Shuru
Apke Nagar Ki App…
રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણીના ભાગરૂપે જનજાગૃતિ રેલીનું આયોજન
Gujarat Introverted day
રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણીના ભાગરૂપે જનજાગૃતિ રેલીનું આયોજન
More news from ગુજરાત and nearby areas
- બનાસકાંઠાના ડીશા ખાતે રહેતા ગોકુળ પ્રજાપતિના સાળા સાથે રૂપિયા 3 લાખ નક્કી કરી નવઘણ ઉર્ફે ગોવિંદ દેસાઈ, રમેશ પ્રજાપતિ અને સોનું,દરિયાબેને યુવતી સાથે લગ્ન કરાવ્યા હતા.જે બાદ યુવતીને મરણ પ્રસંગનું બહાનું બતાવી પરત અંદાડા ખાતે બોલાવી દીધી હતી.અને બે મહિના હોવા છતાં પરત નહીં મોકલી છેતરપીંડી કરી હતી.તો આવી જ રીતે આ લુટેરી દુલ્હન સહિત તેની ગેંગે ચાર ઈસમોએ ચાર વરરાજાઓ સાથે છેતરપીંડી કરતા આજરોજ ત્રણ વરરાજાઓના પરિવારજનોએ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે લુટેરી દુલ્હન અને તેની ગેંગ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે.1
- 😳🏏 પાલેજમાં ક્રિકેટ રમતા રમતા ઝઘડો! બેટથી મારામારીનો વીડિયો વાયરલ #Bharuch #Palej #CricketFight #ViralVideo #LocalNews1
- Post by GUJARAT MANTRA NEWS1
- Post by Sharadbhai Meda જય જોહાર1
- અમરોલી–કોસાડ વિસ્તારમાં કોથળામાં બંધ લાશ મળતા ચકચાર.. સુરતના અમરોલી વિસ્તારના કોસાડ આવાસમાં આજે ચકચાર મચી ગઈ હતી.. સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓ દ્વારા નિયમિત સાફ-સફાઈ દરમિયાન એક શંકાસ્પદ કોથળો જોવા મળ્યો હતો.. કોથળો ખોલતા અંદરથી એક આશરે 57 વર્ષના વ્યક્તિની લાશ મળી આવતા સમગ્ર વિસ્તારમાં હડકંપ મચી ગયો.. પોલીસે વિસ્તારને કોર્ડન કરી તપાસ શરૂ કરી છે અને હાલ ઉચ્ચ કક્ષાના અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે..1
- युद्ध जैसी स्थिति के बीच सूरत में लोगों की चिंताएं बढ़ गईं। सूरत में ऑनलाइन एलपीजी गैस बुकिंग बंद हो गई। लोगों को चिंता है कि उन्हें पेट्रोल पंपों पर पेट्रोल सिलेंडर नहीं मिलेंगे। सरकार द्वारा तारीख बदलने पर भी लोग चिंतित रहते हैं, क्योंकि ऑनलाइन गैस सिलेंडर बुक करने के बावजूद भी गैस सिलेंडर नहीं मिलते हैं। लोगों ने चिंता व्यक्त की कि सरकार को पर्याप्त गैस आपूर्ति सुनिश्चित करने के लिए व्यवस्था करनी चाहिए। #सूरत #g7news1
- ઝઘડિયાના ખાખરીપૂરાથી ઉમલ્લા તરફ બે બાઇકો સામસામે ભટકાતા બેના મોત1
- મામલો પોલીસ મથકે પહોચતા પોલીસને નોકરી થઈ હાથ ધોઈ નાખવાની આપી ધમકી @ પાલોદ પોલીસ , કિમ ચારરસ્તા #surat #viralvideo #reels #gujarat #suratruralpolice1
- Post by GUJARAT MANTRA NEWS1