Shuru
Apke Nagar Ki App…
લિકર કાંડ માં અરવિંદ કેજરીવાલ ની સાઉથ મોટી જાહેરાત .જજ સામે વિરોધ ના તો પોતે કોર્ટ માં જશે ન તો વકીલ જજ પાસે જજે . કેજરીવાલે કરી સૌથી મોટી જાહેરાત
Nationgujarat.com
લિકર કાંડ માં અરવિંદ કેજરીવાલ ની સાઉથ મોટી જાહેરાત .જજ સામે વિરોધ ના તો પોતે કોર્ટ માં જશે ન તો વકીલ જજ પાસે જજે . કેજરીવાલે કરી સૌથી મોટી જાહેરાત
More news from Gujarat and nearby areas
- જાંબુઘોડામાં દારૂનો કાળો કારોબાર બેફામ.! ખાંડીવાવ-કંચનનગરીમાં દેશી-વિદેશી દારૂના ગેરકાયદેસર વેફલા બહાર આવ્યા.? જાંબુઘોડા તાલુકાના ખાંડીવાવ કંચનનગરી વિસ્તારમાં દેશી તેમજ વિદેશી દારૂના ગેરકાયદેસર વેફલાઓ ચાલી રહ્યા હોવાની ચોંકાવનારી હકીકત સામે આવી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, વિસ્તારમાં લાંબા સમયથી આ ગેરકાયદેસર પ્રવૃત્તિ બેફામ રીતે ચાલી રહી છે, છતાં સંબંધિત તંત્ર દ્વારા અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી. સૂત્રો જણાવે છે કે ભગવાનદાસ વણકર નામનો ઈસમ આ સમગ્ર ગેરકાયદેસર દારૂના વેપારને સંચાલિત કરી રહ્યો હોવાનો આક્ષેપ છે. વિસ્તારમાં વારંવાર શંકાસ્પદ લોકોની અવરજવર તેમજ વાહનોની હલચલ જોવા મળતા સ્થાનિકોમાં અસુરક્ષાનો માહોલ ઊભો થયો છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે આ પ્રકારના ગેરકાયદેસર ધંધા સામે તાત્કાલિક કડક પગલાં લેવાની જરૂર છે, નહિતર વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ બગડવાની ભીતિ છે. હાલમાં આ સમગ્ર મામલે પોલીસ તંત્ર તરફથી કોઈ સત્તાવાર નિવેદન બહાર આવ્યું નથી, પરંતુ લોકો તંત્ર તરફથી ઝડપી અને કડક કાર્યવાહી ની અપેક્ષા રાખી રહ્યા છે. #sevasamajnews #leadindianews #vairalvideo #panchmahalpolice #panchmahalnews #panchmahalhalol #panchmahalsamachar #IPSpanchmahal1
- અમદાવાદના શ્યામલ ચાર રસ્તા પાસે ભીષણ આગ પાર્કિંગમાં પડેલા અનેક વાહનો બળીને ખાખ #ahmedabad #trending #amdavad #virals #amdavadi1
- Post by ALL INDIA TIME1
- હાલોલના જ્યોતિ સર્કલ પાસે રસ્તા પર લટકતા વીજ લાઇનનો કેબલ બાઇક ચાલકના ગળામાં ભરાઈ જતા સર્જાયો અક્સ્માત હાલોલના જ્યોતિ સર્કલ નજીક આવેલી રાધે ઉપવન સોસાયટી પાસે આજે સોમવારના રોજ બાઇક સ્લીપ થતા અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી મુજબ રસ્તા પર લટકતો વીજ સર્વિસ લાઇનના કેબલને કારણે આ અકસ્માત થયો હોવાનું સામે આવ્યું છે.પ્રાપ્ત વિગતો અનુસાર, રસ્તા ઉપર નીચે લટકતો સર્વિસ લાઇન નો વાયર બાઇક ચાલકને દેખાયો ન હતો, જેના કારણે કેબલ ગળામાં ભરાઈ જતા બાઇક સ્લીપ થઈ ગઈ હતી. આ ઘટનામાં બાઇક પર સવાર બે યુવકો ઇજાગ્રસ્ત બન્યા હતા.ઇજાગ્રસ્તોમાં શંકર રાજુભાઈ નાયક અને અજય અમરસિંહ નાયકનો સમાવેશ થાય છે. બન્ને યુવકો ગોપીપૂરા વિસ્તારના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. તેઓ પાણીયા ગામે લગ્ન પ્રસંગે જતાં હતા ત્યારે રસ્તામાં આ અકસ્માત સર્જાયો હતો.અકસ્મતમાં ઇજાગ્રસ્ત બનેલા બંને યુવકોને તાત્કાલિક હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેઓને સારવાર આપવામાં આવી હતી. સ્થાનિકોમાં લટકતા વીજ વાયરને લઈને રોષ જોવા મળી રહ્યો છે, ત્યારે જવાબદારો દ્વારા તાત્કાલિક તેને ઉઠાવી લેવાની માંગ ઉઠી છે.1
- કાલોલ નજીક દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે રોડ પર વડોદરાના તાંદલજાના ખીનજી પરિવારના લોકોની કારનો સર્જાયો ભયાનક અને ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 4 લોકોના મોતથી ફેલાઈ ઉદાસી.. મિત્રો આ વીડિયોને વધુમાં વધુ શેર અને લાઈક કરી કોમેન્ટ કરવા વિનંતી..અને હાં અપના બજાર હાલોલના પેજને ફોલો કરવાનું ભૂલશો નહીં..1
- કાલોલ નજીક દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે રોડ પર વડોદરાના તાંદલજાના ખીનજી પરિવારના લોકોની કારનો સર્જાયો ભયાનક અને ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 4 લોકોના મોતથી ફેલાઈ ઉદાસી.. મિત્રો આ વીડિયોને વધુમાં વધુ શેર અને લાઈક કરી કોમેન્ટ કરવા વિનંતી..અને હાં અપના બજાર હાલોલના પેજને ફોલો કરવાનું ભૂલશો નહીં..1
- 👆 ખંભાત ખાતે મતદાન કરવા મતદાતાઓની સવારથી જ લાઈનો લાગી... Today in Khambhat, elections show peaceful voting and active citizen participation.1
- ના તો પોતે કોર્ટ માં જશે ન તો વકીલ જજ પાસે જજે . કેજરીવાલે કરી સૌથી મોટી જાહેરાત1