નાગરિકોમાં આનંદની લહેર:દહેગામ-નાંદોલ માર્ગના રેલવે ફાટક પર ટ્રાફિક જામની સમસ્યામાંથી મુક્તિ મળશેદહેગામ શહેરમાંથી નાંદોલ તરફ જવાના મુખ્ય માર્ગ પર આવેલ રેલવે ફાટક પર લાંબા સમયથી ટ્રાફિક જામ અને મુસાફરોની હાલાકીની ગંભીર સમસ્યા પ્રવર્તી રહી છેઆ સમસ્યાના કાયમી નિવારણ માટે અમદાવાદ પૂર્વના સાંસદ હસમુખભાઈ પટેલે લોકસભામાં નિયમ 377 હેઠળ રેલવે મંત્રી સમક્ષ દહેગામ-નાંદોલ રોડ પર અંડરબ્રિજ બનાવવા માટે ભારપૂર્વક રજૂઆત કરી છે. સાંસદની આ લોકઉપયોગી રજૂઆતથી સમગ્ર દહેગામ વિસ્તારના લોકોમાં ભારે આનંદની લાગણી ફેલાઈ ગઈ છે. દહેગામથી નાંદોલ તરફ જતા માર્ગ પર આવેલું આ રેલવે ફાટક દિવસ દરમિયાન અવારનવાર લાંબા સમય સુધી બંધ રહે છે. આ માર્ગ પર પેસેન્જર ટ્રેનો તેમજ માલગાડીઓની સતત અવરજવર રહેતી હોવાના કારણે વાહનચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ટ્રેન પસાર થયા બાદ પણ દસથી પંદર મિનિટ સુધી ટ્રાફિક જામની વિકટ પરિસ્થિતિ સર્જાતી હોય છે, જેના કારણે નોકરીયાતો, વિદ્યાર્થીઓ અને વેપારીઓ સમયસર પોતાના ગંતવ્ય સ્થાને પહોંચી શકતા નથી

- Available for Sale Locality : Kudasan nr city plus cinema kudasan Area (dimensions) : 120 square yards Property Type : Flat / Apartment Property Condition : Old Bedrooms (BHK) : 2 BHK Furnishing : Fully Furnished fully furnished with gas chimney, owan, ac 2 , gijar 2 , sofa 5 siting, washing machine1
- अगर इंसानियत जिंदा है ❤️ तो असम को आपकी जरूरत है 🙏 #असम #humanity #helpingothers #reelindia❤️❤️ #india अगर इंसानियत जिंदा है ❤️ तो असम को आपकी जरूरत है 🙏 #असम #humanity #helpingothers #reelindia❤️❤️ #india1
- વંદે ભારત exp, મારફતે જીવંત હૃદયને સુરક્ષિત રીતે અને નિર્ધારિત સમયમર્યાદામાં પહોંચાડવામાં આવ્યું. ભારતમાં પ્રથમ વખત ટ્રેન દ્વારા જીવંત હૃદયનું પરિવહન વંદે ભારત એક્સપ્રેસ મારફતે સુરતથી અમદાવાદ પહોંચ્યું જીવંત હૃદય ભારતીય રેલવેએ રચ્યો ઇતિહાસ, યુ.એન. મહેતા ઇન્સ્ટિટ્યૂટમાં થશે પ્રત્યારોપણ1
- કાંકરિયા લેકફ્રન્ટ પર ગૌરી વ્રત જાગરણમાં ભક્તિમય માહોલ, મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા કાંકરિયા લેકફ્રન્ટ પર ગૌરી વ્રત જાગરણમાં ભક્તિમય માહોલ, મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા અમદાવાદમાં ગૌરી વ્રતની પાવન રાત્રીએ કાંકરિયા લેકફ્રન્ટ ભક્તિ અને આસ્થાના રંગોમાં રંગાઈ ગયું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા આયોજિત ગૌરી વ્રત જાગરણ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં બહેનો, યુવતીઓ અને પરિવારજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન ભજન-કીર્તન, ધાર્મિક આરાધના અને સાંસ્કૃતિક કાર્યક્રમોના માધ્યમથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. શ્રદ્ધાળુઓએ માતા ગૌરીની આરાધના કરી સુખ, સમૃદ્ધિ અને પરિવારના કલ્યાણ માટે પ્રાર્થના કરી. આ પ્રસંગે કાંકરિયા લેકફ્રન્ટ આસ્થા, સંસ્કૃતિ અને આનંદના અનોખા સંગમનું કેન્દ્ર બન્યું હતું. શહેરની સાંસ્કૃતિક પરંપરાને પ્રોત્સાહન આપવા અને ધાર્મિક-સાંસ્કૃતિક વારસાને જાળવી રાખવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આવા કાર્યક્રમોનું સતત આયોજન કરવામાં આવી રહ્યું છે.1
- જય શ્રીકષ્ટભંજનદેવ સાળંગપુર હનુમાનજી મહારાજના દર્શન કરી આપના કામધંધાની શરૂઆત કરો.1
- Available for Sale Area (dimensions) : 125 sq yard Property Type : Flat / Apartment Property Condition : Old Bedrooms (BHK) : 2 BHK Furnishing : Fully Furnished all appliances like frize 2 door , washing machine,ac 2 nos , 3 burner gas , gas chimney, owan,bathroom gijar 3000 Walt nos 02, sofa , Tv1
- જંતર-મંતર ફરી એકવાર વિદ્યાર્થીઓના ન્યાયના અવાજથી ગુંજી રહ્યું છે. આ માત્ર વિરોધ નથી, આ સુરક્ષિત પરીક્ષા સિસ્ટમ, પારદર્શિતા અને પોતાના સપના માટે મહેનત કરતા દરેક વિદ્યાર્થીના ભવિષ્ય માટેની લડાઈ છે. 🇮🇳🕯️ દરેક વિદ્યાર્થી પાછળ એક સપનું છે, એક પરિવારની આશા છે અને વર્ષોની મહેનત છે. તેની સુરક્ષા અને ગરિમા જાળવવી એ આપણી ફરજ છે. જો તમે વિદ્યાર્થીઓની સાથે છો તો કોમેન્ટમાં "✊" જરૂર લખજો! 👇 🚨 જંતર-મંતર Protest 2.0 શરૂ થઈ ચૂક્યો છે. જણાવવામાં આવ્યું હતું કે વિદ્યાર્થીઓ વિરુદ્ધ FIR નહીં થાય અને કોઈ પણ વિદ્યાર્થી સાથે કડકાઈ કરવામાં આવશે નહીં. પરંતુ હવે ઘણી જગ્યાઓએથી એવા સમાચાર સામે આવી રહ્યા છે કે વિરોધ પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓની અટકાયત કરવામાં આવી રહી છે અને તેમની વિરુદ્ધ કાર્યવાહી થઈ રહી છે. જો આ સાચું હોય, તો સવાલ ઉઠવો સ્વાભાવિક છે કે આપેલા વચનોનું શું થયું? લોકશાહીમાં દરેક નાગરિક અને વિદ્યાર્થીને પોતાની વાત શાંતિપૂર્ણ રીતે રજૂ કરવાનો અધિકાર છે. કોઈ પણ પક્ષની વાત સાંભળતા પહેલા તથ્યોને સમજવા અને શાંતિપૂર્ણ સમાધાન તરફ આગળ વધવું સૌથી જરૂરી છે। 💬 આ સમગ્ર મામલા પર તમારી શું રાય છે? કોમેન્ટમાં જરૂર જણાવજો.થ ❤️ પોસ્ટ પસંદ આવે તો Like કરો। 🔁 Share કરો જેથી વધુમાં વધુ લોકો આ મુદ્દા સાથે જોડાઈ શકે। 🔔1