logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

કાલોલ નજીક દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે રોડ પર સર્જાયો ગમખ્વાર અકસ્માત,એક જ પરિવારના 4 લોકોના થયા કરુણ મોત કાલોલ નજીક દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે રોડ પર વડોદરાના તાંદલજાના ખીનજી પરિવારના લોકોની કારનો સર્જાયો ભયાનક અને ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 4 લોકોના મોતથી ફેલાઈ ઉદાસી.. મિત્રો આ વીડિયોને વધુમાં વધુ શેર અને લાઈક કરી કોમેન્ટ કરવા વિનંતી..અને હાં અપના બજાર હાલોલના પેજને ફોલો કરવાનું ભૂલશો નહીં..

3 hrs ago
user_PANCHMAHAL UPDATE
PANCHMAHAL UPDATE
Local News Reporter હાલોલ, પંચમહાલ, ગુજરાત•
3 hrs ago

કાલોલ નજીક દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે રોડ પર સર્જાયો ગમખ્વાર અકસ્માત,એક જ પરિવારના 4 લોકોના થયા કરુણ મોત કાલોલ નજીક દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે રોડ પર વડોદરાના તાંદલજાના ખીનજી પરિવારના લોકોની કારનો સર્જાયો ભયાનક અને ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 4 લોકોના મોતથી ફેલાઈ ઉદાસી.. મિત્રો આ વીડિયોને વધુમાં વધુ શેર અને લાઈક કરી કોમેન્ટ કરવા વિનંતી..અને હાં અપના બજાર હાલોલના પેજને ફોલો કરવાનું ભૂલશો નહીં..

More news from Panch Mahals and nearby areas
  • જીલાની જનરલ હોસ્પિટલ પર્સનલ હોમ કેર સર્વિસ 24 કલાક તાત્કાલિક સારવાર ઉપલબ્ધ મેડીક્લેમ સુવિધા પણ ઉપલબ્ધ તમામ સુવિધાઓ એક જ જગ્યા પર અને વ્યાજબી શુલ્ક પર હાલોલ વડોદરાના નિષ્ણાંત તબીબો હવે જીલાની જનરલ હોસ્પિટલમાં આપની સેવામાં ઉપલબ્ધ છે. ડો.શાહનવાઝ મફત 99259 81005 ડો. ઈરશાદ મફત 96627 38344 જીલાની હોસ્પિટલ & મેડિકલ સ્થળ:-સંજરી એસ.ટી.ડી.ની સામે કુંભારવાડા નાકે,પાવાગઢ રોડ,હાલોલ
    1
    જીલાની જનરલ હોસ્પિટલ
પર્સનલ હોમ કેર સર્વિસ 
24 કલાક તાત્કાલિક સારવાર ઉપલબ્ધ 
મેડીક્લેમ સુવિધા પણ ઉપલબ્ધ 
તમામ સુવિધાઓ એક જ જગ્યા પર અને વ્યાજબી શુલ્ક પર
હાલોલ વડોદરાના નિષ્ણાંત તબીબો હવે જીલાની જનરલ હોસ્પિટલમાં આપની સેવામાં ઉપલબ્ધ છે.
ડો.શાહનવાઝ મફત 
99259 81005
ડો. ઈરશાદ મફત
96627 38344
જીલાની હોસ્પિટલ & મેડિકલ
સ્થળ:-સંજરી એસ.ટી.ડી.ની સામે
કુંભારવાડા નાકે,પાવાગઢ રોડ,હાલોલ
    user_Apna Bajar Halol
    Apna Bajar Halol
    રિપોર્ટર Halol, Panch Mahals•
    6 hrs ago
  • સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇ હાલોલ તાલુકા પંચાયતની ૨૧ બેઠક માટે ૧૪૮ બુથ ઉપર તેમજ જિલ્લા પંચાયતની ૫ બેઠક માટે ૧૭૪ મતદાન મથક પર આજે યોજાયેલ ચૂંટણી પ્રક્રિયા શાંતિપ્રિય વાતાવરણ માં સંપ્પન થતા વહીવટી તંત્ર એ હાશકારો અનુભવ્યો હતો જોકે સવાર ના ૭ કલાકે થી શરુ થયેલી મતદાન પ્રક્રિયા જે સાંજે ૬.૦૦ કલાકે પૂર્ણ થતા તાલુકા પંચાયત નું.૭૨૧૬ ટકા મતદાન તેમજ જિલ્લા પંચાયત નું ૭૦.૪૮ ટકા મતદાન થયું હતું.લોકશાહી નો મહાપર્વ એવા સ્થાનિક સ્વરાજ્ય ની ચૂંટણી ને લઈ હાલોલ તાલુકા પંચાયતની ૨૪ બેઠકો પૈકી કંજરી, સાથરોટા અને ઘનશર આમ ત્રણ બેઠક પર ભાજપા ના ઉમેદવારો બિનહરીફ ચુટાયા હતા.બાકી રહેલી ૨૧ બેઠક માટે ૫૬ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવતા રસાકસીનો જંગ જામ્યો હતો.જ્યારે જિલ્લા પંચાયતની ૫ બેઠક માટે ભાજપા કોંગ્રેસ, અને આમઆદમી પાર્ટી મળી કુલ ૧૫ ઉમેદવારો મેદાનમાં ઉતરતા ત્રીપાખીઓ જંગ જામ્યો હતો.વહેલી સવારથી મતદારો મતદાન કરવા મતદાન મથક પર ઉમટી પડ્યા હતા.અને તાલુકામાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન સંપન્ન થયો હતો.જેમાં સાંજ ના છ વાગ્યા સુધી હાલોલ તાલુકા પંચાયત નું ૭૨.૧૬ ટકા મતદાન તેમજ જિલ્લા પંચાયત નું ૭૦.૪૮ ટકા મતદાન થયું હતું.
    1
    સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇ હાલોલ તાલુકા પંચાયતની ૨૧ બેઠક માટે ૧૪૮ બુથ ઉપર તેમજ જિલ્લા પંચાયતની ૫ બેઠક માટે ૧૭૪ મતદાન મથક પર આજે યોજાયેલ ચૂંટણી પ્રક્રિયા શાંતિપ્રિય વાતાવરણ માં સંપ્પન થતા વહીવટી તંત્ર એ હાશકારો અનુભવ્યો હતો
જોકે સવાર ના ૭ કલાકે થી શરુ થયેલી મતદાન પ્રક્રિયા જે સાંજે ૬.૦૦ કલાકે પૂર્ણ થતા તાલુકા પંચાયત નું.૭૨૧૬  
ટકા મતદાન તેમજ જિલ્લા પંચાયત નું ૭૦.૪૮ ટકા મતદાન થયું હતું.લોકશાહી નો મહાપર્વ એવા સ્થાનિક સ્વરાજ્ય ની ચૂંટણી ને લઈ હાલોલ તાલુકા પંચાયતની ૨૪ બેઠકો પૈકી કંજરી, સાથરોટા અને ઘનશર આમ ત્રણ બેઠક પર ભાજપા ના ઉમેદવારો બિનહરીફ ચુટાયા  હતા.બાકી રહેલી ૨૧ બેઠક માટે ૫૬ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવતા રસાકસીનો જંગ જામ્યો હતો.જ્યારે જિલ્લા પંચાયતની ૫ બેઠક માટે ભાજપા કોંગ્રેસ, અને આમઆદમી પાર્ટી મળી કુલ ૧૫ ઉમેદવારો મેદાનમાં ઉતરતા ત્રીપાખીઓ જંગ જામ્યો હતો.વહેલી સવારથી મતદારો મતદાન કરવા મતદાન મથક પર ઉમટી પડ્યા હતા.અને તાલુકામાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન સંપન્ન થયો હતો.જેમાં સાંજ ના છ વાગ્યા સુધી હાલોલ તાલુકા પંચાયત નું ૭૨.૧૬ ટકા મતદાન તેમજ જિલ્લા પંચાયત નું ૭૦.૪૮ ટકા મતદાન થયું હતું.
    user_Jasmin B Shah
    Jasmin B Shah
    Bag shop હાલોલ, પંચમહાલ, ગુજરાત•
    22 hrs ago
  • Post by Mr BHIl Vishnubhai kalidash
    1
    Post by Mr BHIl Vishnubhai kalidash
    user_Mr BHIl Vishnubhai kalidash
    Mr BHIl Vishnubhai kalidash
    Police Officer સંખેડા, છોટાઉદેપુર, ગુજરાત•
    2 hrs ago
  • ના તો પોતે કોર્ટ માં જશે ન તો વકીલ જજ પાસે જજે . કેજરીવાલે કરી સૌથી મોટી જાહેરાત
    1
    ના તો પોતે કોર્ટ માં જશે ન તો વકીલ જજ પાસે જજે . કેજરીવાલે કરી સૌથી મોટી જાહેરાત
    user_Nationgujarat.com
    Nationgujarat.com
    Newspaper publisher Vadodara East, Gujarat•
    10 hrs ago
  • મકરપુરામાં પોલીસનું સખત બંદોબસ્ત ચૂંટણી પૂર્વે ફૂટ પેટ્રોલિંગથી વધારી સુરક્ષા સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખીને મકરપુરા પોલીસ સ્ટેશન દ્વારા સમગ્ર હદ વિસ્તારમાં કડક સુરક્ષા વ્યવસ્થા અમલમાં મુકાઈ હતી. પીઆઇ એ.એમ. ગોહિલના નેતૃત્વમાં પોલીસ ટીમ દ્વારા વિવિધ વિસ્તારોમાં વ્યાપક ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ખાસ કરીને સંવેદનશીલ વિસ્તારોમાં વધુ ચુસ્ત દેખરેખ રાખવામાં આવી રહી છે જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને. પોલીસ દ્વારા શંકાસ્પદ પ્રવૃત્તિઓ પર નજર રાખવામાં આવી રહી છે અને જરૂરી તપાસ પણ કરવામાં આવી રહી છે. ચૂંટણી દરમ્યાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર સંપૂર્ણ રીતે સજ્જ છે. આ કાર્યવાહીથી સ્થાનિકોમાં સુરક્ષાનો વિશ્વાસ વધ્યો છે અને લોકોમાં નિર્ભય વાતાવરણ સર્જાયું છે. મકરપુરા પોલીસનો આ પ્રયાસ શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ ચૂંટણી માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.
    1
    મકરપુરામાં પોલીસનું સખત બંદોબસ્ત ચૂંટણી પૂર્વે ફૂટ પેટ્રોલિંગથી વધારી સુરક્ષા
સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખીને મકરપુરા પોલીસ સ્ટેશન દ્વારા સમગ્ર હદ વિસ્તારમાં કડક સુરક્ષા વ્યવસ્થા અમલમાં મુકાઈ હતી. પીઆઇ એ.એમ. ગોહિલના નેતૃત્વમાં પોલીસ ટીમ દ્વારા વિવિધ વિસ્તારોમાં વ્યાપક ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ખાસ કરીને સંવેદનશીલ વિસ્તારોમાં વધુ ચુસ્ત દેખરેખ રાખવામાં આવી રહી છે જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને. પોલીસ દ્વારા શંકાસ્પદ પ્રવૃત્તિઓ પર નજર રાખવામાં આવી રહી છે અને જરૂરી તપાસ પણ કરવામાં આવી રહી છે. ચૂંટણી દરમ્યાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર સંપૂર્ણ રીતે સજ્જ છે. આ કાર્યવાહીથી સ્થાનિકોમાં સુરક્ષાનો વિશ્વાસ વધ્યો છે અને લોકોમાં નિર્ભય વાતાવરણ સર્જાયું છે. મકરપુરા પોલીસનો આ પ્રયાસ શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ ચૂંટણી માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.
    user_Seva Samaj News
    Seva Samaj News
    Vadodara South, Gujarat•
    20 hrs ago
  • Post by ALL INDIA TIME
    1
    Post by ALL INDIA TIME
    user_ALL INDIA TIME
    ALL INDIA TIME
    Local News Reporter વડોદરા દક્ષિણ, વડોદરા, ગુજરાત•
    23 hrs ago
  • Post by Mr BHIl Vishnubhai kalidash
    1
    Post by Mr BHIl Vishnubhai kalidash
    user_Mr BHIl Vishnubhai kalidash
    Mr BHIl Vishnubhai kalidash
    Police Officer સંખેડા, છોટાઉદેપુર, ગુજરાત•
    2 hrs ago
  • Post by Nationgujarat.com
    1
    Post by Nationgujarat.com
    user_Nationgujarat.com
    Nationgujarat.com
    Newspaper publisher Vadodara East, Gujarat•
    11 hrs ago
  • લગ્ન છોડીને મતદાન કરવા પહોંચ્યા ધરમ રાણા, વડોદરાવાસીઓને આપ્યો સંદેશ - મતદાન એ મહાદાન.! #sevasamajnews #leadindianews #VadodaraNewsOnline #vairalvideo #samacharvadodara #Democracy #VotingFestival #LocalElections #India #Election2026 #BreakingNews #GujaratElections
    1
    લગ્ન છોડીને મતદાન કરવા પહોંચ્યા ધરમ રાણા, વડોદરાવાસીઓને આપ્યો સંદેશ - મતદાન એ મહાદાન.!
#sevasamajnews #leadindianews #VadodaraNewsOnline #vairalvideo #samacharvadodara #Democracy #VotingFestival #LocalElections #India #Election2026 #BreakingNews
#GujaratElections
    user_Seva Samaj News
    Seva Samaj News
    Vadodara South, Gujarat•
    20 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.