સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇ હાલોલ તાલુકા પંચાયતની ૨૧ બેઠક માટે ૧૪૮ બુથ ઉપર તેમજ જિલ્લા પંચાયતની ૫ બેઠક માટે ૧૭૪ મતદાન મથક પર આજે યોજાયેલ ચૂંટણી પ્રક્રિયા શાંતિપ્રિય વાતાવ રણ માં સંપ્પન થતા વહીવટી તંત્ર એ હાશકારો અનુભવ્યો હતો. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇ હાલોલ તાલુકા પંચાયતની ૨૧ બેઠક માટે ૧૪૮ બુથ ઉપર તેમજ જિલ્લા પંચાયતની ૫ બેઠક માટે ૧૭૪ મતદાન મથક પર આજે યોજાયેલ ચૂંટણી પ્રક્રિયા શાંતિપ્રિય વાતાવરણ માં સંપ્પન થતા વહીવટી તંત્ર એ હાશકારો અનુભવ્યો હતો જોકે સવાર ના ૭ કલાકે થી શરુ થયેલી મતદાન પ્રક્રિયા જે સાંજે ૬.૦૦ કલાકે પૂર્ણ થતા તાલુકા પંચાયત નું.૭૨૧૬ ટકા મતદાન તેમજ જિલ્લા પંચાયત નું ૭૦.૪૮ ટકા મતદાન થયું હતું.લોકશાહી નો મહાપર્વ એવા સ્થાનિક સ્વરાજ્ય ની ચૂંટણી ને લઈ હાલોલ તાલુકા પંચાયતની ૨૪ બેઠકો પૈકી કંજરી, સાથરોટા અને ઘનશર આમ ત્રણ બેઠક પર ભાજપા ના ઉમેદવારો બિનહરીફ ચુટાયા હતા.બાકી રહેલી ૨૧ બેઠક માટે ૫૬ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવતા રસાકસીનો જંગ જામ્યો હતો.જ્યારે જિલ્લા પંચાયતની ૫ બેઠક માટે ભાજપા કોંગ્રેસ, અને આમઆદમી પાર્ટી મળી કુલ ૧૫ ઉમેદવારો મેદાનમાં ઉતરતા ત્રીપાખીઓ જંગ જામ્યો હતો.વહેલી સવારથી મતદારો મતદાન કરવા મતદાન મથક પર ઉમટી પડ્યા હતા.અને તાલુકામાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન સંપન્ન થયો હતો.જેમાં સાંજ ના છ વાગ્યા સુધી હાલોલ તાલુકા પંચાયત નું ૭૨.૧૬ ટકા મતદાન તેમજ જિલ્લા પંચાયત નું ૭૦.૪૮ ટકા મતદાન થયું હતું.

- Post by ગુજરાત સેન્ટિનેલ ન્યુઝ1
- હાલોલના જ્યોતિ સર્કલ પાસે રસ્તા પર લટકતા વીજ લાઇનનો કેબલ બાઇક ચાલકના ગળામાં ભરાઈ જતા સર્જાયો અક્સ્માત હાલોલના જ્યોતિ સર્કલ નજીક આવેલી રાધે ઉપવન સોસાયટી પાસે આજે સોમવારના રોજ બાઇક સ્લીપ થતા અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી મુજબ રસ્તા પર લટકતો વીજ સર્વિસ લાઇનના કેબલને કારણે આ અકસ્માત થયો હોવાનું સામે આવ્યું છે.પ્રાપ્ત વિગતો અનુસાર, રસ્તા ઉપર નીચે લટકતો સર્વિસ લાઇન નો વાયર બાઇક ચાલકને દેખાયો ન હતો, જેના કારણે કેબલ ગળામાં ભરાઈ જતા બાઇક સ્લીપ થઈ ગઈ હતી. આ ઘટનામાં બાઇક પર સવાર બે યુવકો ઇજાગ્રસ્ત બન્યા હતા.ઇજાગ્રસ્તોમાં શંકર રાજુભાઈ નાયક અને અજય અમરસિંહ નાયકનો સમાવેશ થાય છે. બન્ને યુવકો ગોપીપૂરા વિસ્તારના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. તેઓ પાણીયા ગામે લગ્ન પ્રસંગે જતાં હતા ત્યારે રસ્તામાં આ અકસ્માત સર્જાયો હતો.અકસ્મતમાં ઇજાગ્રસ્ત બનેલા બંને યુવકોને તાત્કાલિક હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેઓને સારવાર આપવામાં આવી હતી. સ્થાનિકોમાં લટકતા વીજ વાયરને લઈને રોષ જોવા મળી રહ્યો છે, ત્યારે જવાબદારો દ્વારા તાત્કાલિક તેને ઉઠાવી લેવાની માંગ ઉઠી છે.1
- કાલોલ નજીક દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે રોડ પર વડોદરાના તાંદલજાના ખીનજી પરિવારના લોકોની કારનો સર્જાયો ભયાનક અને ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 4 લોકોના મોતથી ફેલાઈ ઉદાસી.. મિત્રો આ વીડિયોને વધુમાં વધુ શેર અને લાઈક કરી કોમેન્ટ કરવા વિનંતી..અને હાં અપના બજાર હાલોલના પેજને ફોલો કરવાનું ભૂલશો નહીં..1

- ભારતમાલા હાઈવે પર પીગળી ગામ નજીક વેગનઆર કાર પલટી ખાઈ જતા એક જ કુટુંબના ચારના મોત એક નો બચાવ. ગોધરા થી વડોદરા સુધી મુંબઈ દિલ્હી હાઇવે ભારત માલા પ્રોજેક્ટ નો હાઇવે હાલમાં જ શરૂ કરવામાં આવ્યો હોવાની જાહેરાત કરવામાં આવી છે ત્યારે વડોદરા ના તાંદલજા ના પરિવારને આ હાઇવે ઉપર અકસ્માત સર્જાતા ચાર વ્યક્તિઓના મોત નિપજ્યા છે. કાલોલ પોલીસ મથકે મોહમ્મદ ઇમરાન અસગર ખીચી રે.તહુરા પાર્ક તાંદલજા દ્વારા નોંધાવેલી ફરિયાદની વિગતો જોતા તેઓના પરિવારજનો રાજસ્થાન મરણ પ્રસંગે બેસણામાં હાજરી આપવા માટે (૧) સાજીદ અલ્લાઉદ્દીન ખીચી (૨) ઇલિયાસ ઈકબાલ ખીંચી (૩) ઈશાક ઈકબાલ ખીંચી (૪) રેહાન અસગર ખીચી (૫) અબ્દુલરઉફ ખીંચી એમ પાંચ ઈસમો ઈલિયાસ ઈકબાલ ખીંચી ની વેગનઆર કાર GJ 06 RC 7429 લઈને ગયા હતા અને રવિવારે મોડી રાત્રે પરત આવતા હતા ત્યારે ભારત માલા દિલ્હી બોમ્બે હાઈવે ઉપર કાલોલ તાલુકાના પીંગળી ગામ પાસે કારચાલક ઈશાકભાઈ ઈકબાલભાઈ ખીચી કાર ચલાવતા હતા તેઓને કાર ચલાવતા ઝોકું આવી જતા પુરઝડપે ચાલી રહેલી કાર લોખંડની રેલીંગ સાથે અથડાઈ અને પલટી ખાઈ ગઈ હતી જેથી કારમાં સવાર પાંચ ઈસમો પૈકી ચારને માથામાં અને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હોવાથી ઘટનાસ્થળે મોત નીપજ્યા હતા. જ્યારે અબ્દુલ રઉફ ખીંચી નો આબાદ બચાવ થયો હતો જેઓએ ૧૦૮ ને ફોન કરતા ૧૦૮ ટીમ અને પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતકોની લાશ કાલોલ રેફરલ હોસ્પિટલમાં મોકલી આપવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં જ વડોદરાથી પરિવારના અન્ય સભ્યો અને સંબંધીઓ કાલોલ દોડી આવ્યા હતા. એક સાથે પરિવારના ચાર સભ્યોના મોતના સમાચારથી સમગ્ર તાંદલજા પંથકમાં અને ખીચી પરિવારમાં ભારે શોકની લાગણી વ્યાપી ગઈ છે.4
- ગામ બેટીયા 20 વર્ષની વાત છે ભાજપના કાર્યકર્તા આ વિડીયો છે એવી પરિસ્થિતિ હમારા ગામમાં છે ગામ બેટીયા પંચમહાલ (ગોધરા) ધન્યવાદ2
- Post by Janshe Gujarat1
- જીલાની જનરલ હોસ્પિટલ પર્સનલ હોમ કેર સર્વિસ 24 કલાક તાત્કાલિક સારવાર ઉપલબ્ધ મેડીક્લેમ સુવિધા પણ ઉપલબ્ધ તમામ સુવિધાઓ એક જ જગ્યા પર અને વ્યાજબી શુલ્ક પર હાલોલ વડોદરાના નિષ્ણાંત તબીબો હવે જીલાની જનરલ હોસ્પિટલમાં આપની સેવામાં ઉપલબ્ધ છે. ડો.શાહનવાઝ મફત 99259 81005 ડો. ઈરશાદ મફત 96627 38344 જીલાની હોસ્પિટલ & મેડિકલ સ્થળ:-સંજરી એસ.ટી.ડી.ની સામે કુંભારવાડા નાકે,પાવાગઢ રોડ,હાલોલ1