત્યંત કંટાળાજનક અને મુશ્કેલ બની ગઈ છે.
એક તરફ સામાન્ય લોકો માટે કોઈ વ્યવસ્થા નથી, તો બીજી તરફ VIP માટે અલગ પાર્કિંગ રાખવામાં આવતા તંત્રની ભેદભાવપૂર્ણ નીતિ સ્પષ્ટ દેખાઈ રહી છે. સામાન્ય માણસ માટે તકલીફ અને VIP માટે આરામ – આ ડબલ સ્ટાન્ડર્ડને લઈને લોકોમાં ભારે નારાજગી છે.
પરંતુ સૌથી ગંભીર મુદ્દો છે પોલીસનું વર્તન. બહારથી આવેલા શ્રદ્ધાળુઓ સાથે પોલીસ દ્વારા ઉદ્ધતાઈ, અભદ્ર ભાષા અને બિનજરૂરી કડકાઈ દાખવવામાં આવી રહી છે. અનેક યાત્રાળુઓએ આક્ષેપ કર્યો છે કે પોલીસ રક્ષણ કરતા વધુ હેરાનગતિ કરી રહી છે.
મેળો રાત્રે 12 વાગ્યે જ બંધ કરાવી દેતા લોકોમાં વધુ અસંતોષ ફેલાયો છે. દૂર દૂરથી આવેલા યાત્રાળુઓને યોગ્ય સમય પણ ન આપવામાં આવતા લોકોમાં ગુસ્સો જોવા મળી રહ્યો છે.
સ્થાનિકોના જણાવ્યા મુજબ, છેલ્લા 20 વર્ષમાં પહેલી વાર આવી ગેરવ્યવસ્થા અને પોલીસની દાદાગીરી જોવા મળી છે. અગાઉ પંચાયત સંચાલન હેઠળ મેળો વધુ સુવ્યવસ્થિત અને લોકમૈત્રી હતો, જ્યારે હાલની સ્થિતિમાં તંત્ર સંપૂર્ણપણે નિષ્ફળ સાબિત થયું છે.
“પાર્કિંગ બહુ દૂર છે, નાના બાળકો અને વડીલોને બહુ તકલીફ પડે છે. પહેલા આવી સમસ્યા નહોતી, હવે પોલીસ પણ બહુ કડક વર્તન કરે છે અને બહારથી આવેલા શ્રદ્ધાળુઓ સાથે અભદ્ર વર્તન થાય છે.
સંવાદદાતા :
જગદીશ યાદવ, જૂનાગઢ
    user_જગદીશ યાદવ
    જગદીશ યાદવ
    Local News Reporter Keshod, Junagadh•
    15 hrs ago
  • Post by પત્રકાર
    1
    Post by પત્રકાર
    user_પત્રકાર
    પત્રકાર
    Local News Reporter વંથળી, જૂનાગઢ, ગુજરાત•
    21 hrs ago
  • એન્કર : રાજકોટ જિલ્લા ના ધોરાજી માં આજે મહાવીર જયંતિ નિમિત્તે જૈન સમાજ દ્વારા શોભાયાત્રા નીકળી અને વિવિધ માર્ગો પર શોભાયાત્રા નીકળી અને જીનાલયો માં પુજા અર્ચના કરવામાં આવી : વિઓ : મહાવીર જયંતિ એ જૈન ધર્મ નાં ૨૪ તિર્થકર ભગવાન મહાવીર ના જન્મ કલ્યાણ તરીકે ઉજવવામાં આવતો સૌથી પવિત્ર તહેવાર મનાય છે ભગવાન મહાવીર નો મુખ્ય સિદ્ધાંત અહિંસા પરમો ધર્મ છે તેમણે શીખવ્યું કે માત્ર મનુષ્ય જ નહીં પણ પશું પક્ષી અને નાના મા નાનો જીવ પ્રત્યે પણ દયા રાખવી જોઈએ આજના સમયમાં વિશ્ર્વ શાન્તિ માટે આ સંદેશ અત્યંત છે આવાં ભગવાન એવાં મહાવીર ભગવાન ની જન્મ જયંતી નિમિત્તે ધોરાજી માં આજે મહાવીર જયંતિ નિમિત્તે વિશાળ શોભાયાત્રા નીકળી હતી અને ધાર્મિક વિધિઓ અને પુજા અર્ચના કરવામાં આવી હતી અને આ શોભાયાત્રા નું પુર્વ કોંગ્રેસ ધારાસભ્ય લલીતભાઈ વસોયા , દિનેશભાઈ વોરા જગદીશભાઈ રાખોલીયા, આપ નાં અરવિંદ ભાઈ કાપડિયા સાથે ધર્મેશ ભાઈ રાજ્યગુરુ દ્વારા મહાવીર ભગવાન નાં હારતોરા કરી ને શોભાયાત્રા નું ફુલ હાર થી સ્વાગત કરવામાં આવ્યું હતુ અને આ શોભાયાત્રા ધોરાજી નાં વિવિધ વિસ્તારોમાં શોભાયાત્રા નીકળી હતી અને ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યુ હતું : બાઈટ લલીત ભાઈ વસોયા પુર્વ કોંગ્રેસ ધારાસભ્ય ધોરાજી ઉપલેટા બાઈટ અરવિંદ ભાઈ કાપડિયા આગેવાન આપ
    2
    એન્કર : રાજકોટ જિલ્લા ના ધોરાજી માં આજે મહાવીર જયંતિ નિમિત્તે જૈન સમાજ દ્વારા શોભાયાત્રા નીકળી અને વિવિધ માર્ગો પર શોભાયાત્રા નીકળી અને જીનાલયો માં પુજા અર્ચના કરવામાં આવી : 
વિઓ : મહાવીર જયંતિ એ જૈન ધર્મ નાં ૨૪ તિર્થકર ભગવાન મહાવીર ના જન્મ કલ્યાણ તરીકે ઉજવવામાં આવતો સૌથી પવિત્ર તહેવાર મનાય છે ભગવાન મહાવીર નો મુખ્ય સિદ્ધાંત અહિંસા પરમો ધર્મ છે તેમણે શીખવ્યું કે માત્ર મનુષ્ય જ નહીં પણ પશું પક્ષી અને નાના મા નાનો જીવ પ્રત્યે પણ દયા રાખવી જોઈએ આજના સમયમાં વિશ્ર્વ શાન્તિ માટે આ સંદેશ અત્યંત છે આવાં ભગવાન એવાં મહાવીર ભગવાન ની જન્મ જયંતી નિમિત્તે ધોરાજી માં આજે મહાવીર જયંતિ નિમિત્તે વિશાળ શોભાયાત્રા નીકળી હતી અને ધાર્મિક વિધિઓ અને પુજા અર્ચના કરવામાં આવી હતી અને આ શોભાયાત્રા નું પુર્વ કોંગ્રેસ ધારાસભ્ય લલીતભાઈ વસોયા , દિનેશભાઈ વોરા જગદીશભાઈ રાખોલીયા, આપ નાં અરવિંદ ભાઈ કાપડિયા સાથે ધર્મેશ ભાઈ રાજ્યગુરુ દ્વારા મહાવીર ભગવાન નાં હારતોરા કરી ને શોભાયાત્રા નું ફુલ હાર થી સ્વાગત કરવામાં આવ્યું હતુ અને આ શોભાયાત્રા ધોરાજી નાં વિવિધ વિસ્તારોમાં શોભાયાત્રા નીકળી હતી અને ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યુ હતું : 
બાઈટ લલીત ભાઈ વસોયા પુર્વ કોંગ્રેસ ધારાસભ્ય ધોરાજી ઉપલેટા
બાઈટ અરવિંદ ભાઈ કાપડિયા આગેવાન આપ
    user_Alpesh trivedi
    Alpesh trivedi
    Courier service ધોરાજી, રાજકોટ, ગુજરાત•
    54 min ago
  • Post by Bkp News
    1
    Post by Bkp News
    user_Bkp News
    Bkp News
    ધોરાજી, રાજકોટ, ગુજરાત•
    4 hrs ago
  • સુરત લિંબાયત ગેસ સિલિન્ડર બ્લાસ્ટમાં પાંચના મોત ગેસ લીકેજ બાદ આગ અને વિસ્ફોટ, બેઠી કોલોનીમાં હાહાકાર ચાર મહિનાના બાળક સહિત પાંચના મોત, અનેક ઇજાગ્રસ્ત લિંબાયત દુર્ઘટનાએ વિસ્તારમાં ફેલાવ્યો ભયનો માહોલ
    1
    સુરત લિંબાયત ગેસ સિલિન્ડર બ્લાસ્ટમાં પાંચના મોત
ગેસ લીકેજ બાદ આગ અને વિસ્ફોટ, બેઠી કોલોનીમાં હાહાકાર ચાર મહિનાના બાળક સહિત પાંચના મોત, અનેક ઇજાગ્રસ્ત લિંબાયત દુર્ઘટનાએ વિસ્તારમાં ફેલાવ્યો ભયનો માહોલ
    user_GOLD COIN NEWS
    GOLD COIN NEWS
    Local News Reporter Patan-Veraval, Gir Somnath•
    7 min ago
  • અમરેલી ખાંભા ગીર પંથક માં અનુભવાયો ભૂકંમ્પ નો હળવો આચકો
    1
    અમરેલી ખાંભા ગીર પંથક માં અનુભવાયો ભૂકંમ્પ નો હળવો આચકો
    user_Loksamnanews channel
    Loksamnanews channel
    રિપોર્ટર Amreli, Gujarat•
    2 hrs ago
  • રાજકોટ જિલ્લા ના ધોરાજી માં આખલા ઓએ આખો વિસ્તાર બાનમાં લીધો અને ધોરાજી ની વિવિધ વિસ્તારોમાં આખલા યુદ્ધ સર્જાયું ધોરાજી શહેર માં જાણે આખલા ઓ એ શહેર નાં ત્રણ દરવાજા ગાંધી ચોક ગેલેક્સી ચોક અને જેતપુર રોડ પર આખલા ઓનો આતંક જોવા મળ્યો જેમાં શહેરના લોકો માં ભય નો માહોલ સર્જાયો હતો અને આ આખલા યુદ્ધ નેં કારણે લોકો માં નાશભાગ જોવા મળેલ આ આખલા યુદ્ધ માં એ સાયકલ ચાલક ને હડફેટે લેતા વિડિયો મા જોવા મળે છે ધોરાજી નગરપાલિકા તંત્ર ની ઘોર બેદરકારીને કારણે આખલા અને પશું ઓને આતંક થી વચાવવા માટે યોગ્ય આયોજન નથી કરાતાં લોકો માં રોષ જોવા મળેલ
    2
    રાજકોટ જિલ્લા ના ધોરાજી માં આખલા ઓએ આખો વિસ્તાર બાનમાં લીધો અને ધોરાજી ની વિવિધ વિસ્તારોમાં આખલા યુદ્ધ સર્જાયું ધોરાજી શહેર માં જાણે આખલા ઓ એ શહેર નાં ત્રણ દરવાજા ગાંધી ચોક ગેલેક્સી ચોક અને જેતપુર રોડ પર આખલા ઓનો આતંક જોવા મળ્યો જેમાં શહેરના લોકો માં ભય નો માહોલ સર્જાયો હતો અને આ આખલા યુદ્ધ નેં કારણે લોકો માં નાશભાગ જોવા મળેલ 
આ આખલા યુદ્ધ માં એ સાયકલ ચાલક ને હડફેટે લેતા વિડિયો મા જોવા મળે છે ધોરાજી નગરપાલિકા તંત્ર ની ઘોર બેદરકારીને કારણે આખલા અને પશું ઓને આતંક થી વચાવવા માટે યોગ્ય આયોજન નથી કરાતાં લોકો માં રોષ જોવા મળેલ
    user_Alpesh trivedi
    Alpesh trivedi
    Courier service ધોરાજી, રાજકોટ, ગુજરાત•
    16 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.