logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

આજ રોજ રાજકોટ તાલુકા ભાજપ પરિવાર દ્વારા શ્રી રામજી મંદિર, રતનપર ખાતે દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના લોકપ્રિય કાર્યક્રમ “મન કી બાત” ને સૌ કાર્યકર્તાઓ સાથે મળીને સાંભળવાનો કાર્યક્રમ યોજાયો હતો। આ પ્રસંગે કાર્યકર્તાઓમાં રાષ્ટ્રભાવના અને સેવા ભાવના વધુ મજબૂત બને તે માટે પ્રેરણાદાયક વિચારો પ્રાપ્ત થયા હતા. પ્રધાનમંત્રીશ્રીએ દેશના વિકાસ, સમાજસેવા અને જનજાગૃતિ અંગે વ્યક્ત કરેલા વિચારો સૌ માટે માર્ગદર્શક સાબિત થયા। કાર્યક્રમ બાદ સૌ સાથે સ્નેહભર્યું ટિફિન બેઠક નું પણ આયોજન કરવામાં આવ્યું, જેમાં સંગઠનને વધુ મજબૂત બનાવવા, આવનારા કાર્યક્રમો અને ચૂંટણીલક્ષી આયોજન અંગે સકારાત્મક ચર્ચા કરવામાં આવી। આજ રોજ રાજકોટ તાલુકા ભાજપ પરિવાર દ્વારા શ્રી રામજી મંદિર, રતનપર ખાતે દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના લોકપ્રિય કાર્યક્રમ “મન કી બાત” ને સૌ કાર્યકર્તાઓ સાથે મળીને સાંભળવાનો કાર્યક્રમ યોજાયો હતો। આ પ્રસંગે કાર્યકર્તાઓમાં રાષ્ટ્રભાવના અને સેવા ભાવના વધુ મજબૂત બને તે માટે પ્રેરણાદાયક વિચારો પ્રાપ્ત થયા હતા. પ્રધાનમંત્રીશ્રીએ દેશના વિકાસ, સમાજસેવા અને જનજાગૃતિ અંગે વ્યક્ત કરેલા વિચારો સૌ માટે માર્ગદર્શક સાબિત થયા। કાર્યક્રમ બાદ સૌ સાથે સ્નેહભર્યું ટિફિન બેઠક નું પણ આયોજન કરવામાં આવ્યું, જેમાં સંગઠનને વધુ મજબૂત બનાવવા, આવનારા કાર્યક્રમો અને ચૂંટણીલક્ષી આયોજન અંગે સકારાત્મક ચર્ચા કરવામાં આવી। આ સમગ્ર કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો।

1 day ago
user_Dhaenoj Sagar
Dhaenoj Sagar
Photographer રાજકોટ પૂર્વ, રાજકોટ, ગુજરાત•
1 day ago
0108c434-a952-427f-8f4d-da6967c59766

આજ રોજ રાજકોટ તાલુકા ભાજપ પરિવાર દ્વારા શ્રી રામજી મંદિર, રતનપર ખાતે દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના લોકપ્રિય કાર્યક્રમ “મન કી બાત” ને સૌ કાર્યકર્તાઓ સાથે મળીને સાંભળવાનો કાર્યક્રમ યોજાયો હતો। આ પ્રસંગે કાર્યકર્તાઓમાં રાષ્ટ્રભાવના અને સેવા ભાવના વધુ મજબૂત બને તે માટે પ્રેરણાદાયક વિચારો પ્રાપ્ત થયા હતા. પ્રધાનમંત્રીશ્રીએ દેશના વિકાસ, સમાજસેવા અને જનજાગૃતિ અંગે વ્યક્ત કરેલા વિચારો સૌ માટે માર્ગદર્શક સાબિત થયા। કાર્યક્રમ

e05d26d5-a1f0-4959-8185-2497435ceb3d

બાદ સૌ સાથે સ્નેહભર્યું ટિફિન બેઠક નું પણ આયોજન કરવામાં આવ્યું, જેમાં સંગઠનને વધુ મજબૂત બનાવવા, આવનારા કાર્યક્રમો અને ચૂંટણીલક્ષી આયોજન અંગે સકારાત્મક ચર્ચા કરવામાં આવી। આજ રોજ રાજકોટ તાલુકા ભાજપ પરિવાર દ્વારા શ્રી રામજી મંદિર, રતનપર ખાતે દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના લોકપ્રિય કાર્યક્રમ “મન કી બાત” ને સૌ કાર્યકર્તાઓ સાથે મળીને સાંભળવાનો કાર્યક્રમ યોજાયો હતો। આ પ્રસંગે કાર્યકર્તાઓમાં રાષ્ટ્રભાવના અને સેવા ભાવના

37a8424b-3470-42e4-8506-fb52b0947fe1

વધુ મજબૂત બને તે માટે પ્રેરણાદાયક વિચારો પ્રાપ્ત થયા હતા. પ્રધાનમંત્રીશ્રીએ દેશના વિકાસ, સમાજસેવા અને જનજાગૃતિ અંગે વ્યક્ત કરેલા વિચારો સૌ માટે માર્ગદર્શક સાબિત થયા। કાર્યક્રમ બાદ સૌ સાથે સ્નેહભર્યું ટિફિન બેઠક નું પણ આયોજન કરવામાં આવ્યું, જેમાં સંગઠનને વધુ મજબૂત બનાવવા, આવનારા કાર્યક્રમો અને ચૂંટણીલક્ષી આયોજન અંગે સકારાત્મક ચર્ચા કરવામાં આવી। આ સમગ્ર કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો।

More news from ગુજરાત and nearby areas
  • ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી બ્લડ બેંક દ્વારા નવ નિર્માણ નેશનલ હાઇવે રોડ ટચ કામરેજ ખાતે બનશે રૂપિયા 6 કરોડ ના ખર્ચે બનશે આધુનિક ભવન
    1
    ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી બ્લડ બેંક દ્વારા નવ નિર્માણ નેશનલ હાઇવે રોડ ટચ કામરેજ ખાતે બનશે રૂપિયા 6 કરોડ ના ખર્ચે બનશે આધુનિક ભવન
    user_Siraj shah
    Siraj shah
    Local News Reporter કાલાવડ, જામનગર, ગુજરાત•
    10 hrs ago
  • વિંછીયા નાં હીગોળગઢ પાસે હાઈવે પર હા કોને કરાવ ટ્રક. બંધ ટ્રક બંધ થતા હાઇવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા ઘટના સ્થળે વિછીયા પોલીસ દોડી ગઈ હતી અને ટ્રાફિક ક્લીયર કરાવ્યું હતું હિંગોળગઢના ઢાળ પર આ ટ્રક અચાનક જ બંધ પડી ગયો હતો જેને લઇ બંને સાઈડ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા
    1
    વિંછીયા નાં હીગોળગઢ પાસે હાઈવે પર હા કોને કરાવ ટ્રક. બંધ ટ્રક બંધ થતા હાઇવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા ઘટના સ્થળે વિછીયા પોલીસ દોડી ગઈ હતી અને ટ્રાફિક ક્લીયર કરાવ્યું હતું હિંગોળગઢના ઢાળ પર આ ટ્રક અચાનક જ બંધ પડી ગયો હતો જેને લઇ બંને સાઈડ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા
    user_KARSANBHAI BAMTA bamta
    KARSANBHAI BAMTA bamta
    જસદણ, રાજકોટ, ગુજરાત•
    4 hrs ago
  • રાજકોટ જિલ્લા ના ધોરાજી માં આખલા ઓએ આખો વિસ્તાર બાનમાં લીધો અને ધોરાજી ની વિવિધ વિસ્તારોમાં આખલા યુદ્ધ સર્જાયું ધોરાજી શહેર માં જાણે આખલા ઓ એ શહેર નાં ત્રણ દરવાજા ગાંધી ચોક ગેલેક્સી ચોક અને જેતપુર રોડ પર આખલા ઓનો આતંક જોવા મળ્યો જેમાં શહેરના લોકો માં ભય નો માહોલ સર્જાયો હતો અને આ આખલા યુદ્ધ નેં કારણે લોકો માં નાશભાગ જોવા મળેલ આ આખલા યુદ્ધ માં એ સાયકલ ચાલક ને હડફેટે લેતા વિડિયો મા જોવા મળે છે ધોરાજી નગરપાલિકા તંત્ર ની ઘોર બેદરકારીને કારણે આખલા અને પશું ઓને આતંક થી વચાવવા માટે યોગ્ય આયોજન નથી કરાતાં લોકો માં રોષ જોવા મળેલ
    2
    રાજકોટ જિલ્લા ના ધોરાજી માં આખલા ઓએ આખો વિસ્તાર બાનમાં લીધો અને ધોરાજી ની વિવિધ વિસ્તારોમાં આખલા યુદ્ધ સર્જાયું ધોરાજી શહેર માં જાણે આખલા ઓ એ શહેર નાં ત્રણ દરવાજા ગાંધી ચોક ગેલેક્સી ચોક અને જેતપુર રોડ પર આખલા ઓનો આતંક જોવા મળ્યો જેમાં શહેરના લોકો માં ભય નો માહોલ સર્જાયો હતો અને આ આખલા યુદ્ધ નેં કારણે લોકો માં નાશભાગ જોવા મળેલ 
આ આખલા યુદ્ધ માં એ સાયકલ ચાલક ને હડફેટે લેતા વિડિયો મા જોવા મળે છે ધોરાજી નગરપાલિકા તંત્ર ની ઘોર બેદરકારીને કારણે આખલા અને પશું ઓને આતંક થી વચાવવા માટે યોગ્ય આયોજન નથી કરાતાં લોકો માં રોષ જોવા મળેલ
    user_Alpesh trivedi
    Alpesh trivedi
    Courier service ધોરાજી, રાજકોટ, ગુજરાત•
    3 hrs ago
  • Post by Bkp News
    1
    Post by Bkp News
    user_Bkp News
    Bkp News
    ધોરાજી, રાજકોટ, ગુજરાત•
    14 hrs ago
  • Post by Loksamnanews channel
    1
    Post by Loksamnanews channel
    user_Loksamnanews channel
    Loksamnanews channel
    રિપોર્ટર Amreli, Gujarat•
    1 hr ago
  • Post by Ramesh thakor Halvad Morbi
    1
    Post by Ramesh thakor Halvad Morbi
    user_Ramesh thakor Halvad Morbi
    Ramesh thakor Halvad Morbi
    Local News Reporter હળવદ, મોરબી, ગુજરાત•
    2 hrs ago
  • વર્ષ 2025-26 દરમિયાન નોંધાયેલા કુલ 7 ગુનાઓમાં જપ્ત કરાયેલ 21,772 બોટલ વિદેશી દારૂનો કાયદેસર રીતે નાશ કરા
    1
    વર્ષ 2025-26 દરમિયાન નોંધાયેલા કુલ 7 ગુનાઓમાં જપ્ત કરાયેલ 21,772 બોટલ વિદેશી દારૂનો કાયદેસર રીતે નાશ કરા
    user_Asvin makwana
    Asvin makwana
    પત્રકાર બોટાદ, બોટાદ, ગુજરાત•
    4 hrs ago
  • મોરબીમાં મેટ્રો ગ્રુપના ઉદ્યોગપતિ પર થયેલ હુમલા મામલે પોલીસ દ્વારા મહત્વપૂર્ણ કાર્યવાહી કરવામાં આવી છે. ભાજપના પૂર્વ ચેરમેન અને કહેવાતા રાષ્ટ્રભક્ત અજય લોરીયાની પોલીસે ધરપકડ કરી છે. આ બનાવ અંગે ડિવિઝનલ એસપી જે.એમ.આલ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજી સમગ્ર ઘટનાક્રમ અંગે માહિતી આપવામાં આવી હતી. વેપારી અને તેના મિત્ર પર જીવલેણ હુમલો કરવાના ગુનામાં અજય લોરીયા સામે ફરિયાદ નોંધાઈ હતી. હાલ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ દ્વારા આરોપીની પૂછપરછ ચાલી રહી છે તેમજ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ
    1
    મોરબીમાં મેટ્રો ગ્રુપના ઉદ્યોગપતિ પર થયેલ હુમલા મામલે પોલીસ દ્વારા મહત્વપૂર્ણ કાર્યવાહી કરવામાં આવી છે. ભાજપના પૂર્વ ચેરમેન અને કહેવાતા રાષ્ટ્રભક્ત અજય લોરીયાની પોલીસે ધરપકડ કરી છે.
આ બનાવ અંગે ડિવિઝનલ એસપી જે.એમ.આલ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજી સમગ્ર ઘટનાક્રમ અંગે માહિતી આપવામાં આવી હતી. વેપારી અને તેના મિત્ર પર જીવલેણ હુમલો કરવાના ગુનામાં અજય લોરીયા સામે ફરિયાદ નોંધાઈ હતી.
હાલ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ દ્વારા આરોપીની પૂછપરછ ચાલી રહી છે તેમજ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ
    user_Ramesh thakor Halvad Morbi
    Ramesh thakor Halvad Morbi
    Local News Reporter હળવદ, મોરબી, ગુજરાત•
    2 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.